Ambe Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

  Рет қаралды 230,467

Meshwa Lyrical

Meshwa Lyrical

9 ай бұрын

‪@meshwalyrical‬
Presenting : Ambe Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
#ambemaa #lyrical #stuti
Audio Song : Ambe Maa Ni Stuti
Singer : Ruchita Prajapati
Lyrics : Baldev Sinh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Stuti
Deity :Ambe Maa
Temple : Ambaji
Festival :Navratri
Label :Meshwa Electronics
જય હો તારો માઁ, જય હો તારો માઁ
જય હો તારો માઁ, જય હો તારો માઁ
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આધાર એક તારો છે માઁ એક તારો આશરો
ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

Пікірлер: 62
@patelpaliben4706
@patelpaliben4706 Ай бұрын
Jay ambe maa ki jai 💐💐🌹🌹
@user-sw4hk2hr1d
@user-sw4hk2hr1d 2 ай бұрын
Jay ambe❤
@gayatrinaik1182
@gayatrinaik1182 2 ай бұрын
Stuti ni rachna khub sundar chhe, ane svar pn saras. Thank you.🙏
@user-sw4hk2hr1d
@user-sw4hk2hr1d 2 ай бұрын
jai ambe ma❤
@pravinvaja1725
@pravinvaja1725 Ай бұрын
Jai ambe mari maa
@nishathakkar2732
@nishathakkar2732 11 күн бұрын
Jay ambe maa ❤
@ilabenparekh8552
@ilabenparekh8552 4 ай бұрын
જય અંબે ❤
@rajdarji5016
@rajdarji5016 2 ай бұрын
Jag Janii maa Ambe ❤❤❤❤❤❤❤❤❤❤❤
@JinuPatel-qd9yz
@JinuPatel-qd9yz 2 ай бұрын
Jay mataji❤
@chandandesai5082
@chandandesai5082 3 ай бұрын
❤❤❤❤❤❤ Ma Amba
@sharavankumarvaishanv4565
@sharavankumarvaishanv4565 22 сағат бұрын
जय श्री मां अम्बे गौरी,❤
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
Jay shree jag janni jagdamba maa
@PatelDisha-pt9vz
@PatelDisha-pt9vz Ай бұрын
Ambe maa
@prabhakarnathojha1838
@prabhakarnathojha1838 Ай бұрын
जय माता रानी की जय ॐ दुग्राय नमः
@shilpapatel7455
@shilpapatel7455 20 күн бұрын
Jay ambema
@bhartibenpatel2610
@bhartibenpatel2610 Ай бұрын
Jay shree Ambe maa 🙏🌹🙏🌺🙏💐🙏🙏🙏🙏🙏
@harshadpatel6080
@harshadpatel6080 2 ай бұрын
Jag janni jagdamba maa🙏🙏🙏🙏
@patelprince5867
@patelprince5867 6 ай бұрын
Jay Ambe
@sadhusanidev9037
@sadhusanidev9037 3 ай бұрын
જય શ્રી અંબે માં
@bhartibenpatel2610
@bhartibenpatel2610 Ай бұрын
Jay Ambe maa 🙏🌹🙏🌺🙏
@harshadpatel6080
@harshadpatel6080 2 ай бұрын
Jay shree Aadhyshakti maa🙏🙏🙏🙏
@chandujoshi7023
@chandujoshi7023 4 ай бұрын
We're sweet voice Jai mata Di 🌹🌺🙏🙏🙏🌹🌺🕉️
@anillimbachiya2040
@anillimbachiya2040 6 ай бұрын
Bol mari Ambe ---------Ambe
@sonalparmar9218
@sonalparmar9218 8 ай бұрын
Jay ma Ambe
@patelsushila4849
@patelsushila4849 6 ай бұрын
Jay Mata ji 🌺🌼🌸🌷🌹🙏🙏🙏🙏🔱🕉🌼🌸🌷🌹🪷
@anillimbachiya2040
@anillimbachiya2040 Ай бұрын
બોલ મારી અંબે ___________અંબે
@sonalparmar9218
@sonalparmar9218 8 ай бұрын
Nice nice 👌 song ma ka
@chandandesai5082
@chandandesai5082 3 ай бұрын
❤❤❤❤❤ you Ma Amba
@rajdarji5016
@rajdarji5016 2 ай бұрын
Jay mataji ki Jai maa Jai Ambe maa ❤❤❤🎉🎉🎉
@harshadpatel6080
@harshadpatel6080 2 ай бұрын
Jay shree ambe maa mari vandana 🙏🙏🙏🙏
@harshadpatel6080
@harshadpatel6080 2 ай бұрын
Bolo mmari ambe maa ki jay🙏🙏🙏🙏
@nayanabenpatel2119
@nayanabenpatel2119 6 ай бұрын
Jay Ambe Maa.
@shilpapatel7455
@shilpapatel7455 2 ай бұрын
Jay ma ambe
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
🙏🙏🙏🙏 jay shree ambe jagdamba maa 🙏🙏🙏🙏
@harshadpatel6080
@harshadpatel6080 2 ай бұрын
Jay shree ambe jagdamba maa mari antar ni sanvedana jano so maa 🙏🙏🙏🙏
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
🙏🙏🙏🙏 jay shree ambe maa 🙏🙏🙏🙏
@GaneshChaudhary-sd9op
@GaneshChaudhary-sd9op 3 ай бұрын
Jai ambe maa
@prafulchandravyas4675
@prafulchandravyas4675 6 ай бұрын
Jay amba.👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@amintanvi-cj8iq
@amintanvi-cj8iq 3 ай бұрын
Jay ambe maa 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤❤🚩🚩🚩🚩🚩
@devanshipatel591
@devanshipatel591 3 ай бұрын
Jay ambe maa
@bhattdilipbhai6123
@bhattdilipbhai6123 2 ай бұрын
Jai ambe maa.
@dilipn.chasmawala3177
@dilipn.chasmawala3177 3 ай бұрын
Jai Ambe.
@rajeshraval9299
@rajeshraval9299 2 ай бұрын
Jay ambe maa..👍
@dasingvasant8571
@dasingvasant8571 8 ай бұрын
🙏Jay ma ambe maa🙏
@bhumirevar2632
@bhumirevar2632 7 ай бұрын
🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
🙏🙏🙏🙏 jay shree Aadhyshakti maa 🙏🙏🙏🙏
@katarapragnaben5649
@katarapragnaben5649 7 ай бұрын
Jay Ambe maa 🙏🏻🙏🏻🙏🏻
@riddhisiddhibhajanmandalva3797
@riddhisiddhibhajanmandalva3797 6 ай бұрын
Jay.ambe.maa
@jaiminprajapati7181
@jaiminprajapati7181 8 ай бұрын
Jay ambe...🙏🙏 Happy Navratri
@neelapandya6315
@neelapandya6315 8 ай бұрын
🙏🙏🌺🌺🙏🙏💐💐
@patelkanubhai4098
@patelkanubhai4098 6 ай бұрын
OM JAY SREE AMBE JAGADAMBE MA 0:40
@panchalpanchal6770
@panchalpanchal6770 8 ай бұрын
જય શ્રી ચામુંડા માં અબએમઆ🙏🙏🚩
@dharadesai9235
@dharadesai9235 8 ай бұрын
Jai Ambe Maa 🙏
@harshapatel7140
@harshapatel7140 8 ай бұрын
JayAmbemaa🙏🙏🙏🙏🙏🚩🚩🚩🐓🐓🐓
@harshadpatel6080
@harshadpatel6080 2 ай бұрын
🙏🙏🙏🙏 jay shree ambe maa🙏🙏🙏🙏
@prashantkumarbabubhai9739
@prashantkumarbabubhai9739 2 ай бұрын
Jay Ambe maa
@ajitvasava6060
@ajitvasava6060 8 ай бұрын
Jay ma ambe
@harshadpatel6080
@harshadpatel6080 2 ай бұрын
Jay shree ambe maa 🙏🙏🙏🙏
@jashvantsinhbaria4098
@jashvantsinhbaria4098 7 ай бұрын
Jay ambe maa
@nishathakkar2732
@nishathakkar2732 5 ай бұрын
Jay ambe maa
Amba Bavani | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bavani |
17:23
CHAMUNDA CHALISHA  || JALPA DAVE || THANGANAT STUDIO ||
14:22
Dharti digital
Рет қаралды 1,2 МЛН
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН
小女孩把路人当成离世的妈妈,太感人了.#short #angel #clown
00:53
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 84 МЛН
Anand No Garbo | Bahuchar Mataji Song | Ami Joshi Asif Zeriya
22:40
Sangeeta Bhakti Sagar
Рет қаралды 3,4 МЛН
Akimmmich - TÚSINBEDIŃ (Lyric Video)
3:10
akimmmich
Рет қаралды 441 М.
Селфхарм
3:09
Monetochka - Topic
Рет қаралды 5 МЛН
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 3,3 МЛН
Ademim
3:50
Izbasar Kenesov - Topic
Рет қаралды 129 М.
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 6 МЛН