Mama Na Ghare Khichado || મામા ના ઘરે ખીચડો

  Рет қаралды 64,441

Popatbhai Ahir Vlog

Popatbhai Ahir Vlog

Күн бұрын

Пікірлер: 87
@rekhapankhaniya2747
@rekhapankhaniya2747 19 күн бұрын
મને બા બોલે એ બહુ ગમે પાયલબેન ના સાસુ ની બોલી બહુ મીઠી છે અને મસ્ત બોલે છે મારા દાદીમાં જેવુ સાદી સરળ ભાષા મને બહુ ગમે બા બોલે ઇ બાનું નામ શું છે
@ratabhaidangar486
@ratabhaidangar486 19 күн бұрын
જય દ્વારકાધીશ માં ખૂબ ખૂબ અભિનંદન
@Kanta_Prajapati
@Kanta_Prajapati 20 күн бұрын
🙏⚘️ જય શ્રીકૃષ્ણ જય માતાજી પાયલ મમ્મી બધી સમજવા જેવી વાત કરે છે અમને પણ સમજવા મળયુ ખીયર બદલ આભાર 👌👍
@dhanangpatel4421
@dhanangpatel4421 20 күн бұрын
Nice volg nice video for your family and family members ❤❤
@vikaramboricha4738
@vikaramboricha4738 20 күн бұрын
Jay thakar
@varshapandya8476
@varshapandya8476 20 күн бұрын
Jay shree Krishna Jay mataji Mahadev har family so cute baa 🧿❤️🧿 Jay hind bhai
@priyapanchal-1689
@priyapanchal-1689 18 күн бұрын
Jay dwarkadhish ❤
@kamalapatel8925
@kamalapatel8925 17 күн бұрын
Jai shree krishna ❤❤❤❤❤
@mamtabennavadiya9137
@mamtabennavadiya9137 20 күн бұрын
જય માતાજી સીતારામ પાયલ બેન જય શ્રી કૃષ્ણ માસી 🎉
@JayesParvin
@JayesParvin 20 күн бұрын
જય સ્વામિનારાયણ❤❤
@Artishiyal-d3h
@Artishiyal-d3h 20 күн бұрын
જય દ્વારકાધીશ પાયલબેન
@TulshibhaiMakawana-q8w
@TulshibhaiMakawana-q8w 19 күн бұрын
Payl ben tame khub bhagya shali so ben tamne Ava sasu maliya
@ParagKhoda-k7n
@ParagKhoda-k7n 14 күн бұрын
માસી બોવ હસામણા છે પાયલ બેન
@karaahir1206
@karaahir1206 20 күн бұрын
જય દ્વારકાધીશ બેન બા
@nileshgajjar6011
@nileshgajjar6011 20 күн бұрын
Jay mataji Ram Ram sitaram.
@hemabenvijaysinhzala1003
@hemabenvijaysinhzala1003 19 күн бұрын
Jay mataji jay shree krishna bhai
@amitbera1420
@amitbera1420 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ પાયલ બેન મમ્મી ને બધા ને કેમ છે મજા માં ને.સાચી વાત છે બેન મમ્મી ની
@GeetaMoradiya-h7r
@GeetaMoradiya-h7r 20 күн бұрын
હજી ભગવાન તમારું અભરે ભરે એવા આશીર્વાદ પણ તમારી ટીમ ને કોની નજર લાગી કે બધા અલગ થઈ ગયા
@prabhatdangar3720
@prabhatdangar3720 19 күн бұрын
Jay dwarkadhish bhai
@NareshBhai-i8i
@NareshBhai-i8i 19 күн бұрын
.જય માતાજી..પાયલ બેન.. બા
@GeetaMoradiya-h7r
@GeetaMoradiya-h7r 20 күн бұрын
સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ
@BharatRathod-ym9nf
@BharatRathod-ym9nf 19 күн бұрын
જય માતાજી બેન
@valisonagara4800
@valisonagara4800 20 күн бұрын
સાચી વાત છે ટકો કરાવવો પડે❤❤
@RajuGojiya-u7m
@RajuGojiya-u7m 20 күн бұрын
બેન હુ તમારા વીડીયો પાસ દીવસ થયા જોવ છુ તમારા વીડીયાઓ બોવજ બોવજ સરસ હોય
@katariyamansukbhai632
@katariyamansukbhai632 20 күн бұрын
જય સીતારામ
@yagniykumar7262
@yagniykumar7262 19 күн бұрын
બાની વાત. સાચી છે
@VijayVaghasiya-s5v
@VijayVaghasiya-s5v 20 күн бұрын
જય માતાજી
@lsbhattlsbhatt5153
@lsbhattlsbhatt5153 17 күн бұрын
રામ રક્ષા કરે બેન
@joshisajna3507
@joshisajna3507 20 күн бұрын
Nice😊❤
@hareshahir197
@hareshahir197 19 күн бұрын
Jay murlidhar Ben
@thakarshobhna4966
@thakarshobhna4966 19 күн бұрын
સરસ હો બેન જયશ્રી કૃષ્ણ કેમ છે બેન તમારી વાણી સરસ છે હો હુ તમારા વીડીઓ જાવું શું
@meenapandya2622
@meenapandya2622 19 күн бұрын
Baa ni vat sachi che. Kai najar na lage
@maulikgamdha2889
@maulikgamdha2889 20 күн бұрын
Jay shree Krishna 🙏
@NilamMakavana-d1n
@NilamMakavana-d1n 19 күн бұрын
Sasu vahu nu bond very nice
@RashmikaYadav-q1l
@RashmikaYadav-q1l 19 күн бұрын
Jay mataji
@BhavnaSapara
@BhavnaSapara 19 күн бұрын
Ha masi amare koli ma aevu hoy ame koli siye
@chandrikavaghasiya6819
@chandrikavaghasiya6819 20 күн бұрын
મકરસંક્રાંતિ: સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે તે સમય છે એ ખૂબ પવિત્ર ગણાય એ સમયે કરેલું દાન છે એ સ્વર્ગ સુધી લઈ જવાની સીડી છે એટલે જ ભીષ્મપિતામાં સંક્રાંતિના દિવસે ઈચ્છા મૃત્યુ પામ્યા હતા. આ દિવસે બધા એટલે તો દાન કરે છે. લીલું કાપતા નથી. બહેન દીકરીને યથાશક્તિ ભેટ આપે જેથી પુણ્ય પ્રાપ્ત કરી શકાય. ઉતરાયણ: દિવસ ઉત્તર તરફ જતો જાય અને દિવસ લાંબો થતો જાય એટલે ઉત્તરાયણ.
@TulshibhaiMakawana-q8w
@TulshibhaiMakawana-q8w 19 күн бұрын
Ma meldi na ashirwad
@BhartibenVekriya
@BhartibenVekriya 19 күн бұрын
Jsk🙏
@ankitmodi9526
@ankitmodi9526 19 күн бұрын
Jayshree Krushna Payal tamari Sasu bav Sarash bole che Nam Su che
@HemaliJobanputra-b6y
@HemaliJobanputra-b6y 19 күн бұрын
Dii mandir upar phota no rakhay
@kajalgoyani1035
@kajalgoyani1035 20 күн бұрын
Wha wha baa
@jagrutinimavat0079
@jagrutinimavat0079 19 күн бұрын
Ramayan vacho ben ❤
@maninwhitecoat4724
@maninwhitecoat4724 20 күн бұрын
Ba ae ba che Mari mummy na copy j che bau j maja Ave che video joine jay Shri Krishna Ba ne mari yad apjo maheshana thi
@manjubagthariya1586
@manjubagthariya1586 19 күн бұрын
😮
@manjubagthariya1586
@manjubagthariya1586 19 күн бұрын
😅8ઉસ2દ્ધ
@karunapanchal3645
@karunapanchal3645 20 күн бұрын
બાની વાત સાચી છે. બા તમે કાચા ગુંદર ની રેસીપી આપજો પ્લીઝ.
@VijayMalam-p9z
@VijayMalam-p9z 20 күн бұрын
Nice vlog and tmara sasu vahu ni vat sambhadvani mja aave temathi badhane bov j sikhva made che
@bharatijoshi1549
@bharatijoshi1549 18 күн бұрын
પાયલ બેન સંગીત ની અસર બાળક પર ખૂબ જ થાય. તેવી રીતે સગૅભાના બેડરૂમમાં સારા ચિત્રો ના પોસ્ટર રાખવા જોવા તે જોવાથી બાળક ખૂબ સારૂ થાય. પોરબંદર🙏 હું તમારી સાસુ જેવડી છું.
@latamehta7562
@latamehta7562 19 күн бұрын
પાયલ બેટા.ખુશ રહો હંમેશાં
@shitalmaheshkantariya1769
@shitalmaheshkantariya1769 20 күн бұрын
Sachi vat se
@MukashDonashiya
@MukashDonashiya 20 күн бұрын
❤❤❤
@Cute_love_009.
@Cute_love_009. 18 күн бұрын
🎉
@RekhaPrajapati-nk9qg
@RekhaPrajapati-nk9qg 19 күн бұрын
Baba Baba
@Jigneshsadiya-b7l
@Jigneshsadiya-b7l 20 күн бұрын
Ban tamar bagavatgeet vahave joya
@HitaxiMandaviyq
@HitaxiMandaviyq 19 күн бұрын
Aamaru gam pan mahuva che payal ben😊
@chirodiyamanshukh2422
@chirodiyamanshukh2422 19 күн бұрын
પાયલ બેન બાને જુની વાતું કરાવજો મજા આવે દુ્વારકા થી મજા ભાઈ
@KrishnaHapaliya99
@KrishnaHapaliya99 20 күн бұрын
Bov mja aave tmara video jova ni
@yagniykumar7262
@yagniykumar7262 19 күн бұрын
બા બહુ હસાવે
@RekhaPrajapati-nk9qg
@RekhaPrajapati-nk9qg 19 күн бұрын
👌👌👌👌👌👌💯💫❤🧡💛💚💙
@Jemahir
@Jemahir 19 күн бұрын
પોપટ ભાઈ તમે જે વાત કરી છે તે તમારા મમ્મી પાસે થી વાત સાંભળવી છે બા બોવ સારી રીતે સમજાવી સક્સે ટો પ્લીઝ વાત બા ને કેજો સમજાવે
@bhumisolanki7573
@bhumisolanki7573 20 күн бұрын
Dream child kre ne garbh sanskar ni application Che a download kro Payal ben bov saru samjave che ama
@rekhapankhaniya2747
@rekhapankhaniya2747 19 күн бұрын
તમારા વિડીયો બહુ સરસ હોય છે રોજ એક વિડીયો મૂકવા વિનંતી સમજવા જેવા હોય છે સાસુ વહુના હોય છે જોઈન્ટ ફેમિલી ના હોય છે
@sharmisthadave1392
@sharmisthadave1392 20 күн бұрын
જય શ્રીકૃષ્ણ
@vimalabenvirani7302
@vimalabenvirani7302 19 күн бұрын
Payal ne no to avyo khichado?
@Radhekrishna0101-s4y
@Radhekrishna0101-s4y 19 күн бұрын
Hu tmara bdha video jov su
@bhumisolanki7573
@bhumisolanki7573 20 күн бұрын
Payal ben ne papayu na khavy garam pde
@gitabenjivarajani7931
@gitabenjivarajani7931 20 күн бұрын
પોપટભાઈ ના ભાભી અને ભાઈ કેમ નથી દેખાતા
@anumakwana8483
@anumakwana8483 20 күн бұрын
baa ne mummiji kem nthi kheta?? ne tmare satme mhi ne shimnt nathi krta? je bebi shavr khiae a😊😊😊
@sanjaygoswami6938
@sanjaygoswami6938 20 күн бұрын
Tamara dasara kyaa che
@kapilapatel8646
@kapilapatel8646 19 күн бұрын
Medina ladu khavana
@ZINETSOU
@ZINETSOU 19 күн бұрын
Jay shree Krishna payal ben Lila nariyer nu Pani pijo.anathi baby na hair saras ave and music sambhal va ni sathe gitaji na be panta vachajo
@sangitadankhara5507
@sangitadankhara5507 19 күн бұрын
Tme kya raho cho didi please jnavo
@madhubenrupareliya9714
@madhubenrupareliya9714 20 күн бұрын
Najar lagebatavavathi
@jasodanayee784
@jasodanayee784 20 күн бұрын
પાયલ નેઅત્યારે ગરમ પાણી ના પીવાય
@VipulThoriya-q1h
@VipulThoriya-q1h 19 күн бұрын
Sasu ny pan ma madiche Ben tamne
@Jayeshgodhaniya-e6g
@Jayeshgodhaniya-e6g 20 күн бұрын
Evo pan samay hato ke dikri sasre jati to ankhe asuda ni dhara ban na thati ane atyare dans karti karti......
@RekhabenDhameliya-yl1cj
@RekhabenDhameliya-yl1cj 10 күн бұрын
Tme papiyu na kata payal ben
@jharnadas4156
@jharnadas4156 20 күн бұрын
Jay shree Krishna 🙏
@milanduva1811
@milanduva1811 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@Ram96963
@Ram96963 20 күн бұрын
Jay shree Krishna 🙏
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Ghar Ma Chori Thay Ane Ghar Nu Rasan Pun Na Mukyu | Team Pcf | Popatbhai Ahir
14:08
Popatbhai Charitable Foundation
Рет қаралды 36 М.
Payal Ne Hospital Lay Javi Padi Ane Birthday Party
8:29
Popatbhai Ahir Vlog
Рет қаралды 85 М.
Payal Ne Aavanara Baby Mate Godadi Banavi
11:21
Popatbhai Ahir Vlog
Рет қаралды 71 М.
Popatbhai Ka Janmadin Ashram Me
14:03
Popatbhai Ahir Vlog
Рет қаралды 112 М.
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН