અમારુ અહોભાગ્ય બહેન તમે મારા ગામ ઢેઢાલ થી વુક્ષો વાવવા શરુઆત કરી આજે એ વુક્ષો મોટા થઈ ગયા છે
@Pravinbhaimhadiyal3 ай бұрын
Jay mahakali maa
@kasiramkapdi51263 ай бұрын
ખૂબ જ સુંદર કાર્ય...વ્હાલા મિત્તલબેન 💐🙏 આપે સોલાર બાબતે જે વાત કરી એ ખેડૂતોને અત્યારે નહીં સમજાય પરંતુ એક સમય એવો આવશે કે સોલારની પ્લેટો ગરમ થશે તો તેનાથી ગરમીમાં વધારો થશે... સોલાર પ્લેટ ખરાબ થશે ત્યારે પણ તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવું પણ હજુ કઈ થયું નથી ત્યારે પૃથ્વી પર એક અલગ પ્રકારે કચરો ઉભો થશે. ખેતરમાં વાવેતર લાયક પાણી નથી તો તેનો ઉપાય સોલાર પેનલો કેવી રીતે હોઈ શકે!! ખેતરની ફરતે વૃક્ષો જ વાવવા જોઈએ. સૌએ સોલારફાર્મ બનાવવાની દોટમાંથી મુક્ત થઈને પૃથ્વીનું રક્ષણ થાય એ બાબતે વિચારવું જોઈએ. જય વૃક્ષ નારાયણ દેવ 🙏
@NineTime12693 ай бұрын
બહેન અમારા થરાદ તાલુકા ના ચારડા ગામ માં 20 હજાર વૃક્ષ આવે એટલી એક જ જગ્યાએ જગ્યા છે કઈ થઇ શકે તો જાણ કરજો મેહબાની કરી ને
બહેન તમારો ખૂબ ખૂબ આભાર તમે અઠવાડિયા ગામમાં 7500 વૃક્ષો વાવ્યા ખૂબ જ સરસ 🌲 વૃક્ષો થયાં છે ❤
@amitbhaijebaliya17952 ай бұрын
O2h કંપનીને ખુબ ખુબ ધન્યવાદ
@bhikajirajput44433 ай бұрын
અરે મારા બહેન આપ ધાનેરા માં સાંજ ઢળતા ની સાથે લીલાવૃક્ષ ના ટ્રેકટરો ની લાઈન લાગે છે રોજના સેંકડો વૃક્ષો કાપવા માં આવે છે સરકાર શ્રી ના અધિકારી ઓ ને ખબર હોવા છતાં કોઈ આવા વૃક્ષો ના કસાઈ ઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને રોજ ના સેંકડો વૃક્ષો કપાય છે કોણ સાંભળે કોઈ સાંભળવા વાળું નથી
@sanakarbhaibajaniya57413 ай бұрын
ખુબ સરસ કામગીરી vssm ટીમ અને મિતલબેન આપના ભગીરથ કાર્ય ને લાખો વંદન બેન ખુબ સરસ
@ravalgirish57633 ай бұрын
ખૂબ સરસ બેન હરિયાળી ક્રાંતિ બનાવવા માટે
@transmansamir69952 ай бұрын
બેન મારા ગામમાં પણ ઝાડ રોપાઓ 😢 તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા ગામ ભલાસરા 🙏
@sanghmitrabaudh15333 ай бұрын
ખૂબ સરસ મિતલ બેન અમે પણ અમરા ખેતર માં 3000આંબા નાં છોડ ને ઉછેર કરી રહ્યા છીએ
@Vaghaji.a.Chaudhary2 ай бұрын
સરસ ભાઈ
@Mukeshgiri_Vlogs_Chanel_BK3 ай бұрын
બઉ સરસ કામ કરી રહ્યા છો બેન અમારું ગામ એવું છે.. કે હજુ સુધી એક પણ ઝાડ નથી વવાયું 😢😢😢
So Very Successful Project Salute to Such Wonderful Effort Congratulations to Total Team of VSSM🪴🪴👌🪴🪴
@nishamali9683 ай бұрын
વુક્ષ કહે છે બાળ ને હું પણ તારા જેવો હતો, મને સમજી બાળ કોઈએ એક દિવસ ઉછેર્યો હતો, આજે હું વટવૃક્ષ બની ખીલ્યો અને છું ફાલ્યો, કોઈએ મને મિત્ર સમજી હાથ મારો પકડ્યો હતો, મારી જેમ આજે ઘણા બીજને વૃક્ષ બનીને ખીલવું છે, જગતમાં સાથે રહેવું છે જો સાથ મળે આપનો, આપને છે એક વિનંતી મુજ જીવનને બચાવી લો, કાપો જરૂર પડે તો પણ નવા વૃક્ષને વાવી દો, હું રહીશ આ દુનિયામાં તો તમને પણ જીવન આપીશ, એક અરજ મુજ બાળની તું જ પરિવારમાં મુજને પણ સમાવી લો... VSSM થકી વધુમાં વધુ આવા ગ્રામવન બનતા જાય અને આમ જ લીલોતરી વધતી રહે... 💖
@rachaudhary39143 ай бұрын
લાખો જીવો ને જીવવા માટેનું સ્થાન આપે આપ્યું છે તમારા આ કાર્ય ને કુદરત આવીજ પ્રગતિ આપે એવી પ્રથાના 🙏🙏
@m.k.rathod35193 ай бұрын
Khub saras ben .
@PatelHaribhai-ol6si2 ай бұрын
જય સીયારામ ગુજરાતમાં મોટા વૃક્ષોનુંદરરોજ લાખોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યો છે એના ઉપર રોક લગાવવાની જરૂર છે જય સિયારામ
@hansrajbhaitanti3 ай бұрын
Really, this is a most important & real fact, ever eyes opener video about destroying of lots of trees 🌲🌲🌲 are ever harmful to our environment in this best picturised Vlog video sharing by you for each & every Bhartiya people.
@ramjibhaijamod3303 ай бұрын
Very nice video ❤❤❤❤❤
@harihariprajapati38353 ай бұрын
Khub sars ben
@વર્ધપુરીગોસ્વામી3 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@shekhrizvan37913 ай бұрын
વાહ ખુબ સરસ બેન શ્રી....
@prajaktabhave32573 ай бұрын
Good job saving environment
@SolankiFatesinh-qo6ij2 ай бұрын
Kamboi.. Na... Gauvacharma... Vavvrao
@solankiudaysinh82483 ай бұрын
મિત્તલ બેન ખુબ ખુબ અભિનંદન
@shekhrizvan37912 ай бұрын
વાહ
@UtpalShahmumbai2 ай бұрын
Ben what you are doing coming generation's are going to benifit surely but more we the current generation's will have respite form global warming, ozone depletion, water shortage and much more. God bless you for your untiring efforts. We will continue supporting your enendeavor in whatever little way can. Once again God bless and Jai Ho
@MohmadhanifMeman-dp2gg3 ай бұрын
Ben. Ji. અાપની silhaman. સારી છે🙏 તમારું તારણ શર
@MilanRaval-b6h3 ай бұрын
ખુબ સરસ કામગીરી બેન
@ishwarbhaichaudhary36363 ай бұрын
ખૂબ સરસ મિત્તલ બેન
@jeshungbhaichaudhary27643 ай бұрын
*॥ ॐ नमो भगवते वासुदेवाय ॥*
@vinodsalat50883 ай бұрын
Vah. khub sundor didi ❤
@mrvanagujarati135792 ай бұрын
સરસ બેન તમારું કામ સરસ છે. ❤
@sanjanapradhan46053 ай бұрын
Beautiful transitions, great editing of the video. Loved it awesome .
@pratapkotiya78092 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન મિતલ બેન
@HemantPatel-cx2lj3 ай бұрын
Khub j saras kam ma'am...
@patelgovind31502 ай бұрын
મસ્ત
@harshadmakwana20273 ай бұрын
ખૂબ જ સારું કાર્ય કરો છો બહેન તમે, આ કાર્ય માં લોકજાગૃતિ અને લોકભાગીદારી જ સૌથી સારું માધ્યમ છે તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરવા, આજે વાવેલું વૃક્ષ કાલ નું ઘર છે પક્ષી એન્ડ માણસનું...ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને શક્તિ આપે એવી પ્રાર્થના...😊
@vicharatasamudaysamarthanm76023 ай бұрын
Thank you well-wishers and people of the village for your support in VSSM's cause to return the favour of mother nature.
@ashwinbhaibalar54993 ай бұрын
Lot of Congratulations ben 🙏❤
@navaghanjisolanki43753 ай бұрын
Good work Mitalben. ઢેઢાલ
@sunilchamtha39113 ай бұрын
ખુબ સરસ...અતિ ઉત્તમ 👏
@kajub51503 ай бұрын
Good work VSSM 🎉
@rajnikantraval10973 ай бұрын
ખુબ સરસ
@tohidshekh51923 ай бұрын
ખુબ સરસ કાર્ય
@mineshkumarlata36283 ай бұрын
Great work 👌👌👌👌👍👍
@vinaykatara.69313 ай бұрын
ખૂબ જ સરસ, મિત્તલબેન 👌👍👏👏👏
@Its_EarningTime2 ай бұрын
❤अही शुं काम वुक्षो वाववा छे कच्छ कांठा ना रण नथी देखातुं ने केम नथी देखातुं तेनी खबर छे
@pintuvasavaa28063 ай бұрын
God bless you ben
@DrKRShroffFoundation3 ай бұрын
👍👍
@nishadineshraval38643 ай бұрын
કોટી કોટી વંદન 🎉
@Karamtakarman3 ай бұрын
સપલપહેરીનારી,યેર
@HDchaudhary06193 ай бұрын
ખુબ સરસ મિતલબેન 🙏🌧️🌲
@prajaktabhave-kt3hs3 ай бұрын
Good ❤
@lalitmakwana45653 ай бұрын
Vaah ben khub saras dharti par swarg lavva nu bhagirath karya ape karyu
@ketantaral64463 ай бұрын
Good work Mittalben, Go ahead...❤
@chavdakhimachavda86623 ай бұрын
ખુબ ખુબ અભિનંદન મિત્તલ બેન🙏🙏🙏
@kirankumarharibhai40813 ай бұрын
Good job medamji
@PanchalParshottambhai-hk1rj3 ай бұрын
ખૂબ સરસ બહેન 🥦🥦🥦
@MohmadhanifMeman-dp2gg3 ай бұрын
બેન્.kosalam
@rahuljoshi94713 ай бұрын
Very nice
@yogeshpatel17513 ай бұрын
❤❤❤ very good work
@mohanbajaniya15423 ай бұрын
સરસ
@hiteshparmar96353 ай бұрын
Nice
@tejajisolanki79103 ай бұрын
Mittal Ben वंदन 🎉
@Rudrapanchal0013 ай бұрын
ખૂબ સરસ બેન
@altafsindhi48713 ай бұрын
Kabristan ma pan vrksho vavo tevi vinti chhee............
@h.k.thakor10893 ай бұрын
સરસ મિતલ બેન
@makvanahitendra18253 ай бұрын
👍👍👍👍👍
@bhupendraprajapati23553 ай бұрын
Good
@ravalrameshbhai-fi8pf3 ай бұрын
બહુ સરસ બેન 🎉🎉
@ambalalpatel84343 ай бұрын
Jay Siyaram Dhanyawad Mittal Ben Chhod ma Ranchhod chhe Jay Yogeshwar 🙏🙏🙏
@parshottambhaipatel81083 ай бұрын
સોલાર ની વાત કરો જે હેડિંગ આપ્યું છે તે વાત કરો
@krishma.88musicalgroup283 ай бұрын
ખૂબ સરસ કામ છે તમારું ❤
@vinodahirvlogs24553 ай бұрын
Benn no video sher karooo 🎉khub khub pragti kare marii bennn
@જયવિરબાપજી2 ай бұрын
મોઘવારી ના કારણે આપ્યું છે બહુ મોંઘવારી વધી ખેડૂત દેવામાં છે
@rameshmakwana15403 ай бұрын
પ્રકૃતિને હરિયાળી બનાવવાનું અદભુત કામ
@mrhr1052 ай бұрын
🎉🙏🌳💚
@jyotivaghela38443 ай бұрын
કોટી કોટી વંદન
@rajeshbarad26683 ай бұрын
Good initiative, I had commented for your erlier episode for solar farm. But till I request you to open the ralation of interested parties invove for solar farm. Bcz they are killing the farmers from their basic rights. Who are invove in for irrigation water ??????
@DIRYFARMGUJART3 ай бұрын
10 hajar view ma 400 j like Ava Sara kaam ne pan like nhi kari Sakta
@mrprajapati363 ай бұрын
Khubaj Saras Ben pan fal Khai Sakie eva Jad Vavo To Saru Karan ke Loko ne dava Vagar Na Badha Fal Khava Male me Pane Mara Khetare 4 Amba Vavel karan ke Sari Dava Vagar Suddh Keri Khava Male Atyare 1 Amba ne keri Aave 6 Amara gare desi Keri j hu lavu chhu
@rakeshdesai55973 ай бұрын
Aap aa kary thi bahuj anad thayo anadam pan van vibhag na plantesan ma sa mate Parinam nathi maltu te thai jay to bahuj Sara parinam malse jenu Kam te Loko Kem parinam aapta nathi vicharva jevu kharu aap ne abhinandan ben
@ghiljashubha65793 ай бұрын
બેન અમારા ગામ માં પણ વૃક્ષારોપણ કરવા છે. તો વૃક્ષઓ ની જાળી ની સહાય મળે એ માટે પ્રાથના
@arogyjivanforeveryonesince20303 ай бұрын
सौलर प्लांट्स से जमीनी पानी पाताल में चला जाताहै,गर्मी का पारा 50*डिग्र्री रहता है।ये सत्यहै
@dineshbhuva3993 ай бұрын
Kub Vela uga do narsari ma jad ugado 8,10 feet na Thai atle joti jagya ma ropo badha jad ugse
@bhalabhaiprajapati21423 ай бұрын
બેન પાણી વગર ખેડૂત શું કરે
@SarvanVadi-vs4xb3 ай бұрын
શ્રવણ.ફૂલવાદી.ગામ.ધુડાનગર.
@GelahanumandadaMandir-fv8mx3 ай бұрын
બેન અમારા ગામ ગેળા ની મુલાકાત લેજો એક વાર
@satishpatel57473 ай бұрын
Ben amba kalam mare apvi che
@chandujidabhi14723 ай бұрын
50 varsh nu zaad jetlo oxizen aape atlo 5 varsh nu na aape chata befam zaad kapai rahya che
@alkeshthakoralkeshthakor8013 ай бұрын
અમારે તો 1100 વીઘામાં સોલર આવી છે હાલ જ પાટણ જિલ્લોહારીજ તાલુકો
@chaudharyjinnat36543 ай бұрын
ખૂબ સરસ મિત્તલબેન
@dineshpatel843 ай бұрын
फेक्ट्री नो धुमाडो बंध करावो, प्रदुषित पाणी बंध करावो,एकला झाड वाववाथी परीणाम ना मले,
@ShaitansinghDeora-m6r2 ай бұрын
मैडम हमारे यहां हनुमान जी मंदिर का ओरण वन था जहां पर ट्रस्टी मनमानी कर कर सोलर प्लांट लगाने के फिक्र में है इसे कैसे रोका जाए हमारा मार्गदर्शन करो हम वहां पर वृक्षारोपण करना चाहते हैं