મસ્ત ગુજરાતી ગઝલ જે માણસને અલગ દુનિયામાં લઈ જાય છે.ખુબ સુંદર.
@ajitvaghela41903 жыл бұрын
વરસો પછી મળ્યા તો નયન ભીનાં થઇ ગયા સુખ નો પ્રસંગ શોક નો અવસર બની ગયો .❤️❤️❤️❤️
@ardeshad68303 жыл бұрын
Superb. Most beautiful. Awesome performance. Please mention the name of the great Gentleman who plays the flute. He is indeed the best ever. Thanks.
@devendravora94856 жыл бұрын
મનહર ભાઈ આપે રાજકોટ નો રાષ્ટ્રીય શાળા નો પ્રોગ્રામ યાદ કરાવી દીધો ઘાયલ સાહેબ અને આપે ત્રણ વાગ્યા સુધી ડોલાવ્યા હતા આપ ખરેખર દેવી પુત્ર છો આપ ના કંઠ ની ગઝલ હોય કે ભજન દિલ ને જંજોલી દે છે અદભુત
@chandrakantpatel15004 жыл бұрын
Heart touching Manher BHAI always beautiful Gazal s
@devendravora94857 жыл бұрын
जेटली वार आ रचना संभलीये छिये त्यारे कवि नी वेदना देखाय छे मनहर भाई नयन भीना थइ गया ने गई काल नो आ छोकरो शायर बनी गयो वाह सात समुंदर पार पण आ ग़ज़ल वतन नि याद अपावे छे आदिल तमने हज़ारो सलाम $देवेंद्र वोरा
@happynewyeardevera63725 жыл бұрын
Apni gazal superup hoy chhe mind fresh Kari ape avi su magic chhe apna awaj Sur lay ma god gave u best gift
@chandrakantpatel15003 жыл бұрын
Beautiful Gazal Manherbhai
@deephirpara12507 жыл бұрын
માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં... મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.... જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.. સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. ‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું: ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
@virbalakanojiya91965 жыл бұрын
So nice
@raviahir7605 жыл бұрын
વાહ
@Kuchara19815 жыл бұрын
Superb
@deepaktanna57004 жыл бұрын
D
@deepaktanna57004 жыл бұрын
D
@dr.aniraval86302 жыл бұрын
Omsairam🙏🙏🙏🙏🙏 Sir you are king of great singer Saibaba bless you🙏❤ Sir ji Remembering you Always
@bhartitrivedi93384 жыл бұрын
Beautiful gujraati ghazal ,thanx manhar Bahi,
@prince1698511 жыл бұрын
superhit ghazal album from soormandir ane manaharbhai no avaj ane Edvin vazz Appu nu sangeet ....
@sharooatdailyjunagadh828610 жыл бұрын
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….
@vipuljoshi78357 жыл бұрын
વાહ
@devendravora94857 жыл бұрын
मनहर भाई तमे राजकोट बचपन ने युवानी बन्ने याद करावी दीधा जे पण बनी गयो ते बराबर बनी गयो अदभुत
always a great singer is a very beautiful ghazal ghazal is the ornament of ghazal artist now this is his identity
@dhavaltrivedi76728 жыл бұрын
The greatest ghazal of world.
@meghanamahida97876 жыл бұрын
Ghazal and orchestra Both are superb.!!
@mehulthakor1008.4 жыл бұрын
Really best.
@dspatel58042 жыл бұрын
Superb
@DhyanDave-d9b2 ай бұрын
વાહ વાહ
@हिमांशुRana105 жыл бұрын
Thanks Hiteshbhai for uploading this wonderful Gazal.
@ajitvaghela41903 жыл бұрын
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડી, મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.🌷🌹🌹🥀💕❣️❤️❤️
@g.n.bhalgamadiya.97817 жыл бұрын
GN .Patel . Vana/Lakhtar/Surendranagar/Gujarat.....vah gazal vah...
@rajendrasinhsindha32117 жыл бұрын
ખુબજ સરસ ગજલ
@bhupendradoshi94763 жыл бұрын
Enjoyed after long time.
@KantilalSopariwala7 жыл бұрын
manhar udhas ni gujarati gazal indya best
@kishorvora5351 Жыл бұрын
Supreb
@paregihiren98136 жыл бұрын
Jordaar 👌👌👌👌👌
@kishorvora5351 Жыл бұрын
The gretes Gazal of World
@hanshabengadhavi69422 жыл бұрын
Jay mataji 🙏🙏💐💐🌹🌹👌
@chhayapatel40984 жыл бұрын
नमस्कार नमस्ते जी बहोत शुभकामनाएं
@kiranparmar45933 жыл бұрын
Very nice. Sar
@pdjadav64846 жыл бұрын
really a very heart touching gazal
@hiteshghazal10 жыл бұрын
Jee Great ghazal
@nikhilsolanki53616 жыл бұрын
Super hit
@maheksedani99008 жыл бұрын
Me and my family love the gazals
@HarshilShahatGoogleplus8 жыл бұрын
For the one searching for Lyrics.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં... મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.... જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.. સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. ‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું: ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
@eightnumber85658 жыл бұрын
all
@vipuljoshi78357 жыл бұрын
વાહ વાહ
@gosai336 жыл бұрын
Harshil Shah to
@hareshpatel24096 жыл бұрын
sir aapne namaskaar mara .
@milanpandya27726 жыл бұрын
Su vaat Cha 🙏🙏🙏🙏
@kjbharvad21834 жыл бұрын
દિલ થી મોજ હો
@wehyyy3 жыл бұрын
What does this mean: છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
@milind2923 жыл бұрын
Dry leaves of henna plant used to color a brides hand palms to decorate as a part of marriage rituals. Now come to meaning of the lines those tell us that today brides henna colored beautiful hand in my hand i found my hand beautiful also in the same way....
@bhartisanghani4278 жыл бұрын
mind bloing
@નિશાઠાકોર-સ5સ3 жыл бұрын
Supur
@shankarbhaiprajapati5865 Жыл бұрын
Kajablharya Nayan...muko
@bhavneshpatel37618 жыл бұрын
Nice all gazal
@rajnatvarsinh11218 жыл бұрын
wonderful
@rubipathan41986 жыл бұрын
Nice 👌👌👌👌
@hardikfofariya16206 жыл бұрын
Maja avi gay
@kishanmahera19916 жыл бұрын
Best gajal
@jadejaravirajsinh89836 жыл бұрын
Nice
@zalanilesh80625 жыл бұрын
nice gazal
@manishpandyamanishpandya72486 жыл бұрын
Very nice sir
@monatrivedi94187 жыл бұрын
the best songs.
@meenabenparmar49244 жыл бұрын
Nice song
@harshshah54349 жыл бұрын
top one sir
@dineshpatel-qg2mx8 жыл бұрын
Very nice
@kabirparmar45498 жыл бұрын
nice ..
@chaudharimunnesh77547 жыл бұрын
hi
@maheshgoswami41656 жыл бұрын
Great
@kusugmchauhan88146 жыл бұрын
mahesh goswami ..
@deepaben87638 жыл бұрын
Good
@virbalakanojiya91964 жыл бұрын
So much ❤️ nice
@bksangita94128 жыл бұрын
nice
@ethanparmar55498 жыл бұрын
hit
@artishnayak66896 жыл бұрын
Always sper hit for you
@hardiksondagar86744 жыл бұрын
Mind Relaxing Ghazal.
@nehalbarot30148 жыл бұрын
all gazal is very very very nice. ...
@narayanvandra42636 жыл бұрын
Khub j sunder saheb........wahhhhhh waa
@sanjaydhandhukiya62626 жыл бұрын
Vah bhai vah
@aarushishrey25204 жыл бұрын
Lunch tea my Looll
@civilengineer886 жыл бұрын
👍👍👍👍
@manishpandyamanishpandya72486 жыл бұрын
💕💕💕💕💕
@manishpandyamanishpandya72486 жыл бұрын
👌👌👌👌
@manishpandyamanishpandya72486 жыл бұрын
💘💘💘💘
@manishpandyamanishpandya72486 жыл бұрын
✋✋✋✋
@missgitadodiya74606 жыл бұрын
😍🤗🤗🤗🤗🤗😍☺😆😄
@jaypopat31387 жыл бұрын
Ramesh khan's
@kushupadhyay4565 Жыл бұрын
❤️🥹
@ajaythakor45135 жыл бұрын
father n m
@rekhashah17302 жыл бұрын
Q
@manishpandyamanishpandya72486 жыл бұрын
😂😂😂😂😂😂
@ajaythakor45135 жыл бұрын
a adil rj jl vch rt so g msafil m thi
@dhavalparmar7379 жыл бұрын
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….
@mukeshchoksi41643 жыл бұрын
Gujarati ghazals revived and passed to the new generation, credit goes to manahar udhash