Mukesh 20 Gujrati movie song. । મુકેશના વીસ ગુજરાતી દુર્લભ પિલ્મી ગીતો.।

  Рет қаралды 134,120

Gujju Cinema With Gir Bhomiyo

Gujju Cinema With Gir Bhomiyo

Күн бұрын

#mukesh
#mukeshsuperhitsongs
#mukeshsong
#dhollywood
#ગુજરાતીફિલ્મ
#oldmovies

Пікірлер: 118
@amarenterprise7618
@amarenterprise7618 3 ай бұрын
નઝર ના જામ છલકાવી ને ચાલ્યા ક્યાં તમે
@Anveshak-uv8xy
@Anveshak-uv8xy 3 ай бұрын
ધન્ય છે ભરતભાઈ, મુકેશ જી ની આ સુંદર માહિતી માટે, ભમતાં-ભમતાં જો "અરુણા ઈરાની ની ફિલ્મ રજપૂતાણી" મળે તો લાવશો.
@ramjitukadia2500
@ramjitukadia2500 3 ай бұрын
મુકેશ ગુજરાત ના જમાઈ છે તે જાણી ગૌરવ થાય છે... શ્રી હરિ.
@anubhaimevada5994
@anubhaimevada5994 3 ай бұрын
ખુબ સુંદર રજૂઆત,,,, આભાર. શ્રી કાંતિ અશોક વિષે મેં પણ પ્રયત્ન કર્યા પણ ક્યાંય માહિતી ના મળી...... એમનાં ફેમિલીએ અથવા શ્રી મહેશ નરેશ કુમારનાં ફેમિલી દ્વારા google પર માહિતી મૂકવા વિનંતી છે.❤❤❤❤❤
@dineshmakwana-es5jg
@dineshmakwana-es5jg 3 ай бұрын
મુકેશ ના ગુજરાતી ગીતો પૈકી" સજન તારી પ્રીતડી સદીઓ પુરાણી " બહુ ગમે જોગાનુજોગ એ ફિલ્મ ના નાયક સંજીવકુમાર પણ એક્ટિંગ માટે મારા પ્રિય પાત્ર હતા..
@ashokparmar9122
@ashokparmar9122 3 ай бұрын
મુકેશ ના ચાહકો તરફથી તમને ખૂબ ખૂબ વંદન❤
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 3 ай бұрын
મારી મહેનત ને સમજવા બદલ આપને પણ ધન્યવાદ.
@pratapsinhrathod7626
@pratapsinhrathod7626 3 ай бұрын
મુકેશ જીના ગુજરાતી ફિલ્મ ના ગીતો નું સુંદર સંકલન કરવા બદલ ધન્યવાદ
@samatgagaliya9335
@samatgagaliya9335 3 ай бұрын
આમા ઉલ્લેખ થયેલું ડાકુ રાણી ગંગા નુ ચાંદની રાતે અનુરાધા પૌડવાલ સાથે મૂકેશજી એ ગાયેલું અનુરાધા પૌડવાલે મોહમ્મદ રફી સાથે રાજપૂતાણી અને જનમ જનમ ના સાથી જેવી ફિલ્મોમાં ગીતો ગાયેલાં છે
@mahendrabhayani6588
@mahendrabhayani6588 3 ай бұрын
હે તને જાતાં જોઇ પનઘટની વાટે મારું મન મોહી ગયું, ભુલાઈ ગયું છે
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 3 ай бұрын
ગૈર ફિલ્મી છે.
@madaridigital
@madaridigital 3 ай бұрын
જય હો.... આપને ધન્યવાદ શ્રી મુકેશની વંદન
@manjushah1308
@manjushah1308 3 ай бұрын
મુકેશ ના ગીતો ની ખૂબ સરસ માહિતી આપવા બદલ ખૂબ આભાર આખા ગીતો સાંભળવાની ખૂબ ઉત્કંઠા છે બની શકે તો આપશો
@girirajkavi4450
@girirajkavi4450 3 ай бұрын
It was great poetic romantic song written by late Kanti Ashok and sung by Late Mukesh according to meaningful words. It was great combination of Late song writer Kanti Ashok and Mukesh.
@hasmukhpatel4085
@hasmukhpatel4085 3 ай бұрын
સરસ માહિતી આપવા બદલ આભાર અને ધન્યવાદ. 👌🌹🎹
@ghanshyamchhatriwala9564
@ghanshyamchhatriwala9564 3 ай бұрын
અતિ સુંદર માહિતી આપવા બદલ આભાર અને અભિનંદન
@dineshnanubhaiviradiya2173
@dineshnanubhaiviradiya2173 3 ай бұрын
આપશ્રી ને મારાં તરફથી ખુબ ખુબ અભિનંદન ❤❤❤❤❤
@Ujaspathik
@Ujaspathik 3 ай бұрын
સજન મારી પ્રીતડી બરકત વિરાણીએ લખ્યું છે, કાંતિ અશોકે નહિ.
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 3 ай бұрын
આ ગીતના ગીતકાર કાંતિ અશોક જ છે… ગુગલ સર્ચ કરી જોજો.
@Ujaspathik
@Ujaspathik 3 ай бұрын
@@GujjuCinemaWithGirBhomiyo નથી ભાઈ google ખોટી માહિતી આપે છે.મારી પાસે ફિલ્મ ની ઓરિજિનલ dvd છે..title માં ગીતકાર તરીકે બરકત વિરાણી નું નામ જ આવે છે. અને બીજી વાત શબ્દો જોઈને પણ આઈડિયા નથી આવતો આપને. ફિલ્મના તમામ ગીતો બરકત વિરાણી ના છે
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 3 ай бұрын
શબ્દો જોઇને મને એવું લાગતું તો હતું પણ અમારે તો ગુગલની માહિતી ઉપર જ ચાલવું પડે છે. ઉવન એક ઓડીયો સી.ડી. જે શેમારુ કંપનીની છે એમા પણ કાતીઅશોક નું જ નામ છે.
@Ujaspathik
@Ujaspathik 3 ай бұрын
@@GujjuCinemaWithGirBhomiyo ફિલ્મમાં 2 વખત ગીત છે male female બની શકે કે કાંતિ અશોકે કદાચ 1 લખ્યું હોય...
@girirajkavi4450
@girirajkavi4450 3 ай бұрын
You all are right song writer was late Late Kanti Ashok only. I'm having records and the name is mentioned on record Kanti Ashok. Don't create any doubt. I'm staying in Mumbai and keeping records
@KutchFabrics
@KutchFabrics 3 ай бұрын
Superb.. Superb... Superb... Thanks for making this video.. Love this channel.. 🎉❤
@ramjipipaliya1164
@ramjipipaliya1164 3 ай бұрын
MY FEVRAT SINGAR MUKESHJI
@kshitijmehta5743
@kshitijmehta5743 3 ай бұрын
Very nice Presantation first time listening this❤🎉
@umamaru9714
@umamaru9714 3 ай бұрын
Best video saras mahiti Dhanyawad 😊
@goswamimaganjati9932
@goswamimaganjati9932 3 ай бұрын
JAY MAHADEV
@parsottambhairangapariya9156
@parsottambhairangapariya9156 3 ай бұрын
Jay bhagavaan pir hargovandas Bapu, jay ma meladi
@sureshbhalodiya9648
@sureshbhalodiya9648 3 ай бұрын
पंछी डा ने आ पिंजरू जुनू जुनू लागे
@chinubhaishah2000
@chinubhaishah2000 3 ай бұрын
🙏 Mukeshji na chahak varg ne mate 20.Albhay.geet Mala.🌹Naman sanyojak ne..🙏
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pareshmalvi8715
@pareshmalvi8715 3 ай бұрын
Khub જ s
@harsukhbhaisoni
@harsukhbhaisoni 12 күн бұрын
વાહ અતિ સુંદર મુકેશજી ના ગુજરાતી ગીતો ની યાદ . ધન્યવાદ ભાઈ શ્રી.
@sanjaysaraiya8511
@sanjaysaraiya8511 2 ай бұрын
Khub saras mahiti che aabhar aavi biji mahiti hoy to moklavso❤
@maheshchavda5771
@maheshchavda5771 3 ай бұрын
Khub sari mahiti & song Jo ajtak hmare Kano se dur the, thanks 🙏
@फारुखशेखम्यूजिकल
@फारुखशेखम्यूजिकल 3 ай бұрын
Sandar
@ravibasia3321
@ravibasia3321 3 ай бұрын
Wah wah khub saras
@pushpamewada473
@pushpamewada473 3 ай бұрын
Super Duper...👌....2 Much Thenx Sir...
@mehuljethwa5659
@mehuljethwa5659 3 ай бұрын
Khub j janva malyu
@manojwadhwani5394
@manojwadhwani5394 3 ай бұрын
Khub srs❤thi
@nareshmusicsandlyrics2165
@nareshmusicsandlyrics2165 3 ай бұрын
❤❤bahuj saras mahiti abhar mukeshji ko pranam
@SonalTrevadia
@SonalTrevadia 3 ай бұрын
હજી પંખીડા ને આ પીંજરુ
@umangbavla8739
@umangbavla8739 3 ай бұрын
હું આવું છું આ દુનિયા પર અવતાર....આ ગીત કરી ફિલ્મ નું છે??
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 3 ай бұрын
કંકુપગલા
@anubhaimevada5994
@anubhaimevada5994 3 ай бұрын
કંકુ પગલાં..... શ્રી મનુભાઈ ગઢવી એ બનાવેલી ફિલ્મનું.
@vorarajesharvindray7169
@vorarajesharvindray7169 3 ай бұрын
खूब सुंदर🎉❤
@lalitkumarmehta
@lalitkumarmehta Ай бұрын
Evergreen songs of mukesh are the best songs of hindi films as well as gujarati films
@MukeshBharvad-s5j
@MukeshBharvad-s5j 3 ай бұрын
વાહ વાહ ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ❤❤❤
@tusharamrania
@tusharamrania 3 ай бұрын
આ વિડીયો ખુબ સરસ જાણકારી ભર્યો લાગ્યો. પણ મારી વિનંતી છે કે આ બધા ગીતો પુરેપુરા મળી શકશે ?
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 3 ай бұрын
મોટાભાગના ગીતો સારેગામા ની ઓફીશયલ સાઈટ ઉપર ઉપલ્બધ છે.
@narvinparmar7380
@narvinparmar7380 3 ай бұрын
આમાં ઉલ્લેખાયેલા ગીતા રોય અને ગીતા દત્ત એક જ કે???????
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 3 ай бұрын
ગુરુ દત્ત સાથે પરણ્યા પછી ગીતારોય ગીતા દત્ત થયા…હા બંને એકજ
@alkamehta8002
@alkamehta8002 3 ай бұрын
Khub saras mahiti v nice👌👌👌
@RabariAshwin
@RabariAshwin 3 ай бұрын
Very nice
@pallavimodi6131
@pallavimodi6131 3 ай бұрын
Very nice
@jayendrashastri514
@jayendrashastri514 3 ай бұрын
Sarlaben khlambhaht na hata.
@manishpu25
@manishpu25 2 ай бұрын
ભાઈશ્રી, આ વિડીઓમાં 10:10 મિનીટ ઉપર ફિલ્મ 'ખેમરો લોડણ' નાં ગીત 'આવો રે આવો રે...' માં સહ ગાયિકા આશાજી નહિ પરંતુ ઉષા મંગેશકર છે. બાકી વિડીઓમાં ઘણી જ સરસ અને રસપ્રદ માહિતી પ્રસ્તુત કરી છે, જેમાંથી ઘણા ગીતની જાણકારી પ્રથમ વખત સાંભળવા મળી છે.👌👌👌👌👌👌👌👌👌👌
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 2 ай бұрын
@@manishpu25 હા ભાઈ માણસ માત્ર ભુલને પાત્ર થોડી ક્ષતી રહી ગઈ છે. કારણ કે એડીટીંગ અઘરુ હતું.
@manishpu25
@manishpu25 2 ай бұрын
@@GujjuCinemaWithGirBhomiyo મેં કોમેન્ટ તમારી ભૂલ દર્શાવવાનાં આશયથી નહિ પણ માત્ર સાચી જાણકારી માટે કરી હતી. આભાર.
@rajeshparekh6934
@rajeshparekh6934 2 ай бұрын
બધા ગીતો સંપુર્ણ સાંભળવાં છે તો મલે.સુંદર ગીતો માટે આભાર.
@yogeshrajguru9892
@yogeshrajguru9892 2 ай бұрын
Pilmi nahi.... ....FILMI MARA VALA TANATAN ANGRAJI CHE TAMARU.
@jatinsolanki117
@jatinsolanki117 25 күн бұрын
સનમ મારી કસમ તારી ઉઘાડી રાખજે બારી પણ મુકેશ જી એ ગયેલું સે અખંડ સૌભાગ્યવતી નું છે
@PradipKhagram
@PradipKhagram 3 ай бұрын
Kub j ses Bhai a kyaye male nhi Lata ji na pan gujrati gito aj pan janita che
@girirajkavi4450
@girirajkavi4450 3 ай бұрын
If the person doesn't know about real thing he should not say anything about it. Heartily appreciated to host please follow the host and ask him the right name of song writer who written Sajan Mari Pritadi. Please don't comment wrongly
@harsiddhbhartigoswami6854
@harsiddhbhartigoswami6854 3 ай бұрын
આપને ખૂબ ખૂબ🇮🇳 ધન્ય🇮🇳 વાદ🇮🇳 ધન્ય વાદ🇮🇳.
@inbaloch1583
@inbaloch1583 3 ай бұрын
Best
@rupalpatel9869
@rupalpatel9869 3 ай бұрын
Pankhida ne aapinjaru toh bahot prachlit hatu
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 3 ай бұрын
એ ગીત ફિલ્મી નથી.
@ShrimaliDeepak-y1n
@ShrimaliDeepak-y1n Ай бұрын
Nice Total 49 songs chhe Gujarati
@ustinbhaipatel4301
@ustinbhaipatel4301 3 ай бұрын
Thanks Mukes 12:07 h Kumar na aa badha gito samdavo to khub khub Aabhar,
@NandlalParmar-ov2bo
@NandlalParmar-ov2bo 3 ай бұрын
Aagit kamlesh. Avasthinugayel chhe
@arunasomeshwar1150
@arunasomeshwar1150 Ай бұрын
Mara bhola dil no hay re shikar Karine chaliya gaya aankho thi aankho char Karine aa Geet pn lokpriya hatu
@VasantBhai-z3o
@VasantBhai-z3o Ай бұрын
સરલા ત્રિવેદી નું બીજું નામ બચી બેન હતું ?
@bimalshah1073
@bimalshah1073 Ай бұрын
WAAH BHAI AAMA THI ME FAKT 10 GEETO J SABHALIYA HATA ....KHAREKHAR MAN KHUSH THAI GAYU
@meenamodi3978
@meenamodi3978 Ай бұрын
Khub saras aaprogram chhe aema sani tari priti radio purani Jo aagit aalho
@ShaktisinhVaghela-mi1tq
@ShaktisinhVaghela-mi1tq 3 ай бұрын
જુના ગીતો રોમેન્ટિક હોય છે
@ashokgohel982
@ashokgohel982 2 ай бұрын
Saras pakkad jamavi hati gujrati song ma.
@parsotamsenjaliya7217
@parsotamsenjaliya7217 3 ай бұрын
Dhanyavad.⚘️🙏
@KalavatiShrimali-cc9xp
@KalavatiShrimali-cc9xp Ай бұрын
Thanks 🙏 namaste 🙏
@jyotsnamodi6022
@jyotsnamodi6022 3 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻do? G😭😭😭😭
@rameshshah9396
@rameshshah9396 3 ай бұрын
આખા ગીતો આપ્યા હોત તો સારું
@dineshmakwana-es5jg
@dineshmakwana-es5jg 3 ай бұрын
મુકેશ ના ગીતો ખૂબ જ ગમે છે..ક્યારેક ગાઈ લઉં છું..એ ગુજરાત ના જમાઈ છે જાણી ને આનંદ થયો..પણ એક વાત નથી સમજાણી કે એમના હિન્દી ફિલ્મો ના ગીતો કાયમ દર્દ ભર્યા રહ્યા છે.. દર્દ ના ગીતો નું બીજું નામ મુકેશ હતું..જેની કોઈ જાણકારી હોય તો અન્ય વિડિયો માં આપશો તો આભારી થઈશ..🙏🙏
@HasmukhBhaiHanda
@HasmukhBhaiHanda 2 ай бұрын
SUNDAR.JAY.HiND..
@jayendrashastri514
@jayendrashastri514 3 ай бұрын
Hu Mukesh na ghare pan Gayelo chhu.aeu potiane khambhat na jamai kehta hata.mey makra Kane perslajnaly mukeoshji kehta sammbhalya'Chhe
@rajupandya3663
@rajupandya3663 3 ай бұрын
Very nice❤👌
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 3 ай бұрын
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે અભિનંદન 😂
@chandrikaraval1552
@chandrikaraval1552 2 ай бұрын
Best
@chandrikaraval1552
@chandrikaraval1552 2 ай бұрын
Naic
@MukeshBharvad-s5j
@MukeshBharvad-s5j 3 ай бұрын
❤❤❤
@manjulamakwana1221
@manjulamakwana1221 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ
@mukeshudani8073
@mukeshudani8073 3 ай бұрын
Mukesh.udani
@varshaintwala2631
@varshaintwala2631 3 ай бұрын
Full songs collection aapo
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 3 ай бұрын
You tube upar…..? You know you tube polises..?
@palarayka9326
@palarayka9326 3 ай бұрын
😱
@harishankarshrimali7865
@harishankarshrimali7865 3 ай бұрын
Admirable Efforts The best
@avanivyas1141
@avanivyas1141 3 ай бұрын
❤❤❤❤❤
@murlidharpatel343
@murlidharpatel343 3 ай бұрын
Vah kya get Gaya hei
@amrutdave5853
@amrutdave5853 3 ай бұрын
10:03 wah saras mahiti api
@ramajichauhan6621
@ramajichauhan6621 3 ай бұрын
વાહ વાહ બહુ સરસ
@VinubhaiDesai-h2n
@VinubhaiDesai-h2n 3 ай бұрын
Thank. You sir.
@meenashah9646
@meenashah9646 3 ай бұрын
Thank you
Forever Hits Of Raj Kapoor Songs In Bollywood | Evergreen Old Hindi Songs
40:19
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН