મૈયર માં મનડું નથી લાગતું ફિલ્મ નું લોકેશન | તેમજ બીજી ગુજરાતી ફિલ્મ ના બેસ્ટ લોકેશન | Vikram Thakor

  Рет қаралды 10,475

Sai Vlog

Sai Vlog

Ай бұрын

મૈયર માં મનડું નથી લાગતું ફિલ્મ નું લોકેશન | તેમજ બીજી ગુજરાતી ફિલ્મ ના બેસ્ટ લોકેશન | Vikram Thakor |Hiten Kumar
Hiten Kumar Film Loction
Hiten Kumar Gujatati Film
Hiten Kumar Maiyar Ma Mandu Nathi lagtu
Aanandee Tripathi Film
Aanandee Tripathi Ni Gujatati Film
Maiyar Ma Mandu Nathi Lagtu Shuting
Maiyar Ma Mandu Nathi Lagtu Loction
Bewfa Pardeshi Film Loction
Radha Tara Vina Mane Gamtu Nathi Film Loction
Patan Thi Pakistan Film Loction
Gujatati Film Loction Multi Gujarati
Gujatati Film Loction Sai Vlog
Gujatati Film Loction Sai vlog 55
Gujatati Film Loction Jignesh
Vikram thakor film location
vikram thakor radha tara vina mane gamtu nathi
vikram thakor radha tara vina mane gamtu nathi shooting
vikram thakor sai vlog location
sai vlog jignesh Channel
gujatati film shooting
gujatati film location
Naresh Kanodia film location
radha tara vina mane gamtu nathi mamta soni vikram thakor film location
saivlog55
Film Shuting
film shuting Loction
Gujatati Films Shuting Na Loction
#saivloggujarati
#saivlog55
__________________________________________
😭😭😭
😭 નીતિન જાની (ખજૂર ભાઈ )😭
• ખજૂર ભાઈ નું જીવન 😭 ની...
• નરેશ કનોડિયા સર ને બાળપણ માઁ નો છાયો જતો રહયો ખાવા પીવા તકલીફ પડી - ભાઈ અને બહેન ના સપોર્ટ થી મોટા થયા અને મિલેનિયમ મેગાસ્ટાર બનવા.
• હિતેન કુમાર સર ફૂટપાથ પર શર્ટ વેચી કે રીક્ષા ચલાવી - કઈ રીતે બન્યા વિલન થી હિરો.... નીચે આપેલ આ ચેનલ પર જોવાનું ભૂલશો નહિ.
તમામ સંઘર્ષ વ્યક્તિ ની કહાની ⬇️⬇️⬇️
/ @multigujarati3358
___________________________________________

Пікірлер: 38
@user-wh3do6fh7d
@user-wh3do6fh7d 21 күн бұрын
Super
@sureshthakor1685
@sureshthakor1685 23 күн бұрын
જય માતાજી ભાઇ
@saivlog55
@saivlog55 23 күн бұрын
@@sureshthakor1685 જય માતાજી 🙏
@vaghelanareshbhai3115
@vaghelanareshbhai3115 28 күн бұрын
જોરદાર ભાઈ
@saivlog55
@saivlog55 28 күн бұрын
@@vaghelanareshbhai3115 થૅન્ક્સ 🙏🙏
@mahakalivlogs2122
@mahakalivlogs2122 24 күн бұрын
સરસ જીગ્નેશ ભાઈ જયેશ ઠાકોર વડનગર moj creator
@saivlog55
@saivlog55 24 күн бұрын
ઓહ ઓહ... મારા મિત્ર... 😄 કઈ હતા તમે આટલા દિવસ ?? Thank You.. Brother 🙏
@sureshthakor1685
@sureshthakor1685 23 күн бұрын
જોરદાર લોકેશન લાવ્યા ભાઇ
@saivlog55
@saivlog55 23 күн бұрын
@@sureshthakor1685 આભાર.. તમારો 🙏 બસ આવી રીતે સપોર્ટ કરજો...
@Betawada
@Betawada 29 күн бұрын
જોરદાર લોકેશન
@saivlog55
@saivlog55 28 күн бұрын
@@Betawada Thank You.. 🙏
@shobharajgohil8632
@shobharajgohil8632 28 күн бұрын
Super location bhai❤
@saivlog55
@saivlog55 28 күн бұрын
@@shobharajgohil8632 ભાઈ આતો તમારા બધાનો સપોર્ટ છે એટલે આટલા છે ભાઈ... બસ આમ ને આમ સપોર્ટ કરજો... જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@dhirajbhaisumara4153
@dhirajbhaisumara4153 26 күн бұрын
Very nice
@saivlog55
@saivlog55 26 күн бұрын
Thank You....
@RedRibbonFilm
@RedRibbonFilm 25 күн бұрын
Me to palavde bandhi preet nu batavo
@saivlog55
@saivlog55 25 күн бұрын
RedRibbonFilm...... નમસ્કાર 🙏 આપણા જણાવ્યા અનુસાર ' મેં તો પાલવડે બાંધી પ્રીત ' ફિલ્મ નું લોકેશન હું તમારી ફરમાવીશ જલ્દી પુરી કરીશ... વડાતળાવ તો જઈશ સાથે સાથે આજુબાજુ માં હશે તે ફિલ્મ નું લોકેશન તે પણ વિડિઓ માં દર્શાવીશ ... અમારા વિડિઓ જોવા માટે તમારો ખુબ ખુબ આભાર.. અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી આપનો વિડિઓ આવી જશે.... જય માતાજી.... જય શ્રી કૃષ્ણ 🙏
@RedRibbonFilm
@RedRibbonFilm 25 күн бұрын
@@saivlog55 100% bhai te film ma varudi ni tekri vadu location che te vadatalav ni bajuma j che
@PARMARRAJESHKUMAR-l2u
@PARMARRAJESHKUMAR-l2u 28 күн бұрын
Nice
@saivlog55
@saivlog55 28 күн бұрын
@@PARMARRAJESHKUMAR-l2u Thank You...
@AkshitarSolanki-kz7hw
@AkshitarSolanki-kz7hw 29 күн бұрын
Bhai bhai super
@saivlog55
@saivlog55 28 күн бұрын
@@AkshitarSolanki-kz7hw ભાઈ તમારો ખુબ ખુબ આભાર.. 🙏 બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો... 🙏 જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ 🙏
@Poorhelpinghand1816
@Poorhelpinghand1816 28 күн бұрын
જૂની ફિલ્મોના લોકેશન જોવાનીજ મજા વધારે આવે.. કેમકે આપનું ગોલડન સમય હતો..
@saivlog55
@saivlog55 28 күн бұрын
@@Poorhelpinghand1816 તમારી વાત 100% ની છે ભાઈ... એ સમય જ કંઈક અલગ જ હતો.... એ ગામડાનું વાતાવરણ 👍👍 ખરેખર ગોલ્ડન સમય હતો....
@user-xt3pm2um4l
@user-xt3pm2um4l 26 күн бұрын
નરેશ કનોડિયા ની પીકચર ના લોકેશન બતાવો
@saivlog55
@saivlog55 25 күн бұрын
@@user-xt3pm2um4l જી હા કેમ નહી.... હવે આના પછી એક વિડિઓ વિક્રમભાઈ નો આવે છે.. તે પછી નરેશ કનોડિયા સર નો આવે છે.. પાકું... તેમાં માટે તને જોતા રહેજો 🙏🙏 અને વિડિઓ માં કોમેન્ટ કરવા બદલ આભાર.... 🙏
@harshadlakhvaraharshad9548
@harshadlakhvaraharshad9548 28 күн бұрын
માનવીની ભવાઈ નું શૂટિંગ લોકેશન
@saivlog55
@saivlog55 28 күн бұрын
@@harshadlakhvaraharshad9548 હા તે સર્ચ ચાલુ છે.... પરફેક્ટ લોકેશન મળી એટલે એ પણ બનાવી દઈએ 👍👍
@user-xt3pm2um4l
@user-xt3pm2um4l 26 күн бұрын
ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતા ફીલમ ના લોકેશન બતાવો
@saivlog55
@saivlog55 25 күн бұрын
@@user-xt3pm2um4l હા ઉપેન્દ્ર ત્રિવેદી સર ના લોકેશન અમારી ટીમ સુધી જ છે... અહીં વડા તળાવ નું તો છે પણ આપડે જે ના હોય તેવા લોકેશન દર્શકો ને બતાવા છે.. જેથી તેમને પણ મજા આવે અને અમને પણ શુટ કરવાની અને નવી જગ્યા પર જવાની મજા પડે.... પણ હા ચોક્કસ હું ઉપેન્દ્ર જી ના વિડિઓ લાવીશ 🙏
@user-zw5bc4tx3q
@user-zw5bc4tx3q 26 күн бұрын
મહિયરમા મનડું નથી લાગતું લોકેશન ખોટું છે એમનુ લોકેશન અમારા ભાવનગર જીલ્લાના ના (જીથરી) અમરગઢ ગામે હોસ્પિટલમાં થયેલુ છે અને તેમા હોસ્પિટલમાં જે પુતળુ બતાવે છે તે અજી એમ નામ છે please reply message
@saivlog55
@saivlog55 26 күн бұрын
સરસ ભાઈ........ તો હવે તમે મારી વાત સાંભળો.. આ લોકેશન ની આગળ પાછળ જે માણસ છે તે હાલોલ ના છે અને 2 વ્યક્તિ હોસ્પિટલ ના માણસ છે 1000% ની વાત.... અને તમને હજુ પણ ખોટું લાગતું હોય તો મારો શરત મારી પાસે...1 લાખ રૂપિયા ની બોલો !! શરત મારવાનું કારણ એ છે કે આ લોકેશન પરફેક્ટ આ છે એટલે કહું છું હું...... બાકી ખોટું હોત તો મારી વાત શિકાર તો ભાઈ... ( અને આ 3 વ્યક્તિ એક મારા ઓળખાણ માં જ છે અને બીજા એક ભાઈ હોસ્પિટલ માં નોકરી કરે છે અને ત્રીજા ભાઈ મારા હાલોલ માં શાક માર્કેટ બાજુ રહે છે.....)
@user-zw5bc4tx3q
@user-zw5bc4tx3q 25 күн бұрын
તમારી કાઈક ભુલ થાતી હશે ભાઈ શારદા હોસ્પિટલ અમરગઢ પેલો સીન જીથરી અમરગઢ નો છે ભાવનગર ની બાજુ માં એમા જે પુતળુ બતાવે તે પુતળુ હજી ત્યાં છે હું ક્યારેક જાવતો તમને ત્યાં નું લોકેશન ફોટા અને વિડીયો મોકલીશ તમારો વોટ્સએપ નંબર આપજો
@saivlog55
@saivlog55 25 күн бұрын
નાના ભાઈ મારી ભૂલ નથી થતી 100% હાલોલ નું છે અને મે તમને હાલોલ ના 3 માણસ કીધા હતા ને તો મે બીજા 3 માણસ વધારે જોયા છે...6 માણસ હાલોલ માં આજે પણ હયાત છે ભાઈ.... આમાં થી 3 તો મને પણ ઓળખે છે ભાઈ..... * અને હજુ પણ સાચું ના લાગે તો યૂટ્યૂબ માં જઈને ને મૈયર માં મનડું નથી લાગતું ફિલ્મ સર્ચ કરો અને જેવા ફિલ્મ ના નંબર આવે ત્યાં તમે 0:25 માં જોજો -- રેફરલ હોસ્પિટલ હાલોલ ( જીત્યા સાહેબ ) લખીલું આવશે.... હવે તેના થી વિશેષ શું હોય ભાઈ...... ( તમારો વહાર્ટસપપ નંબર મોકલ્યો એટલે હું તમને આ 6 માણસ સ્ક્રીનશોટ મોકલ્યું...)
@user-zw5bc4tx3q
@user-zw5bc4tx3q 25 күн бұрын
Jay mataji
@saivlog55
@saivlog55 18 күн бұрын
​@@user-zw5bc4tx3qjay mataji
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 188 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН