ખૂબજ સરળ રીતે ગીતામાં ભગવાને કહેલી વાત સમજાવી જય યોગેશ્વર
@jaymahakaliking8094 жыл бұрын
Khub sarash vat kari
@pannamistry6177 Жыл бұрын
Jay shree krishna
@valaramdevsinhdevli5558 Жыл бұрын
સત્ય વાત છે કરેલું ભોગવવાં પડશે
@amratbhaidarji68312 жыл бұрын
ખુબ ખુબ સરસ મનહરભાઈ ખરેખર જ્ઞાન મળતો રહે જય શ્રી કૃષ્ણ🙏🥀🌻
@narendrapagi48133 жыл бұрын
Good information manhar d.patel
@somabhaipatel39653 жыл бұрын
વાહ મનહરભાઈ તમે જે ગીતાની વાત કરી તે સો ટકા સાચી છે જેતમે સરર ભાષામાં સમજાવીએ બદલ તમને અને તમારા માતા પિતાને અને તમારા પરી વાર ને જય ભગવાન કેમ કે કહેવત મા કિધુ છે કે કુવામા હોય તો હવાડા મા આવે
મનહરભાઈ. મેં શ્રીમદ ભગવદગીતા વાંચી છે. ત્યારબાદ મારું જીવન પરીવર્તન થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ.
@Suba.YT1k4 жыл бұрын
આપે જે સરળ ભાષામાં ગીતાજ્ઞાન આપ્યું છે તે વંદનીય છે. હું તો ગીતા માર્ગે ચાલવાનો ૧૦૦% પ્રયત્ન કરી રહ્યો છું. *श्रीमद भगवदगीता* *अघ्याय - २-४७।।* *कर्मण्येवाधिकारस्ते,* *मा फलेषु कदाचन:* *मा कर्म हेतुभूर्मा* *ते सड्गोडत्सवकर्मणि।।*
@Suba.YT1k4 жыл бұрын
*मैंने श्रीमद भगवदगीता को पढा है।* *भगवान श्री कृष्ण दुनिया के सबसे बडे मोटीवेशनल स्पीकर और महाभारत के युद्ध मैं कुरुक्षेत्र के मैदान मैं भगवान श्री कृष्ण द्वारा दिया गया श्रीमद भगवदगीता का उपदेश सबसे बड़ा मोटीवेशनल ग्रंथ है।* 🙏 *जय श्री कृष्ण*🙏
@bhavanapandya54962 жыл бұрын
Good sar sari samaj bhagvat geeta ni
@gpscadda68953 жыл бұрын
જે મોટા વિદ્વાનો નથી સમજાવી શક્યા તેવું મનહર ભાઈ તમે ખૂબ જ સરળતાથી સમજાવી શક્યા... જય ભગવાન..🙏
@rameshparmar48683 жыл бұрын
સાચી વાત છે
@bhavnalila173 Жыл бұрын
મનહરભાઈ તમને કોટી કોટી વંદન અને જે તમે ભાવની વાત કરીને નરસિંહ મહેતાનું એ પદ આવેલ છે એ પદની અંદર નરસિંહ મહેતાએ ગાયેલ છે જેને જેવો ભાવ એવો એને થાય રે મનહરભાઈ જય શ્રી કૃષ્ણ
@aksha0076 Жыл бұрын
જય સચ્ચિદાનંદ
@yogeshthaker22383 жыл бұрын
Saras patel saheb Abhar
@jiteshbhaibhavnagar7942 жыл бұрын
🙏 જય સચ્ચિદાનંદ🙏🌹 સુંદર વિજ્ઞાન સમજ રજુ કરી છે, આપને ધન્યવાદ🙏❤️🙏🌹
@tulsidaschandnani36403 жыл бұрын
Jabardast Manor Bhai Wah Bhai Wah
@Banna-qt4hv2 жыл бұрын
વાહ મનહરભાઈ 👏👏
@manishaparikh48023 жыл бұрын
Bahu j saras
@sureshmenpara73672 жыл бұрын
ખુબજ ઊંડાણપૂર્વક નું છતાં સહજ માં સમજાવી, અઘરી વાત. ધન્યવાદ
@k_e_n_i_l Жыл бұрын
00
@jigneshshah98193 жыл бұрын
Waah khub saras video
@manharlalsheth23242 жыл бұрын
જ્ઞાની પુરુષ હોય તેજ ગિતાનો મર્મ આ રીતે સમજાવી શકે મારા કોટિ કોટિ વંદન સ્વીકારશો ધન્ય હો ! ધન્ય હો ! ધન્ય હો !
@minaximerai7052 Жыл бұрын
સરસ ખુબજ સરસ નવસારી ગુજરાત
@marwewzy2x2434 жыл бұрын
Khubaj sars manher bhai
@swativora587710 ай бұрын
મનહર ભાઈ ખુબ સુંદર રજૂઆત
@kanjibhai76774 жыл бұрын
વાહ મનહરભાઈ ગીતાના ગ્રથમા લખેલુ એકદમ સરળ વાણીમા સમજાવા બદલ આપનો આભાર ગીતા નો ગ્રન્થ વીસ્વમા શ્રેષ્ઠ મા શ્રેષ્ઠ ગ્રનથ છે એ તમે સાબીત કરી બતાવ્યો જયહો મનહરભાઈ
@RashmiKori-zb8lc Жыл бұрын
Wah manharbhai 100%sachi vat che good noleg aapyu
@jigneshdalal18414 жыл бұрын
અદ્દભુત, બીજા કોઈ સારા વિષય ચર્ચા થાય એવી આશા રાખું છું. જય શ્રી કૃષ્ણ 🙏
@madhubhaivaghasiya3518 Жыл бұрын
જય ભગવાન
@biswajitpatel60224 жыл бұрын
બહુજ સરસ સૂક્ષમ રીતે આપશ્રી સમઝાવ્યું.
@rameshbhai-ek9ln4 жыл бұрын
Vah chachi vat se
@rameshbhai-ek9ln4 жыл бұрын
X,
@jitendragupta95624 жыл бұрын
ખૂબ ખૂબ આભાર મનહર સાહેબ.... ૐ નમઃ શિવાય
@dineshdgm3644 жыл бұрын
Jay goga nagafana
@mayurkotadiya69984 жыл бұрын
Good concept sir thanks
@n.a.jadejan.a.jadeja74383 жыл бұрын
Jay somnath mahadev
@vishalchauhan824 жыл бұрын
તમારા જેવા શિક્ષક અને શિક્ષણ જ્યારે આખા દેશમાં આવી જશે તો ભારત ખરેખર વિશ્વ ગુરુ બનિજશે જય ભારત
Khoti vat che aamni badhi vato manu chu pan aa vat khoti che
@justindianthings86113 жыл бұрын
@@jagdishbhaisuthar8266 11qI'm
@kanjibhaidesai88932 жыл бұрын
વાહ મનહરભાઈ, આપે કોઈ મહાન સંતગુરુ જેવુ દિવ્ય જ્ઞાન સરળ ભાષામાં આપ્યુ.આપના જેવા શિક્ષકો જ ભારતમાં સતયુગની સ્થાપના કરી શકે. ✍️👌👌
@desaiurmila64423 жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@ranjanparmar8147Ай бұрын
Jay shree Krishna 🙏 jay dwarkadhis 🙏 namskar
@jashsanghani82112 жыл бұрын
Thankyou so much sir ❤️
@kantilalbagatharia93952 жыл бұрын
Thanks
@natvarvaghelaofficial10682 жыл бұрын
વાહ મનહરલાલ વાહ જબરદસ્ત 👍 ધન્યવાદ
@umeshpatel25964 жыл бұрын
ખુબ સરસ
@P4XM_4443 жыл бұрын
મેં ભગવદગીતા નું વાંચી છે. અને જીવનમાં અમલ નો પ્રયત્ન કરી રહ્યો છું. આપે ખૂબ સરસ અને સરળ ભાષામાં મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. ધન્યવાદ.
@geetavaghela57554 жыл бұрын
Khubaj sacchi vat kari
@KishanGogra-z6iАй бұрын
સીતારામજી 🎉🎉🎉🎉🎉
@harishtailor91964 жыл бұрын
બો સરસ વાત કરી મનહરભાઈ અભિનંદન....
@pravinapithiya.jaihind79333 жыл бұрын
Congratulations manhar bhai
@baarvipulbhai33134 жыл бұрын
JAY SHREE HARI
@Manhar.D.PatelOfficial4 жыл бұрын
Jay Shree Hari
@varshadesai38352 жыл бұрын
What a deep fact, woh,,,, manharbhai,,,,,
@am_toons4 жыл бұрын
આપનો ખુબખુબ ધન્યવાદ ! આપે મને ફરીવાર ભગવદ્ ગીતા યાદ કરાવી દીધી. અને મારા પ્રશ્નનો પણ ઉકેલ આપી દીધો. આપે તો રૂવાડા ઊભા કરી દીધા. પરંતુ હજી મારો એક પ્રશ્ન છે કેે, કોઇ પ્રેમીઓ હોય. તે એકબીજાને ઓળખતા ના હોય, છતાં પણ કેમ તેને ઓળખતા હોવાનો એહસાસ થાય છે ? તેઓ અનંતના પ્રેમીઓ હોય છે કે માત્ર આ જ જન્મ ના હોય છે ? તેનો ઉકેલ કરો સાહેબ.
@Suba.YT1k3 жыл бұрын
મેં શ્રીમદ ભગવદગીતા વાંચી અને જીવનમાં ઊતારી છે. પણ આપના વિચારો ને મારા વંદન. આભાર મનહરભાઈ.
@arvinbhaithummar75842 жыл бұрын
ખુબ જ સરસ ગીતાનું જ્ઞાન આપી સમજાવ્યું સાહેબ
@bakulvasaniya92594 жыл бұрын
ખુબ સરસ વાત કરી સરળ ભાષામા. ભગવદ્ ગીતા મા બધાજ પ્રશ્નોના જવાબ છે એ ઉદાહરણ સાથે સરસ રીતે સમજાવ્યા ખુબ ખુબ ધન્યવાદ મનહર ભાઈ. જય ગૌમાતા.
@jayharsiddhigrup3854 жыл бұрын
જય શ્રી કૃષ્ણ મનહરભાઈ આવુ જ્ઞાન અવર નવર બધા મિત્રો ને મળતુ રહે
વાહ મનહર ભાઈ મને આવા જ સત્સંગ માં બાળપણ થીજ રસ છે . મે નાનપણમા ખુબ જ ધાર્મિક પુસ્તકો નુ વાંચન અને મનન કર્યું છે . જ્યારે મારા સદનસીબે તમારી જેવા જ્ઞાની પુરુષોના મુખેથી આવો સરસ અને સચોટ સત્સંગ સાંભળવા મળે ત્યારે ભગવાન ઉપર ભરોસો અને શ્રધ્ધા દ્રઢ બને છે અને જાગૃત બનીને સાવધાની પૂર્વક કર્મ કરવાની પ્રેરણા મળે છે. આડોસી પાડોશી સગાંવહાલાં. પુત્ર પરિવાર મિત્રો સંબંધીઓ આબધાજ. તમે કહ્યું તેમ ફીકવંસી મળતી હોવાથી કર્મ અને મનોભાવ પ્રમાણે બધુ કુદરત ની ઓટોશીશ્ટમ થી ઓટોમેટિક ગોઠવાઈ જાય છે. એટલે જ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે . મતી સા ગતિ . ( અંત સમયે જેવી જેની મતી હોય તેવી તેની ગતિ થાય છે) ગઢડા થી જગદીશ ભાઈ સુથાર ના જય શ્રી કૃષ્ણ
@shobhanarathod45004 жыл бұрын
Thank you so much for giving bhav vichar, and I always think about bad and good bhavfal and it's effect for human . This confindent to realise to how we live good way and other to happy. Guruji abhar.
@dilipjani6792 Жыл бұрын
ખુબ સરસ રીતે સમજાય તેમ મનહરભાઈ તમે સમજાવ્યું.જયશ્રી કૃષ્ણ.
Fantastic video. Thank you very much for sharing this video 🙏🙏👍👍
@kadampatel38512 жыл бұрын
મારા માનવા પ્રમાણે મનુષ્ય ગમે તેવા કર્મ કરે પણ જન્મ તો મનુષ્ય નો જ મળે કોઈ પ્રાણી નો નહિ. હા મનુષ્ય જન્મ મા ખરાબ કર્મ કરે તો બીજા જન્મ મા પ્રાણી જેવું જીવન થઇ જાય જેમકે કેટલાય લોકો આખો દિવસ ગધેડા જેવી મજૂરી કરે છે. ઉંટ ની જેમ લારી ખેંચવી પડે છે. પોટલા ઉચકવા પડે છે. આમ મનુષ્ય નો જન્મ હોવા છતાં પ્રાણી જેવું જીવન. આજે પાસ્ટ લાઈફ રીગ્રેશન ઘ્વારા પણ જે લોકો ને પાછલા જન્મ મા લઇ જવાયા એ બધાજ મનુષ્ય હતા. આ દુનિયા મા કેટલાક લોકો ને પાછલા જન્મ ની સ્મૃતિ આવી અને પાછલા જન્મ નું વર્ણન કર્યું તેમાં એ લોકો મનુષ્ય જ હતા. જેમ કેરી ના બીજ માંથી કદી બીજું ફળ આવતું નથી તેમ મનુષ્ય આત્મા રૂપી બીજ પણ કદી પ્રાણી યોની મા જતું નથી. આ ઉપરાંત મનુષ્ય જન્મ મા કરેલા કર્મ આપડે મનુષ્ય જન્મ માંજ ભોગવીએ છીએ. મનુષ્યો ની હોસ્પિટલ ભરેલી છે, કોર્ટ કચેરી, જેલ, બીમારીઓ, અકસમતો, લડાઈ ઝગડા વગેરે ઘ્વારા મનુષ્ય પોતાના કર્મો નું ફળ ભોગવીજ રહ્યો છે. બાકી રહેલા કર્મો નું ફળ પણ નવા મનુષ્ય જન્મ માંજ ભોગવે છે આથી તો આજે ઘણા બાળકો જન્મ થી જ બીમાર, અપંગ કે ગરીબી મા જીવી રહ્યા છે. આ બધા કારણો થી કહી શકાય કે મનુષ્ય ને ફક્ત મનુષ્ય જન્મ જ મળે છે પરંતુ હા કર્મ પ્રમાણે જીવન ની ગુણવત્તા રહે છે. જેમ કે કોઈ મહેલ જેવા ઘર મા જન્મે, સોનાની થાળી મા જમે અને કોઈ રસ્તા પર જન્મે અને બે ટંક નું જમવાનું પણ ના મળે. આથી શ્રેષ્ઠ કર્મ દ્વારા શ્રેષ્ઠ મનુષ્ય જીવન મળે. માટે મિત્રો શ્રેષ્ઠ કર્મ કરો. આભાર મનહર ભાઇ aa
@devahir92484 жыл бұрын
Good
@shaileshbhaijoshi73624 жыл бұрын
તમે અત્યંત વિદ્વાન અને જ્ઞાની છો સાહેબ. આ જ્ઞાન તો કોઈ મોટા સાચા તપસ્વી સંત પાસેથી જ મળી શકે..... જય માઁ સિંહવાહિની...
@amrutlalpatel170110 ай бұрын
मनहर भाई आपका इतना भव्य गीता ज्ञान के लिए धन्यवाद ।धन्यवाद आपके माता पिता को ।आप तो निशंक स्वर्ग लोक में जन्म लोगे यही आपका ज्ञान और कर्म और भक्ति बोलती है । ये मैं नही गीता में कृष्ण बोलते है ।जय हो गीता जयंती की ।
@shivgandhi73694 жыл бұрын
Beautiful said Thanks 🙏🏻
@vinodjoshi53364 жыл бұрын
માનનીય મનહરભાઈ , વંદન. આપનો વીડિઓ જોયો, ને સાંભળ્યો. આનંદ થયો. પરંતુ આપની એક વાત સાથે હું સહમત થતો નથી કે , મનુષ્ય મૃત્યુ પછી મનુષ્યેતર યોનિમાં જન્મ ધારણ કરે છે. હું ખૂબ જ દ્રઢપણે માનું છું કે ,મનુષ્ય મૃત્યુ પછી મનુષ્ય યોનિમાં જ જન્મ ધારણ કરે છે, અને તે પણ જો તે વર્તમાન જન્મમાં પુરુષ હોય તો તે પુનર્જન્મમાં પુરુષ તરીકે , અને આ જન્મે જો તે સ્ત્રી હોય તો આવતા જન્મમાં તે સ્ત્રી તરીકે જ જન્મ ધારણ કરે છે. મારી પાસે તેના માટે ઉચિત તર્કો પણ છે. બાકી આવતા જન્મે માણસનું શું થશે તેની કોઈ સાબિતી, કે પ્રમાણ આપણી પાસે નથી હોતું. આ બધી આપણી માન્યતાઓ છે , જે આપણને જીવન દરમિયાન પાપકર્મો , કે દુષ્કૃત્યોથી દૂર, અલિપ્ત રહેવાનો બોધ આપે છે , કારણ કે તે જ જિંદગીનું સાચું સુખ છે. આપની સાથેના આ તાત્ત્વિક સંવાદથી મજા પડી. આપનો આભાર. - વિનોદ જોષી 407, કે. કે. નગર, ઘાટલોડિયા, અમદાવાદ:61 // 94291 29722 270720- સોમવાર
@rahulvyas74864 жыл бұрын
Best video and message., thanks🙏😇😇
@kiranbaaraul90574 жыл бұрын
બહુ સરસ જાણવા મળ્યું ધન્યવાદ.
@jayeshnaranvekariya96244 жыл бұрын
એ બધુ જાણવું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયનો દળદાર ગ્રંથ વચનામૃત વાંચો
@deshrangilawithp.j.46034 жыл бұрын
Bhagvad geeta ma thi j badhi copy kari chhe vachanamrut ma..ok
@deshrangilawithp.j.46034 жыл бұрын
Swaminarayan na santo na j to thekana nathi. Badha vyabhichari ane lobhi che
@beenaanadkat37522 жыл бұрын
વાહ મનહરભાઇ ધન્ય છો તમે, ક્યો એવો વિષય છે કે તમને એ વિશે જાણકારી નથી To good sir👍
@sadhuved62974 жыл бұрын
જય હો શનાતન ધમૅ કી
@sharadchauhan3310Ай бұрын
વાહ મનહરભાઈ ખુબ સરસ સમજાવ્યું જય શ્રી કૃષ્ણ
@pradipvagadiya57334 жыл бұрын
સાહેબ શ્રી , આપશ્રી સાચા અર્થ મા સદગૃહસ્ત અને સમાજ સેવક છો..હંમેશા આવા ઉમદા વિચારો વાળા વીડીયો મેસેજ મૂકતા રહેશો તેમજ આપશ્રી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
@rekhachawada90114 жыл бұрын
Meri lifetime ka sabse accha video
@jayantipatel82794 жыл бұрын
Hon.youur lectures are awasome.I am eager to meet you so Can u give me your address. My mobile no.is 9825572464.please.
@tejpaldhadhal78454 жыл бұрын
Super
@vaghelahitendrasinh62034 жыл бұрын
સાચો સત્સંગ ખૂબજ સરળ રીતે સમજાવ્યો
@bhavanaadhvaryu41974 жыл бұрын
U r a great teacher , teaching most complicated thing in such a easy way
@rajnigautam7572 жыл бұрын
અતિ સુંદર અને સરળ ભાષામાં સમજાવ્યું.
@bhartibarvalia3044 жыл бұрын
પેલી બૂક જોઈતી હોય તો કેવીરીતે મેળવી શકાય અને જે ભાવ અજાણ્તા થય ગયાં પેલાં તેનું નિવારણ કેવી રીતે કરવું તે માટે થોડી જાણકારી મેળવવી છે થોડોક ડીપમા જાણવું છે મદદ કરશો ? જય ભગવાન મનહરભાઇ 🙏🙏🙏
@pranavshah8252 жыл бұрын
ગુજરાતી. પુસ્તક. નામ. આપો
@chaudharisanjay18222 жыл бұрын
ખૂબ જ સરસ સમજાવ્યું..આભાર સાહેબ
@MBTECHNOTIPS4 жыл бұрын
osm boos .. great
@arjunchasiya43123 жыл бұрын
जयश्रीकृष्ण भैया आपने जो भावके बारे में बताया है ओर उसके बारे में जो सभी बातें बताई गई है वो बातें 101%सत्यसनातन है ओर यही प्रकृति का नियम है जयश्री कृष्ण
@dineshdavariya74424 жыл бұрын
મનહરભાઈ........ 🌹❤️🙏
@patelashvin454 жыл бұрын
ખૂબ જ સુંદર
@daxatrivedi8084 Жыл бұрын
Manjar Bhai ne vandan khub sars karm no sidhant samjavyo Jay shree krushna