ભાવેશ ભાઈ તમે બધા લોકો આમ આદમી પાર્ટી ને જીતાળવા માટે બધાજ લોકો કોશિશ કરી રહ્યા છો તો અમે તમારી સાથે છિયે પણ પેલા ભાજપ વાળા ના મશીન ને ચેક કરવા વિનંતી છે ભાઈ વધારે ગોલમાલ થાય છે મત આપવો છે આમ આદમી પાર્ટી ને પણ પેલા ભાજપ વાળા લય જાય છે એનું છુ કરવું તો પેલા મશીન ને પુરેપુરી ચુંટણી પહેલા ચેક કરવા વિનંતી જય ભિમ
@f.j.gaming50022 жыл бұрын
આવું કાઈ નથી evm બરાબર જ છે..લોકો ની માનસિકતા બરાબર નથી..વિરોધ તો ઘણો કરે પણ ચૂંટણી વખતે મત ભાજપ ને જ આપે છે..આ સત્ય છે..બાકી એક વાર જનતા મન બનાવી લિયે ને કે આ વખતે ભાજપ નઈ તો evm bvm કાઈ નો નડે..
@બાબુભાઈહિરપરા2 жыл бұрын
એક વહેમ છે.. મશીન માં કોઈ ખામી નથી.. ભાઈ... પાર્ટી સારી જોઈ ને મત લોકો આપે.. બીજેપી 100ટકા આવશે... આમ આદમી પાર્ટી સુરત માં ખાતું પણ નહિ ખોલી શકે. બધા લોકો ને બધી ખબર પડે.. તમારે ભાષણ આપવા ની જરૂર નથી.
@f.j.gaming50022 жыл бұрын
@@બાબુભાઈહિરપરા બીજેપી કેટલી સીટ સુરત માં જીતે છે એ તો આવનાર સમય બતાવશે..તમને લાગે છે કે બીજેપી નું ગુજરાત છે એમ..આવી ફાંકા ફોજદારી કરવાનું રેવા દિયો.આવનાર સમય બતાવશે તમે કે હું નય...
@anilchavda83112 жыл бұрын
👌👌🌹🌹👍
@s.s.dhameliya5537 Жыл бұрын
👍👍👍👍
@bhaveshdhameliyaofficial473 Жыл бұрын
આભાર. બોસ
@bukoliyarameshmbukoliyaram74972 жыл бұрын
Only aap
@panchalamakabhai88 ай бұрын
❤❤❤❤❤
@maheshthakor84402 жыл бұрын
થાકી ગયા ભાઈ ભાજપથી લાવનારા તમે જ છો અચ્છે દિન 😂😂😂
@ash_45-22 жыл бұрын
Ache din sambhdine Kan dukhi gaya 😂
@ganeshbhaimarvaniya38012 жыл бұрын
એકજ કેસેટ ચમરબંધી ને નહિ છોડીએ.
@jaypalsinhgohil87402 жыл бұрын
Tamaro jukav aap taraf lage se.
@dhba73982 жыл бұрын
Hari AK kahevat Chhe gho marvani tthay Tyare ,,,,,,,,,,,,,,,,,,Jay Khali jagya andh BHAkto mate Khali rakkhelchhe
@ashokbhalala95142 жыл бұрын
ઍ ભાજપ લૂખા હતા
@d.mrathod48332 жыл бұрын
B j p vale ab dub marneka samay avi gayo she
@jaypalsinhgohil87402 жыл бұрын
Kyare bayu na gala kapaya ? Sasvare su vat khoti Karo so