Рет қаралды 1,609,896
MORADHAM LALIYANA
Presents
Song-Moravari Maa_મોરાવારી માં
Singar-Geetaben Rabari (kutch Koyal), jigrra (Jigardan Gadhavi)
Composed by- Jigrra (Jigardan Gadhavi)
Lyricist-Kavi Ghanshyam
Lyrics-
હે માં........... મારી મોરવારી માં........
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો.(૨)
માં તારા ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો.
જુના તે જુગની..................
જુના તે જુગની તું જાગતી જોગણી.(૨) કૃપા ઘેર ઘેર જો.
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો.
માં તારા ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો.
લલીયાણા ગામને પાવન સિમાડે. અખંડ સત ની જ્યોતુ રે ચળકે.
માં ને મંદીર સદા આનંદ છલકે. ભક્તો ને ભાળી માવલડી મલકે.
રૂડા રખોપા....... હા..... હા.....
રૂડા રખોપા તું રાખતી માવડી.
રૂડા રખોપા તું રાખતી માં તારા ખનક ઠેર - ઠેર જો.
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો.
માં તારા ખોડલે ખેલીએ રે આજે લીલા લીલા લેર જો.
નિવેદ તું લેતી ખમકારો દેતી. ભક્તો ને રુદીયે માડી તું વસતી.
હો..હો.. વાંઝીયા ને માવડી પારાણા બંધાવતી.
ડુબતા ને તારતી દાસ ને ઉગારતી.
માંને મંદિરીયે...... હે... માં...
માંને મંદિરીયે હે મન મોરલીયા.(૨) નાચે રંગ ભેર જો.
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો.
માં તારા ખોડલે ખેલીએ રે. લીલા લેર લીલા લેર જો.
નાના મોટા સૌ માને તે સરખા. સૌના પુરે માં ઉર ના રે ઓરતા.
જે કોઈ તારે શરણે રે આવે સુખીયા રે થયીને ઠાપી તે ઠરતા.
કચ્છ વાગડ કાંઠે.........હે...હે.. કચ્છ વાગડ કાંઠે. મહોબ્બત ખપે માં.
કચ્છ વાગડ કાંઠે મહોબ્બત ખપે માંયે ટાળ્યા વેર ઝેર જો.
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો.
માં તારા ખોડલે ખેલીએ રે. લીલા લેર લીલા લેર જો.
કવિ ઘનશ્યામ
Composition: jigardan Gadhvi (Jigrra)
Music: kirtan brahmbhatt
Additional programming: Harshit Acharya, Swapnil Jadav
Mixed & mastered : Harshit Acharya
Recording Studio-Rhydhm Ocean
Production House- Moradham Laliyana
Director- Hardik Trivedi
Special Thanks
Deepak Madhavi
Pruthvi Rabari
Maa Moravari Group
(Moradham Laliyana)
Starring-Jigrra (Jigardan Gadhavi ),
Feat-Geetaben Rabari,
Executive Producer-Divyaraj Gadhavi
Assistant Director -Nikul Daraji
Production Head-Parth Ruparelia
Production Assistant Director-Jaynil Soni,Bhavya Mejiater
Post Production-Four Clowins,
Editor-Nikunj Panchal,
Cinematographer- Sreekumar Nair
Publicity Design-Nilesh ,
Art Director-Dhananjay (DJ)
Art Assistant Director-Harish Krishna, Nel Natu
Lights-Sunilbhai , LightBoys-Mukesh,Rahul,illyas,Pintoo,Rohit
Camera Assistant-Suresh Raval, Yogeshbhai ,
Focus Puller-Dilip Saxena
Set Dresser- Sanjay Paramar
Make Up & Hair-Dhanlaxmi Trivedi
Jigrra’s Costume-Asopalav Menswear
Our Partners
BHOLENATH GROUP-ANJAR
Mr. Veljibhai Vrajlalbhai Gamot
KHAVDA SWEET & SNACKS
Mr. Raju Thakkar
GUJARAT LOGISTIC
Mr. Rajesh Madhavi
Mr. Deepak Thakkar
SHREE GAYATRI CATERERS
Mr. Hasmukhbhai Laxmanbhai Prajapati
SHANTI SHIPING SERVICES
Mr.Dhiren Rajgor
S.JIVRAJ
Mr. Amit Gohel
MORNING MOODS
Mr. Vicky Mehta
Msr.Rashmi Mehta
SWASTIK TIMBER
Mr. Bhagirath Shukla
Mr. Dev Parmar
Follow Moradham Laliyana On :
------------------------------------------------------------------------------
You Tube÷
/ @moradhamlaliyana
Facebook÷
/ moradhamlaliyana
Instagram÷
/ moradhamlaliyana
ShareChat÷
b.sharechat.co...
Helo÷
m.helo-app.com/...
Tiktok÷
vm.tiktok.com/...
#Moravari_Maa#Geeta_Rabari #Jigrra