Mari Ladakvayi Bahen || Rakshabandhan New Gujarati Song 2024 || મારી લાડકવાયી બહેન || Kapil Solanki

  Рет қаралды 3,108

Kapil Solanki Official

Kapil Solanki Official

Күн бұрын

Title : Mari Ladakvayi Bahen
|| મારી લાડકવાયી બહેન || Kapil Solanki ||
Singer : Kapil Solanki
Lyrics : Sunil Thakor (Desi Kalakar)
Music : Dipak Dantani
Harsh Trivedi
Recording : Pihu Creation (Kadi)
Director - Story Concept
Sunil Desi Kalakar ‪@sunildesikalakar_official01‬
Action Director
Sunil Desi Kalakaar
Artist
Kapil Solanki
Jyoti Solanki
Naren Makwana
Hetal Makwana
Vishwa K Solanki
Kanishka K Solanki
Hiyaan K Solanki
Vanshu N Makwana
Aarvi N Makwana
Support
Rajeshsingh Shekhawat
Bipin Bharwad
Sunil Thakor
Swaroop Parmar
Producer
Kapil Solanki
◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇
Song - Lyrics
*************
તું દુર મુજથી રહે, પણ દિલમાં મારા વસે,
તું દુર મુજથી રહે, પણ દિલમાં મારા વસે,
મારી લાડકવાયી બહેન, તારા તોલે કોઈ ના આવે.
રક્ષાબંધનના દિવસે તુ, દોડી દોડી આવે,
મારી લાડકવાયી બહેન, હરખેથી રાખડી બાંધે.
હો...હજારોમાં એક તું, લાડકી બહેન છે,
તારાને મારા ઉપર, કુળદેવીની મેર છે (૨)
ભલે દુનિયા આખી રુઢે, પણ તુ કદીના રુઢે,
મારી લાડકવાયી બહેન, તારા તોલે કોઈ ના આવે.
ઓ..લાડકવાયી બહેન, તારા તોલે કોઈ ના આવે.
ઓ..ભલે બળે બળવાવાળા, અમે જોડે રહેવાના,
સંબંધ છે લોહી નો, ના જુદા પડવાના,
ઓ..માં-બાપનુ નામ, અમે રોશન કરવાના,
ભલે સુખ હોય કે દુઃખ, અમે ભેગા રહેવાના,
હો..મારી બહેન જો કહેતો, તારલાઓ તોડી લાવું,
એ જો કહેતો, ચાંદ ધરતી પર લઇ આવું (૨)
તું બાંધે અમર રાખડી, બીજુ મારે શું જોવે,
મારી લાડકવાયી બહેન, તુ સદાય ખુશ રહે,
ઓ..લાડકવાયી બહેન, તારા તોલે કોઈ ના આવે.
રક્ષાબંધનના દિવસે મને, તિલક એ લગાવે,
મને ચોખલીયે વધાવે, મને ફુલડેથી વધાવે,
મને રાખડી બાંધીને, મારી આરતી ઉતારે,
મને મીઠું મોઠુ કરાવી, સારા આશીર્વાદ આપે,
હો..મારી લાડકવાયી બહેનને હું, ઝુલે ઝુલાવું,
બચપનને યાદ કરી, મનમાં હરખાવું (૨)
પીયરમાં રાજકુમારી, સાંસરીયે રાજ કરે તું,
મનની છે તુ બવભોળી, તને સુખ કાયમ મળે,
મારી લાડકવાયી બહેન, તારા તોલે કોઈ ના આવે.
તું રાજા છે દિલની, તું બધેય રાજ કરે,
તારા ભાઇના છે આશીર્વાદ, તુ સદાય સુખી રહે,
મારી લાડકવાયી બહેન, તારા તોલે કોઈ ના આવે.
મારી લાડકવાયી બહેન, તુ સદા સુહાગન રહે.
મારી લાડકવાયી બહેન, તારા તોલે કોઈ ના આવે.
◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇
#kapilsolankiofficial #rakshabandhan #rakshabandhanspecial #gujaratinewsong2024
#mariladakavayibahen #gujaratisong #RakshabandhanNewGujaratiSong

Пікірлер: 73
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 41 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 54 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 41 МЛН