મૂળિયાં સાહેબ મે ખાવા ની બાજરી માં આકડો સાથે દસ પાણી અર્ક આપ્યુ. બઉ જોરદાર બાજરી થઈ સે . આભાર તમારો.
@MOMAIPRAKRUTIKFARM4 жыл бұрын
Narendra saraiya Good Sir❤❤
@vijaythakor-qs4qt4 жыл бұрын
સુપર માહિતી આપવા બદલ આભાર
@dhartiputra70693 жыл бұрын
Wah Vitthal bhai Wah
@jandkhelpline3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@vipulprajapativipulprajapa24054 жыл бұрын
ગ્રામ સેવક સાહેબ ૨૦ કિલો ના ૨૦૦૦ થાય ૨૦૦૦૦ નો થાય
@dharikramoliyaallvideos7444 жыл бұрын
Jay Mataji
@GohilajitsinhRajput-qj2ix Жыл бұрын
Chomasu ma kri sakye ?
@Kishorvatukiya4 жыл бұрын
Good
@jayjavanjaykishan132 жыл бұрын
Ketla gutha no Vigho se a chokhvat karta jav saheb
@nimishhansalia61514 жыл бұрын
તકમરીયા ની ખેતી વિશે માહિતી વાળો એક વિડિયો બનાવજો ને સાહેબ
@algorithmshorts66494 жыл бұрын
Jay kisan
@jivankhasiya51074 жыл бұрын
Good work
@jayesharangapara78354 жыл бұрын
સરસ
@pintupatel91604 жыл бұрын
Good video Bhai
@gojiyakhimabhai86214 жыл бұрын
અળસી કોઈ ખેડુત ભાઈયો એ વાવેલી હોયતો તેના મણ ના કેટલા ઉપજયા અને ક્યાં વેચાય છૈ પ્લીજ માહિતી જણાવજો ભાઈ
@narendrakumarsharma4822 жыл бұрын
અળસી નો પાક મધ્ય પ્રદેશ માં બહુ થાય છે . ઓછા પાણીએ થનાર પાક છે . આ વર્ષે ૧૦૦કીલૉ એટલે કે એક ક્વિન્ટલ ના ૧૦૦૦૦/- રુપિયા સુધી ભાવ રહેલો . જોકે હાલ માં ક્વિન્ટલે રુપિયા ૭૦૦૦/-થી ૮૦૦૦/- જેટલો છે
@dineshpatel34292 жыл бұрын
૧૨૦૦ રુપિયા ૨૦ કિલેના મળેલ છે
@jadavrutvik45674 жыл бұрын
Well done
@MahendraPatel-ws3ln4 жыл бұрын
Saheb Ek Khilauna hundred rupees 20kg na 2000 rs,.?
@narendrakumarsharma4822 жыл бұрын
આ ઓછા પાણી માં થાય અએવો પાક છે . અમારા વિસ્તાર મે શરુઆતમાં 15 દિવસ ના અંતરે બે પાણી આપી છોડી દ ઈએ , પછી ફૂલ / ડોઢી આવે તયારે પાણી ની જરુર હોય છે .
@swamipremtatsat65774 жыл бұрын
મહારાષ્ટ્રના વર્ધા શહેરમાં ગોપુરી વિસ્તારમાં ચારેક વાર જવાનું થયુ છે. ત્યાં ખાદૌ ગ્રામ ઉધ્યોગ જોડે સંકળાયેલી સંસ્થા દ્વારા ચલાવાતી ઘાણીમાં અળશી પીલવામાં આવે છે. તેઓ ગુજરાતમાંથી અળશી મંગાવે છે. ત્યાં અળશીને જવસ કહે છે અને જવસનું તેલ ખૂબ જ મૂલ્યવાન ગણાય છે. ત્યાં અળશી બે જાતની આવે છે. આ ઘાણીમાં મગફળી, તલ અને જવસનુ/ અળશીનું તેલ છૂટક વેચાય છે.
@govindrathodgameg1334 жыл бұрын
Swami Prem Tat Sat भाइ नंबर मडसे आपनो
@મેહુલપારખીયાખેડૂત4 жыл бұрын
Tamaro nombar aapo ne mare alsi na marketing bhav janvo che
@gojiyakhimabhai86214 жыл бұрын
અળસી ના ભાવ કેટલો હોયછે અનૈ ક્યાં વેચાય છૈ પ્લીજ માહિતી જણાવજો ભાઈ
@patelbaldev80904 жыл бұрын
મો.નબંર આપો
@sriannapurnaprakrutikkheti4 жыл бұрын
Mare alsi Ni kheti karvi chhe etle badhi mahiti moklo ne.
@babubhaigadani28314 жыл бұрын
Jese ne jese ne jese ne sabad oso vaparo muliya saheb
@kiritpatel19873 жыл бұрын
9
@ravijamod42614 жыл бұрын
Super
@rameshahir32214 жыл бұрын
Azoll no video banavo apada vistama hoy to
@royaldayro38872 жыл бұрын
Are bhai 100 nu kilo aetle 2000 nu Man thay
@bipinpatel87954 жыл бұрын
Khu b saras hu pan khedut chhu ane hu pan try karis
@jayjavanjaykishan132 жыл бұрын
A saheb 20000 na Thai
@rajeshahir17984 жыл бұрын
બિયારણ કયાંથી મળશે મુળીયા સાહેબ
@vanrajmeniya59964 жыл бұрын
Jasdan thi
@bhupatbhaihanda73584 жыл бұрын
MULiVaBiAarnKEHdg
@shaileshvalani31264 жыл бұрын
સરસ અને સાહસિક પ્રયાસ કેવાય સાહેબ
@narendrabarvaliya55034 жыл бұрын
અળસી મરકી ટકાયાહોય
@dharikramoliyaallvideos7444 жыл бұрын
Ame Aa Varshe Alasi Vavi
@મેહુલપારખીયાખેડૂત4 жыл бұрын
ક્યુ ગામ કેવો ઉતારો બેઠો
@chauhanvishal41604 жыл бұрын
Su bhav aave se
@mansukhsatani20544 жыл бұрын
કોઈ પણ પાક નો વાવણી સમય તેમજ સોડ થી સોડ નુ અંતર જણાવશો.
@dharikramoliyaallvideos7444 жыл бұрын
Takamariya Ni Kheti Vise Mahiti Aapajo.
@dignesh20604 жыл бұрын
Aane kya vechvu 20 kg no bhav
@dipakshah75584 жыл бұрын
Muliya saheb 1kg na 100 rs to 20kg na 2000 thay.20000 nai.