બહુજ સરસ રીતે ગાયું છે આવું ને આવું ગાતા રહો એવા મારા આશીર્વાદ છે માતા સરસ્વતી તમોને આવી પ્રેરણા કરે અને તમોને આગળ જવાની અને ગાવાની તક આપે એવા માતાજી તરફથી તમોને આશીર્વાદ મારૂં નામ સોલંકી મહેન્દ્રસિંહ છે અને હું બાહી ગામનો પંચમહાલ જિલ્લાનો વતની છું અને હાલ સેવાસી વડોદરામાં રહું છું જય માતાજી