Рет қаралды 234,249
મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી | Krishna Mandal | Krishna Bhajan | Best Bhajan | Latest Bhajan | Bhajan Songs
સબસ્ક્રાઇબ કરો ( सब्सक्राइब करो )🙏🏻 bit.ly/3vyw9aV
લાઈક કરો ( लाइक करो )👍🏻
શેર કરો ( शेयर करो )⤵️
Do Subscribe :- @krishnamandalbhayandar
મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી,
એતો નથી રે જેવી તેવી એની વાત છે જાણવા જેવી
પેલી ચશ્મા પેરે,
બીજી ગોગલ્સ પેરે,
ત્રીજી મળી છે ડાબલા વાળી એની વાત છે જાણવા જેવી
મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી,
એતો નથી રે જેવી તેવી એની વાત છે જાણવા જેવી
પેલી સાડી પેરે,
બીજી ડ્રેસ પેરે,
ત્રીજી મળી છે જીન્સ પેન્ટ વાળી એની વાત છે જાણવા જેવી
મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી
એતો નથી રે જેવી તેવી એની વાત છે જાણવા જેવી
એક ભોળી ભાળી,
બીજી સાદી સિમ્પલ,
ત્રીજી મળી છે નખરાવાળી એની વાત છે જાણવા જેવી
મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી
એતો નથી રે જેવી તેવી એની વાત છે જાણવા જેવી
પેલી ચોટલો બોંધે,
બીજી અંબોડો લે,
ત્રીજી મળી છે બોયકટ વાળી એની વાત કીજે જાણવા જેવી
મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી
એતો નથી રે જેવી તેવી એની વાત છે જાણવા જેવી
પેલી ચંપલ પેરે,
બીજી સેન્ડલ પેરે,
ત્રીજી ઉઘાડા પગ વાળી એની વાત છે જાણવા જેવી
મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી
એતો નથી રે જેવી તેવી એની વાત છે જાણવા જેવી
એક ગોરી ગોરી,
બીજી ગૌવવર્ણી,
ત્રીજી કાળી કલોટી વાળી એની વાત છે જાણવા જેવી
મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી
એતો નથી રે જેવી તેવી એની વાત છે જાણવા જેવી
🙏જય શ્રી કૃષ્ણ🙏
Other Bhajan Videos :⤵️
✤ ગોકુળ જેવું રે પ્રભુજી મારું ગામ રૂપાળું :-
• ગોકુળ જેવું રે પ્રભુજી...
✤ મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી :-
• મને સખીઓ મળી છે એવી એન...
✤ આજે અંબાજી પધાર્યા મારે આંગણિયે :-
• આજે અંબાજી પધાર્યા માર...
✤ સ્વરચિત હો હોરે હું તો અયોધ્યા જવાની :-
• સ્વરચિત હો હોરે હું તો...
✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-
• આવે આવે ગોકુળ માં કાન્...
✤ અચકો મચકો કારેલી :-
• અચકો મચકો કારેલી | Kri...
✤ ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે :-
• ઓધવરાય માધવરાય મને ગોક...
✤ હસતો ને રમતો કાનુડો :-
• હસતો ને રમતો કાનુડો | ...
✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-
• આવે આવે ગોકુળ માં કાન્...
✤ રામ-સીતા જોવા હાલી રે અયોધ્યા ધામમાં :-
• રામ જોવા હાલી માતા સીત...
✤ જટપટ જટપટ ઝોલી ભરિદો :-
• જટપટ જટપટ ભજન | Krishn...
✤ ઘડનારે કેવા ઘાટ ઘડયા :-
• ઘડનારે કેવા ઘાટ ઘડયા |...
✤ અંબેમાત મારે ઘરે આવોને :-
• અંબેમાત મારે ઘરે આવોને...
✤ ભોળા તારા પગે મને પડવાદે :-
• ભોળા તારા પગે મને પડવા...
✤ વાઘેશ્વરી વાઘ ની અસવારી :-
• વાઘેશ્વરી વાઘ 🐯 ની અસ...
✤ અંબેમાત મારે ઘરે આવોને :-
• અંબેમાત મારે ઘરે આવોને...
✤ ગાદલા પાથરવામાં રાત આખી વહી ગઈ :-
• ગાદલા પાથરવામાં રાત આખ...
✤ રમકડા માટીના :-
• રમકડા માટીના | Krishna...
✤ કાનુડાને કેજો રે સંદેશો મારો :-
• કાનુડાને કેજો રે સંદેશ...
#krishnabhajan #krishnamandal #bestbhajan #latestbhajan #topbhajan2023 #bhajan #bestbhajan #bhaktisong #krishnasongs