મણિરાજ બારોટ એટલે મણિયારો એટલે ડાયરાનો બેતાજ બાદશાહ હુ આજે પણ મણિરાજ બારોટ ના ઞીતો ને યાદ કરું છુ
@ankitsinhrajaputchauhan61732 жыл бұрын
તમારા જેવા મિત્રો કારણે જ આજે ભારતીય ઈતિહાસ 👁️ જીવિત છે વાહ
@mafatvasavamafatvasava58912 жыл бұрын
વાહ મણિયારા વાહ ભગવાન તમારા અવાજ ને સદાને માટે ગૂંજતો રાખે અને તમારો અવાજ અમર છે ભાઈ અને કાયમ માટે રહેશે સત સત પ્રણામ છે મણિરાજ બારોટ ને
@jagdishbhaibarot40063 жыл бұрын
मनी राज बारोट बेस्ट कलाकार नंबर वन हैं इस दुनिया में मनी राज मरा नहीं है वोतो जिदा है वो अमर आत्मा है हमारा दिल में है जय हो
@PranayNoRah0094 жыл бұрын
વાહ... મણિરાજ... વાહ.... We are miss you, Maniraj is a all-time great artist of Gujarati.
@mafatvasavamafatvasava58912 жыл бұрын
મણીરાજ બારોટ તમારી ખોટ કાયમ માટે રહેશે તમારા જેવો કલાકાર આ દુનિયામાં નહિ પેદા થાય અને થશે પણ નહિ વાહ લીલુડા વનના,ટહુકતા મોરલા જય માતાજી
@kjgoswami99644 жыл бұрын
વાહ દુરદર્શન આપ આવા આવા મણીરાજ બારોટ સંભારણા હોય તો મૂકજો
@indrajit.k.solanki43184 жыл бұрын
અમારા બારોટ સમાજનું રત્ન અને જેમણે અમારા જ નહીં પણ અનેક સમાજના કલાકારો ને જન્મ આપ્યો છે એવા શ્રી "મણિરાજ બારોટ" ને શત શત વંદન અને તમે અમારા હૃદય માં કાયમ રાજ કરશો ... 🙏
@ArvindThakur-x9x Жыл бұрын
😅😅
@PranayNoRah0094 жыл бұрын
वाह... मणिराजजी.... वाह... उत्तर गुजरात के लोकगीतों को जगतभर में मशहूर करनेवाले दिवंगत मणिराज आप चाहको के दिलो मे सदा के लिये जीवित है। आपके गीत आपको अमरता प्रदान करते हैं। we miss you.... Rip💐💐💐
@SmallHacker4 жыл бұрын
I am Hollywood Lover But Maniraj Barot(Hokaliyo) Is My Best And Favorite Childhoods Star
@mafatvasavamafatvasava58912 жыл бұрын
એક સમય હતો જ્યારે મણિરાજ બારોટ નો આખા ગુજરાતમાં ડંકો વાગતો હતો આજે ભલે તમે આ દુનિયામાં નથી પણ અમે તમને તહે દિલથી યાદ કરીએ છીએ મીસ યુ મણિરાજ બારોટ
@S.m.vaghelas.m.vaghela7 ай бұрын
😮
@PravingiriGoswami-h1v3 ай бұрын
આપણા દિલ થી મણીરાજ
@VijayRakheshiyaАй бұрын
@s\w_((_1_\__11a we'd\
@ravalgordhanbhai58514 жыл бұрын
મણીરાજ બારોટ ની ખોટ છે
@baldevdhaida4 жыл бұрын
વાહ ઉત્તર ગુજરાતના ટહુક્તા મોરલા...
@indrajitdarshak49174 жыл бұрын
My one and only favourite singer.... Love ❤ to watch maniraj great......
@manurajsivofficial52644 жыл бұрын
જીહો જીહો મારા મણીયારા
@Valaji_thakor_vc_007 Жыл бұрын
મણિલાલ બારોટ જેવા કલાકાર હવે થવા મુશ્કિલ છે
@barotsarkar53594 жыл бұрын
Waah waah Thank you so much for uploading this video
@રઘુવાલ્મીકી4 ай бұрын
વાહ ઉત્તર ગુજરાત નો ટહુક તો મોરલા ભાઈ ભાઈ હા મોજ હા જોરદાર અવાજ છે બુમ પડાવી દીધી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
હા મણિરાજ હા તમારી મોજ હા તમે તો આ દુનિયામાં નથી પણ તમારી યાદો તાજી છે
@sumithkumar28362 жыл бұрын
ऐसा लगता है कि साक्षात भगवान श्री कृष्ण मणियारा के रूप में आए थे धरती पर और अपना दर्शन देकर चमत्कार करते हुए चले गए भाई श्री मणिराज बारोट ,,,🙏 आपकी याद में हम सिंगर ललित आप की आवाज में गाया करते थे कभी हम भी सिंगर एंड संगीतकार ललित का आपको प्रणाम ,,,,🙏🙏🙏🙏🙏
@chotejogaji24094 жыл бұрын
વાહ mniraaj બારોટ વાહ સું voce Che super nice fantastic very very nice
@giradharibhaigohil2174 жыл бұрын
Super artist maniraj
@amratmamratm38633 жыл бұрын
યુગ યુગ જીવંત રહો મણીરાજભાઈ આપને શત શત નમન આજે પણ યાદ કરીએ છીએ આખમા આસૂ આવી જાય છે જય મા મોમાઈ
@priyanshuparmar953Ай бұрын
We always Miss you dieyara king maniraj Barot 😢😢😢😢 tame amar rehso.
@jaynatilaljethalal61196 ай бұрын
❤મારા ઢોલા મારા મલકમાં આવજો ઢોલો મારા મલકનો
@ashwinpatel8167 Жыл бұрын
Waah maniyaro waah Dil ma alag j feelings avi jay chhe ava geet sambhdi ne
@rameshsolanki20744 жыл бұрын
Manirajbhai ne Mara dil thi pranam
@sapnabarotofficil4 жыл бұрын
Jay ho maniraj Barot ne Aavo kalakar have na peda thay
@ParbatsinhSolanki-s1o4 ай бұрын
મ ણીરાજ કેમભુ લાય❤❤❤❤❤❤❤❤
@dherajithakorofficial66594 жыл бұрын
મણીરાજ બારોટ નો ચાહક
@bhimabhaibharvad41174 жыл бұрын
હા મણિરાજ ની મોજ
@DarpanDigitalAdfilms5 ай бұрын
મારા ગુજરાતનું ગૌરવ મણીરાજ બારોટ
@satishchauhan11092 жыл бұрын
We r missing today like maniraj voices
@kataramanish424410 ай бұрын
super bhai ❤❤🔥🔥 and miss u maniraj barot 😭
@thakormahesh21185 күн бұрын
ભારતમાં આવું કોઈ કલાકાર નથી મણીરાજ બારોટ જુઓ
@DineshTHAKOR-ge1td4 жыл бұрын
જય હો મણીયારા
@yogeshsolanki49464 жыл бұрын
વાહ વાહ વાહ 🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
@દિનેશઠાકોર.જસોમાવ4 жыл бұрын
maniraj ni tole duniyano koi kalakar na aave
@SURESHDESAI7592 жыл бұрын
વાહ મણીરાજ વાહ....
@enthusiastlearner84043 жыл бұрын
Electrifying and energetic Maniraj. Bhagvane tamne bov j vella bolavi lidha..😭
@nirmaldasvaghela92254 жыл бұрын
ધન્યવાદ મણિરાજ બારોટ....
@parmardharmendratiger65474 жыл бұрын
Dayra king maniraj barot bhala savrg vas thay pan haji amara mobil ma hayat cha
@Dharamsinhtalpada.official2 жыл бұрын
Haju maniraj barot aa duniyama che jio manirajbhai
@BharatThakor-jh2xe4 жыл бұрын
વાહ મણિરાજ ભાઈ વાહ
@nikulsinhvaghela47094 жыл бұрын
Ha mniyara 👍👍☝️💪💪
@ajayraval9794 жыл бұрын
😭😭😭😭😭😭😭😎😭😭😭😎😎😭😭😭😭મણીરાજ બારોટ વાહ વાહ મારા ભારત નિ શાન 😭😭😭😭😭