Harsiddhi Mata Temple | હર્ષદ માતા નું મંદિર || moje Gujarat

  Рет қаралды 174,625

Moje Gujarat

Moje Gujarat

Жыл бұрын

Harsiddhi Mata Temple || હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ || Harshad mandir || moje Gujarat | dwarka Highway
#harsiddhimatatemple
#mojegujarat
#jaymataji
#Harsiddhimandir
#HarsiddhiMatahistory
#HarsiddhiMatatemplePorbandar
#HarsiddhiMataTemplenearme
#harsidhhimatamandir
#HarsiddhiMataPhoto
#HarsiddhiTempleUjjain
#HarsiddhiMataTempleDwarka
#HarsiddhiMataTempleJamnagar
#Harsiddhimatahistoryingujarati
#harshadmandir
---------------------------------------------------------------------------------
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
bit.ly/Moje_Gujarat_Official
----------------------------------------------------------------------------------------
હર્ષદ મંદિર આરતી સમય : સવારે ૯ થી 9.45 સાંજે ૭ થી ૭.૩૦
HARSIDHHI MATA MANDIR DARSHAN TIMING 9.00 A.M TO 9.00 P.M
HARSIDHHI MATA MANDIR AARTI TIMINNG : 9.00 TO 9.45 A.M AND 7.00 TO 7.30 P.M
હર્ષદ મંદિર રાત્રી રોકાણ કોન્ટેક
પરેશગીરી બાપુ ( ગુજરાત ટુરીજમ) :- ૯૯૯૮૬૬૯૯૩૩
દિપક બાપુ (જગડુશાહ ધર્મશાળા) :- ૯૭૧૪૪૩૬૧૩૨
----------------------------------------------------------------------------------------
Who built Harsiddhi Temple Ujjain?
Who is the Kuldevi of Lord Krishna?
How many Shaktipeeth are there in Ujjain?
----------------------------------------------------------------------------------------
Harsiddhi Mata temple Porbandar, Harsiddhi Mata Temple Dwarka, Harsiddhi Mata history, Harshad Mata temple, Harsiddhi Mata Temple, miyani, Harsiddhi Mata Temple near me, Harsiddhi Mata Temple Gujarat, harsiddhi temple, porbandar contact number
Harsidhhi Mata Temple | હરસિદ્ધિ મંદિર નો ઇતિહાસ | કોયલા ડુંગર | માતાજીના પરચા | moje Gujarat
શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ
શ્રીકૃષ્ણ ભગવાનનાં કુળદેવી કહેવાતાં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેમનાં કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયાં અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રીકૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. માતાજીએ વચન આપ્યું કે 'જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયાકિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ.
માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં છપ્પનકોટિ યાદવો અને શ્રીકૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ૪૦૦ જેટલાં પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીનાં દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે. ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે.
એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપારઅર્થે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણોમાં માલ ભરીને વેપારઅર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ ડૂબી ગયાં. સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે 'માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.
માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે 'જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી ગયા એટલે જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયાં અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું. આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે.
source: shareinindia .in

Пікірлер: 94
@rakhdambakhdam5392
@rakhdambakhdam5392 Жыл бұрын
નવું મંદિર જલ્દી બની જાય તે માટે કૉમેન્ટમાં લખો.. જય માતાજી
@mehulthakor3087
@mehulthakor3087 2 ай бұрын
🪔 હા મારી કુળદેવી હરસિદ્ધિ માતાજી હા🛕
@IndraChouhan-yc6iv
@IndraChouhan-yc6iv 21 күн бұрын
जय मां हरसिद्धि
@trivedikishorbhai9540
@trivedikishorbhai9540 Жыл бұрын
જય મા હરસિધ્ધી ની કૃપા થી મંદિર નવુ થઈ જશે
@natubhaithakor4938
@natubhaithakor4938 9 күн бұрын
જય માતાજી 🙏👍 સરસ 👍 વાહ ભાઈ વાહ 🙏 જોરદાર 🙏
@PatelRAMBHAI-l8m
@PatelRAMBHAI-l8m 9 күн бұрын
Jay Harsidh Mataji
@rajeshparikh8389
@rajeshparikh8389 20 күн бұрын
Jay harshidhi mataji
@zeelsolanki852
@zeelsolanki852 15 күн бұрын
જય મા હરસિધ ભવાની મા🙏🙏🙏 🙏🙏
@rakeshthakor6498
@rakeshthakor6498 Ай бұрын
Jay Mata harsiddi
@NMHCLothal
@NMHCLothal 19 күн бұрын
Jaya sri harasidhi mata namh jay sri dvarakadhis
@dfatnani4
@dfatnani4 5 күн бұрын
Jai maa sikotar ❤
@PrakashThakor-db5zb
@PrakashThakor-db5zb Ай бұрын
Jay mataji
@NareshThakor-wn7pn
@NareshThakor-wn7pn 10 ай бұрын
જય હરસિદ્ધિ માતાજી 🌹🙏🌹
@pateljitendrapateljitendra9953
@pateljitendrapateljitendra9953 Жыл бұрын
જય માં હરસિધ્ધિ 🙏🙏🌹🌹❤️❤️
@NeelThakor-nm5fv
@NeelThakor-nm5fv Жыл бұрын
Maru kulnu rajvadu ma JAY HARSIDHA BHAVANI
@hasmukhrameshchandraparmar8901
@hasmukhrameshchandraparmar8901 6 күн бұрын
jai ma harsidhi ma koyala dugar ma 🕉️🙏🕉️🚩🕉️🚩🙏🚩🌹🚩🙏🙏🙏🙏🙏
@bharatmukwana2303
@bharatmukwana2303 8 ай бұрын
जय हरसिद्धि कोयला डूंगर वाली कुलदेवी
@DilipsinhChauhan-tb8dp
@DilipsinhChauhan-tb8dp 5 күн бұрын
JAYMAaA harshedelmaa
@mahipalparmar2774
@mahipalparmar2774 10 ай бұрын
જય માં હર્ષદ
@ansuyagamit387
@ansuyagamit387 9 ай бұрын
જય હર્ષદ માતા
@arvinkumargopat2865
@arvinkumargopat2865 Ай бұрын
❤❤😂🎉omjaishivsakti🌹 harharmahadev🌹🇮🇳🌹 jaihindjaibharat🇮🇳🌹🇮🇳 jaimataji
@solankimahendrasinh9713
@solankimahendrasinh9713 7 ай бұрын
Jey Matagi 🙏🏿🙏🏿
@user-hs3ww1bo6p
@user-hs3ww1bo6p Жыл бұрын
જય માતાજી
@srgaming0179
@srgaming0179 Жыл бұрын
🙏🏻🚩જય હરસિદ્ધિ માતાજી 🚩 🙏🏻
@patelgovind2903
@patelgovind2903 Жыл бұрын
Jay Shree harsiddhi bhavani Maa 🌹🪔🌹
@RajaHarsiddhiOfficial1RajaHars
@RajaHarsiddhiOfficial1RajaHars Жыл бұрын
જય હો 👑રાજા હરસિધ્ધિ ભવાની મા 🙏🌹🚩🥰
@jitengudkha7084
@jitengudkha7084 10 ай бұрын
Jay harsiddhi mataji
@NareshThakor-wn7pn
@NareshThakor-wn7pn 10 ай бұрын
જય હરસિદ્ધિ માતાજી
@swaragniduniya6834
@swaragniduniya6834 7 ай бұрын
Jay harsidhimata 🙏
@jyotirathod6945
@jyotirathod6945 10 ай бұрын
Jay Harshidhii maa 🙏🙏🙏
@dilipparmar2895
@dilipparmar2895 10 ай бұрын
Porbader thi java mate local transport che
@babujithakor4550
@babujithakor4550 2 ай бұрын
Jay saree harsidha mata🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhathisinhzala5673
@bhathisinhzala5673 Жыл бұрын
Jay Mataji.
@Sanatani07070
@Sanatani07070 Жыл бұрын
Jay mataji 🙏🏻
@YogiGoswamiVlogs
@YogiGoswamiVlogs Жыл бұрын
જય માતાજી 🙏
@raghuchauhan2492
@raghuchauhan2492 2 ай бұрын
Jay Harshiddhi Maa Jay Bhagavan
@vimalramoliya3594
@vimalramoliya3594 10 ай бұрын
જય શ્રી હરસિદ્ધિ માતા
@parmarrakesh9901
@parmarrakesh9901 3 ай бұрын
Raja Harshidhi maa 🙏🙏🙏🙏🙏
@thakormahesh8689
@thakormahesh8689 10 ай бұрын
જય હર્ષદ ભવાની માં
@user-nk4cv7zm8f
@user-nk4cv7zm8f 9 ай бұрын
Jay harishidha mataji
@JaiminthakorJaiminthakor-yp4bn
@JaiminthakorJaiminthakor-yp4bn 9 ай бұрын
જય હરસિદ્ધિ માતા
@sarupprajapati4205
@sarupprajapati4205 10 ай бұрын
Jay ma harsidhi ma ❤❤
@rameshtpurohit8679
@rameshtpurohit8679 10 ай бұрын
Video dekhkar bahut ascha laga bhai Jay shree mataji 🌹🌹🌹🙏🙏🚩🚩🚩
@user-gn2oz5gc8j
@user-gn2oz5gc8j 10 ай бұрын
જય.મા.હરસિધી.❤
@dsdip9854
@dsdip9854 4 ай бұрын
Jay Mataji
@REETAOFFICIALLAKHENI
@REETAOFFICIALLAKHENI 11 күн бұрын
મારી કુળદેવી છે અને દર્શન કરવા બદલ આભાર તમારો ભાઇ ખુબ આગળ વધો અને પ્રગતિ કરો એવી મારી માં ને પ્રાથના
@patelgovind2903
@patelgovind2903 Жыл бұрын
Jay Shree harsiddhi bhavani Maa
@RameshbhaiParmar-vn4kp
@RameshbhaiParmar-vn4kp 10 ай бұрын
Jay mataki
@user-harshadj
@user-harshadj Жыл бұрын
Jaymaaharsidhi
@hiteshgoswami1892
@hiteshgoswami1892 Жыл бұрын
Waaaah maro bhai waaah nice video
@patelmanish6492
@patelmanish6492 Жыл бұрын
Jay mataji 🙏
@sangeetveertravadi
@sangeetveertravadi Жыл бұрын
Jai mataji 😊😊😊
@meghjikj7741
@meghjikj7741 Жыл бұрын
Jy mataji
@dansangbhaichaturbhai6856
@dansangbhaichaturbhai6856 10 ай бұрын
Jai maa sikotar maa
@shaktisinh146
@shaktisinh146 Жыл бұрын
Jay Raja Vahanvati Sikotar Devi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩👑👑👑👑👑👑👑👑👑Jay HoRaja Har Siddhi Devi 🚩🚩🚩🚩🚩🚩🚩👑👑👑👑👑👑👑👑👑👑👑👑🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakash1234
@prakash1234 Жыл бұрын
Jay mataji..🙏🙏
@vipulparmar448
@vipulparmar448 Жыл бұрын
Jay kuldevi
@babaldasdarji1530
@babaldasdarji1530 10 ай бұрын
👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🔥🔥🔥
@ratilalchhagan52
@ratilalchhagan52 10 ай бұрын
જય માં હરસિદ્ધી.. કોયલા ડુંગરવાળી..
@babaldasdarji1530
@babaldasdarji1530 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@socioeducations
@socioeducations Жыл бұрын
Wah super
@ramanmewada7829
@ramanmewada7829 9 ай бұрын
Ladol ma je harsidhdhi mata nu mandir chhe tyo dar punam darshan karvanu khub mahatwa chhe.. Vijapur thi Ladol 4.5 kilometre aaaveluchhe
@NarayanSolnki-ib9eb
@NarayanSolnki-ib9eb 10 ай бұрын
Om.namo.narayan.dapu
@ramanmewada7829
@ramanmewada7829 9 ай бұрын
Harisidhdha mata nu ek mandir LADOL .. Taluka Vijapur.. Dist Mahesana.. North Gujrati ma pan chhe.. Vijapur thi 4..5 kilometer chhe Ladol post
@user-ok3qf8qy2d
@user-ok3qf8qy2d Жыл бұрын
Jai harsiddhi ma Pachar ni said ti dungar upar chadva ni manay to nath ne
@geetakagdiya2114
@geetakagdiya2114 Жыл бұрын
Khub j srs kishorbhai I m proud of you 👏 🥰
@rajputrajusinh4417
@rajputrajusinh4417 5 ай бұрын
કોયલા ડૂગળ ઉપર કેમ, પ્રતિબંધિત, છે, અમારે દશૅન,કરવાના,ઓરતા,અધુરા,રહેશે,જય,માતાજી
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 5 ай бұрын
પાછળ નાં રસ્તે થી જાઇ શકો છો પણ મંદિર બંધ છે
@kamleshbariya3013
@kamleshbariya3013 5 ай бұрын
Jay matajibhai Mara question no answer jarur aapjo Bhai. Vahanvti shikotarmaa Ane harshiddhimaa ek j che? Ane vahanvtimaa nu mul shtnak ky che?
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 5 ай бұрын
હા બન્ને એક જ છે, કોયલા ડુંગર પર બિરાજતા મા હરસિધ્ધિ ની સામે દરિયા માંથી પસાર થતા વહાણો ની મા રક્ષા કરતા એટલે વહાણવટી મા કહેવાયા
@Sports_RC24
@Sports_RC24 Жыл бұрын
ડુંગર પર મંદિર બંધ કરવાનું શું કારણ ??? અમે જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે બધું ચાલુ હતું પબ્લિક પણ સીડીઓ થી ઉપર જતી હતી
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial Жыл бұрын
ટ્રસ્ટ દ્વારા બંધ કરાવ્યું
@jackchauhan2276
@jackchauhan2276 Жыл бұрын
Upar vadi madir kem band 6e
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial Жыл бұрын
ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવ્યું છે
@jackchauhan2276
@jackchauhan2276 Жыл бұрын
Thanks bha🙏🙏
@Atulofficial70
@Atulofficial70 9 ай бұрын
ભાઇ હરસિદ્ધિમાતાજી નું મંદિર બંધ કેમ છે યે જણાવો નવું મંદિર બનતું નથી કે બને છે
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 9 ай бұрын
જામ સાહેબ બાપુ ની જગ્યા છે, એ ઈચ્છસે ત્યારે બનશે
@Atulofficial70
@Atulofficial70 9 ай бұрын
Bhai એવું નથી મંદિર નું કામ ચાલુ છે એવું પૂછું શું દર્શન કરવા આવવું છે એટલા માટે
@jituwaghela9620
@jituwaghela9620 Жыл бұрын
Jai Mata ji bhai pan vat che mandir ma Kyre pan but perine video nahi banavo joiye Tamara thi galti thai che Mata ji ne pase jaine mafi mango Jai Mata ji 🙏🙏
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial Жыл бұрын
ભાઈ મંદિરમાં બુટ નથી પેર્યા... બહાર ડુંગર માં હતા ત્યાં પેરેલા છે.. હું પણ એટલું સમજુ છું
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial Жыл бұрын
મોજા પેરેલા છે બૂટ નથી
@patelgovind2903
@patelgovind2903 Жыл бұрын
Any contact information for donation?
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial Жыл бұрын
Donation doesn't accept.... Jay mataji
@sarojdave6748
@sarojdave6748 Жыл бұрын
Jay Mataji
@AntaryamiMaharana-zh3lm
@AntaryamiMaharana-zh3lm 2 ай бұрын
Jai Har sidhi Mata ji ki jai ho sanatan Hindu dhram Kay dushman ka khandan sarvanash ho
@parmaryuvrajsinh3726
@parmaryuvrajsinh3726 Жыл бұрын
Jay maa
@bhathisinhzala5673
@bhathisinhzala5673 Жыл бұрын
Jay Mataji.
@neetagoswami6243
@neetagoswami6243 Жыл бұрын
Jay mataji
@raghuchauhan2492
@raghuchauhan2492 Жыл бұрын
જય માતાજી
@hbgosai7588
@hbgosai7588 Жыл бұрын
Jay mataji
@sunilgiribapu
@sunilgiribapu Жыл бұрын
Jay mataji
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 52 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 59 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН