Mahakadi Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

  Рет қаралды 1,123,187

Meshwa Lyrical

Meshwa Lyrical

8 ай бұрын

‪@meshwabmc‬
Presenting : Mahakadi Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
#mahakali #stuti #mataji #lyrical
Audio Song : Mahakadi Maa Ni Stuti
Singer : Ruchita Prajapati
Lyrics : Baldev Sinh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Stuti
Deity : Mahakadi Mata
Temple: Pavagadhh
Festival :Navratri
Label :Meshwa Electronics
જય હો તારો માઁ, જય હો તારો માઁ
જય હો તારો માઁ, જય હો તારો માઁ
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આધાર એક તારો છે માઁ એક તારો આશરો
ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

Пікірлер: 262
@maheshprajapati8178
@maheshprajapati8178 4 ай бұрын
જય શ્રી પાવાવાળી ❤❤❤❤
@rajachehardigitalmotarajac4591
@rajachehardigitalmotarajac4591 Ай бұрын
જય મારા કુળની દેવી મહાકાળી 🙏🙏🕉️🕉️🚩🚩💯
@lattabaria9757
@lattabaria9757 14 күн бұрын
🙏🌹🚩🛕💖
@thakkarvaibhav8662
@thakkarvaibhav8662 Ай бұрын
ખરેખર બેઉ એટલે શબ્દો માં વર્ણવું અસક્ય છે બેઉ જ સરસ સ્તુતિ મૈયા ની...બેસ્ટ વિડિયો ઓન ઈન્ટરનેટ ...હજી આવા અદભુત videos Lavo mahakali Maiya upar..mahakali chalisa fast ma .. Lavi vinanti🙏🙏❤❤🥰🥰🥰🚩🚩🚩🏴🏴
@user-yt9hj9qn7s
@user-yt9hj9qn7s 4 ай бұрын
જય માં કુળદેવી
@ganeshpatel8037
@ganeshpatel8037 5 ай бұрын
Jay shree mahakali maa ❤️🙏🌺 Jay shree mahakali maa ❤️🙏🌺
@jiteshpatanwadiya7184
@jiteshpatanwadiya7184 3 ай бұрын
Jay ma Mahakali 💯❤️
@darshilparmar4764
@darshilparmar4764 3 ай бұрын
Jai kuldevi mahakali maa ❤❤❤❤❤❤❤❤
@user-mb2gk9ee2b
@user-mb2gk9ee2b Ай бұрын
Jay ho ma mahakali ma
@machhiprakash3212
@machhiprakash3212 Ай бұрын
Jay mahakali maa
@vikramthakor7418
@vikramthakor7418 Ай бұрын
Jay mahakali maa 🚩🚩🙏🌹
@kanjibhaiprajapati2015
@kanjibhaiprajapati2015 5 ай бұрын
Jay Maa Kali❤❤❤❤❤
@AnjanaParmar-ol6sm
@AnjanaParmar-ol6sm 4 ай бұрын
જય મહાકાળી. પાવાગઢ વાળી મા❤❤❤❤❤
@user-pk6hv1wx5v
@user-pk6hv1wx5v 2 ай бұрын
Jey.ma mahakali nam 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@natwarrathod-kl7jq
@natwarrathod-kl7jq 3 ай бұрын
❤❤❤❤❤❤Jaykahlkamaa
@vithabhaipatel829
@vithabhaipatel829 4 ай бұрын
JAY MAHAKALI MAA PAVAGADH VALI
@SanjayShah-fp5fc
@SanjayShah-fp5fc 2 ай бұрын
Jay Mahakali❤❤❤
@maheshthakor-tw1dy
@maheshthakor-tw1dy 2 ай бұрын
jay mahakali 🙏🙏🙏🙏🙏
@vaishalipatel
@vaishalipatel 2 ай бұрын
Jay mataji
@RakeshParmar-ed6tn
@RakeshParmar-ed6tn 5 ай бұрын
Jay mahakali maa♥️💐🙏
@ashokvasava8961
@ashokvasava8961 4 ай бұрын
જય કુળદેવી માં મહાકાળી માં❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sagarvaghela9497
@sagarvaghela9497 3 ай бұрын
જય મહાકાળી મારી કુળદેવી ને રામ રામ માં 🙏🌹🙏🌹🙏♥️🙏♥️🙏🌹🙏♥️
@pankajshah8117
@pankajshah8117 3 ай бұрын
Jay mahakali pavavali ma
@AnitaYadav-fk9sj
@AnitaYadav-fk9sj 5 ай бұрын
Mi ❤❤❤❤❤
@natwarrathod-kl7jq
@natwarrathod-kl7jq 3 ай бұрын
❤❤❤❤❤jaykahlkamaaRamRam
@nareshthkor1012
@nareshthkor1012 3 ай бұрын
Jay ❤mahakali ❤maa ❤
@user-qg3xd4ey4v
@user-qg3xd4ey4v 2 ай бұрын
Ja mahakali ma❤❤❤❤❤❤❤❤
@payalmobail7946
@payalmobail7946 3 ай бұрын
Jay kalka ma 🙏
@sonupatto9568
@sonupatto9568 6 ай бұрын
Jay maa
@mukeshrathodgj1966
@mukeshrathodgj1966 5 ай бұрын
Jai maa mahakari maa
@patelpravin7366
@patelpravin7366 5 ай бұрын
❤❤❤❤❤jay mahakali
@user-nz3cl9mh1n
@user-nz3cl9mh1n 5 ай бұрын
Jay mahakadi ma🚩🚩🚩🚩🙏🙏🙏🙏
@utsavgosai4390
@utsavgosai4390 Ай бұрын
Jay mahakali maa 🙏
@sureshjograna6246
@sureshjograna6246 5 ай бұрын
જય શ્રી રાજા મહાકાળી માં
@user-et2qr7yz6f
@user-et2qr7yz6f 2 ай бұрын
જય માઁ મહાકાળી માઁ જય ભદ્ર કાળી 🙏🙏
@alpeshalpesh3559
@alpeshalpesh3559 2 ай бұрын
❤❤
@Pruthvisinhparmar-pd7wh
@Pruthvisinhparmar-pd7wh Ай бұрын
Jay.mataji. 🇨🇮🇨🇮🇨🇮🇨🇮🙏
@user-nn2bf2jp9w
@user-nn2bf2jp9w 3 ай бұрын
Jai Makali
@user-he2wp1gl6j
@user-he2wp1gl6j Ай бұрын
Jay ma pavagadh vadi Taro aashro Taro aadhar ma kali MAA Bavangajni Dhajavadi Tara Jay Ho ma
@gangarampanchal7516
@gangarampanchal7516 4 ай бұрын
Jay shree Mhakali Maji
@user-fv6qe9lq3x
@user-fv6qe9lq3x Ай бұрын
Jay Mahakali Maa kuldevi
@user-bf3ze5hw6w
@user-bf3ze5hw6w 7 ай бұрын
જય મહાકાળી માં જવાબ આપ્યો માં મહાકાળી માં જવાબ આપ્યો ન્યાય કર્યો માં મહાકાળી માં જવાબ આપ્યો 🙏🚩
@Sanjay-tq6zx
@Sanjay-tq6zx 5 ай бұрын
Jay.mataji.
@user-xj8np9ew3s
@user-xj8np9ew3s 3 ай бұрын
જય હો મહાકાળી માં જય હો માતા પિતા જય હો માતા પિતા જય હો મહાકાળી માં જય શ્રી કૃષ્ણ
@user-pk6hv1wx5v
@user-pk6hv1wx5v 2 ай бұрын
Jey ma mahakali nam krupa kare 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KamalMalviya-ny3xj
@KamalMalviya-ny3xj 2 ай бұрын
Jay mahakali ma thari jay Ho
@user-rs9fd9qc5u
@user-rs9fd9qc5u 2 ай бұрын
❤❤❤❤❤ Kul devi maa no Jay ho
@user-bb8ru5yd8h
@user-bb8ru5yd8h 2 ай бұрын
જય‍‌મહાકારી❤
@SnehalPatel-tv1mh
@SnehalPatel-tv1mh 2 ай бұрын
Jay ma mahakali ma
@MiteshaaJoshi
@MiteshaaJoshi 2 ай бұрын
જય mataji
@sonalparmar9218
@sonalparmar9218 8 ай бұрын
Jay ho ma
@tadviashish7711
@tadviashish7711 4 ай бұрын
Jay maa kali
@user-pr5qv4ng1u
@user-pr5qv4ng1u 2 ай бұрын
જય શ્રી કુળદેવી માં 🙏🏻🙏
@patelpravin7366
@patelpravin7366 5 ай бұрын
Jay mahakali 🙏🙏🙏🙏🙏
@darkgemar833
@darkgemar833 2 ай бұрын
Jay mahakali ma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhapatel1412
@sudhapatel1412 2 ай бұрын
Jay ho mata Kali 🎉🎉
@rameshtuvadiya5456
@rameshtuvadiya5456 4 ай бұрын
Mahakali maa jay❤❤❤❤❤ jay ho mari maa
@mantubenprajapati4708
@mantubenprajapati4708 4 ай бұрын
Jay mahakali ma ❤❤❤❤❤❤
@patelaryan-rk8pf
@patelaryan-rk8pf 4 ай бұрын
Jay ho taro maa ❤
@GhansayamRathod
@GhansayamRathod 3 ай бұрын
JayMahakali. Pavavali. Jay. Ho. Jay. Ho
@patelnirmal9749
@patelnirmal9749 4 ай бұрын
Jay shree mahakali maa
@jayabenmitali3135
@jayabenmitali3135 2 ай бұрын
❤jay mahakali maa ❤
@lattabaria9757
@lattabaria9757 13 күн бұрын
🚩🔱🕉️🌹
@lattabaria9757
@lattabaria9757 13 күн бұрын
Jaymahakalimaa
@lattabaria9757
@lattabaria9757 13 күн бұрын
♥️🙏jaymtaaje
@user-lm8le3it2h
@user-lm8le3it2h 4 ай бұрын
Jay Mahakali maa bhano vanala 🙏🙏🙏🙏🙏
@user-xj8np9ew3s
@user-xj8np9ew3s 3 ай бұрын
જય હો માતા રાણી જવાબ આપ્યો જવાબ આપ્યો જવાબ આપ્યો ચમત્કાર માં
@maheshchauhan812
@maheshchauhan812 2 ай бұрын
હે માં પાવાવાળી ઊંચા ડુંગર વાડી
@mienshkatara5206
@mienshkatara5206 2 ай бұрын
જય મા‌ કાલી
@Healthy_active_lifestyle01
@Healthy_active_lifestyle01 4 ай бұрын
શિવશક્તિ કી જય હો🙏🙏🙏📿📿📿❤️❤️❤️
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Danke 🙏🙏
@amitapatel8318
@amitapatel8318 5 ай бұрын
Jai mahakali
@krishnasarvaiya8578
@krishnasarvaiya8578 Ай бұрын
He ma pavagadh Vali Tamne Lakho Lakho vandan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vithabhaipatel829
@vithabhaipatel829 4 ай бұрын
Jay Mahakali Maa
@umeshpujari6017
@umeshpujari6017 4 ай бұрын
जय मातादी 🙏
@navalshankartrivedi3517
@navalshankartrivedi3517 7 ай бұрын
jaymamhakali
@bhavyb.dodiya9443
@bhavyb.dodiya9443 5 ай бұрын
Jay Shree Mahakaali Maa
@nareshthakornareshthakor2976
@nareshthakornareshthakor2976 3 ай бұрын
Jay mahakali maa ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@user-cg9tg2ol6w
@user-cg9tg2ol6w 3 ай бұрын
Jay❤ mahakali
@tinakanojiya3910
@tinakanojiya3910 6 ай бұрын
Jay shree mahakali maji madi 🙏📿🔱🚩💯
@lattabaria9757
@lattabaria9757 14 күн бұрын
🙏🌹🛕🕉️🚩
@Jaychamundamaakupa
@Jaychamundamaakupa 3 ай бұрын
જય શ્રી મહાકાળી માં
@ratansinhsolanki5237
@ratansinhsolanki5237 4 ай бұрын
જય માં મહાકાળી માં 🙏🏻🙏🏻🚩
@bhavnavaishnav36
@bhavnavaishnav36 3 ай бұрын
Jai shree Maa
@maheshramani9464
@maheshramani9464 4 ай бұрын
Jay shir mahakali MAA and
@AnilPatel-xy7np
@AnilPatel-xy7np 2 ай бұрын
જય મહાકાળી પાવાવાળી
@user-dy7bj2dj4c
@user-dy7bj2dj4c 3 ай бұрын
Jay mahakali maa🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@darshilparmar4764
@darshilparmar4764 4 ай бұрын
Jai Mahakali maa
@balvantsinhpadheriya4684
@balvantsinhpadheriya4684 2 ай бұрын
Jay mhakali
@artisolanki995
@artisolanki995 6 ай бұрын
जय हो मां काली मां ❤❤❤❤ ओम् नमः शिवाय ॐ नमः शिवाय
@user-sm5gc8xz2j
@user-sm5gc8xz2j 3 ай бұрын
🙏
@dilipbhaisolanki-fb4yo
@dilipbhaisolanki-fb4yo 3 ай бұрын
❤❤
@user-pr5qv4ng1u
@user-pr5qv4ng1u 3 ай бұрын
, જય શ્રી કુળદેવી શ્રી મહાકાળી માં ❤❤❤❤❤❤❤❤
@SidhrajsinhPadhiyar
@SidhrajsinhPadhiyar 3 ай бұрын
જય માતાજી
@user-pr5qv4ng1u
@user-pr5qv4ng1u 2 ай бұрын
જય માતાજી
@pravinpravin6302
@pravinpravin6302 5 ай бұрын
जयमामहाकालिजयमाताजि
@balvantbhaimakwana8273
@balvantbhaimakwana8273 3 ай бұрын
Jay. Mahakali. Maa
@user-yt9hj9qn7s
@user-yt9hj9qn7s 4 ай бұрын
Jay કુળદેવી
@rameshbharwad3787
@rameshbharwad3787 2 ай бұрын
🙏🙏❗ Jay 🙏 maa ❗🙏🙏
@Laluchaudhari7393
@Laluchaudhari7393 3 ай бұрын
Jay ma kuldevi 🙏
@RAMANBHAIPRAJAPATI-tx3vu
@RAMANBHAIPRAJAPATI-tx3vu 4 ай бұрын
Jay mahakali
@jaysukhgoswami3727
@jaysukhgoswami3727 2 ай бұрын
Jay mahakali ma
@Vipulvarvada-cs2nc
@Vipulvarvada-cs2nc 2 ай бұрын
જય મહાકાલી માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vipulvarvada-cs2nc
@Vipulvarvada-cs2nc 2 ай бұрын
જય મહાકાલી માં
@Vipulvarvada-cs2nc
@Vipulvarvada-cs2nc 2 ай бұрын
મારી મહાકાળી તમારી મનોકામના પુરી કરે 🙏🙏🙏
@aacharyakiran2082
@aacharyakiran2082 6 ай бұрын
Jay. Mahakali Namha
@natvarbaraiya1473
@natvarbaraiya1473 5 ай бұрын
Jay shree maa mahakali maa
@ramsheechauhan4917
@ramsheechauhan4917 Ай бұрын
Jay mahaklima 🙏🙏🙏
@krishnasarvaiya8578
@krishnasarvaiya8578 5 ай бұрын
He Ma Mahakalima darekana dukh dur karjo Aavi Krupa karjo Ma🙏🙏🙏
@rameshbharwad3787
@rameshbharwad3787 2 ай бұрын
🙏🙏❗ Jay 🙏maa❗🙏🙏
@skninama
@skninama 6 ай бұрын
જય મહાકાળી માં,,,,,,,,, મારાં છોકરાં ને આંખની રોશની આપો માં,,,,,,,🙏🙏🙏🙏😭 તમારો ભરોસે છે માં હવે,,
@rameshvaghela342
@rameshvaghela342 2 ай бұрын
Jay mahakali ❤
Whyyyy? 😭 #shorts by Leisi Crazy
00:16
Leisi Crazy
Рет қаралды 20 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 8 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 2,3 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 289 М.
Төреғали Төреәлі & Есен Жүсіпов - Таңғажайып
2:51
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 428 М.
Akimmmich - TÚSINBEDIŃ (Lyric Video)
3:10
akimmmich
Рет қаралды 435 М.
Nurbullin & Kairat Nurtas - Жолданбаған хаттар
4:05
Ғашықпын
2:57
Жугунусов Мирас - Topic
Рет қаралды 66 М.