No video

Muharram : મોહરમમાં શોક મનાવવા પાછળ કયુ યુદ્ધ જવાબદાર છે, શિયા-સુન્ની વિવાદ શું છે?

  Рет қаралды 6,325

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#muharram #ashura #islam
ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિના મોહર્રમના દસમા દિવસે શિયા મુસ્લિમો શોક પાળે છે અને તાજિયાનુ જુલુસ કાઢે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આશુરા કહે છે. ઇસ્લામિક કૅલેન્ડરમાં 12 મહિના હોય છે અને તેની શરૂઆત મોહર્રમ મહિનાથી થાય છે.
તમે આ દસ દિવસો દરમિયાન અલગ અલગ જગ્યાઓએ પાણીની પરબ અને શરબતનું વિતરણ પણ જોયું હશે, તેની પાછળનો ઇતિહાસ શું છે કયું હતું એ યુદ્ધ જેના કારણે આજ દિન સુધી શિયા મુસલમાનો માતમ મનાવતા દેખાય છે તે આગળ વીડિયોમાં જાણીશું...
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 8
@user-ig4ts4ok6j
@user-ig4ts4ok6j Ай бұрын
Hussain Zindabad ❤
@royalmanrafikrajakshekha5931
@royalmanrafikrajakshekha5931 Ай бұрын
સૈય્યદ ઈમામ હુશેન ની શહાદત એક અભિમાન ની વાત છે મુસલમાન માટે આવા ખોટા વિડીયો મુકીને મુસલમાનો માં ખોટા મતભેદ ઉભા ન કરો આ સિયા સુન્ની ની કોઈ વાત જ નથી તમને તો સાચી તારીખ પણ ખબર નથી કે ક્યારે કરબલાનુ મારકો થયો હતો યુધ્ધ તો થયું જ નહતું મારકો એટલે કોઈ નીહથ્થા ઉપર જુલ્મ કરવું કોઈ યુધ્ધ કરવા જાય તો પોતાના પરિવાર ને સાથે લઈને ન જાય તમને સાચી જાણકારી ન હોય તો ખોટા વિડીયો મુકીને ડોઢ ડાહીયા ન થવાય મેડમ
@user-nl6fs4ls7x
@user-nl6fs4ls7x Ай бұрын
Aa waat shia sunni nathi. Aa waat. Gadi ni pad nathi aa waat to anyay aevam niyay ni hati.
@azharik9060
@azharik9060 Ай бұрын
Totally Wrong And Misguided and mis information
@samirshaikh8409
@samirshaikh8409 Ай бұрын
Madam Muslim log matam nahi ramte sirf siya log hi ramte he
@BBCNewsGujarati
@BBCNewsGujarati Ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@azharik9060
@azharik9060 Ай бұрын
Majority all over the world 95 % Muslims Are Sunni And You Are Providing information of Shitis Which are hardly 3/4% around the world
@azharik9060
@azharik9060 Ай бұрын
If You Want True information Kindly Contact Center of islamic Studies, Bareilly Shareef
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 44 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 26 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН