વાહ ,પ્રફુલ્લભાઈ મનને ટાઢક વળી ગઈ, એમ થાય છે કે મન મૂકીને બસ સાંભળ્યા જ કરું , સાંભળ્યા જ કરું ,આપનો પહાડી આવાજ , એક એક શબ્દની સાથ ભાવ ભરી અભિવ્યક્તિ જ પરમાત્માનો સાથેનો કાલ્પનિક સવાંદ કરવા પૂરતું સીમિત છે , ઇષ્ટ દેવ અને ભગવાન શિવની દયાથી આપનો સુરમાં કરૂણતા, આધ્યાત્મિકતા , અને સુરતાનો સમન્વય છે , પરિણામે આપને મન મુકીને સાંભળવાનું મન થાય છે , આધ્યાત્મિકતાનું એક લેવલ અપ કરવા આપના ભજનોને માર્મિક રીતે ભીતરનો નાદ સાંભળીને હૈયું હળવું કરવાનો પ્રયત્ન કરું છું , પરમાત્મા આપને તંદુરસ્ત રાખે અને આપની સુરની ધારા સતત લલકારતા રહો તેવી પ્રાર્થના.. જય દ્વારકાધીશ જયરામ દેસાઈ (મંથન)
@krm8755 ай бұрын
ॐ શ્રી ગુરુપૂર્ણિમા-શ્રી વેદવ્યાસ ભગવાનના પ્રાગટ્ય દિવસના પાવન પર્વે સહુને ઘણી ઘણી બધી શુભેચ્છાઓ.
@anilparmar34923 жыл бұрын
પ્રફુલ દવે Sir Nice 👌♥️♥️♥️♥️
@chhanabhaikhatri52465 ай бұрын
Khubaj. Saras
@ajaysinhkher2679 Жыл бұрын
Heart touching.... very nice
@ompatel42596 ай бұрын
Jiyo Hajaro sal ,Prafful Ji😊
@angatdesai6195 Жыл бұрын
Jay valinath🙏 jay vadvala 🙏
@indianbiography75726 жыл бұрын
Bhajan adhuru se jivan saheb nu nam aave bhai prafull