Рет қаралды 8,234
Title : Tu Mari Jindgi
Singer : Kapil Solanki
Lyrics : Sunil Desi Kalakar
Music : Dipak Dantani
Harsh Trivedi
Recording : Pihu Creation (Kadi)
Director - Story Concept
Sunil Desi Kalakar
Action Director
Sunil Desi Kalakar
Artist
Falguni Rajput
Ankit Vargi
Charvik
Swaroop Parmar
Mehulsinh Zala
Sagar Vaghela
Support
Rajeshsingh Shekhawat
Bipin Bharwad
Sunil Thakor
Jyoti Solanki
Vishal Rajput
Producer
Kapil Solanki
◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇
Celebration.Guj
instagram I'd
@Celebration.guj
Location : Ground floor, 33, iscon Emporio,
Jodhpur Cross Road , Near
Star Bazaar, Satellite, Ahmedabad.
Mobile : 9601851420
◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇
" તું મારી જીંદગી"
--Song Lyrics--
તારા દિલને હું જાણું,
તારા દિલને હું જાણું , તું મારા દિલને જાણે,
જીવથી વધારે તને ચાહું , તું મારી જીંદગી છે.
હો...જન્મો જન્મનો પ્રેમ કદીયે ના ભૂલું (૨)
આ જીવનમે તારા નામે કર્યું.......
તારા દિલને હું જાણું, તું મારા દિલને જાણે,
તું મારા દિલને જાણે,
આદત બની ગઈ છે , તું મારી આંખોની,
જોયા વગર તને ફાવે નહીં.
સાથી બની રહેજે , તું આખી જીંદગી,
તારા વગર જીવાસે નહીં.
સાથી સંગાથી તું જીવન છે મારું (૨)
મારા આ દિલમાં રહેશે નામ તમારું..
તારા દિલને હું જાણું, તું મારા દિલને જાણે,
તું મારા દિલને જાણે,
લગનની ચોરીમાં , કસમો ખાધી હતી,
કદી તારો સાથ, હું છોડીશ નહીં ,
સાત ફેરાથી , સાત જન્મોનો,
બંધન તારી જોડે બાંધી લીધો,
દિલથી કરું પ્રેમ , ના રાખતી જરા વેમ (૨)
અમર થઈ જાશે , તારો મારો પ્રેમ....
સાથી સંગાથી તું મારી , બધી વાત તારી માનું ,
હું છું તારું ઘરને, તું ઘરનું અજવાળું,
તારા દિલને હું જાણું, તું મારા દિલને જાણે,
જીવથી વધારે તને ચાહું , તું મારી જીંદગી છે.
તું મારી જીંદગી છે....