Super song 😍Jay Jay dwarkadhish🤗congregation for new song my favorite singer ☺😊I'm pray for you this song is soo hitt
@kamlachauhan55846 ай бұрын
Sarach
@rameshkatodiya-w4q5 ай бұрын
Joradr
@KvbharwadBharwadkv-cu7ex5 ай бұрын
Nies voice Jay dwarkadhish
@S_K_DESAI_S_K_RABS_73005 ай бұрын
0:53 😅😅😅 0:55 0:55
@kingsayan82905 ай бұрын
Jay dwarkadhish ❤❤❤
@DWARKA_CHANDRESH_TIRTHANKAR6 ай бұрын
અરે વાહ ❤ખૂબ જ સુંદર ગીત છે. શ્રી દ્વારકાધીશ પ્રભુ ને ઝાઝી ખમ્મા.........રાજેશ આહિર અને સાભી બેન ના અવાજ અને ગીત માં ભગવાન માટે પ્રેમ અને ભક્તિ અને લાગણી વિશ્વાસ આસ્થા નો અનુભવ થાય છે હું જ્યારે પણ તમારા સોંગ સાંભળું છું ત્યારે ભગવાન નજીક હોવાનો અહેસાસ થાય છે 🙏🙏ગોકુળ ને ખમ્મા શ્રી દ્વારકાધીશ ને ખમ્મા "દ્વારિકા ના રાજા" "રણછોડ રંગીલા " "માધવ મારા મોહનજી " ને ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મા........ભગવાન કરે ગીત પણ Ranchod Rangila ની જેમ લોકપ્રિય થાય એવી જ પ્રાર્થના..... જય દ્વારકાધીશ......
@ratadiyapunjo77565 ай бұрын
❤
@MY_VLOGES_5 ай бұрын
Waa Bhai such Vaat kidhi che Jay ho mara Dwarka ne jaji khamaa
@parmarkevalkumar54514 ай бұрын
Jay dwarkadhish
@vijaygaming38994 ай бұрын
Jay dwarkadish ❣️🙌
@LOLWORLD_124 ай бұрын
Jay Dwarkadhish
@NandlalChhanga6 ай бұрын
Khamma re khamma 🌸✌🏼waah
@imjayesh_09996 ай бұрын
મારા દ્વારિકા નાથ તને ખમ્મા રે ખમ્મા...મારા રાજાધિરાજ ને ખમ્મા રે ખમ્મા....❤🙇 વાહ રાજેશભાઈ વાહ... Real goosebumps for Dwarkadhish Devotees...🙏
3:40 : old Is Gold !❤ Original vibes ✨ Goosebumps Parts !!! જય દ્વારકાધીશ 🧿🍁ખૂબ સરસ પણ આટલો પાર્ટ માં જોરદાર મજા આવી રાકેશ ભાઈ👍🏻🙏🏻🙂🔥
@honeyvagadiya705917 күн бұрын
2:10 between 6:00 super duper ho bhaiiiii jay dwarkadhish 🙌🏻🙌🏻🖤
@user-eo3ku5wj7q51 минут бұрын
Masterpies song 😊😊😊😊😊
@SurSagarMusicOriginal6 ай бұрын
❤❤❤❤
@im_rvpatel5 ай бұрын
એક નંબર 👌🏻👌🏻👌🏻👌🏻 આટલી જાજી મિનિટ નું છે તોય એમ થાય કે હજુ વધારે લાંબુ હોય તો હાલ્યા જ રાખે... હવે રીપિટ મોડ માં ચાલ્યા રાખશે.... ખમ્મા ખમ્મા દ્વારિકાવાળા તને... જય દ્વારકાધીશ🙏🏻🙏🏻 આવા જ સરસ ગીત સંગીત સાથે બનાવતા રહો એવી શુભકામનાઓ....🎉🎉
@MihirKeshwalaАй бұрын
Hdgfhfydydygddgzfjfhxhdhd 2:40
@ALKAPARMAR-sb5sr5 ай бұрын
Goosebumps 🔥 Radhe Radhe 🦚🤍 Jay Dwarkadhish 🥹🫶🏻🫀🌎
@I_am_tiger_106 ай бұрын
સ્વર્ગ મા ના મળે એ સુખ તારા ધામ મા છે મુસીબત ગમે તે હોય સમાધાન દ્વારકાધીશ તમારા નામ મા મળે jay Dwarkadhish🙌🏻❤️🌏राधेराधे❤️
@nehalp785 ай бұрын
👌
@AlpeshPatel-19795 ай бұрын
If you are stuck in any type of situation, just pray and leave the matter on shree krishna. Just be Happy
Watching from UP. Jai Dwarka deesh. Jai Brindavan bihari lal ki
@RajpraDivyesh6 ай бұрын
Khub saras song lakheu 6ea Bhikhubhai✨✨
@vijaysinhsisodiya48186 ай бұрын
આજે ઇન્સ્તા પર સવારે આ ગીત ની રિલ જોઈ. પછી યુટ્યુબ પર ૮ થી ૧૦ મી વખત સાંભળી રહ્યો છું. પણ મન હજુ મન નથી ધરાતું.. તમારી સમગ્ર ટીમ ને દિલ થી ખમમાં.❤❤❤❤❤
@Hasti_Gadhvii5 ай бұрын
હા ભાઈ મારા ખૂબ જ અદભુત પ્રસ્તુતિ ખૂબ આગળ વધો દ્વારકાધીશ સદાય સહાયતે❤🎉 આપણી સંસ્કૃતિ નો અદભુત અનુભવ કરાવ્યો ખૂબ આનંદ થયો હા મોજ🤘🤩🌸♥️
@soorstudio15726 ай бұрын
નાની ઉંમરે ખુબ મોટુ નામ મેળવનાર પ્રતિક આહિર અને ભીખુભાઈ ગ્વાલના શબ્દો,રાજેશભાઈ અને સભીબેન પહાડી અવાજ રાજી પો જય દ્વારીકાધીશ 😊
@pranavthaker61274 ай бұрын
🚩જય જય દ્વારકાધીશ 🙏ખુબ મજા આવી ગઈ રાજેશભાઈ આહીર રણછોડ રંગીલા ની આ સોન્ગ ખુબ વાઇરલ થાય એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏માંગો વિસ આપે ત્રીસ જય જય દ્વારકાધીશ
@ViyanGoyani-zc3sm8 күн бұрын
Dhakar 😊
@sureshgadhiya38666 ай бұрын
વાહ ગીતકાર ભીખુભાઈ રાજપરા,ગ્વાલ ના અનેક સુપ્રસિદ્ધ ગીતો છે જે હમેશા લોકોને પ્રિય રહ્યા છે તેમના ગીતોની યશકલગી માં મોરપિચ્છ સમાન આગીત પણ એવું જ સુપ્રસિદ્ધ નીવળશે ભીખુભાઈ રજપરાના અન્ય ગીતો જેવો જ પ્રેમ આમાં પણ આપશે.
@RaKesh.MeniyaRakeshmeniyaАй бұрын
❤❤❤💙🌉🎆🎇🇮🇳જયદારકાધીશ
@GujaratiGujaratiG6 ай бұрын
બહુ સરસ સોંગ બનાવી છે ભાઈ જય દ્વારકાધીશ ભાઈ વાલા😮😮😮
@OmPatel-ir9gj5 ай бұрын
Bahut sara
@udaychauhan12464 ай бұрын
Ha mari ben
@udaychauhan12464 ай бұрын
Jay dwarkadhish 🙏
@shankarparmar2574 ай бұрын
Jay thakar dhani ❤❤❤ Khamma re khamma❤❤❤
@maulikbhoi123421 күн бұрын
Rajesh Bhai Super Song Che 🙏❤️Jay Dwarakadhish❤️🙏 This is Famous Song All Your Song is Best Congratulations and All The Best👍👍👏
@hinduwadi53865 ай бұрын
Bhai it feels lord krishna around us🦚and listen with me❤
@sumitmakwana74374 ай бұрын
Wah ભઈ wah બોવ જ મસ્ત ગિત છે મોજ આવી ગય❤
@RADHE_BHARWAD_o95 ай бұрын
ઠાકર ઠાકર ને ઠાકર ❤
@KishorParajaptiАй бұрын
ઘણી ખમ્મા મારા પ્રાણના આધાર શ્રી દ્વારકાધીશ ને❤❤❤
@maheshbhai98612 ай бұрын
નાની ઉંમરે તમે ખૂબ મોટૂ નામ મેળવ્યું છે ❤વાહ રાજેશ ભાઈ વાહ ખુબ ભી આનંદ આવયો ❤🎉🎉સભી બેન ને પણ ખૂબ સરસ ગીત સંગીત ગાયિકા છે ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮❤❤જય શ્રી કૃષ્ણ ❤🎉🎉
@maheshbhai98612 ай бұрын
❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@saniyalabhu54315 ай бұрын
અદૃભૂત સોંગ છે રાજેશ આહિર & શાભીબેન આહિર ને આવા ગીત બનાવવા બદલ ઘણી ખમાં જય ઠાકર.. ❤
@DWARKA_CHANDRESH_TIRTHANKAR6 ай бұрын
I can't wait......... 😊❤ Jay Jay Dwarikadhish
@aj0.716 ай бұрын
This song cross 100 million views definitely
@aj0.716 ай бұрын
.
@pagivijay19416 күн бұрын
Sweet and super song.❤ Jay dwarkadhish.❤❤
@harsharaghvanividhi54256 ай бұрын
Ha mara kanuda haaaa jay jay dwarkadhish 💜 jay thakar.......❤️ Moje mojjjjj 🤗🤗😊
@shaktibhatt31894 ай бұрын
Wahh Wahh super jay dwarkadhish jay dwarkadhish 🙏
@Jaystudio-u1x4 ай бұрын
kzbin.info/www/bejne/i33ae3SidtimlcU
@shreesoni82505 күн бұрын
Radhe Krishna ❤
@keshubapodara36252 күн бұрын
જય કનૈયા લાલ ❤
@ManojBaria-f7i18 күн бұрын
❤❤❤❤❤❤ Jay Dwarkadhish 🙏❤️🥰
@urvitailor-bc3hl6 ай бұрын
ખૂબ ખૂબ સરસ ગીત છે 🙏🏻 સૌ ને દ્વારકાધીશ ની ખમ્મા💙
@TigerrbhaiyaАй бұрын
Radhe radhe ❤❤❤
@nirmalpanchal775113 күн бұрын
ફુલ વાઇબ છે આમાં તોહ.... જય જય દ્વારકાધીશ ❤️🙏🏻
@AjayDalkeeya6 күн бұрын
Jai dwarkadhish vah mara kaleja vah 😊😊😊
@musiccity17576 ай бұрын
દ્વારકાધીશ તમારું આ પણ song ખુબજ viral hit કરે ❤ ખુબજ સરસ છે આ song jay dwarikadhish 🙏🚩 મને ગર્વ છે કે હું ગુજરાતી છું❤
@DWARKA_CHANDRESH_TIRTHANKAR6 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ અને ગીત ના વીડિયો માં જે બહેનો ઘડો અને થાળી રમતાં બતાવ્યા છે એ પહેલાં ના જમાના માં રમતાં હતાં અત્યારે તો જોવા પણ નથી મળતું પણ તમે આ સંસ્કૃતિ ઉજાગર કરી છે આજ તો આપણો વારસો છે....... જય દ્વારકાધીશ.......
@_hhharshhh_99Ай бұрын
Awesome!!! Jai Dwarkadhish. Hare Krishna❤
@ShyamuKurmi-w3i15 күн бұрын
Wahhhh❤
@chetanbhaimarwadi66942 ай бұрын
🙏Jai dwarkadhish ❤my favsinger and fav song ✨and jagat pati jagdis was epic 😊💗
@NILESHMANKADАй бұрын
mast song che
@shubhamsanghavi85844 ай бұрын
Khub aj saras 👌🏻👌🏻
@gopalofficial3048Ай бұрын
હા મોજ .....વાહ મોજ.....હા મારું કાઠિયાવાડ❤❤...
@mohitvadher385 ай бұрын
ખૂબ જ સરસ ખૂબ મજા આવી આપની આ રચના સાંભળીને આજે લગભગ 100th વાર સાંભળ્યું ઘરના પણ બધાને ખૂબ સરસ મજા આવી અને બધા જ આ ગીત ચાહક બની ગયા જય શ્રી રણછોડરાયજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@mukeshbhdeliya61310 күн бұрын
Jay Dwarkadhish 🙏
@PragneshPatel-hl3eu19 күн бұрын
Moj A Moj🎉Jay Jay Garvi Gujrat 🎉🎉🎉🎉😊😅😂😂😂
@MahadevsounddaspanАй бұрын
Radhe Radhe 😊😊
@vijayrathi3 ай бұрын
sahiben ne anek naman. waah rajesh, you are blessed kid ! aavu j saaru gaa je!
@RajveersinhZala-z9vАй бұрын
જય જય દ્વારકાધીશ 🙏
@asmitamakani989713 күн бұрын
હે્પી
@honeyvagadiya705917 күн бұрын
Jay dwarkadhish 🙌🏻🙌🏻🖤
@ParkashThakor-c6u7 күн бұрын
જય દ્વારકાધીશ ❤❤❤❤😊😊😊
@CaptainJack-q5n5 ай бұрын
Wah Jai Dwarkadhish 🥰
@VijayDanger-h6m3 ай бұрын
doarkadh jay
@SantaBharat26 күн бұрын
બહુ જ સરસ દ્વારિકા નાથ તને ક મારે ખમા🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bhargavvramani378119 күн бұрын
બસ
@parthrathod6603 ай бұрын
જય ઠાકોર ❤❤ વાહ Rajsh AHIR
@ChavdaVijay-du1cj26 күн бұрын
❤❤❤❤❤❤
@MukeshGujrati-n9bАй бұрын
❤❤
@Yaduvanshigop26 күн бұрын
Joy shree Krishna joy Yadav joy Madhav proud of you Gujrati Ahir love from Bihar ❤❤
@rajpandya93636 ай бұрын
ખમ્મા.........રાજેશ આહિર અને સાભી બેન ના અવાજ અને ગીત માં ભગવાન માટે પ્રેમ અને ભક્તિ અને લાગણી વિશ્વાસ આસ્થા નો અનુભવ થાય છે હું જ્યારે પણ તમારા સોંગ સાંભળું છું ત્યારે ભગવાન નજીક હોવાનો અહેસાસ થાય છે ગોકુળ ને ખમ્મા શ્રી દ્વારકાધીશ ને ખમ્મા "દ્વારિકા ના રાજા" "રણછોડ રંગીલા " "માધવ મારા મોહનજી " ને ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મા........ભગવાન કરે ગીત પણ Ranchod Rangila ની જેમ લોકપ્રિય થાય એવી જ પ્રાર્થના..... જય દ્વારકાધીશ......
@ThakorGautam-u8xАй бұрын
🎉 વાહ આયર વાહ ફુલ મોજ કરાવી તે તો 🎉
@sunilchawla58009 күн бұрын
Sandar jordar ❤❤❤
@NikunjKatariya-b8nАй бұрын
Nice bhu sarsa song che rajesh bhai and shabhiben ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊
@Krishndas....8226 ай бұрын
हरे कृष्ण हरे राम श्री राधे राधे ❤
@ashwinitiwari6324Ай бұрын
03:40 music is Insane, supra fantabulous, mind blowing, out of this World👌🏻🤟🏻
@tusharpatel38462 ай бұрын
No words for singer and musicians.....Listen first time and make me fan....Voice of female singer is outstanding....Hats off to you all.....
@manishanakrani276111 күн бұрын
Supar song🎉❤🎉❤
@radhikapatel76996 ай бұрын
Jai Dwarkadhish ❤ lovely song,🙏🏼
@pratikpatel70435 ай бұрын
મજા આવી ગઈ ❤❤ જય રણછોડ 🙏🙏🦚🦚
@KajalRamani-ld4rc14 күн бұрын
Song 👑🏴☠️🎵🎵🎶🎶
@SidparaMukund29 күн бұрын
❤😊very nice☺ song Jay dwarika dhis
@ShyamParmar-w4qАй бұрын
જય દ્વારકાધીશ ❤😊🙇🏻🤗
@hariyaniharshad557826 күн бұрын
❤Jay Dwarkadhish❤
@sanjanakargathiya22 күн бұрын
Female singer voice is really gorgeous 😍🎉
@anitapanchal5098Ай бұрын
JAY THAKOR ❤❤ NICE SONG ❤❤
@VashishAswar7 күн бұрын
Vav su gayu che vaa khana avu aek navu git bana vo ❤❤❤
@chiragbharvad62433 ай бұрын
Jai dwarkadhis ❤❤
@KavitaVora-c5w25 күн бұрын
Wha what's a song This is popular song in full hindu
@b05_tejaspadalkar185 ай бұрын
Jay jay dwarkadhish ❤❤
@abhisekbariya8977Ай бұрын
JAI Dwarkadhish 🙏
@DineshTalpada-g1x21 күн бұрын
Jay shree Dhwarkadhish ❤❤ Radhe Radhe
@with.raatbhardekho4 ай бұрын
The Greatest of Whole Universe! Greatest of All Time! The Krishna is Whole Continental Supreme God! Powerfull and Supreme God for Mrityulok! King of Whole Universe for Vekunth Dham! ❤
@jenil_dabhi5 ай бұрын
And the background music of “ranchhod rangila” is just awesome 🙌
@TG_gaming1328 күн бұрын
Dwarkadhish ka naam mare khama 🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿
@chauhankinjal2759Ай бұрын
Jay shree Krishna🙏 My favourite song❤
@KinjuAhir-u4p4 ай бұрын
Radhe radhe 🙏
@ankitdabhi58666 ай бұрын
Jay Ho Dwarikananath 🙏💕
@ManojManoj-tf4tr22 күн бұрын
Jay Radhe Krishna ❤❤❤❤❤❤❤❤❤❤❤
@GK_NOLEJ33Ай бұрын
Jay Dwarka Dhis 👏❤️
@nareshwaghela1078Ай бұрын
🙏🏻Ha mara dwarkadhish ha🙏🏻 Jay dwarkadhish 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙂🙂🙂👌👌👌
@JasabhaiMoriАй бұрын
Dwarkish ❤❤❤❤❤..
@rameshbhaikhatri86416 ай бұрын
1:24 ખૂબ સરસ ગીત. લોકભોગ્ય શબ્દોને સરળ ઢાળમાં વણી લીધા છે, ભીખુભાઈ આપે . સફળ, જાણીતા ગીતકાર તરીકે આ ગીતને અદ્ભુત શબ્દદેહ આપી અને કંપોઝિશન કરી આપે કમાલ કરી દીધી, મારા સ્વજન 6:36 ભાઈ શ્રી ભીખુભાઈ" કવિ" ગ્વાલ. ગીત અમર બની ગયું ,વહાલા. .અભિનંદન,❤❤❤ અભિનંદન અભિનંદન. 🙏🎉👌ઝાઝા ઝાઝા અભિનંદન. 🎉❤