મમ્મી ટીવી પર indian idol મા audition આપશે. રાધા કિ્ષ્નાનુ લગ્ન ગીત… બરસાના ની દીકરી પરણી ગોકુલ ગામ…

  Рет қаралды 73,822

Bhav na bhajan

Bhav na bhajan

Күн бұрын

Пікірлер: 254
@dashrathprajapati9889
@dashrathprajapati9889 8 ай бұрын
માસી ખૂબ સરસ ભજન ગાયુ અને તમારો અવાજ પણ ખૂબ સરસ છે જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏
@ashikarupapara4371
@ashikarupapara4371 9 ай бұрын
🙏બરસાના ની દીકરી ને પરણી ગોકુળ ગામ. જોડી એની જામી એનું રાધે કૃષ્ણ નામ. બબ્બે સાસુને એને બબે છે સસરા. લાડકી છે નણંદ એનું સુભદ્રા છે નામ. જોડી એની જામી એનું રાધે કૃષ્ણ નામ. એક સાસુ સસરા વસે ગોકુળ ધામમાં. બીજા સાસુ સસરા વસે મથુરાની જેલમાં. મથુરામાં જન્મ લઈને આવ્યા ગોકુળ ગામ. જોડી એની જામી એનું રાધે કૃષ્ણ નામ. વૈકુંઠ છોડીને વાલો ગોકુળમાં પધાર્યા લીલાં કરી ને વાહલે અસુર સહર્યા મોટા મોટા યોગેશ્વર ધરતા તારું ધ્યાન.... જોડી એની.. ટચલી આંગળીએ વહાલે ગોવર્ધન તોડ્યો, ઇન્દ્રરાજા નો વહાલે ગર્વ ઉતાર્યો, કાલી નંદી માં જય ને નાથ્યો કાળ નાગ જોડી એની.. જગત નો નાથ બની આવ્યો ગોકુળ ગામ માં,ગોવાળીયો ની સંગે કાનો ગૌઘેનું ચારતો, લીલા કરી અસુરો સહર્યા અપાર.. જોડી એવી જામી અષ્ટ પટરાણી માં સૌથી સવાયા, સોળસો ગોપી નો વહલો નાથ તો કેવાના ભ્રખુભાણ ની દીકરી ને નવખંડ બોલે નામ... જોડી એની સરદ પૂનમ ને વહલા અજવાળી રાતે,ગોપી બને ને શિવ નાચ્યા તારા રાસ માં,કૃષ્ણ મંડળ તારા ગુણલા રે ગાય... જોડી એની.. બરસાનાની દીકરીને પરણી ગોકુળ ગામ જોડી એની જામી એનું રાધે કૃષ્ણ નામ.🙏
@harshadpathak9360
@harshadpathak9360 9 ай бұрын
Lataben
@diptipatel6542
@diptipatel6542 9 ай бұрын
Bahuj mast chakkajam lagna geet gau Radha krishna nu 🌹❤❤❤👌👍
@kUSUMKMJ
@kUSUMKMJ 9 ай бұрын
Vaah bhav na bhajan have to ame tv ma joisu.....ee divas ni raah joiye....ચોક્કસ અવસો ભાવનાબેન.....god bless u.🎉🎉❤❤
@maltipatadiya3557
@maltipatadiya3557 9 ай бұрын
Jai Swaminarayan Jay shree Krishna masi Bovj saras
@umeshdwivedi4418
@umeshdwivedi4418 9 ай бұрын
Bahu j saras bhajan gayu Bhavnabene
@DayabenVaghasiya-fn4jq
@DayabenVaghasiya-fn4jq 8 ай бұрын
સરસ ભજન છે
@shardaVaghasiya
@shardaVaghasiya 9 ай бұрын
ખુબ સરસ
@user-dd5cp3yb1i
@user-dd5cp3yb1i 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભજન તમારા બહુ સરસ હોય છે અમે સાસુઓ તમારા ભજન દરરોજ સાંભળીએ છીએ તમારી સાસુ વહુ ની જોડી અમને બહુ જ જોવી ગમે તમારો બેનો હસતો ચહેરો જોઈને અમારો દિવસ આનંદમાં જાય છે
@chandrikabhimani3122
@chandrikabhimani3122 9 ай бұрын
Jay shree Krishna
@dishadave4636
@dishadave4636 9 ай бұрын
સરસ ગાયુ માસી
@hansabenleuva1084
@hansabenleuva1084 9 ай бұрын
વાહ ભાવના બેન બહુ જ સરસ ગીત ગાયું. તમારો અવાજ બહુ સરસ છે.
@bhavanapatelabsolutelytrue2625
@bhavanapatelabsolutelytrue2625 9 ай бұрын
એમનો આ અવાજ મૌલિક અને રહદયના ઊંડાણ માંથી ઉદભવે છે.
@jagrutishah6927
@jagrutishah6927 9 ай бұрын
Za za karine Jai shree Krishna 🙏 🌹 🌻
@nainasolanki639
@nainasolanki639 9 ай бұрын
Ben tamo bow Sara Bhajan gawo Cho 👌
@ushabhakta8357
@ushabhakta8357 9 ай бұрын
ખૂબ જ સુંદર ભજન જરૂર ટીવી માં આવજો ખૂબ જ સુંદર તમારો અવાજ છે સારીકા બેન સાથ આપશે.
@sangitadomadia1525
@sangitadomadia1525 9 ай бұрын
Jaijinendra 🙏 khub saras.Bhavnaben तमे जे सोम मंग़ल वार नु गीत गायु हतू ए एक वार pls gajo JD na video ma gayutu
@ushapayel6092
@ushapayel6092 9 ай бұрын
Jay Shree Krishna 🌺👏
@ilaraja6986
@ilaraja6986 9 ай бұрын
શ્રી કૃષ્ણ ભાવનાબેન ભાવનાબેન કલાકાર છે સારીકા તમને બધે પહોંચાડી દેશે સારિકા હોય જા ભાવનાબેન ટેન્શન લેવાનું હોય ટીવીમાં પણ આવશો ભાવનાબેન વાહ સારીકા વાહ ભાવનાબેન
@diptipatel6542
@diptipatel6542 9 ай бұрын
👍
@comingboos4241
@comingboos4241 9 ай бұрын
રાઇટ
@hensi_patel
@hensi_patel 9 ай бұрын
Bov mast bhajan gayu Masi👌👌👌👍 Jay Shree Krishna🙏🙏
@BharatiPitroda
@BharatiPitroda 8 ай бұрын
વાહ ભાવનાબેન ખૂબ જ સરસ ગીત ગાયું
@pravinabenmori3992
@pravinabenmori3992 9 ай бұрын
Jay shree krishna
@user-yu3zz9be5x
@user-yu3zz9be5x 9 ай бұрын
Sairam very nice lasagna song
@varshasoni9599
@varshasoni9599 9 ай бұрын
Jai shree krishna 🙏 masi bahuj fine bhajan radha Krishna 🙏 na lgn nu👌👌samblyaj kariye aavi srs vav hoi to kai vandho no aave jav masi Indian idol ma best' off luck 😊e bolavse tamne😊
@manjulapatel7356
@manjulapatel7356 9 ай бұрын
Wah saras avaj chhe masi tme badhej gavama chalo masi 👌👌👌👌
@linamistry8452
@linamistry8452 9 ай бұрын
Jai shree krishna, very nice bhajan 👌👏👏💕
@bhartibhimani7508
@bhartibhimani7508 6 ай бұрын
Bdha Chala 👍🏻👌🙏🏻
@rajeshreekoli1704
@rajeshreekoli1704 9 ай бұрын
ભવના બેન ખૂબ સરસ ગીત ગાયું, તમે એક દમ બરાબર બોલ્યા સારિકા તમારી સાથે જ છે, તમારી જોડી સાસુ વવ ની કરતા માં દીકરી ની વધારે છે
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 ай бұрын
Shree Krishna shtsang mandal na Jay shree Krishna
@VidhiKhadsaliya
@VidhiKhadsaliya 9 ай бұрын
સરસ ગિત ગાવ છો મારા મમ્મી ને બોવ ગમે છે
@manharbazala5004
@manharbazala5004 9 ай бұрын
❤ ભાવનાબેન લગ્ન ગીત રાધાકૃષ્ણનું બહુ સરસ ગાયું બહુ મજા આવે હું કચ્છમાંથી બોલું છું
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 ай бұрын
Jay shree Krishna 🙏🙏🙏
@malapatel4854
@malapatel4854 9 ай бұрын
Very nice 😊 🙏🙏👌
@dalsukhmilane4124
@dalsukhmilane4124 9 ай бұрын
વાહ ભાઈ વાહ ખુબ ખુબ સરસ અવાજ ઢાળ એનો બહુ
@gitavavadiya9816
@gitavavadiya9816 9 ай бұрын
Bovj mast songs gaise masi great
@pankajchauhan2234
@pankajchauhan2234 9 ай бұрын
Jay yogeshr 🙏🌹🙏👌👌👌
@rdmakwana3367
@rdmakwana3367 9 ай бұрын
વાહ વાહ ભજન બહુજ મસ્ત ગાયું જય શ્રી કૃષ્ણ
@sanvikamani1838
@sanvikamani1838 9 ай бұрын
સિતા ની કહાની ગાજો
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 7 ай бұрын
ભાવના માસી રાધા કૃષ્ણ ની જોડી નુ સરસ ભજન ગાયુ 🙏🙏🙏
@comingboos4241
@comingboos4241 9 ай бұрын
વાહ બેન બહુજ સરસ ભજન અને સુ તમારો આવાજ મા મીઠાસ છે બેન ❤❤❤
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 ай бұрын
❤❤❤❤Jay shree Krishna 🎉🎉🎉
@jpatek2729
@jpatek2729 9 ай бұрын
તમને પાકૂ ટીવી પર ચાન્સ મળશે મારુ પેલે થી બેસ્ટ ઓફ લક માસી
@sarlabensuthar9845
@sarlabensuthar9845 9 ай бұрын
Jay swaminarayan 🙏
@user-qc9ft6mv8u
@user-qc9ft6mv8u 8 ай бұрын
Krishna vse se dwarika deshma Aa bhajn gav bav sarsche
@rakshazala5140
@rakshazala5140 9 ай бұрын
Very nice singing and nice voice but you have to wear every day different sari like kinjal mum dress up every day different sari.
@leenagandhi7130
@leenagandhi7130 9 ай бұрын
JSK આપ સરસ જ ગાવ છો આપની smile જ બહુ કહી જાયછે . સારીકા create positive vibes તમને સપોટઁ ખુબ આપે છે . Indian idol is just platform . But you genuinely sing very good . No music required . 👏👏👏👏👏
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 ай бұрын
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏❤️
@yashubhatt4067
@yashubhatt4067 9 ай бұрын
Beautiful sas bhahu ki Jodi. Very nice song .jai shree Krishna from California
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 ай бұрын
Shree Krishna shtsang mandal na Jay shree Krishna
@BharatibenChuhan
@BharatibenChuhan 8 ай бұрын
બહુ. સરસ ભજન.છે. જય શ્રી કૃષ્ણ
@nitalnital2314
@nitalnital2314 9 ай бұрын
Khub sharsh ba Jai shree Krishna Ba 🙏🙏🙏🙏
@user-mo4fv8bv8d
@user-mo4fv8bv8d 9 ай бұрын
જયશ્રી કૃષ્ણ બહેન બધા ભજન સરસ ગાવછો પણ લખીને મોકલો તો આભાર
@rajputdaxa5749
@rajputdaxa5749 9 ай бұрын
જય સ્વામિનારાયણ 🙏 બહુ સરસ ભજન ગાયું
@vasantip2340
@vasantip2340 9 ай бұрын
ભાવના બેન બધે જ ચાલે તેમનો અવાજ બહુ જ સરસ છે.ઘર નો સાથ હોય ત્યાં કંઈ ન ઘટે.❤❤❤❤
@KalpeshSojitra-bm7wz
@KalpeshSojitra-bm7wz 9 ай бұрын
Jay Sri Krishna khub sars video
@hiteshnarola2341
@hiteshnarola2341 9 ай бұрын
Nice machi
@NikujBhai-p7f
@NikujBhai-p7f 9 ай бұрын
જયશ્રી કૃષ્ણ ભાવનાબેન સારિકા બેન
@shivrajsinhjadeja4902
@shivrajsinhjadeja4902 9 ай бұрын
👌
@harshasoni447
@harshasoni447 9 ай бұрын
nice
@bhaktipanji9388
@bhaktipanji9388 9 ай бұрын
Kya divse masi T V pr aavso aagalthi kejo ame joi sakiye❤
@user-ke1xm5hz1c
@user-ke1xm5hz1c 9 ай бұрын
😢 congretchulation
@jayabenbapodara4352
@jayabenbapodara4352 8 ай бұрын
Jsk good bhvnben indlidl mate sister 50 k6p year na gpu ma jay ben❤❤🎉🎉😂👌👌🙏🙏💐
@u.jbhatt994
@u.jbhatt994 9 ай бұрын
Mast
@jaydevchavdaclass2nda443
@jaydevchavdaclass2nda443 9 ай бұрын
હેલો માસી સારીકા દીદી તમે ભજન કીર્તન લગ્ન ગીત ગમે તે ગાઓ પણ બે ત્રણ ચીજ શબ્દથી વાત કરો ને મજાક મસ્તીથી એ બહુ મજા આવે ભજનમાં તો મજા આવે પણ આ વાત સાંભળી બે એ પણ તમે બે ની વાત સાંભળીને પણ મજા આવે અમે પણ અમે પણ હસીએ તમારા સાથે
@kantabendesai3615
@kantabendesai3615 9 ай бұрын
કૃષ્ણ નો ભજન કૃષ્ણના દર્શન કરવાનું સાક્ષાત મન થાય છે ભજનમાં પણ એટલી તાકાત છે કે જે કૃષ્ણનું ભજન સાંભળીએ તે બધું નજરે કરવા લાગે છે તેને સત્ય છે ભગવાન જાણે દર્શન દઈ રહ્યા છે આંખોમાં ભગવાનની છબી
@hemakshipurohit7772
@hemakshipurohit7772 9 ай бұрын
આપનો કંઠ સુરીલો છે ભજન બહુ સરસ ગાવ છો અમને પણ સાથે ગાવાની મજા પડે છે❤🙏
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 ай бұрын
Shree Krishna shtsang mandal na Jay shree Krishna
@dharamshipatel3349
@dharamshipatel3349 9 ай бұрын
મોટા મોટા યોગેશ્વર ધરતા તારૂં ધ્યાન...... રાધે રાધે Like સાથે ખુબ ખુબ જ સુંદર રાધે કૃષ્ણનું પ્યારુ ગીત. ❤❤❤...ભાવનાબેનનાં ગીત અમેરિકામાંય હાલી ગ્યાં. ઇન્ડિયન આઈડલ નાનું પડે.ખુબ ખુબ જ સુંદર ભાવ પીરસ્યો છે. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન. કૃષ્ણં વંદે જગદગુરૂમ. ધરમશી પટેલ મુંબઈથી.
@parvatipatel638
@parvatipatel638 8 ай бұрын
Bhavna bahan ki awaaz bahut hi meethi hai Indian idle mein jana chahie Jay Shri Krishna 🙏 ❤
@RajvibazalaZala-td7ov
@RajvibazalaZala-td7ov 9 ай бұрын
બોવજ મસ્ત ગાવા માશી તમે તમારો આવજ બોવજ મસ્ત છે 😍👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rekhabenprajapati6855
@rekhabenprajapati6855 9 ай бұрын
E tv ma geet ni harify thya che
@rupsinhrathod5375
@rupsinhrathod5375 9 ай бұрын
મેં તો તમારા એક બે ભજન સાંભળીને જ કહયુ હતું કે ભાવનાબેન ઈન્ડિનઆઈડલમાં અથવા સારેગમમાં જવું જોઈએ હવે આવતા વખતે ચોક્કસ જજો !🙏અને એ વાત ઉપર મારી ફરમાઈશ છે્ કે ( કોયલ બેઠી આંબલિયાની ડાળ ) જરુર ગાજો 🙏🙏🙏અમદાવાદથી 🙏
@bhavanapatelabsolutelytrue2625
@bhavanapatelabsolutelytrue2625 9 ай бұрын
હા ,ભાવના બેને જરૂર જાવું જોઈએ,ઇન્ડિયન આઇડોલ માં અને ભજન રજૂ કરવા ની હરીફાઈ માં જોડાવ.
@doly.joshi02
@doly.joshi02 9 ай бұрын
Very nice Bhajan Aunti Jay Shree Krishna 🙏🏻
@minalpatel3432
@minalpatel3432 9 ай бұрын
ભાવના બેન અવાજ બહુજ સરસ છે ભજન બહુજ સરસ હતુ
@kokilabenpatel8502
@kokilabenpatel8502 9 ай бұрын
Bhavna ben hu tamne khubj miss karu chu hu pan radha krishan ne j manu chu .❤❤❤❤
@nehashah367
@nehashah367 9 ай бұрын
Very nice bhajan. Jay shree krishna
@hareshlava5842
@hareshlava5842 9 ай бұрын
જય શ્રીકૃષ્ણ ભાવના બેન ખૂબ જ સરસ ભજન
@hareshlava5842
@hareshlava5842 9 ай бұрын
છે
@neetachauhan430
@neetachauhan430 9 ай бұрын
Khub saras video 👌
@meenabarai8046
@meenabarai8046 9 ай бұрын
👍🏻👌👌🙏
@hetkikani1685
@hetkikani1685 9 ай бұрын
Super Bhajan bhavna masi Jay Swaminarayan
@diptipatel6542
@diptipatel6542 9 ай бұрын
Indian idol ma masi aavi j jase 👍god bless u
@DayabenVaghasiya-fn4jq
@DayabenVaghasiya-fn4jq 8 ай бұрын
❤❤❤❤❤❤
@rashmilangalia460
@rashmilangalia460 9 ай бұрын
Nice aunty tamaro avaj saras chhe 😅
@ilashah8482
@ilashah8482 9 ай бұрын
Sasu vahu ni Jodi bahuj mast Lage che ❤
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 9 ай бұрын
Jay shree krishana
@komalsagpariya6395
@komalsagpariya6395 9 ай бұрын
જય સ્વામિનારાયણ
@pareshgajjar-pz7gi
@pareshgajjar-pz7gi 9 ай бұрын
ભાવના બેન ખૂબ જ ટેલેન્ટ વાળા છે ટીવી વાળા ગોતતા આવે 🎉
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 ай бұрын
Shree Krishna shtsang mandal na Jay shree Krishna
@ushatank2808
@ushatank2808 9 ай бұрын
જય શ્રીકૃષ્ણ
@krizapatel9754
@krizapatel9754 9 ай бұрын
❤❤❤
@jaydevchavdaclass2nda443
@jaydevchavdaclass2nda443 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ માસી
@VrundaSatsangmandal
@VrundaSatsangmandal 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏🌺🙏🌺🙏 ખૂબ ખૂબ સરસ કિતૅન-❤❤❤❤❤
@gitagohil5149
@gitagohil5149 9 ай бұрын
બહુ સરસ ભજન ગાયુ ધન્યવાદ
@chhayamasrani9557
@chhayamasrani9557 9 ай бұрын
Jay Shree Krishna masi ❤👌👍
@geetapatel6702
@geetapatel6702 9 ай бұрын
Jay Shree krishna Radhe Radhe ❤🙏✨️
@bhanuvora9300
@bhanuvora9300 9 ай бұрын
Super geet gayu
@rajvichudasama1707
@rajvichudasama1707 9 ай бұрын
માસી સાચેજ તમે કાના નું કોઈ ભજન ગાવ ને એટલે તમારા face પર ની smile જ અલગ હોય તમે વધુ કાના ના ભજન જ ગાજો મને બોવ ગમે ક્રિષ્ન ભજન
@DesaiSejal-.
@DesaiSejal-. 9 ай бұрын
સરસ ભજન માસી 👌👌👌
@jagrutishah6927
@jagrutishah6927 9 ай бұрын
Sarika banne mathi joje vadhare force thi kehse to pehla decide kari lejo kya javu che 😜 koine kharab na lagvu joie right?
@umeshdwivedi4418
@umeshdwivedi4418 9 ай бұрын
Bahuj saras bhajan 👌
@hansabeladiya9720
@hansabeladiya9720 9 ай бұрын
khub khub khub saras
@pareshachokshi9047
@pareshachokshi9047 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@raydhanahir222
@raydhanahir222 9 ай бұрын
Radhe...radhe.🙏🙏🙏👍
@ilabensidhpura3270
@ilabensidhpura3270 9 ай бұрын
Jai shree Krushna 🌺🙏🌺
@AENGELAFASHION
@AENGELAFASHION 9 ай бұрын
Wah saras
@swetapatel6076
@swetapatel6076 9 ай бұрын
Radhe Radhe Shree Radhe Radhe krusan krusan krusan Radhe Radhe Shree krusan Radhe Radhe Jay Shree krusan Radhe Radhe sunder bajan seva Anty
@heerapadaya
@heerapadaya 9 ай бұрын
Jay Sri Krishna 😊
@PushpabenKadvani-ub4mm
@PushpabenKadvani-ub4mm 9 ай бұрын
Your songs very beautiful
@himmatdankhara1979
@himmatdankhara1979 9 ай бұрын
ખુબ ખુબ સારું ભજન ભાવનાબા
16092024 -01.
15:22
Pusti Margiy Satsang
Рет қаралды 9 М.
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 63 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 37 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 14 МЛН