મિલનભાઈ તમને ઈશ્વર ખુબજ આગળ વધારે અને આવીજ પ્રગતિ કરતા રહો અને આ સોંગ મારું ફેવરિટ છે ❤️ અને તમારો સ્વર પણ ખુબજ સારો છે અને જ્યારે લગ્ન ગીત અને વિદાય ગીત ગાતાં હોવ ત્યારે આખો માં આંસુ આવી જાય છે.....બસ માં મોગલ પાસે પ્રાથના કરું કે તમને વિશેષ શક્તિ આપે..... મિલનભાઈ ❤️ ખૂબ ખૂબ આભાર...
@shyamdesignwork2 жыл бұрын
સુપર મારા વાલા આવાજ ગીત બનાવજો માં મોગલ તમને ખૂબ આગળ પ્રગતિ કરાવશે મારી માં ઉપર ભરોસો રાખજો અને લોક ગીત બનાવજો આવા ગીત બધાજ લોકો પસંદ કરે છે. બે વફાના ગીત કરતા લોક ગીત માં વધારે ધ્યાન આપજો🙏🙏
@its_me_baapu00792 жыл бұрын
👌👌👌👌👌👌
@modernfarming2.02 жыл бұрын
Sachi vat Bhai
@bhaveshkoli72502 жыл бұрын
Ha bhai Ha moj
@dasharathbarotbenjo59752 жыл бұрын
આ ગીત અત્યારના કોઈ ગીતકાર કે કલાકારો એ નથી બનાવેલ નથી આતો ઘણા વર્ષો જુના પ્રાચીન લગ્નગીત છે.
@dineshuvarai-varai.89652 жыл бұрын
Supar song
@vijaybarot44712 жыл бұрын
Ha maro Bhai Ajay barot bhol no Moj ho jay ho
@karanmarkana20413 жыл бұрын
Ha moj Haan
@jemsvadodariya52803 жыл бұрын
Super bhai
@dhoriyadhoriyagautam82403 жыл бұрын
Ha Moj ha nice bhai
@ramdesolanki49493 жыл бұрын
Ha moj ha tamari moj ha
@aarjubaraiya34103 жыл бұрын
Haa mojjj haaa su avaj che bhaiiii mojjj kravii didhi hooooooooo