મહારાસ || Maharas || ABAMS || Bhavesh Ahir || New Song 2023

  Рет қаралды 1,414,622

AkhilBharatiyaAhiraniMaharasOfficial

AkhilBharatiyaAhiraniMaharasOfficial

Күн бұрын

Title: Maharas
Singer : Bhavesh Ahir
Lyrics : Mavaji M Ahir & Naresh Duva
Music : Dwarkesh Studio ( vinit barochiya)
Director : Jagdish dangar( Dwarkesh Films Lalpur )
D.O.P. : Dwarkesh Films & Dwarkesh studio
Music Label :- ABAMS Present
“All Rights And Copyright ©️ Akhil Bharatiya Ahirani Maharas Official
-----------------
So Not Forget to like,Comment,Share And Subscribe Now AkhilBharatiya Ahirani Maharas Official KZbin Channel
Pls Subscribe Our Channel And Like Video And Also Share Video With Your Friends And Family
Thank you 🙏🏻 ❤️
-------------
#abams #ahirani #ahir #dwarka #ahiranisong #આહીર #ahirat #ahiranistatus #dwarka

Пікірлер: 801
@mavjimahir9193
@mavjimahir9193 Жыл бұрын
🔷🔶🔹 તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ અમે મળવા અધીરી મોરાર રે, મારા દ્રારિકાનાં નાથ હે મારા દ્વારિકાનાં નાથ રે... સકળ આ જગતની સડકું જાતી, એક જ દ્વારિકાધામ (૨) એકલોહીયા અમે આયર તારા (૨) અમે ગોવિંદમાં ગુલતાન રે, તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ વનરાવનમાં વાલા આપણ, રમતાતા રંગભરી રાસ (૨) આહીરાણીયું અગણીત ઉમટી (૨) કાના તારે કાજ રે તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ વ્રજવાણીમાં વેરણ થઈતી, સાતવીસું સૌ સાથ (૨) ઢોલ થંભે ને રાસ થંભે‌ તો (૨) થંભતા જેના શ્વાસ. રે તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ તને મળવા અધીરી મોરાર રે, મારા દ્વારિકાનાં નાથ (૨) હે મારા દ્વારિકાનાં નાથ રે... હે મારા દ્વારિકાનાં નાથ રે... છંદ : ત્રિભંગી દ્વારિકા ધ્રોડી, આતમ જોડી, આહીરાણી, સૌ ભોળી તનમનને ત્રોડી, રદીયું રોળી, જાતો ના તું, તરછોડી માધવ મુરારી, કહું પુકારી, કેડે છૂટી કંપારી આવી અણધારી, તેં વિસારી, રાસે રમવા, ગિરધારી જીરે રાસે રમવા ગિરધારી - માવજી એમ આહીર - નરેશ ડુવા 'કૃષ્ણપ્રેમી'
@ambaliaarvind
@ambaliaarvind Жыл бұрын
ખુબ જ અદ‌્ભુત શબ્દ રચના ભાઈ…. જય દ્વારકાધીશ
@madhavahir7597
@madhavahir7597 Жыл бұрын
🙌🙌🙌
@pravinsonara6705
@pravinsonara6705 Жыл бұрын
ઘણી ખમાં માવજી ભાઈ ભાવેશ ભાઈ નરેશભાઈ
@K.N.solanki
@K.N.solanki Жыл бұрын
Mavji bhai aa vichar tamne kyare avyo to geet lakhvano
@chandulalgandhi9232
@chandulalgandhi9232 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન તમે ગીત નથી બનાવ્યું પણ પ્રાર્થના બનાવી દીધી છે દ્વારકાધીશ ની અસીમ કૃપા થાય ત્યારે જ આવી સુંદર રચના થાય જય દ્વારકાધીશ🙏
@santarajyadav559
@santarajyadav559 Жыл бұрын
❤❤🎉🎉❤Ahiraniii🙌🙏
@KRUPA_DABHI_111
@KRUPA_DABHI_111 Жыл бұрын
Arreee Ha Aahir Haa😎🔥
@YOGIAHIR7
@YOGIAHIR7 Жыл бұрын
JAY MURLIDHAR 🚩
@Manish_ray421
@Manish_ray421 Жыл бұрын
बिहार वाले यादव की तरफ से आपको सादर परनाम भाई 😊
@ARYANYADAV-d1h7e
@ARYANYADAV-d1h7e Жыл бұрын
Jai shree krishna from varanasi
@niravfadadu7259
@niravfadadu7259 Жыл бұрын
ગીત ના શબ્દો ને મારી સો સો સલામ અને આહીર કુળ ના તમામ ભાઈબંધ સખા અને બહેનો ને મારા પ્રણામ હું ખૂબ જ પ્રભાવિત છું લગભગ આ ગીત દિવસ માં ૧૦ થી વધારે વાર સાભળું છું ખુબ રાજીપો દ્વારિકાધીશ તમારી એકતા ને હંમેશા હરીભરી અને હળીખમ રાખે એવી પ્રાર્થના
@DrKaran2233
@DrKaran2233 Жыл бұрын
Su lyrics che su music che su beats che wahhhhh ❤❤🙏
@GhanshyamTHACKER-t8s
@GhanshyamTHACKER-t8s 3 ай бұрын
Jay shree Krishna radhe radhe radhe Krishna Jay mataji super raas happy dipawali very very so nice wah beautiful
@Iamfarmer-w7k
@Iamfarmer-w7k Жыл бұрын
Jay dwarka ❤
@jalayshukla
@jalayshukla Жыл бұрын
હું નાગર બ્રાહ્મણ છું પણ આ આખો મહારાસ અને ખાસ એક લાઈન આ રાસની એક લોહિયા એક જ લાઈન સાંભળી શોર્યતા અનુભવી શકું છું અને મહારાસ સાંભળી સીધું દ્વારકા પહોંચી ગયા. વાહ વાહ.
@bharathumbal9751
@bharathumbal9751 5 ай бұрын
❤❤❤
@beautyofnature2453
@beautyofnature2453 2 ай бұрын
💯
@hrpelectric9004
@hrpelectric9004 Ай бұрын
Nice song ❤❤❤❤❤🎉🎉🎉🎉💯
@hrpelectric9004
@hrpelectric9004 Ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉💯
@MittalKhoda-jp2wh
@MittalKhoda-jp2wh 11 ай бұрын
આહિરાણી...♥️👑
@MukeshChhaiya-vu6mq
@MukeshChhaiya-vu6mq 11 ай бұрын
शुभं भवतु
@JINAMSTUDIORATNALHD
@JINAMSTUDIORATNALHD Жыл бұрын
Moj
@bhaveshahir9593
@bhaveshahir9593 Жыл бұрын
અત્ર તત્ર સર્વત્ર ક્રિષ્ન રજે રજ અને કણે કણ મા કૃષ્ણનો નો વાસ રદય થી રદય સુધી એક કૃષ્ણ નો તાર લાગી જાય ત્યારે મહારાસ મા કૃષ્ણ હજાર હોય અને મહારાસ જીવન મા ક્યારેય નય ભૂલાય જીવન મા ક્રિષ્ન ના સાનિધ્ય મા જય ક્યક અલગ અનુભૂતિ નો અહેસાસ કર્યો એજ ક્રિષ્ન ના દર્શન થયા જય દ્વારકાધીશ 🙏🏼🚩
@jshdyadav
@jshdyadav 11 ай бұрын
Jai Shree Krishna 🚩 🚩
@NandvivekKumar
@NandvivekKumar Жыл бұрын
Jai yadav jai madhav
@jigarthakor-fs4ky
@jigarthakor-fs4ky Жыл бұрын
Jay dwarkadhish
@RamOdedra-f6j
@RamOdedra-f6j Жыл бұрын
મારા અખિલ બ્રહ્માંડ ના નાથ ને પણ આવવુ પડે રાસ રમવા આ ગીત સાંભળી ને ખમા બાપ આહીર ભાવેશ ભાઈ તમને વંદન છે 🎉🙏🙏
@Eternal_Gujarat
@Eternal_Gujarat Жыл бұрын
I'm a Chudasama Rajput & have huge Respect to my Ahir Brothers 🙏
@sathishb3250
@sathishb3250 Жыл бұрын
Chuda Sama are also Ahirs
@kirtikumar2631
@kirtikumar2631 3 ай бұрын
રાજપૂત, રજપુત, મેર, કારડિયા, આહિર we are all Shatriya Brothers.
@abhishek09689
@abhishek09689 3 ай бұрын
चूड़ासमा अहीर ही है समझा भाई
@AmanYadav-pg8po
@AmanYadav-pg8po 10 ай бұрын
Jai dada shree Krishna ki ❤
@chandulalgandhi9232
@chandulalgandhi9232 Жыл бұрын
શબ્દ અને સુર જયારે પ્રેમ રસ મા તરબોળ થઈ વાલાને રાસ રમવા બોલાવવામાં આવે ત્યારે એ દોડતો આવે છે સાચું કહું આ ગીત એ ગીત નથી પણ એક હૃદય ભીની પ્રાર્થના છે આ પ્રાર્થના સાભળી આ આહિર રાણી બહેન દિકરીઓનો મહારાસ જોઈ આ આંખો ભીની થઈ જાય છે જય શ્રી કૃષ્ણ🙏 🙏પ્રણામ 🙏 જય દ્વારકાધીશ🙏
@nehalder4852
@nehalder4852 Жыл бұрын
👌👌👌
@satishdarji6518
@satishdarji6518 2 ай бұрын
ગીત ના શબ્દો ને મારી સો સો સલામ અને હું ખૂબ જ પ્રભાવિત છું લગભગ આ ગીત દિવસ માં ૧૦ થી વધારે વાર સાભળું છું ખુબ રાજીપો દ્વારિકાધીશ તમારી એકતા ને હંમેશા હરીભરી અને હળીખમ રાખે એવી પ્રાર્થના જયદ્વારકાધીશ
@xamanandram8759
@xamanandram8759 Жыл бұрын
આહીરાણી મહારાસનું આ સૌથી શ્રેષ્ઠ ગીત. અને ભાવેશ ભાઈ બેસ્ટ સિંગર ઓફ ઓલ ઇવેન્ટ. આપણે કેવા ? ન સોરઠીયા ન મછોયા ન પંચોળી આપણે કેવા ? "એક લોહિયા" ખીમાણંદ રામ.
@PatelLalabhai-b2b
@PatelLalabhai-b2b 3 ай бұрын
Hu patel chhu pan respect for all ahirani, aa git na sabdo lakya tene jaji khamma mavjibhai ahir ne ,krushna ni darek sanskruti jalvi rakhi chhe ahiro e , ras , mahemangati , aashro, sangit vagere ma aahiro no amuly falo chhe , vandan chhe aahiraniyu ne , aahiro tame Saurashtra nu ratan chho❤❤❤
@ArunYadav-lj2nj
@ArunYadav-lj2nj 11 ай бұрын
🚩जय श्री राधे कृष्णा 🚩
@rajugohil9788
@rajugohil9788 Жыл бұрын
Jay thakar
@pravindangar3296
@pravindangar3296 3 ай бұрын
Va va maharas hu pan hati maharas ma tya khub maja aavi hati
@harshadjasoliya5439
@harshadjasoliya5439 Жыл бұрын
Jordar bhavesh bhai....Jay dwarikadhish
@beingDearSandeep77
@beingDearSandeep77 Жыл бұрын
Bahut sunder❤
@manishchhaiya9735
@manishchhaiya9735 Жыл бұрын
I am very very proud bhaveshbhai Jay muralidhar
@lalitabrajpurohit
@lalitabrajpurohit 9 ай бұрын
महारास बहुत बहुत ही ज्यादा प्यारी है भगवान अदृश्य रुप में जरूर ओर जरूर खेलने आये होंगे 🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏
@p.chandra2444
@p.chandra2444 Жыл бұрын
Love from Bangladesh. ❤ Radhe Radhe.
@HansaManraja
@HansaManraja Жыл бұрын
Vah bhai vah super se bhai upar
@sadhunikul3298
@sadhunikul3298 Жыл бұрын
Bhaveshbhai na svare aa git sambhadi evu lagyu jane bhagvan kanha ni ras najar samax aavi gai...vah adbhut
@Sandip.Chavda
@Sandip.Chavda Жыл бұрын
👍👍
@SunilAhir-zv4ji
@SunilAhir-zv4ji Ай бұрын
Aek Lohia Ayar aa Shabdo sambhalta j ruvanta ubha thai jay chhe ....1 number...Jay Murlidhar Bhagvan ❤
@HetalJotva
@HetalJotva 5 ай бұрын
Jay Dwarikadish..Jay ho Ahirt
@bhaveshbarot7161
@bhaveshbarot7161 Жыл бұрын
Supar song bhavesh bhai 👌👌👌
@ameyakhode4446
@ameyakhode4446 Жыл бұрын
Wah... Su kalakruti.. Kharekhar, Ahir samaj ne Sa Samman maro Namaskar.. Avaj Alag Alag Gnyatiyo ane samaaj na visheshtao thi Punit Thayelo Aa Sanatan Dharma kharekhar niralo ane mahaan che🙏🙏 Jai Dwarikadhish🙏🙏
@theghanshyamzula
@theghanshyamzula Жыл бұрын
વા. મામા..વાહ. આહિરાત...વાહ..સંસ્કૃતિ
@patilsudarshan6420
@patilsudarshan6420 Жыл бұрын
अद्भुत बहुत सुंदर गीत जय द्वारकाधिश
@upwale424
@upwale424 Жыл бұрын
Kya song hai 😊
@ranjitsinhjadeja2000
@ranjitsinhjadeja2000 Жыл бұрын
Khub saras
@rakeshsolanki5544
@rakeshsolanki5544 Жыл бұрын
હું એક દલિત સમાજ માંથી આવું સું મારા ઘરે પણ લડું ગોપાલ સે અને હું અને મારો પરિવાર આ ગીત સાંભળી ને ખુબ ખુશ થઇ ગયા મને ગર્વ થયો કે ઇતિહાસ રચી નાખ્યો બસ જય દ્વારાધીશ 🙏🙏
@shawnpr4439
@shawnpr4439 11 ай бұрын
Apdhe badha Dwarikadhish na bhakt chhe . Hun Ahir nathi pan a gayan mane bau game chhe
@mavjimahir9193
@mavjimahir9193 10 ай бұрын
કૃષ્ણ ભગવાન ની દિવ્ય કૃપા ભાઈ
@gopalkumarpushkarna3580
@gopalkumarpushkarna3580 6 ай бұрын
Sabhi snatni he bhai
@vipulbhatti4256
@vipulbhatti4256 Жыл бұрын
Great song of maharas
@rashmiparadava5914
@rashmiparadava5914 Жыл бұрын
ખુબ જ અદભુત ..મહારાસ ને અનેક વખત સંભાળવા ની ઇચ્છા થાય છે..દરેક વખતે શ્રી કૃષ્ણની સાથે રાસ રમવાનો એહસાસ થાય છે..મહારાસ ના એક એક શબ્દ માં અનેરો આનંદ થાય છે..તમે જે દિલ થી ગયું..જ્યારે જ્યારે સાંભળીયે ત્યારે અમારા રૂંવાડા ઊભા થઈ જાય છે..આંખો બંધ કરી ને કાન્હા સાથે રાસ રમવાનો એહસાસ થાય છે..મહારાસ ના સાથે સંકળાયેલ તમામ ને મારા વંદન..🙏🙏🙏
@Nagendrayadav-my5gk
@Nagendrayadav-my5gk Жыл бұрын
Radhe Krishn
@manasyadav8400
@manasyadav8400 11 ай бұрын
Jai shree krishna ❤
@black_princess9
@black_princess9 11 ай бұрын
Ha Maro ahir samaj ha 😍😍
@shivleshyadav5599
@shivleshyadav5599 Жыл бұрын
Bahut sara pyar uttar pradesh ke yadavo ki taraf se ❣️jay shri krishna jay Aheer
@dineshparmar5782
@dineshparmar5782 Жыл бұрын
Jay shree Krishna........
@trakbheda8108
@trakbheda8108 9 ай бұрын
વાહ! ભાવેશભાઈ તમારો કંઠ વાહ! માવજીભાઈ તમારા શબ્દો. ધન્ય છે 👌👍🙏 જેટલી વાર સાંભળીયે મજા જ આવે રાખે જય દ્વારીકાધીશ🙏
@mavjimahir9193
@mavjimahir9193 7 ай бұрын
Thanks
@aajsesharuchannel
@aajsesharuchannel Жыл бұрын
Vah ahir vah jai ho from Raa Yuvrajsinh
@kiranvala225
@kiranvala225 Жыл бұрын
Vah bhavesh bhai vah khub sundar .🙌હાલો દ્વારિકા ... ૨૪ ડિસેમ્બર ..આહિરાણીઓ....જય મુરલીધર 👏
@ambaliaarvind
@ambaliaarvind Жыл бұрын
“સકળ આ જગતની સડકુ જાતી એકજ દ્વારીકા ધામ…” 1:31 “આહીરાણીયુ અગણીત ઉમટી કાના તારે કાજ….” 3:12 “ઢોલ થંભે ને રાસ થંભે તો થંભતા જેના શ્વાસ….” 4:24 ગીત ના શું શબ્દો છે ભાઈ … એકદમ સચોટ અને ધારદાર… ખુબ ખુબ અભિનંદન ભાઈ શ્રી નરેશ ડુવા અને માવજીભાઈ… તમારી ગાયકી ને પણ વંદન ભાવેશભાઈ…કર્ણ પ્રિય સંગીત ની સાથે ખુબ સરસ દિગ્દર્શન…. Many congratulations Team ABAMS
@ajaymakwana731
@ajaymakwana731 Жыл бұрын
#જય_દ્વારકાધીશ 🙏 રાજાધીરાજ"નું રજવાડું, લાગે સ્વર્ગથી પણ સોહામણું...!! મારા નાથનું નજરાણું, એવું ધન્ય મારા "ઠાકર" તારું ઠેકાણું...!! દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીરાણી #મહારાસ ની ઝાંખી.✨ #નફરત નાં દરિયા માં #પ્રેમ નો કિનારો એટલે #દ્વારકા નો નજારો❤️🔱 કૃષ્ણ સ્થાને દ્વારિકામાં મહારાસ‌ રે થાય છે. #આહીરાણી દ્વારકા રે, દોડી દોડી જાય છે. વખતે સૌ એક બની, હવે નેક કામ કરીએ. હું રહું કે ના રહું, #મહારાસ થવો જોઈએ. #અદભુત 🤩 આજે તો જાણે જગત નો નાથ પણ દ્વારકા ના મંદિર માં થી ઉતરી ને આ #આહીરાણી સાથે રાસ રમવાની ઉતાવળ કરતો હસે ☺️😊JaY Dwarkadhish ❤
@bansistudio
@bansistudio Жыл бұрын
ખૂબ સરસ
@lodhiyahardik6386
@lodhiyahardik6386 Жыл бұрын
Om Krishnay Vashidevay Haraye Parmatmane Pranatah: Kleshnasay Govinday Namoh Namah🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏Radhe Radhe 🙏🙏🙏🙏🙏🙏🙏
@aashishyadav2792
@aashishyadav2792 Жыл бұрын
बहुत अच्छा गीत जी जय श्री कृष्णा राधे राधे ❤
@govindsolanki5330
@govindsolanki5330 Жыл бұрын
Wah........
@a.r......58228
@a.r......58228 Жыл бұрын
Vaa Bhavesh bhai
@sayonesoltions5339
@sayonesoltions5339 Ай бұрын
ખૂબ સરસ, તબલા સાથે નવા સંસ્કરણની રાહ જોઈ રહ્યો છું.
@jayzapadiay7122
@jayzapadiay7122 Жыл бұрын
Jay dwarkadhish..🚩😍🥰😍🥰
@Working_on_dreams_
@Working_on_dreams_ Жыл бұрын
I'm not Ahir but this song is my favourite, i love maldhari culture, jay dwarkadhish ❤️, jay thakar 🙏🏻
@ddshihora1920
@ddshihora1920 Жыл бұрын
Barotji na..... Jay muralidhar
@manishahir4998
@manishahir4998 4 ай бұрын
જય મુરલીધર
@aniyobharwad5142
@aniyobharwad5142 Жыл бұрын
Wah bhai jay Dawrkadhis 🙏♥️
@7shivay
@7shivay Жыл бұрын
Apane dada sri krishn ji Maharaj ka janmbhumi ke liye sabhi yadav se nivadan hai hai ki poora sport kare जय यादव जय माधव
@dwarkadhishstutas2314
@dwarkadhishstutas2314 Жыл бұрын
વાહ આયર
@mahirao111
@mahirao111 Жыл бұрын
Love to our Gujrati Ahir Kshatrani from jharkhand 😍😍🚩
@ranbirkumar1602
@ranbirkumar1602 Жыл бұрын
Jai Jai dwarkadhish ki 🙏 Radhe radhe Jai Ho thanks bhaiya 🙏
@OfficialbarottKaranraj
@OfficialbarottKaranraj Жыл бұрын
Vahh aayar ♥️
@sagardangadhvi9946
@sagardangadhvi9946 3 ай бұрын
આ રાસોત્સવ નું ગીત અને એક્તા ખુબ જ સુંદર ડીસીપ્લીન છે. હું આ ગીત સાંભળીને ધન્યતા અનુભવું છું.
@Ahilyawith2A
@Ahilyawith2A 11 ай бұрын
I’m South Indian living in Jamnagar, and I’m blessed 🥹 Jai Dwarikadhish Ji ki ❤️
@Xyzfgtt
@Xyzfgtt Жыл бұрын
વાહ ભાવેશ ભાઈ બોવ જ સરસ અવાજ છે અને આવો સરસ અવાજ અને આહીરાણી ના રાસ ને જોય ને દ્વારકાધીશ ને જરૂર પધારવું જ પડશે ❤
@MulayamYadaw-e4i
@MulayamYadaw-e4i Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@hareshparmar2308
@hareshparmar2308 Жыл бұрын
We're We're nice song 🎵 🙏
@vinodchauhan7489
@vinodchauhan7489 Жыл бұрын
Super Jay dwarka dhish
@lkahirstudiosaragam5001
@lkahirstudiosaragam5001 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 👏👏👏👏
@RohitYadav-bj5vj
@RohitYadav-bj5vj Жыл бұрын
Bahut sunder maharas
@MilanBagda-w6q
@MilanBagda-w6q 2 ай бұрын
Wah bhavesh Bhai ❤
@amitprajapati6618
@amitprajapati6618 5 ай бұрын
Jay dwarkadhish Bhaveshbhai
@nirupmayadav2680
@nirupmayadav2680 Жыл бұрын
Very very nice song Jai shree krishna Radhe Radhe
@reshmamakwana7006
@reshmamakwana7006 Жыл бұрын
Jay dwarkadhish...nice song👏👏👍👍
@patuahir2774
@patuahir2774 4 ай бұрын
વાહ અદ્વિતિવિય અવિશ્વસનીય અને અદભૂત ના ભૂતો ન ભવિષ્યતિ
@Patelpatel00066
@Patelpatel00066 Жыл бұрын
Vah vala dil ma touch thay ho sidhu a git
@HV_ahir
@HV_ahir Жыл бұрын
Jordaar bhavesh bhai
@RenukaBhadarka
@RenukaBhadarka Жыл бұрын
વાહ!!! ખૂબ સુંદર ગીત છે.... ગીત ના શબ્દો સાંભળી આહીર છું એના પર ગર્વ થાય છે 🤗🙏 જય દ્વારકાધીશ 🙏
@mavjimahir9193
@mavjimahir9193 Жыл бұрын
આભાર
@AshishYadav-pt3qn
@AshishYadav-pt3qn Жыл бұрын
Proud to be Ahir ❤ Jai dwarkadhish 🙏
@SumantAhir
@SumantAhir Жыл бұрын
Waha mara bhai su geet che jay dwarkadhis
@bhattihiren8757
@bhattihiren8757 Жыл бұрын
Samast ahiro ni janeta ne mara naman vandan ane pranam
@niralidudhaiya1492
@niralidudhaiya1492 Жыл бұрын
Hu ahir nathi pan Mane pan aa git bau j gamyu....bahuj Sundar...vare vare sambhdvanu man thay avu chhe
@bajrangsolanki8728
@bajrangsolanki8728 10 ай бұрын
Man ne Santi madi Gai evu Geet che..saras Bhai..👌👌
@vijayahir5919
@vijayahir5919 Жыл бұрын
Vah Bhavesh Ahir vah🎉🎉 vah Maro ahir parivar ne Ahir no Maharas Bhai Bhai 👌👌👏👏🎉🎉🎊🎊🙏🙏
@આહિરઆહિર-ફ1ઞ
@આહિરઆહિર-ફ1ઞ Жыл бұрын
So nice i like it
@BhaveshAhirVavdi
@BhaveshAhirVavdi Жыл бұрын
Jay dwarkadhish 🎉 Khub srs rajuaata bhavesh bhai Khub saras sabdo 🎉
@bhaveshahir9593
@bhaveshahir9593 Жыл бұрын
ક્રિષ્ન ભક્તિ અને મહારાસ ના આ ભાવ ને આપ સમક્ષ રજૂ કરવાનો મને અનેરો અવસર મળ્યો જેમા સાક્ષાત ક્રિષ્ન ના દર્શન થાય છે અને સમગ્ર ટીમ એ ખૂબ મેહનત કરી અને મહારાસ ના એક એક બહનો નો ક્રિષ્ન પ્રત્યે નો પ્રેમ અને ભાવ છે ત્યારે જ આ શક્ય છે તો 23/24 ડિસેમ્બર મહારાસ મા એક ઇતિહાસ સર્જવા જય રહ્યો છે ત્યારે કાનુડા ના ચરણો મા વંદન આપ સહુ ને મારા જય દ્વારકાધીશ 🙏🏼🚩
@mavjimahir9193
@mavjimahir9193 Жыл бұрын
જય મુરલીધર
@milanahirvirda2545
@milanahirvirda2545 Жыл бұрын
Jay dwarkadhish
@pradiptechnicalthech9027
@pradiptechnicalthech9027 Жыл бұрын
Jay dwarkadhis ભાવેશભાઇ
@jeminpatel1171
@jeminpatel1171 Жыл бұрын
Bhavesh bhai ne Abhinandan.....Dwarkadhis ni krupa thi Have tamara Pragti na dwar khuli gaya chhe...... Utrotar Pragti karo evi amari shub kamna... Jay Dwarkadhis...❤❤❤❤
@explorewith2d
@explorewith2d Жыл бұрын
જય ઠાકર 🙏🙏
@Rahul_5808
@Rahul_5808 Жыл бұрын
Jay murlidhar 🙏
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada Жыл бұрын
Jay ho❤
@nireshkumaryadav3154
@nireshkumaryadav3154 Жыл бұрын
Bhut Sundar ❤❤
@JagadishAhir
@JagadishAhir Жыл бұрын
Vahh🎉🎉🎉
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Maharas
6:13
Bhavesh Ahir
Рет қаралды 473 М.
Mor Bani Thanghat Kare | Aditya Gadhvi | Garba Medley | Mahashivratri 2020
19:48
Mongha Mul Ni Nathadi || Bhavesh Ahir Pre Wedding 2023
4:21
Bhavesh Ahir
Рет қаралды 787 М.
Ochhav | Non-Stop Gujarati Garba & Lok Geet 2023 | Aditya Gadhvi
47:50
Aditya Gadhvi
Рет қаралды 2,4 МЛН
Мой парень исполнил мечту моей мамы
12:45
Моя анимированная история
Рет қаралды 764 М.
Мамаша, по чём? 🤣🤣🤣 #shorts #сваты
0:48
Кадушка Доброго Кино
Рет қаралды 3,5 МЛН
Полыхание №2
18:58
Metal Family Xydownik
Рет қаралды 908 М.