Please remove background music. Sir Your is clear and please let us enjoy shayri without disturbance
@parshottamvaghela215710 ай бұрын
ખુબ સુંદર. મરીઝ સાહેબ ને શબ્દ દેહે યાદ કર્યા ગુજરાતના ગાલીબ કાયમ અમ્મર રહેછે. એક નમ્ર પ્રયાસ. મને થયું લાવ એકાદ કાગળ લખુ હું મારા પર ; લખુ તો ક્યાં લખું? મારું જ ઠેકાણું નથી પછી લખું કોના પર? લખુ તો શું લખુ?શબ્દો હવે જડતા નથી, કારણ વગર બે હૈયા અમસ્તાં મળતા નથી.
@rinaparikh7460 Жыл бұрын
ખૂબ સરસ શેર અને શેરની રજૂઆત !!! સાંભળવાની મજા આવી Sir🙏🏻🙏🏻🙏🏻