મમ્મી અને baby ઘરે આવી ગયા 🥰 Baby nu grand welcome 🤗 || Baby welcome || new born baby ||

  Рет қаралды 126,863

Village Life With Pragna

Village Life With Pragna

Күн бұрын

મમ્મી અને baby ઘરે આવી ગયા 🥰 Baby nu grand welcome 🤗 || Baby welcome || new born baby || #bornbaby
Don’t Forget To SUBSCRIBE LIKE and SHARE Our Channel With Your Friends And Family
Follow Me On Social Media
Instagram :-
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
/ pragnadhaval11
FACEBOOK
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
/ jignapatel.savaliya
Tweeter Account Link
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Li...
Thank you for watching🙏🙏🙏
Thank you for suporting 🙏🙏🙏
Love you all of you❤🙏🤗
#panchmasi
#raxafunction
#panchmasi_decoration
#panchmasi_rakhadi_design
#function_decoration
#pregenency
#pregency
#pregenency_revel
#pregnancytips
#pregenencycure
#preganancyvlog
#pregnentwomen
#pregenencypillow
#goodnewstoday
#goodnews
#tipsforpregnancy
#sarikapregenency
#pregnancyvideo
#pregnent
#pregenencyfood
#foodforpregnentwoman
#preganews
#pregnancytest
#pregnentwomen
#villagelifewithpragna
#gujjufamily
#gujaratifamily

Пікірлер: 668
@shilpaparmar8565
@shilpaparmar8565 Ай бұрын
જય શ્રી કૃષ્ણ ડેકોરેશન બહુ મસ્ત છે બાએ ઘણી મહેનત આ ઉંમરે ખડે પગે સાથ આપ્યો આ એક માં જ કરી શકે દિકરી માટે ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉🎉🎉
@truptidave2824
@truptidave2824 Ай бұрын
Welcome New baby ❤️❤️❤️ ભગવાન તમારી બધી જ મનોકામના પુરી કરે ને કરી છે.. ખુબ ખુબ અભિનંદન તમને ને તમારા પરિવારને.. સાથે બા ને પહેલા અભિનંદન આપવાના કે તમારી ૯ મહિના ની જર્ની માં તમને ખુબ સાથ આપ્યો છે.. પ્રણામ બાં 🙏🙏
@DesaiAsha-rh6vy
@DesaiAsha-rh6vy Ай бұрын
સરસ❤❤🎉🎉
@RudraMobile-qq6mo
@RudraMobile-qq6mo Ай бұрын
Sachi vat che Ben ba ne khub sath aapyo che ne AEK ma j kari sake
@ritadharmendrasuranipatel4199
@ritadharmendrasuranipatel4199 Ай бұрын
ખુબ સરસ ડેકોરેશન કર્યું. બેબી ને ભગવાન લાંબુ લાંબુ આયુષ્ય આપે. નિરોગી રાખે એવી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@manjulabenpatel3171
@manjulabenpatel3171 Ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુશ રહો બેટા જાજી જુગ જુગ જીવો એવો મારો આશીર્વાદ છે
@krishnabhuva2744
@krishnabhuva2744 Ай бұрын
બેન તમારા હાથમાં આટલા વર્ષો પછી બેબી જોય મારા રૂંવાટા ઊભા થય ગયા અમે બોવ ખુશ સીએ તમારી ખુશી જોયને ભગવાન મમ્મી અને બેબીને હંમેશા ખુશ રાખે
@NitaMeganity
@NitaMeganity Ай бұрын
આજ અમે બોવ ખુશ થયા દી❤ તમે ને બાવ. હંમેશા ખુશ રહો. ભગવાન. હંમેશા. Happy family રાખે❤ દીદી❤
@indirapatel3492
@indirapatel3492 Ай бұрын
ધવલભાઈ તમારા પરીવા્ર ને જય અંબે મા જય લક્ષ્મી માતા ખુબ ખુબ ખુબ ખુબ ખુબ જ સરસ ડેકોરેશન કર્યુ છે
@ashwinpatel1425
@ashwinpatel1425 Ай бұрын
પ્રજ્ઞાબેન અને ધવલ ભાઈ બેબી ના વેલકમ કરી રહ્યા હતા ત્યારે તમારા મમ્મી ને જોઈ ને અમારું દિલ ભરાઈ ગયું કે મમ્મી ની કેટલાક દિવસો થી પ્રજ્ઞા ની સેવામાં હાજર રહ્યા છે તો આજે આપણે ત્યાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો આગળ પણ આવી ને આવી ખુશી જોવાની મળે એજ પ્રાથના અને ગોડિયું ખૂબ જ સરસ છે બેબીનો તો વટ પડશે જય શ્રી સ્વામિનારાયણ ❤️🎈🇺🇸✈️
@JitendrabhaiPandya-vt7xz
@JitendrabhaiPandya-vt7xz Ай бұрын
જય કૃષ્ણ ભાઈ બે બી ને સો વર્ષ ની કરે સુખી રાખે મહેસાણા
@janvichhantbar1651
@janvichhantbar1651 Ай бұрын
ઘોડિયા નું ઝુમ્મર અને દોરી બંને બહુ સરસ છે
@bhavanapatel4344
@bhavanapatel4344 Ай бұрын
Congratulations 🎉very nice well come baby very nice jug jug jivo baby ne Dhaval bhai moja moj prgna Ben Jay shree Krishna congratulations 🎉
@vishaldihora3065
@vishaldihora3065 Ай бұрын
જય મોગલ મા બેબી તમારા હાથ જઈને બોજ આનદ થયો બોવજ ખૂસબોજ
@alpajoshi2287
@alpajoshi2287 Ай бұрын
જય શ્રીકૃષ્ણ. ભાઇ બેબી ને ભગવાન શ્રીધર સૉ વરશ ની કરે લકશમી છે ભાઇ બહુજ સરસ કરશે અભરે ભરાશે મારી કોમેનટ વાચશૉ..ગમશે મને
@ushanayak929
@ushanayak929 Ай бұрын
જોરદાર વેલકમ 🎉❤...... ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું ભાઈ god bless you 🧿 beby. ...... ભગવાન તમારા ફેમિલી ને ખુબ ખુશ રાખે❤
@manishadudhatra9641
@manishadudhatra9641 Ай бұрын
ખુબજ ખુશ રહો બઘા એવા ઠાકોરજી ના આશિરવાદ 🙌💐
@user-iw9fe9fc8s
@user-iw9fe9fc8s Ай бұрын
ખુબ ખુબ અભિનંદન સરસ પાગરા ઘુઘરો મસ્ત છે લક્ષ્મીજી પધાર્યા ના વધામણા
@gitasolanki7687
@gitasolanki7687 Ай бұрын
‌આજ નો વિડીયો જોય ને. ખુબ આનંદ થયો ભગવાન હમે સા ખુશ રાખે એવી પ્રથના ખુશ રહો 🎉❤️❤️
@bhartiparikh7847
@bhartiparikh7847 Ай бұрын
Bahu khushi thayi gahre avi gaya God bless u
@vasubarot705
@vasubarot705 Ай бұрын
Wah mast mast bhgvan shri khusi dave har har mhadave bhgvan bhdana shri khushi dave mast decorashn 👌👍👍👍👍❤️bhai bhgvan kusi ape baby na god bless ape
@ShraddhaKapoor-pm3kz
@ShraddhaKapoor-pm3kz Ай бұрын
ભગવાન તમને દુનિયા બધી ખુશી આપે તમારા છોકરો 100 વરશ થાય 🎉🎉🎉🎉🎉🎉 ખુબ ખુશ રહો
@purvipatel8032
@purvipatel8032 Ай бұрын
Good bless you brother and sister nice decoration new baby mate congratulations ❤😊
@b-50dharmik73
@b-50dharmik73 Ай бұрын
Best decoration
@minaxiluhar9149
@minaxiluhar9149 Ай бұрын
Very nice welcome for baby, welcome hom baby nice decoration, badha khush raho mast rho, God bless you baby.
@urvijani1201
@urvijani1201 Ай бұрын
Wow baby ne bhagvan bdhij khushi Aape God bless you beta ❤❤❤❤ you so much
@ilaraja6986
@ilaraja6986 Ай бұрын
જય શ્રી કૃષ્ણ ધવલભાઈ પ્રજ્ઞાબેન ખુબ સરસ બેબી નું વેલ્કમ નું ડેકોરેશન ખૂબ સરસ કર્યું છે સાત વર્ષ પછી તમારા હાથમાં બેબી સે તો ખુબ આનંદ થયો છે અને ખુશીના આંસુ પડાવી ગયા છે બહુ જ તકલીફ જે ફૂગ એની ખુશી તમને આજે મળી ગઈ ભગવાન ના ઘરે દેર છે અંધેર નથી અંધેર નથી જેટલી ભગવાને તમારી સાથે કસોટી કરી એનું જ ફળ તમારે આજે હાથમાં છે
@HetalGajra-bg7xe
@HetalGajra-bg7xe Ай бұрын
સરસ વિડીયો બનાવ્યો છે ભાઈ બહેન ભગવાન એવી ખુશી બંધા ને આપે દેકોરોશનસારોછે ❤❤🎉🎉
@ranjanpatel4795
@ranjanpatel4795 Ай бұрын
Very Nice Baby Welcome Decoration God Bless you
@kusumbharakhda6079
@kusumbharakhda6079 Ай бұрын
Pragna Ben dhaval bhai mataji bless your baby girl and all dreams come true enjoy with your lado ❤❤
@poojavyas3913
@poojavyas3913 Ай бұрын
Pargna ben khub khub abhinandan mummy banigya mataji tmari dikri ne jivnma khub khub pragati aape aeva ❤ 🙌🙌🙌🙌🙌🙌🧿
@BT-md5bf
@BT-md5bf Ай бұрын
Very nice welcome pragna Ben dhaval bhai bahuj khushi Thai bhagwan hamesha khush rakhe aevi shubhechha 🎉🎉🎉🎉dekoreson bahuj saras hatu👌👌👌 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏
@kundankacha5960
@kundankacha5960 Ай бұрын
Jay Swaminarayan Pragnaben Congratulations 💐 🙏
@user-ot2ju7tc7c
@user-ot2ju7tc7c Ай бұрын
Welcome baccha & Tamra banney na face' uper j kushi dekai rahi 6 a joy ney spichlees karekar bagvan jyyry apy 6 tayry koy kami ney rhktha & ha baby na nani well-done very nice 👍 God bless you bachcha ❤❤ with health and wealth life ahead with all happiness 😊🥳😘❤
@laljibaleja8290
@laljibaleja8290 21 күн бұрын
Bov srs se dori ne pagra ne ghugro❤❤❤
@Jasmitab-ow9ve
@Jasmitab-ow9ve Ай бұрын
Kaku pagla karavay laxmi ayvi ghre im happy
@janvichhantbar1651
@janvichhantbar1651 Ай бұрын
ડેકોરેશન સરસ કરાવ્યું છે ધવલભાઇ એન્ડ પ્રજ્ઞાબેન
@shardakathrotia4403
@shardakathrotia4403 Ай бұрын
ભાઈ લક્ષ્મી ઘેર પધારા ખુબ ખુબ આંનદ થયો મારે ધેર દિકરી ઘેર આવી ત્યારે હરખના આસુ ખુબજ આવ્યા હતાતમને ખુબ ખુબ અભિનંદન 😢😢
@geetamolia5534
@geetamolia5534 Ай бұрын
Most welcome baby amne bav khushi thi aaviya ghare bhagwaan banne ne saja narva rakhe aavi partha na bavsaras badhi tyari kari 🎉🎉🎉
@katarmalanusuya7966
@katarmalanusuya7966 Ай бұрын
આજ નો વિડિયો જોઈ ને ખૂબ જ આનંદ થયો ધવલભાઈ હનુમાનજી મહારાજ તમારી મનોકામના પૂર્ણ કરી જય બજરંગ બલી 🙏
@anjanaodedra8863
@anjanaodedra8863 Ай бұрын
Beautiful Decoration. Lots of Blessings to Baby and family ❤❤❤
@KirtiSisodiya-g4v
@KirtiSisodiya-g4v Ай бұрын
Hu porbandar thi aa vidiyo joi ne hu khub khus thay prabhu tamne khub khub aasirvad aape ne hamesha m j khus raho God bless you and your family
@DaxalsPatel
@DaxalsPatel Ай бұрын
તમારાં હરખના આંસુ આવી ગયાં ...હું પણ તમારી જેમ બેન દુઃખી છું ....બેબી માટે
@geetamolia5534
@geetamolia5534 Ай бұрын
@@DaxalsPatel ben tamne pan aavi khushi jali de bhagvan aava amara aashirvaad che bhagvan ne amari pathan che ke tamari pan aa diva jaldi aave 🥰🥰🥰🥰
@jaymindesai7190
@jaymindesai7190 Ай бұрын
Hi
@user-yj7qg4kn5g
@user-yj7qg4kn5g Ай бұрын
Mataji upar Shraddha rakho saru thai jase ben
@MakwanaSanjay-uo9nu
@MakwanaSanjay-uo9nu Ай бұрын
મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરશે
@dineshaahir5240
@dineshaahir5240 Ай бұрын
Amane pan aava aasirvad aapo ben
@gautamrathod5803
@gautamrathod5803 Ай бұрын
Awesome baby welcome
@Juststudychannel000
@Juststudychannel000 Ай бұрын
આજ અમે પણ બોવ ખુશ સિયે 🎉🎉beby ને હમેશાં ખુશ રાખે bhagavan
@shantilalthesiya3114
@shantilalthesiya3114 Ай бұрын
Jordar wel come baby nu kervi art nu work mast
@gujratpolice1824
@gujratpolice1824 Ай бұрын
Baby nu welcome bahuj must karyu bhagvan tamne hamesha aavi j khushi aape
@devine675
@devine675 Ай бұрын
Nice decoration.stay Happy and healthy forever with your little one.💐
@alltypeshyariandquate2161
@alltypeshyariandquate2161 Ай бұрын
આપના ઘેર લક્ષ્મી જી પધાર્યા ખૂબ ખુબ અભિનંદન 😊
@jyotisoni4345
@jyotisoni4345 Ай бұрын
Abhinandan dekoreshn mast ghodiyu bahu saras che ghughro pn mast che tabiyat nu dhyan rakhjo 2ne jn nu🎉🎈🥰👍
@varshapandya8476
@varshapandya8476 Ай бұрын
Jay shree Krishna Jay mataji family welcome to home 🏡 baby and mom ❤ so cute baby 💕🍼 Mahadev baals u always with family ❤🎉🎉
@riddhibhatt2806
@riddhibhatt2806 Ай бұрын
Khub saras baby boy nu welcome mataji hamesha khush rakhe aakha parivar ne
@joshikashmira5464
@joshikashmira5464 Ай бұрын
Welcome baby for your lovely home😍
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન ધવલભાઈ અને પ્રજ્ઞાબેન ❤ બેબી ના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય લાબૂ અને તંદુરસ્ત જીવન જીવે એવી અભ્યર્થના🌷🌹🌷🥰
@anjai481
@anjai481 Ай бұрын
Ha dina ben jai chamunda maa
@VillageLifeWithPragna
@VillageLifeWithPragna Ай бұрын
ખુબ ખુબ આભાર માસી
@prakashbhaipedhdiya5708
@prakashbhaipedhdiya5708 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ
@JaimishSolanki-et1dy
@JaimishSolanki-et1dy Ай бұрын
માબાપબનવાનીખુશીઅલગછેઅભીનંદન❤❤❤
@varshaborad6592
@varshaborad6592 Ай бұрын
Varsho pachi ni khushi kone no hoy? Kharekhr tmara loko ni khushi alag che welcome baby bhagvan hmesha khush rakhe. Great🎉🎉
@jagrutishah6927
@jagrutishah6927 Ай бұрын
Very Very nice and Grand welcome 🙏
@geetapatel3340
@geetapatel3340 Ай бұрын
Congratulations ❤❤❤❤
@keshuodedara1618
@keshuodedara1618 Ай бұрын
ખુબ સરસ ડેકોરેશન કર્યું ને બેબી છે કે બાબો ઈ તો કયો
@anushreepatel1483
@anushreepatel1483 Ай бұрын
Adbhut,🎉🎉🎉Khub saras,congratulations Pragna ben &Dhavalbhai God bless you always,Ahmedabad thi Hansa ben bhuva jay Shri Krishna
@alpajoshi2287
@alpajoshi2287 Ай бұрын
જય શ્રીકૃષ્ણ વેલકમ ઢીગલી..મમી પપા.નીખુશી..આવી..બેટા
@niketapatel9654
@niketapatel9654 Ай бұрын
Bhagavan tmne trney ne khub khub khushi aape ne sukh aape aevi prathana. Jay swaminarayan 🙏 nana baby ne bhi lambu aayushy aape. God bless you 🎉🎉🎉
@vaishalishah5018
@vaishalishah5018 Ай бұрын
Nice celebration... welcome home little champion 🎉🎉.bhagvan baby ne bahu Khushi aape❤❤
@nehavadoliya3570
@nehavadoliya3570 Ай бұрын
Wow baby na bhagwan bdhji khushi aapu God bless you you so much
@Juststudychannel000
@Juststudychannel000 Ай бұрын
આ ખૂશી તો કંઇક અલગ જ હોઈ છે❤❤
@Rekha_Varsani
@Rekha_Varsani Ай бұрын
Nana Nani ne khus Joy ne aakh maa aasu aavi gaya❤❤❤❤❤❤❤❤❤❤❤
@bcpandya7056
@bcpandya7056 Ай бұрын
બી સી પડ્યા જયશ્રી હનુમાન દાદા ભાવનગર
@ketankachchhi3548
@ketankachchhi3548 Ай бұрын
❤❤Jabar just beautifully ❤❤
@reenadesai-co3hf
@reenadesai-co3hf Ай бұрын
Hello dhavalbhai boj saras che baby nu welcome decorations
@ramapatel3642
@ramapatel3642 Ай бұрын
Welcome bebi ben bov khusi thay ke bov taem pasi tamara Dhaval bhai na hatha bebi joyane 👍👌👌
@kavitavasa2811
@kavitavasa2811 Ай бұрын
Congratulations to new mummy n papa.Decoration is too good.so happy for both of you🎉🎉🎉
@RathvaPintu-sr8no
@RathvaPintu-sr8no Ай бұрын
Welcome to new baby
@BhartibenBhatt-uv4my
@BhartibenBhatt-uv4my Ай бұрын
Nice decoration, congratulations 🎉🎉 welcome baby, bhagvan tmari ichha Puri kre.bhuj Khushi aape.
@jagrutijoshi5599
@jagrutijoshi5599 Ай бұрын
Wah bahu mast decoration karyo ne baby nu welcome karyu ❤🎉🎉🎉🎉
@bharatishah4955
@bharatishah4955 Ай бұрын
Congratulations for new baby Nice decorations.God bless you.
@NikitaSadhuk-fm3tr
@NikitaSadhuk-fm3tr Ай бұрын
Wel come new beby nice 🎉🎉🎉🎉🎉🎉❤❤😂
@arti.Upadhyay1985
@arti.Upadhyay1985 Ай бұрын
Mummy papa vadhavya🎉🎉🎉🎉
@mansimansi4579
@mansimansi4579 Ай бұрын
Korinda and dhudhro and dori veery nice 6e😊😊😊
@kusumjoshi6225
@kusumjoshi6225 Ай бұрын
Big congratulations to you both . God bless you all with all the happiness and lots of laughter in your house. All the best to you all. Best wishes to you all🎉😊❤❤
@sangitadomadia1525
@sangitadomadia1525 Ай бұрын
Jai Jinendra 🙏 welcome 🤗 home cutie pie Pragnaben stay healthy happy.Super grand welcome with decoration.Mahi fia is so happy.Ghodiya na ankadiya bahuj mast che.
@prabhamalavia4886
@prabhamalavia4886 Ай бұрын
Wow what a grand welcome to your new baby girl never seen this before sooooo happy for you both and your little angel and specially your mom who took care of you through out your pregnancy I got emotional when I saw baby in Pragna’s arms after waiting for 7 years beautiful decoration there are no words to describe how beautiful you both look smile on face we wish baby for healthy happy & long life from Los Angeles California USA I usually don’t comment but yesterday & today I did b/cause your happiness was so special and for Dhaval u r such a great caring and loving person take care of Pragna and baby ❤️💕💕🎉🎉💐💐🎈🎈🎈🎈🎈🎊🎊🍼🍼 loving
@VillageLifeWithPragna
@VillageLifeWithPragna Ай бұрын
Thank You So Much
@jaguvadalia4654
@jaguvadalia4654 Ай бұрын
Decoration is very good 👍 god bless you all ❤
@sheetallakum1884
@sheetallakum1884 Ай бұрын
Very superb celebration 🎉🎉😂
@rambhikhu308
@rambhikhu308 Ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમારે દીકરી આવી કે દીકરો
@mansukhsheladia9852
@mansukhsheladia9852 Ай бұрын
Grand well come baby nu karyu sada shukhi raho. Bov Anand thayo.
@user-qn3ed4fm6m
@user-qn3ed4fm6m Ай бұрын
જય માતાજી તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાથના
@charupatel5132
@charupatel5132 Ай бұрын
Welcome baby 🎊🎈🎂
@tankpraful3468
@tankpraful3468 Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ ધવલભાઈ
@yashubhatt4067
@yashubhatt4067 Ай бұрын
Congratulations.. welcome baby. Jai shree Krishna from California
@panchalniyati8425
@panchalniyati8425 Ай бұрын
Many many congratulations both of you for new baby 🎉 god bless you 🎉bagvan tamne badhi j Khushi ape ❤
@jaydevchavdaclass2nda443
@jaydevchavdaclass2nda443 Ай бұрын
Baby na welcome new decoration A1
@gayatribenpatel4081
@gayatribenpatel4081 Ай бұрын
Very nice welcome
@vipulapandya478
@vipulapandya478 Ай бұрын
Congratulations 👏 God bless you 🙌 Jay Shree Krishna 🙏🌹🙏
@user-pd4ge7io6t
@user-pd4ge7io6t Ай бұрын
J mataji j mogal mane pan khusi na aasu aaviy giya dii hu pan maru beby aave aetle aatlij khush thaesh ne 😊
@bhaveshpatel8391
@bhaveshpatel8391 Ай бұрын
ખુબ જ સરસ જય શ્રી કૃષ્ણ 👏🏻
@HeenaDudhaiya
@HeenaDudhaiya Ай бұрын
Dhavalbhai jyare tame and bhabhi ghare baby ne laine ghare aaviya te joiene emotional thay gya. Congratulations. Very beautiful decoration.
@jethalalpatel6396
@jethalalpatel6396 Ай бұрын
Very nice picture and congratulations ver is your brother and your Bhabhi and boy
@kundanjoshi-od5rr
@kundanjoshi-od5rr Ай бұрын
જય શ્રી કૃષ્ણ પગના બેન ધવલભાઈ ખૂબ ખૂબ સરસ ડેકોરેશન કરૂ છે તમારા ચહેરા ની ખુશી જોઈ ને અમને ખુબ આનંદ થયો માસી નાની બની ગયાં જય શ્રી કૃષ્ણ નાની ને કુંદન જોષી કચ્છ થી
@patelkanti350
@patelkanti350 Ай бұрын
વેલકમ🎉🎉🎉 બેબી🎉🎉❤❤સે
@RiteshGoswami-ly2kd
@RiteshGoswami-ly2kd Ай бұрын
Mahadev bless you Happy family ❤
@kusumbharakhda6079
@kusumbharakhda6079 Ай бұрын
Very nice beautiful decorated for Laxmi ji very nice ❤
@savaliyaReena
@savaliyaReena Ай бұрын
Welcome baby girl and family members 💓 ❤❤❤❤❤
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 118 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 703 М.
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 14 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН
માફ કરજો | Maaf Karjo | Village Life JSK 767
10:05
SURPRISING my FAMILY with the BABY!
11:03
Alanna & Ivor
Рет қаралды 90 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 118 МЛН