Рет қаралды 82,241
#khichiya_Papad #papad #sonalpatel
મહેસાણી પાપડ ની સામગ્રી
ચોખાનો દળેલો લોટ 3 કિલો
10 થી 15 નંગ મરચાં
સ્વાદ અનુસાર મીઠું
જીરું 50 ગ્રામ
પાપડીયો ખારો ત્રણ ટેબલ સ્પૂન
નોંધ : ચોખા નો લોટ દળાવો ત્યારે તેમાં 200 ગ્રામ સાબુદાણા સાથે પિસાવવો