પ્રેક્ષકો ને મનોરંજન પુરુ પાડવા તમે ખુબ મહેનત કરોડો તે બદલ ભરતભાઈ તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ
@ahirprahladarjanbhai81210 ай бұрын
વાહ ભરતભાઈ, તમારાં વખાણ માટે શબ્દો ઓછા પડતાં જાય છે. ગુજરાતી ફિલ્મો, કલાકારો, નિર્માણ સ્થળો ની જાણકારી... ... આ બધું જાણવાની ઈચ્છા... તમારા થકી જ પુરી થઈ... અને તેનાથી પણ વધારે ખુશી આ વિડિઓ મા તમને જોઇને થઈ...
ખૂબ ખૂબ અભિનંદન.....ધન્યવાદ....સરસ જૂની યાદો....ગુજરાતી ફિલ્મનો સોનાનો યુગ યાદ આવી ગયો.
@bhanubhanu27599 ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ
@nanubhaisolanki643310 ай бұрын
મજા આવી ગઈ ફિલ્મ તો જ્યું છે પણ આ આ દ્દશ્ય જોઇ મજા આવી આભાર
@ThakorDineshbhai-je3iy5 ай бұрын
ખુબ સુંદર માહિતી આપી ભરતભાઈ ... ધન્યવાદ...🙏
@dayranimoj287010 ай бұрын
ખુબ સરસ મિત્ર જુના ફિલ્મો જેટલા છે તે બધા ફિલ્મો ના લોકેશન લાવો ખુબ મજા આવે છે જોવાની ઉપેન્દ્ર ત્રિવેદી જેમ બને એમ વધારે
@GiriBapuofficial110 ай бұрын
આ લોકેશન હુ ક્યારનો ગોતતો હતો આજે તમે ગોતી લાવ્યા ❤
@mtbhatiyabhatiya736310 ай бұрын
વાહ ભરત ભાઈ તમે તો સ્નેહલતા મુંબઈ ના મનેખ અને ઉપેન્દ્ર ત્રિવેદી સાબરકાંઠા ના માનવી ઓ ના મેળા ની યાદ અમો ને અપાવી કદાચ હાલમાં સ્નેહલતા હયાત છે એવુ મારું હૈયું કહે છે 🇮🇷
@GujjuCinemaWithGirBhomiyo10 ай бұрын
Yess
@bhupatchauhan44935 ай бұрын
ખૂબ સરસ ભરતભાઈ આવા બીજા વિડિયો પણ બતાવજો
@vihabhairabari827110 ай бұрын
ખુબ ખુબ આભાર સાહેબ આપનો ખુબજ સરસ છે ધન્ય વાદ
@vinodsolanki89410 ай бұрын
ખુબજ સુંદર આવા બીજા લોકેસોન ઉપેન્દ્ર સર સ્નેલતા જી ના બતાવશો જય ભોલેનાથ
@Gujratishootinglocationvideo10 ай бұрын
બહુ સરસ લોકેશન લાવ્યા 👍
@subhashbhaijoshi12099 ай бұрын
ખુબ સુંદર માહિતી આપે પુરી પાડી ધન્યવાદ
@babubhaisagar103610 ай бұрын
Bhratbhai khub dhanyavad vir mangdavala film ni juni yado taji Thai gai khub Anand thayo tamari mahenat ne dhanyavad
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ સારું લોકેશન બતાવ્યું
@Truthsoul215210 ай бұрын
Bhai aa Kam to khub mahenat nu chhe, khub khub abhinandan
@thakor31dinesh10 ай бұрын
ખુબ સુંદર આભાર
@shyamkahar65834 ай бұрын
Vadodara raj mahel maa pan suting thayelu
@GiriBapuofficial110 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર સર
@dineshmaharaj52385 ай бұрын
વાહ ભાઈ વાહ
@bharatdhandhukiya778510 ай бұрын
Vat khub saras
@bhamarthakor33855 ай бұрын
જય વીર માંગડા વાળા
@Dr.MehulsinhMahida464210 ай бұрын
ખૂબ સરસ માહિતી બદલ ધન્યવાદ 👍👍
@jayantis.chavada490610 ай бұрын
ખૂબ સરસ વિગત આપી. અભિનંદન. અમે મિત્રો સાથે ભાણવડ નો માંગડવાળાનો ભૂતવડ પણ જોયો છે.
@basubharvad736110 ай бұрын
Hu temne bahu sari rite olkhu chhu
@vijaydesai306410 ай бұрын
ખૂબ સરસ....... એક હવેલી મેડી વાળી જે રાજ રાજવણ,લાજુ લાખણ,કડલાની જોડ, ગામમાં પિયરીયુ ને ગામમાં સાસરિયું,૨૦૧૨ માં આવેલી ફિલ્મ પ્રીત સાયબા ના ભૂલાય જેવી ફિલ્મો માં જોવા મળી હતી એ લોકેશન ક્યાં નું છે એ જણાવવા વિનંતી.......
@AKASHTHAKOROFFiCiAL927610 ай бұрын
જય હો વીર માંગડાવાળા🙏🙏
@basubharvad736110 ай бұрын
Hu vadodara ma j chhu
@ghanshyampatel831510 ай бұрын
ખુબ સરસ માહિતી.... ધન્યવાદ.
@BharvadBaldevbhai-y7k10 ай бұрын
આપ શ્રી ગુજરાત નું ગૌરવ છો ગુજરાતી લોકસાહિત્ય લોકસંસ્કૃતિ લોકસંગીત અને ફિલ્મ ઉદ્યોગ ને ઉજાગર કરો છો... જય માતાજી સર
@GujjuCinemaWithGirBhomiyo10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maheshod76739 ай бұрын
khub saras
@MukeshBharthi-j9k10 ай бұрын
બહુ સરસ માહિતી આપી ખૂબ ખૂબ આભાર
@pallvishethiyaofficials126210 ай бұрын
Wha bhai 👌👌
@HarjiLal-g5l6 ай бұрын
Jay Veer Mangra Wala Baba
@dadabhaibareya357910 ай бұрын
ભરતભાઈ તમોખુબ મહેનત કરી છે ૫૦..વરસ પહેલાં ની યાદ આજે તમે તાજી કરી ખૂબ ખૂબ આભાર માનું છું આ ફિલ્મ કેટલી વાર જોઈએ તો પણ જોવું ગમે છેઃ વીર ચાપરાજ વાળો ફિલ્મ હોયતો જરૂર એકવાર યુટ્યુબ ઉપર અપલોડ કરો તમારો આભાર વ્યક્ત કરું છું આપ ઝવેરચંદ મેઘાણી ભાઈ જેમ ગામડે ગામડે જઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ની સાહિત્ય ને જાલવી રહ્યા છો તમારો આભાર વ્યક્ત કરું છુ
. ભૂતડા દાદાનીખાભિ ગામ રસઈકગઢ તા વાંકાનેર જી મોરબીમાં છે
@rajeshoza549410 ай бұрын
વાહ બહુ સરસ
@Rajubhimani90459 ай бұрын
ભરતભાઇ જ્યા રે વાવ ની વાત આવે તો પછી તે ગામ મા એક પણ વાવ નથી ખરે ખર તો ત્યા વાવ ખોદવી જ જોઇએ અને વડલા નીચે એક ખાંભી રાખવી જોઇએ તો આ કાશીપુરા ગામ ને ચાર ચાંદ લાગી જાય સાથે સાથે વિર માંગડા વાળા ની જગ્યા બની જાત ભરતભાઇ તમે જ ગામ ના કોઈ મોટા મોભા ને વાત કરો એવી વિનંતી, હુ આવા જુના લોકેશન ની જગ્યા બહુ જોવી ગમે અન્ય ફોટોગ્રાફ કરી ને બીજા લોકો ને બતાવી બહુજ ગમે છે, જય દાદા. લિ.રાજુ ભીમાણી જુના દેવળીયા .ડી મોરબી.
@GujjuCinemaWithGirBhomiyo9 ай бұрын
મારા ખ્યાલથી આવુ કરવું એ,મુળ આસ્થાના કેન્દ્રો સાથે અન્યાય થશે. આ તો માત્ર એક ફિલ્મનું લોકેશન છે. જેની સાથે મુળ વસ્તુનો માત્ર વાર્તા પુરતો જ સંબંધ છે.ઐતિહાસીક જોડાણ નથી.એટલે એને જાળવી શકાય પણ ત્યાં પાળીયો કે ખાંભી ન મુકી શકાય. જો એવું થશે તો આવનારી પેઢીઓ ગોટાળે ચડશે કે સાચું શુ અને ખોટું શું…? આપણે વધુ પડતા લાગણીશીલ હોવાથી આવી ભુલો કરી છે. પણ હવે દક્ષતા કેળવવી પડશે.
@RajendraChaudhary-sf8yr7 ай бұрын
वा भाई जबरदस्त तमारी मेहनत अने तमारी बुद्धिमत्ता ने नमस्कार छे हुं तो पेल्ले आ तमारो व्हिडिओ जोयो ने पछी मूवी जोई तमारी आ व्हिडिओ जोवा पेहला तो हुं आ मूव्ही जोईज न्होती बौज सुंदर मूवी छे अने अभिनय सम्राट साथे दिग्गज कलाकारो नो अभिनय अती सुंदर 👌👌👌
@GujjuCinemaWithGirBhomiyo7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@danabhaidangar751210 ай бұрын
સરસભાઈ
@babubhaisagar103610 ай бұрын
Halma navi film vir mangdavalani banavavi hoy to amdavad thi 25 kilomiter dahegam talukama sanpa gam ma vad ane juni vav aveli chhe bajuma talav ane kudarati drasyo saras avela chhe apni jan saru thanks
@SajanBarwad-gd1mi10 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ❤
@basubharvad736110 ай бұрын
Ek bhai chhe je upendra trivedi sathe 25 vars sudhi kam karyu
@J.B.Rajput.gujratse10 ай бұрын
તમે જે વિડિયો ની રજૂઆત કરો છો તે ખૂબ સરસ છે.જે માહિતી આપો છો તે ગજબની છે.ગુજરાતી ગીત વગાડો છો તે મજા છે. જે બી નાડોદા સમી પાટણ
@SagadhraHitesh9 ай бұрын
Good work ❤
@jitiyarameshbhai539010 ай бұрын
વીર માગડાવાળો ફિલ્મ નું લોકેશન બતાવવા બદલ આભાર
@pratapsinhpadhiyar319720 күн бұрын
Nice
@mansukhpatel724910 ай бұрын
Salute to you for your great efforts for such wonderful movie
@DEVANSHU_VASAVA9 күн бұрын
good video.hu karjan gam no chhu
@SuresParmar-bt9do10 ай бұрын
Tenkyu bhart Bhai
@GovindbhaiSolanki-f9s10 ай бұрын
જયઠાકર
@Kcc1256010 ай бұрын
Tamaro khub abhar❤❤❤
@mahendragoswami370710 ай бұрын
વડલો જર્જરિત થઈ ગયો છે.....
@saileshrathodiya559410 ай бұрын
તમે વડોદરા આવ્યા પણ ગુજરાતી ફિલ્મોનો જૂનો Laxmi studio ની મુલાકાત કેમના લીઘી.
@GujjuCinemaWithGirBhomiyo10 ай бұрын
બધુ એક સાથે ના થાયને ભાઈ
@chauhanjayendrasinh798010 ай бұрын
Must locesan 6 kaka.. Movie pan joy zabardast 6.. Subscriber tamari chenal No pehle thi j chu.. Bija locesan batavta rahe jo.. Jay mataji mahadev har..
@PriynkaParmar-y9e5 ай бұрын
વાહ
@jppurohit96810 ай бұрын
Very nice
@dadabhaibareya357910 ай бұрын
ભરતભાઈ માગડા વાલા ફિલ્મ માં શરૂઆત માઆકશ વાણી અવાજ માં જે બોલે છે તે અવાજ કોનો છેતે જણાવશો મને એ અવજ વિષ્ણુ કુમાર રાવળ નો લાગે છે તો જણાવા વીનતી
@GujjuCinemaWithGirBhomiyo10 ай бұрын
Sorry મને જાણકારી નથી.
@alfacomedy98210 ай бұрын
ભરત ભાઈ તમારી મહેનત એવી છે કે...ચેનલને બે વાર સકસકરાયબ જો..થતી હોત તો કરી દેત..ભાઈ. ..વાહ..ધન્ય છે...જય હો
ભારત ભાઈ આપની વીર mangda વાળા ni આઉટ ડોર શૂટિંગ લોકેશન ni sodh સારી હતી....બીજા પણ જુના ગુજરાતી ફિલ્મો ના શૂટિંગ લોકેશન ni sodh કરતા રહો અને મોકલતા રહો ધન્યવાદ..
@maheshpatel174710 ай бұрын
Bharat Bhai Lal vadi Full Vadi Gujarati Film Keset Lavi Film Muko
@KantilalRathod-nh9cm7 ай бұрын
❤❤❤
@Ambalal-zz5ie5 ай бұрын
Haju pn aa vdlo 6 ta karjan g Vadodara
@batukbhaithakar760910 ай бұрын
😢 સાપ ગયા લીસોટા રહ્યા હવે ગુજરાતી ફિલ્મો બનાવવા માટે કોઈ સત્ય કહાની રહી નથી કાલ્પનિક વાર્તા અને પાત્રો જોવા માટે રસ નથી પડતો. થોડા ઘણાં અંશે નરેશ કનોડિયા કાલ્પનિક વાર્તા પર આધારિત ફિલ્મ માટે સફળ રહ્યા.
@GujjuCinemaWithGirBhomiyo10 ай бұрын
Yes Right
@khodabhairavad315610 ай бұрын
આટલી દુર થી વડ જોવા કોઈ જાઈ લોકો પોતાની ભેંસો પણ થોડી વાર માટે નથી છોડતા તે પણ નોંધપાત્ર ધટના છે
@titanarmy201610 ай бұрын
Saras
@sureshthakor260910 ай бұрын
વીર માંગડવલો ફિલ્મ મુકો ભરત ભાઈ મેં જોઈ નથી હજૂ 🥺🙏
@GujjuCinemaWithGirBhomiyo10 ай бұрын
Its allready uploded in youtube
@jemalbhaisakariya722510 ай бұрын
स्नेहलता ना घरे जइने इंटरव्यु अपलोडकरो भरतभाई
@pratik13510 ай бұрын
ભરત ભાઈ આ ફિલ્મ મારી મનગમતી છે આ ફિલ્મ આજે પણ યુટ્યુબ માં જોઈ લવ છે પરંતુ તમે ઓરઈજનલ લોકેશન બતાવ્યું તે બદલ આપનો હ્રદય થી આભાર માનું છું,
@jitiyarameshbhai539010 ай бұрын
ગુજરાતી ફિલ્મ વીર ચાંપરાજ વાળો કહેવાય છે આ ફિલ્મ નું શુટિંગ સુરેન્દ્રનગર ની બાજુ માં આવેલું દૂધરેજ ગામ માં થયું હતું તો આ ફિલ્મ નું લોકેશન બતાવવા નમ્ર વિનંતી
@hiteshjadav682010 ай бұрын
Draiving karta dhyan rakho saheb
@GujjuCinemaWithGirBhomiyo10 ай бұрын
હું ડ્રાઈવીંગ નથી કરતો. ડ્રાઈવીંગ ની સાથે આ રીતે વાત કરવી શક્ય પણ નથી. મારો ભત્રીજો સાથે હતો જે ડ્રાઈવીંગ કરે છે.
@ptchhaniyara26888 ай бұрын
Moj
@PunitaThakkar-i9l3 ай бұрын
Akhu picture jovu hoy to te please ama mukone bhai
@mahigamingh.k48787 ай бұрын
Bharatbhai guj. Film actress snehalataji nu address apo avi Asha rakhu chhu.
@kalpeshprajapati143110 ай бұрын
ભરત ભાઈ આ જુના ફિલ્મો સે તે રિટર્ન ના બનાવી શકે આ નવા ડિરેક્ટરો .....
@GujjuCinemaWithGirBhomiyo10 ай бұрын
બનશે જરૂર
@KantilalRathod-nh9cm7 ай бұрын
Bharat bhai Jamnagar Jilla na jamjodhpur taluka na jinavari gam Ane aaspas na vistar ma film ame pardeshi pan nu mota bhag nushooting 45 Varsh pela thayelu ena location batavone khub saras
@basubharvad736110 ай бұрын
Tame humna kya chho
@chauhans.s336410 ай бұрын
એક વડલો ભાણવડ છે બીજો વડલો તાલુકો ખાભા ગામ કંટાળા મા છે