આખો ખેલ જ રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી નો મામલો છે અને સિમેન્ટ ફેક્ટરી ઉપર અદાણી ગ્રુપ ની નજર છે.. ટૂંકમાં આખો મામલો ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપ વાયા સરકાર થ્રુ ટાર્ગેટ થઈ રહ્યો છે
@chauhandayalbhai13152 ай бұрын
જગદીશ મહેતા સર ચિત્રલેખા ના મહેન્દ્ર દેસાઈ નહિ.....પણ મહેન્દ્ર ત્રિવેદી.તે ૧૯૮૬.૮૭ ના વર્ષ ના સમય ગાળામાં ચિત્રલેખા બ્યુરો ચિફ હતા.....૧૯૮૬ ના વર્ષ ના અંત માં સરમણ મુંજા જાડેજા ના જીવન ઊપર ચિત્રલેખા માં વલોપાત નામ ની શ્રેણી લખતા...અને તેમણે સરમણ મુંજા જાડેજા નું ઈન્ટરવ્યુ છાપ્યું હતું તેનું શિર્ષક હતું " સામી છાતીએ કોઈ મને મારી નહીં શકે" તેજ દરમિયાન સરમણ મુંજા જાડેજા ની રાત્રે ભવાઈખેલ જોવા મા મશગુલ હતા ત્યારે પાછળથી ફાયરિંગ કરી ને હત્યા થઈ હતી
@BhartiJadeja2 ай бұрын
વલોપાત નવલકથાના લેખક મહેન્દ્ર દેસાઈ છે જે સરમણ મુંજાના જીવન પરથી લખાઈ હતી
@laxmikantparmar67172 ай бұрын
PBR ના બધાં મર્ડર પાછળ થી ઘા કરી થયાં છે, સમાધાન માટે વાડિયે બોલાવિ ફાયરિંગ etc. સરમણ કોઈ જોષી jailor ને ફોડી રાતોરાત ખેલ પાડી જેલ માં આવિ જતો. એમ બહાર નીકળ્યા પહેલાં દબદબો બનાવિ ગ્યો. મિનેરલ, ચુના ને ટ્રાન્સપોર્ટેશન માં કમિશન મેર ગેંગ ના લાગતા ને પોર્ટ ઉપ્પર ખારવા ગેંગ ના કમિશન. આ બધાં ની નાલ (પ્રથમ કમાણી ) રેલ્વે નાં વેગન થી કોલસાચોરી ને દેશી દારૂ થી થયેલી, બિરલા સોડાએશ ફેક્ટરી નાં કોલસા.
@mehtajagdish78252 ай бұрын
નહિ મિત્ર..... મહેન્દ્ર દેસાઈ જ !!!!
@parmaramarsinh34042 ай бұрын
Congratulations 👍. જગદીશ મહેતા સર સત્ય ની સાથે ❤❤
@vipulzinzuvadiya47852 ай бұрын
વાહ, મહેતા સાહેબ. મારી લાઇફ માં તમારા જેવો પત્રકાર નથી જોયો. ગર્વ છે તમારી ઉપર. સાહેબ,તમારી એક મુલાકાત કરવાની ખૂબ જ ઈચ્છા છે.
@gajendrabhaichuhan20372 ай бұрын
सांची वात छे❤
@indiancricket73122 ай бұрын
#જગદીશભાઈ તમારી રજૂઆત કરવાની હળવી શૈલી ના ચાહક વર્ગ બહુ મોટો છે.....
@balbhadrasinhjadeja52982 ай бұрын
વાહ જગદીશભાઈ વાહ ખુબ નીડર અને બાહોશ પત્રકાર સાથે તમારી તમામ ડિબેટ હું સાંભળું છું સાહેબ તમારો ફેન છું
@baradnaresh39822 ай бұрын
વાહ ધન્ય છે ભાઈ તમારા પત્રકારત્વને કર્મચારીઓની વેદના નું તમે સારી રીતે વર્ણન કર્યું
@journey93182 ай бұрын
Record break views, First ever in the Gujarat News interview 😊
@vanrajsinhvala19332 ай бұрын
धन्यवाद, अभय सत्य उवाच ।
@bhupatbhaikachhad18112 ай бұрын
જગદીશભાઈ તમોએ જે રીતે વિસ્તાર પૂર્વક સમજાય તેવી ભાષામાં વાત કરી જે સાંભળીને ઘણું જાણવા મળ્યું આભાર
નમન છે આવા અભય અને બેબાક પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતા ને વાહ વાહ ને વાહ 🙏🏻🙏🏻
@PatadiaHiren2 ай бұрын
જગદીશ ભાઇ મહેતા સાહેબ ને પણ સલામ 🙏🏻
@kiritshah39672 ай бұрын
Very interesting,thank you,Jagdishbhai.
@AjitsinhJadeja-12342 ай бұрын
જય હો મહેતા સાહેબ મહેર કુટુંબ ખવરાવી ને રાજી થાય ઈ મેર ની જાત એમા ભિમામામા ની વાત નો થાય જય મા કાથલી
@kvakvajh73912 ай бұрын
વાહ જગદીશ ભાઈ વાહ
@ramilabenthakor95852 ай бұрын
વાત ગુજરાતી ચેનલ ને અમારા ધન્યવાદ આ બાબતે વિસ્તૃત માહિતી આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
@AhirManish-xu5ep2 ай бұрын
😂ઐ
@amrishparekh29722 ай бұрын
Wah jagdish bhai very supeb infominsan bay. You
@patelprabhudas59332 ай бұрын
ખુબ સરસ મહેતા સાહેબ તમે જે વાત કરી અને કરતા રહો
@jayeshrakholiya64632 ай бұрын
કાયદો એટલે ભારત મા મજાક જેવું છે 😅
@amardanidhariya86152 ай бұрын
વાહ ભાઈ વાહ
@JashubhaiParmar-hi8thАй бұрын
Atalu saras samjan api khub abhinandan
@bharatsindhav2342 ай бұрын
Outstanding information 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉...... Jagdish bhai
@amitjoshi46392 ай бұрын
Great Jagdishbhai ......Superb
@dipalikaravadra69882 ай бұрын
સાચી વાત જગદીશ ભાઈ
@marce52342 ай бұрын
ગ્રાન્ડ સલુટ ટુ અદાણી ગ્રૂપ..ભારત કરતા 70 વર્ષ પાછડ પોરબંદર જિલ્લા નાં વિકાસ ની શરૂવાત માટે આ જિલ્લાની આમ જનતા તમારી આ આભારી છે..
@thakordinesh1573Ай бұрын
ખુબ સરસ ભાઈ આવી સાચી રજુઆત અત્યાર ના કોઈ પત્રકાર નથી કરતા ખુબ સરસ રજુઆત ભાઈ
@samirjain100Ай бұрын
excellent 👌 💯 Real 👌
@pravinpravin87882 ай бұрын
જગદીશભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@prakashsolanki93502 ай бұрын
Vah sir vah bravo
@padariyamehul112 ай бұрын
Super👌👌
@hareshtrivedi72952 ай бұрын
Khub khub dhany vad
@kantilalmadhak33452 ай бұрын
ખુબ સરસ માહિતી આપી. જય. પરશુરામ જય પરશુરામ
@sureshsureshpatel51712 ай бұрын
રાઈટ વાત
@solankidhirubhai92402 ай бұрын
Bahut Sachi Baat kari
@sajanshing91712 ай бұрын
વાહ વાહ વાહ જગદીશભાઈ
@karanodedraPBR2 ай бұрын
Khub saras vato kri PORBANDAR ni History ni saheb
@bharatmovibarotbharat27342 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏APRICEAT SIR VERY COUREGUS PATRAKARITVA 100salam
@ArshiOdedra-s1v2 ай бұрын
Bovaj saras
@PravinbhaiMadhavachary2 ай бұрын
વાહ જગદીશભાઈ વાહ,સો ટકાની સાચી વાત કરી ,સો સો સલામ......
@joshibhavesh8422 ай бұрын
આપની ચેનલ ને ધન્યવાદ
@ramabhailuni97702 ай бұрын
આભાઈ ની બીલકુ સાચી અને સતય છે❤❤
@kishorgadhvi22482 ай бұрын
Vah... jagdish bhai
@jitusolanki8901Ай бұрын
Maza aavi gayi.. aava patrakar joy a .. bahos
@KodiyatarRama-ok2mm2 ай бұрын
વાહ
@Prakash_Modhavadiya2 ай бұрын
Chele Badhuy Cover Kre Lidhu😂😂😂 Nakar Psi Problem aavi Jay😂
@hajihingora72702 ай бұрын
ખૂબ સરસ રીતે સમજાવ્યું તમે સાહેબ ખુબ સરસ
@BhupatChopda-e4o2 ай бұрын
વાત સાચી છે
@Hi-ei4hu2 ай бұрын
Bhai Bhimo koy ne 5 paisa pan no aape. Daanveer chhe e vaat saav khoti chhe....
@Karan_K7t2 ай бұрын
Lukhha kon che tu khotina
@balajifitness4746Ай бұрын
Wonderful speaker.. Jay hind sir
@abhaysinhrajputsstudy77152 ай бұрын
ખુબજ નિર્ભીક પત્રકાર સાચી વાત જનતા સમક્ષ મૂકી
@aashutoshrajyaguru65942 ай бұрын
Jagdishbhai should be chief advisor of government of Gujarat. He used to say everything about anyone without hurting that person. he is a role model of young journalists
@valjibhaihirpara97162 ай бұрын
જગદીશભાઈ બહુ સરસ સાચી વાત કરી
@RajabhaiBhutiya2 ай бұрын
વાહ સાહેબ જય શ્રીરામ🏹🏹🏹
@KarniComputers892 ай бұрын
ખૂબ ખૂબ આભાર આપનો જગદીશભાઇ મહેતા સાહેબ..🙏🏻 એક ઉપકાર કરો ગુજરાત ની આવનારી પેઢી પર રાજકારણ મોં આવો.. નવો પક્ષ બનાવો.
@yogeshkhetia30212 ай бұрын
વાહ જગદીશભાઈ.......
@dipudangadhvi97472 ай бұрын
જગદીશ મહેતા સાહેબ આપ, ને ધન્ય વાદ, સાચી વાત કરવા બદલ એક,અડાભીડ પત્રકાર છો, માતાજી, આપને ખૂબ, અભિનંદન દીપુભાઈ ગઢવી ના જય માતાજી
@d.g.zapadiya45382 ай бұрын
Vah saheb Sars rjuvat se tmari
@pratapparmar25932 ай бұрын
મહેતા સાહેબ જમની પત્રકાર છે
@shaileshupadhya4892 ай бұрын
Vah jagdish bhai
@dipsinhparmar43452 ай бұрын
ભીમાં દુલાનો મોટાભાઈ પૂર્વ ભા.j.p. ના ધારાસભ્ય અને બાબુભાઈ બોખરીયા ના નજીક ના સંબંધી છે તેવું કહેવાય છે...
@GYAN80002 ай бұрын
Karshan dula purv dharasabhy
@narendrazala17962 ай бұрын
અંબુજા સિમેન્ટ ના માલિક સક્સેરીયા એ દિનુભાઈ ને ઉભા કર્યા આપની વાત સાચી છે
@laxmikantparmar67172 ай бұрын
@@narendrazala1796 deri ઓન sone માં એક સિમેન્ટ કંપની ફડચા માં નાંખી ને આખું ગ્રુપ લગભગ 1985 માં કોડીનાર માં ઘર્યું, ઉના બાજુ પણ પૂછેલું પણ આચાર્ય કરી રાજકારણી યે ગાંડા આધુનિકરણ ને નકાર્યું. ઓમ સરમણ કે દીનું દારૂબંદી નાં ફર્જન્ડ ગણી શકાય.
@arbhambhaimodhavadiya90792 ай бұрын
Wah bov sachi vat kari Khub khub abhinandan
@harshrathod302 ай бұрын
💯@% sachu bolya cho
@nitinpatel72632 ай бұрын
જગદીશ મહેતા ની પત્રકારી એટલે.. બાહોશ નિડર...🎉
@prabhaatbhaighodakiya98922 ай бұрын
ધન્યવાદ મહેતા સાહેબ
@arunjoshi90722 ай бұрын
Khub sars
@hareshpatodiya90109 күн бұрын
Wahjagadishbhai
@DharmendraBapu-qf9vk2 ай бұрын
વાહ વાહધનયવાદ સરસ તમારીવાત ઓકેમેહતા સાહેબ
@hydaralishahmadar26802 ай бұрын
ખૂબ સરસ
@dineshshingadiya75192 ай бұрын
સારી એવી માહિતી મળી તમારી ન્યૂજ ચેનાલ દ્વારા
@krishnastudiojujarpur2 ай бұрын
ખુબ સરસ
@javidrazvi2 ай бұрын
Wah bhai wah...selyut che tmne
@jiyakeshvala95752 ай бұрын
Salute this guy ❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vinodthakrar94552 ай бұрын
Jagdishbhai maheta shaheb schott baat karva mate khu khub dhanyavad nidar ptrakar thanku so much
@virenjoshi992 ай бұрын
सामान्य जनता क़ो कोई रोबिन हुड की जरूरत नहीं है. सामन्य इंसान क़ो टाइम पर सुरक्षा और टाइम पर न्याय चाहिए, बाकि गल्ली छाप रोबिनहुड की कोई जरूरत नहीं hai
@sudhirbhaipatel10172 ай бұрын
આવી ગેંગો આખા ગુજરાતમાં છે. રાજકારણીઓ + અધિકારી = નવી ગેંગનો જન્મ❤ જયહિંદ