મોરારીબાપુ એ જે તરેડ ગામ નુ નામ લીધું તે ગામ નો હું વતની છું. બાપુની વાત 100% સાચી છે. Only ભ્રસ્ટાચાર જ થાય છે
@gordhandangadhavi7208Ай бұрын
કલાકારો અને કથા કરો સાચું બોલશે તો સરકાર પોતે કામ કરતી થાય જસે
@jayjoshi217027 күн бұрын
કલાકારો તો સરકારે ગોદ લીધેલા જે...... એ સરકાર ની વિરુદ્ધ ના બોલી શકે
@jayjoshi217027 күн бұрын
કથાકારો... જો સરકાર ની વિરુદ્ધ બોલે તો.. એ સનાતન વિરુદ્ધ સંત/સાધુ/કથાકાર થઈ જાય
@balvantrathod7069Ай бұрын
દરેક જિલ્લામાં બઘાં ધારાસભ્ય ની પોલ ખોલવી જોઈએ કામ કરવું નથી. આબઘા ને મુખ્ય મંત્રી યોગીજી મહારાજ પાસે ટ્રેનીંગ લેવા મોકલવા જોઈએ. જયશ્રી રામ 🙏
@himukumar5408Ай бұрын
તો મોઘવારી, જીએસટી, નાના વેપારીઓ, શિક્ષણ, રોજગાર વિશે પણ સાચુ તો બોલો સરકાર એમની વાત માનતા હોય તો , જનતા નુ કલ્યાણ થાય.
@maheshpampaniya-o7qАй бұрын
જ્યાં રોડ રસ્તા સારા ન હોય ત્યાં મોરારી બાપુ ની એક કથા કરો
@RC-hk5ylАй бұрын
😂
@bargahehusainirozamonpar7425Ай бұрын
મોરારી બાપુ સાચા સંત છે હજુ રોહિસા થી બગદાણા ભગુડા બગદાણા થાડચ રોડ પણ જોજો
@HamirshinRajputАй бұрын
હવેતો મોરારી બાપુ એ વિકાસ ની પોલ ખોલી
@samirchhatbar5500Ай бұрын
કોઈ મોટું બોલે તો જ સતા ને સંભળાય બાકી કોઈનું ન સંભળાય, વાહ સબકા સાથ સબકા વિકાસ
@dsprajapati432524 күн бұрын
સબ કા સાથ, નેતાઓનો વિકાસ
@manubhaimanubhai3633Ай бұрын
ગઇકાલે હું કાકીડી ગામે મોરારીબાપુની સપ્તાહમાં ગયો હતો,તલગાજરડા ગામમાં અત્યારની તારીખમાં રસ્તો બહુજ ખરાબ હાલતમાં છે.
@chauhandayalbhai1315Ай бұрын
આપણા સમાજમાં એક કહેવત છે કે ૧૨ વર્ષે બાવો બોલ્યો.... મોરારિબાપુ ને તેમને સ્પર્શતા વિષય પ્રત્યે બોલ્યા.બાકી ગુજરાત ની જનતા દરેક બાબતમાં આ સરકાર થી ત્રસ્ત છે.ખાસ કરીને ઓક્ટોબર ૨૦૦૧ થી.મોરારિબાપુ ક્યારેય પણ જનતા નો અવાજ નથી બન્યા.કે ગમે તે સરકાર હોય તેને ક્યારેય વ્યાસ પીઠ થી કે કોઈપણ પ્રસંગોપાત કડવું સત્ય ક્યારેય નથી કીધું.ખાસ તો ૨૦૦૧ પછી એટલે તો વિપક્ષ તેમને સરકારી સંત કહે છે
@GadhiyaBabubhaiАй бұрын
મત તોય ભાજપ નેજ આપો છો
@vallabhbhaiviradiya4031Ай бұрын
Ribdathi.valadhrino.rod ati khrab che tmraama trevd hoyto.jaher.kro
@manubhaisoni506Ай бұрын
જાગ્યા જાગ્યા આપણા માનનીય શ્રી લબડેલ રાજ નેતા નેતી ઓ મોરારીબાપુ દ્વારા જાગ્યા પુજય બાપુ આપશ્રી ને નમ્ર વિનંતી છે કે આપ ગામે ગામ ફરતા ફરતા કહેતા રહો એટલે આ નીંભર તંત્ર કામ કરતું થાય,,,
@ikrupa8422Ай бұрын
બાપુ આઉટ સોરસિગ મા કોનટરાકટર બેઝ મા હજારો યુવાનો દશ વરસથી કામ કરેછે ને કાયમી કરવા નુ અને શોષણ બંવધકરવાનુ કહો બાપુ રામરાજી થા સે
@JambukiyaYogeshАй бұрын
ખુબ સરસ મોરારીબાપુગામની સમસ્યાબોલતા રહેજો
@YashHindocha-g5fАй бұрын
बीजेपी की करनी कथनी मे बहुत फरक है भस्टाचारि के सिवा इनको कुछ आता हीएनही
@anilbhaipandya3937Ай бұрын
સાચું કહે ઈ સાધુ પણ ઈન્કમટેકસ થી ડરે સાધુ નહીં મુસ્લીમ ઓછા હેરાન પરેશાન હિંદુ મોરારીબાપુ ને ઘણા વરસ લાગ્યા
@yogeshvalay170Ай бұрын
જય સીયારામ બાપુ...🙏 આવો રીતે સત્ય બોલતા રહો...આખા ગુજરાત માં રોડ ની હાલત ખુબ ખરાબ છે
@tulsibhaikukadiya4331Ай бұрын
મોરારી બાપુ આવી રીતે બોલો બાપુ તમે બોલો કે બીજાને હિતમાં છે
@HareshChauhan-qo8bvАй бұрын
કેવી તાનાશાહી રોડ રસ્તા ઉપર
@tulsibhaikukadiya4331Ай бұрын
બાપુ આવી રીતે બોલજો જય સિયારામ
@keshavsolanki8181Ай бұрын
વાહ વાહ બાપુ વાહ મોરારી બાપુ
@RamniklalRamdasRamdeputraАй бұрын
🚩🚩જય સિયા રામ 🚩જય રામદેવજી મહારાજ🙏 જય હનુમાનજી મહારાજ🙏 જય હો મોરારી બાપુ તમને🙏🙏🙏🙏🙏ધન્યવાદ આપું છું... ભાજપ સરકાર દ્વારા કરવામાં આવે છે. ખૂબ જ વિકાસ....👉☝️☝️☝️કંઈ પણ નહીં થાય. 🚩ભાજપ સરકાર દ્વારા કરવામાં આવે છે ભ્રષ્ટાચાર🙏🙏🙏🙏🙏ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર 🚩🚩🚩🚩🚩
@RaghubhaGohil-p8kАй бұрын
આસતાથી.. ભગવાનબચાવે
@mdbaraiya103425 күн бұрын
મહુવા તાલુકાનુ (૧) નગર એટલે ભવાની નગર જે ઘણા સમય થી લોકો રહેછે આજથી (૨૫) વર્ષ થયાં પણ ભાજપ સરકાર રસ્તો બનાવ્યો નથી .રસ્તા મટે શીવાભાઈ ને ભલામણ કરી છતાં ધ્યાન આપતા નથી.રસ્તો અને પાણી ની સ્મશા ક્યારે દુર થશે.
@natubhaiapmc165218 күн бұрын
ખૂબ સાચુ
@kalidasmakwana782Ай бұрын
BJP ને જીતાડવામાં બાપુ તમારો ફાળો કઈ ઓછો નથી, બીજેપી ૧૯૧૮ માં જ હારી જતી જો તમે સુરતમાં ચૂંટણી સમયે કથા ના કરી હોત, હવે જ્યારે તમને તેનો અહેસાસ થાયછે ત્યારે ઘણું મોડું થઈ ગયેલ છે. તમે સમજો ગુજરાતની પ્રજાની શું હાલત હશે !
@SocialMedia-mc3sqАй бұрын
તદન ખોટું છે 1918 માં મોરારી બાપુ આ દુનિયામાં નોતા
@nareshpatel4962Ай бұрын
@@SocialMedia-mc3sq2018 ને બદલે 1918 લખ્યું છે.
@KanubhaiVaja-q1sАй бұрын
❤
@yuvrajsinhsolanki4080Ай бұрын
😂😂😂
@ganpatzala82524 күн бұрын
BJP ની સ્થાપના 1979આજુબાજુ થઇ છે...
@gujratikamlesh2467Ай бұрын
ગુજરાત ભરના રસ્તા ઓની હાલત અતિ ખરાબ થઇ રહી છે
@kaushikvijaybhaidabhi3825Ай бұрын
મોરારી બાપુ ને કહો કે ખાતર ચોકડી થી ડાકોર સુધી ના રસ્તા ની પણ વાત કરે કે ડાકોર જતા કેટલો રસ્તો ખરાબ છે તો કદાચ એ પણ ધારાસભ્ય જાગી જાય સંસદ સભ્ય જાગી જાય અને રસ્તો બનાવી દે
@hareshsagthiya8375Ай бұрын
મોરારિબાપુ....... ચોટીલા તાલુકાના ઠાંગા વિસ્તારના ગામડાઓમાં એકાદ કથા કરવા આવો......તો અમને પણ રોડ રસ્તાના વિકાસનો લાભ થાય... કંટાળી ગયા છીએ.....
@palubhaibhadarka774216 күн бұрын
V.good
@jackahir3821Ай бұрын
એક દમ સાચી વાત છે
@magicmathbysentasir308026 күн бұрын
ભાવનગર જિલ્લાના મોટા ભાગના ગામડાના રસ્તાઓની હાલત આવી ખરાબ છે....
@kamalmehta6240Ай бұрын
શ્રીમોરારિબાપુ અને શ્રી રમેશભાઈ ઓઝા ને નમ્ર વિનંતી કે આપ લોકો વાહન માં એક પરિક્રમા/ કથા યાત્રા સૌરાષ્ટ્ર ના ગામે ગામ ના રાજમાર્ગો તથા ગામ ની અંદરમાં ગોઠવો તો આમારા જેવા સામાન્ય લોકોની તકલીફ સરકાર સુધી પહોંચે અને સરકારની કામગીરી સુધરે બાકી કોઈ સત્તાવાળા સામાન્ય જનતાનો આવાજ નહી સંભાળે....🙏🏻
@chetandave964024 күн бұрын
🙏જય સિયારામ 🙏 મોરારી બાપુ ભાવનગર મા ચાલી રહેલ વર્ષો પુરાણા બ્રિજ ના કામ માટે થોડી ટકોર કરે તો અપના બધા ની આવનરી પેઢી એ બ્રિજને નીહાળી શકે 🙏જય સીયારામ 🙏
@trendinggujju2432Ай бұрын
બધે જ આવા રોડ છે, બધે જ ભ્રષ્ટાચાર છે
@rameshbhaikasvala9889Ай бұрын
સાવરકુંડલા થી રાજુલા વાયા બાઢડા,થોરડી, આગરિયા નો રસ્તો પણ અતિ ખરાબ છે
@ashokpadhiyar253619 күн бұрын
Hey Narsinh Avtaar Aao Aao,bachao ❤❤❤❤❤
@umeshpanara9941Ай бұрын
સાચા કથા કાર હોય તો દારૂ નું કિયો બાપુ
@tapodhansharmaofficial318622 күн бұрын
બાપુ એ સહજ કથા પ્રવાહ માં જે સત્ય હોય એ કથા માં વાત કરી અને શિવાભાઈ દ્વારા સારો સહયોગ રહ્યો પાર્ટી નો અને અને સારો સંદેશ પોચ્યો આટલો બહુ સારું થયું પણ આખી આખી રામ કથા સાંભળે તો તો બેડો પાર થય જાય બાપુ બાપુ છે 😍😇🙏🏻
@ravirajsinhborana108912 күн бұрын
બગદાણા ગામ થી ભગુડા ગામ વચ્ચે પણ રસ્તા ની હાલત ખુબ જ ખરાબ છે...મોટી સંખ્યા માં યાત્રિકો ની અવર જવર રહેતી હોય છે...છતાં પણ ત્યાં કોઈ જ ધ્યાન આપવા વાળું નથી
@keshavsolanki8181Ай бұрын
આને કહેવાય વિકાસ થયો બાપુ એ તો ગુજરાત ના વિકાસ ની પોલ ખોલી નાખી
@vimallukka193Ай бұрын
Saheb kharab halat Junagadh ni pan che ..pan Amara commissioner sir nd MLA sir good hope to do bttr ..we hope tht ..
@hargovindbhaithakke4230Ай бұрын
દરેક સ્થળે આવી પરિસ્થિતિ છે
@gordhanpanvi5762Ай бұрын
ઇતો ભાજપ સરકારના વખાણકરે ચચચચમમમચ ગીરી બાપુ
@gordhanpanvi5762Ай бұрын
ખોટે ખોટુ ગાજે ગગનમા😅😂
@kirtiparmar224324 күн бұрын
સુરેન્દ્ર નગર જિલ્લા ના થાન તાલુકાના રાજ્ય માર્ગ નં 119 ને જોડતો રસ્તો ગામ વરમાંધાર ઉંડવી નો ઘણાં વરસો થી બિસ્માર હાલતમાં છે, તે શિવાય વીજળીયા ને જોડતો રસ્તો અતિ ખરાબ છે વચમાં મોટા ખાડા પડી ગયા છે
ભાવનગર થી વલભીપુર નો રોડ પણ સાવ ભગાર છે અને ખુદ અનુભવ કરી લો થિગડા ભરેલા છે એ પણ ભગાર છે
@voiceofmukeshb.kdilmaimuke895Ай бұрын
100% Curreption.
@voiceofmukeshb.kdilmaimuke895Ай бұрын
100% Curreption.Morari bapu na %
@rameshbhaikaklotar2673Ай бұрын
ઉમણીયાવદર થી કાકીડી રોડ અનેક વખત રજુઆત કરાઈ હોય તેમ છતા 5.વર્ષ થી રોડ આજ તા.24/10/2024.સુધી રોડ બનેલો નથી ને 25/30/ગામ ને જોડતો રોડ છે આ હકીકત છે
@freefirezone3445-n6o26 күн бұрын
કથા કેદુની પૂરી થઈગઈ દિવાળી પણ વઈગઈ પણ મોઠું નથીદેખાતું
@kirtiparmar224324 күн бұрын
આ કોમેન્ટ મા લખે છે તે બધુંય જોજો બાપુ બધાય ગામ તમારા જ ગણાય
@HbibKorai-u8m21 күн бұрын
સરકારને હિન્દુ મુસલમાન કરતા તમે શીખવાડે છે બાપુ 1978 માં રામ જન્મભૂમિ મુક્ત કરવાના ચલો ગાના બાપુ એજ બાર પડ્યા હતા તેમના ફોટા સાથે પત્રક બસમાં ફરતા હતા આ બીજેપી ને કોમવાદ કરાવવા વાળા તમે છો બાપુ એસો ટકા સત્ય સનમ સત્ય કહીને જઈશ
@chandubhaipandya766529 күн бұрын
રસ્તામાં ગામડામાં બધે રસ્તા ખૂબ જ ખરાબ છે
@palubhaibhadarka774216 күн бұрын
Ha.
@mehulthummar4569Ай бұрын
Rod ma bhrastachar 100℅ sej😅
@paratparastro23 күн бұрын
મોરારી બાપુ કહે તો જ sarkar કામ્ કરે, એ માટે જ ૧૫૬ સીટ્ અાપી Aankho એ બેસાડ્ય છે
@ghanshyammm23 күн бұрын
સામાન્ય લોકોની સમસ્યા કોઈ ન સાંભળે. બાપુની સમસ્યા સાંભળી બધા દોડી આવે.
@gujratikamlesh2467Ай бұрын
બાપુ ઘણુ કય ગયા સમજી જાવ ભાજપ ના મુરતાયો
@HbibKorai-u8m21 күн бұрын
જીઓ ભાઈ આંધળો હતો બાપુ ને કેવું પડ્યું રોડ સારો નથી
@MaulikPatel-p3iАй бұрын
ધારાસભ્ય ઉગીગયા છે....
@maheshupadhyay7314Ай бұрын
ખુશામત કરી બુદ્ધિ જીવી ઓ .....🙏🙏
@bhargavtakodara333524 күн бұрын
Share more and more this kind of news still so many state highway is this kind of so please share more amd more
@pareshmer303Ай бұрын
રોડ ની સમસ્યા તો ઘણી જઞયા મા છે પણ આપણા મહુવા તાલુકામાં જિલ્લા ની છે સમસ્યા અલટરાટરેક ની સમસ્યા બંદર પ્લાન્ટ ની સમસ્યા નીરમાં કંપની તો ન આવી પણ માઈનીંગ ની મંજુરી મળી ઞય... મહુવાનાં કામ મા હાથ નાખવા વાલાઓ નો ખુબ ખુબ આભાર... 🙏🙏🙏
@gunjanrathod626823 күн бұрын
અરે મોરારિબાપુ એ કહ્યું એટલે જાગ્યા આમ જનતા ને તો કોઈ પૂછતું પણ નથી
@kuldipsinhgohil4815Ай бұрын
આવા આ એક જ રસ્તો ખરાબ નથી આવા તો કેટલાય રસ્તા ખરાબ છે
@shivrambhaichaudhary4807Ай бұрын
સુઈગામ તાલુકા નો રડકા થી કુંભારખારોડ બહુ સારો છે જોઈ લો નેં સમજણ બદલે આભાર માન્યો
@myheaven250317 күн бұрын
બાપુ ને કહો આખા ગુજરાત મા ફરો ને વિડિયો મૂકો તો ભૂપેન્દ્ર પટેલ ની પણ આખ ખૂલે. અને પેલા અરવિંદ ભાઈ ને કહો દિલ્હી ક્યારેય ગુજરાત બની પણ નહિ શકે રાજનીતિ રેહવા દો અરવિંદ ભાઈ તમારું ગજું જ નથી કે લાયકાત નથી રાજનીતિ મા.
@shidhabhupatbhupatbhai2595Ай бұрын
Good
@ravindrachaudhari613Ай бұрын
સલાહ આપવા કરતા સહકાર આપવાની ભાવના જયારે જાગશે દરેક વ્યક્તિમાં કોઈ જીવ દુઃખી નહી રહે..?
@DALPATBHAIPARMAR-tn7ywАй бұрын
મોરારીબાપુ ઉદયપુર. થી સાવલી ઍક
@SureshbabarewaАй бұрын
बीजेपी माला माल प्रजा त्राहिमाम 🙏🙏
@vedantshah26424 күн бұрын
પાદરા ના રોડ ના આવા જ હાલ છે કોઈ ને દેખાતું નથી
@barotbarot278Ай бұрын
રોડ રસ્તા મા ખાડા બધીજ જગ્યાએ છે
@ArvindPatel-ky5cr24 күн бұрын
ભાજપ જનતા માટે નથી સત્તા અને પૈસાજ જોઈએ છે
@mukeshbhaimaru811721 күн бұрын
કથા કરો પણ બીજેપી ના હવે બાકી સુ રહ્યુ
@rahimchaki1471Ай бұрын
Moraari Bapu AaJaadi chaamdi vaara netaa ne tame jagaadiyaa te badal tamne khub khub Abhinandan
@PareshVasava-j4sАй бұрын
સરકાર એવું કહ છે કે વિકાસ થયો છે....પણ કેવો થયો છે ઈ તો જાણો.....😂😂😂😂
@amrutbhaiprajapati6429Ай бұрын
Bapu Idarnu Dungrigam ni mulakat karjo🎉🎉
@jigneshkalathiya308425 күн бұрын
બાપુ,જૉક્સન,નહી,કેતા,આવુ,કેજૉ
@chandupatel574621 күн бұрын
આદિવાસી વિસ્તાર ના ગામોમાં તો રસ્તાજ નથી. ગામમાં ૧૦૮ પણ આવતી નથી.ભાષણ જ ખૂબ મોટા હોય છે.
@dineshlashkari8507Ай бұрын
એ તો તમને સારું લાગે એટલે કરી દિધો, પણ આખા ગુજરાત માં રસ્તા આવા જ ખરાબ છે,તેનું શું
@paresh-ashacottonind1624 күн бұрын
રોડ તો બન્યો,ઇ પણ બેકાર,કોઇ લેવલીંગ નથી,નથી કોઇ સાઇડ ના પટ્ટા કે નથી બરાબર પહોળો કે નથી સાઇડ મા કંઇ પથ્થરો...ઠીક છે બાપુ ની કથા હતી એટલે રોડવાય તેવો બન્યો....
@gajera7569Ай бұрын
I was in India in March 2024 and I saw very bad roads all over Gujarat. Even they build new roads still within few months they are washed out or damaged due to a poor construction and corruption.
@pravinjoshi573Ай бұрын
કેજરીવાલ નો ભાષણ તો બતાવ્યું નહીં
@sprajgor4623Ай бұрын
જય સંવિધાન જય હિન્દ❤
@SureshbabarewaАй бұрын
जय सीताराम 🙏
@shivlaljoshi1860Ай бұрын
હાઈવે રોડ ની પણ આજે દશા છે
@chhaganbhaikatariya1430Ай бұрын
મારા વાલા કામ કરો તમને મત આપીએ અને ટેક્સ પણ આપીએ
@vasavamehul8477Ай бұрын
❤❤
@paresh-ashacottonind1624 күн бұрын
સૌરાષ્ટ્ર ના તમામ અંતરીયાળ રસ્તા ખરાબ જ છે
@AnlibhaiGotiАй бұрын
પેલા બોલવું અને પછી દબાણ આવે ત્યારે ફરી જવું પડે આ એક રસ્તો એવો નથી બાપુ આખા ગુજરાત ના. ગામડા ના રસ્તા ખરાબ છે
@narendrathacker4923Ай бұрын
વિકાસ ની પોલ ખુલી
@kishorpatel3132Ай бұрын
❤❤❤❤❤
@NayiManzil-xc6iiАй бұрын
वाह मोरारीबापू, आपने तो शासकों को आरसी में उनका मुंह दिखाया है।आपने सच्ची कहानी और कथा राम के बदलें राम के लिए वोट लेनेवाले की बताए। अब से आपके जीवन मे ये जो परिवर्तन ये प्रशंसनीय है।अब तक आपने रामकथा ही सुनाई लेकिन अब से आप अपने जीवन की कथा शुरू कर रहे हो तो आप को बहुत बहुत शुभेच्छा और अभिनंदन।
@hitmusic2437Ай бұрын
જ્ય hind
@jahanararangrej254Ай бұрын
70% रुपया प्रशासन और अधिकारियों में बांटने के बाद जो 30 प्रतिशत बचता है उसमें बनते हैं रोड, पुल, रेलवे और बाकी पब्लिक ट्रांसपोर्टेशन की सुविधा। तो फिर आप उनसे वर्ल्ड क्लास की उम्मीद कैसे रख सकते हो।
@SunilBhai-l1mАй бұрын
શિહોર તાલુકાના ટાના થી પાલીતાણા રસ્તો ખરાબ છે 10 વર્ષ થી
@sudhirdabhi3989Ай бұрын
કેટલાક ને જેલમાં પુરશો ? નવી જેલો ટકે તેવી બનાવવી પડશે .
@MathurbhaiSankhatАй бұрын
ભાજપ સારી,, છે
@dharmeshjoshi8196Ай бұрын
Bagdana no road jowo Poonam na darsan karva vala ne pucho news vairal kro please