તમારા વિડીયો સરસ હોય છે ગામડાની વાતો અને ગામડાની મોજ બતાવો છો ખૂબ મજા આવે છે વીડિયો જોવાની તમારા મકાન બહુ સરસ છે વાડીએ અને નવા બનશે તે પણ ખુબ સરસ હશે દેશી મકાનમાં મોજ આવે ખુબ ખુબ આભાર
@s.k.a31232 жыл бұрын
ખુબ સરસ
@villagevlogs4584 Жыл бұрын
હા
@bhagvanbambhaniya99332 жыл бұрын
Jay mataji🚩
@handabhavesh17132 жыл бұрын
સુપર બેન... તમે સારી જીંદગી જીવો છો એનાથી વધારે કય નથી બેન..... જય માતાજી....
@vijaybhaorathod3454 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌..
@ramanrathod3289 Жыл бұрын
Sitaram Gokul gam Amare..Avu.chheGood Home
@rashmishekhda6618 Жыл бұрын
Supperb tmara makan bovj sarash che gamdama revani maja j kai alag che di
@technicalfeatures2.0 Жыл бұрын
🌟🌟🌟
@bharatparmarparmar41892 жыл бұрын
Sayukt kutumb 👍👌 Bharat parmar
@bharatparmarparmar41892 жыл бұрын
Botad
@bhingradiahb6753 Жыл бұрын
Khub sarad chhe
@makwanajeshingbhai97922 жыл бұрын
Very good
@MOMAIPRAKRUTIKFARM2 жыл бұрын
ખૂબ સરસ
@ashishmkwanaofficial14542 жыл бұрын
Wow wow wow wow bhen 😇😇😇😇😇😇😇🥰🥰🥰
@shobhanagundecha7352 Жыл бұрын
Khubaj Mast che ho Rinkal ben 💜
@shaileshrojasara6009 Жыл бұрын
srd😊 ben
@niravniy786 Жыл бұрын
Jai Chamunda Maa
@dineshbhaivlog2 жыл бұрын
Nice vlogs👍🙏
@kajalchavdavlogs12 жыл бұрын
Very nice ben
@dineshdavariya7442 Жыл бұрын
રામ રામ સીતારામ ❤🙏
@kalpanabhatt6184 Жыл бұрын
Good night
@TanmayParmar-z2u Жыл бұрын
ખુબ સરસ બેન
@sarojraval4415 Жыл бұрын
Saras
@MatraniyaVipul Жыл бұрын
જય માતાજી રીકલ બેન અમિત ભાઈ
@jagrutithakor2220 Жыл бұрын
Bahuj saras ghar 6.. ne vatavaran pan saras 6... ❤❤
@rameshbhaichavda55052 жыл бұрын
Vadi ni moj alagj hoy
@dineshdavariya7442 Жыл бұрын
ખૂબ જ સરસ 😊
@PushpaMacwan-vi2uq Жыл бұрын
ખૂબજ સરસ
@Sankhatbharat94442 жыл бұрын
Nice 👍
@vinodrathva10962 жыл бұрын
સારા ઘર છે અને નવ બનસે બીજા 👌👌
@dilubhaikasela53342 жыл бұрын
ખૂબ સરસ બહેન! કુવો વપરાશન હોય તો બુરી દેવાય વપરાશ માટે હોય તો બાંધી લેવાય, આભાર.
@ashokr.cudhsama2360 Жыл бұрын
જય. માતાજી. બેન
@sureshdabasara183 Жыл бұрын
સરસ બહેન
@JaydeepbhaiRK-zt7xp Жыл бұрын
Bov mast
@vijaydagar534 Жыл бұрын
Nice video
@comediansadha2 жыл бұрын
Super vlog
@papaki3ladlibetiya973 Жыл бұрын
Jay dwarkadhish Bhai
@VaghelaChhagambhai Жыл бұрын
બેન જય માતાજી
@muneban47202 жыл бұрын
ખૂબ સરસ એન્ટીક ઘર છે ઘરની ચીજ વસ્તુઓ રાખવાના ફર્નિચર ખૂબ જુનવાણી કલરફુલ સરસ છે. હજુ જરા સરખી રીતે કરોડ અપ કરો.
@lakhimodhvadia1191 Жыл бұрын
Shitaram very good video nice tamaru makan very nice 👍
@jitubhai1509 Жыл бұрын
Nice house 🏠
@satkakanjibhai42602 жыл бұрын
સરસ છે બેન
@jentibhaisarveya4242 Жыл бұрын
જય માતાજી
@iSHUGODCHNNAL Жыл бұрын
👍👌
@sapraviram76902 жыл бұрын
સરસ પરીવાર તમારો
@navnitpatel1222 Жыл бұрын
જય સીતારામ
@bhrugutasurani5622 Жыл бұрын
Very nice life❤👌👌👌👌👌✌️✌️✌️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@valjizapdiya86902 жыл бұрын
ખુબજ સરસ વીડિયો અને તમારો પરીવાર પણ ખૂબ સારો છે હો બેન
@gkjoshigk69052 жыл бұрын
સરસ કેવાય
@theboysnaitik30 Жыл бұрын
Good
@RajnibhaigmilRajni Жыл бұрын
જય માતાજી બહુ જ સરસ છે તમારા મકાન માતાજી ના ચરણો માં પ્રાર્થના કરી એ કે વહેલા તમારા પાકા મકાન થય જાય તમારા આવા ખેતરોમાં અને મકાનનો માં તમારા પરિવાર માં આટલો સંપ છે તે બહુ જ આનંદ ની વાત કહેવાય
@indirapatel3492 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ અને બેન તમારા પરીવાર ને
@bhupatsinhrajput1583 Жыл бұрын
Ram Ram,ne, sitaram,ben
@kamleshrathod10552 жыл бұрын
Khuba.sarsa.badha.sathe.rahocho.aej.majache
@madhubenjalu3194 Жыл бұрын
આ જલદી સારા મકાન બની જાય સારો સંપસે માતાજી મોગલ મા સુખી રાખે તમારા વીડિયો રોજ જોઉં છું રાજકોટ મધુબેન આહીર
@mavajipatel35102 жыл бұрын
તમારા ઘર વાડી અને નવા ઘર બનશે એટલે બહુ સરસ લાગશે અહી રહેવા ની બહુ મજા આવે એવુ છે હો
@chinubhipatel3315 Жыл бұрын
મીઠી વાણી છે ખુબ સરસ છે
@hatukittufamily91452 жыл бұрын
સિસ્ટર તમારું કામ ખૂબ જ સરસ છે અને મને ખબર છે કે તમે એક દિવસ બહુ જ આગળ વધશો આવી રીતના તમે વિડીયો બનાવતા રહો ભગવાન તમને વિડીયો બનાવવાની ઢેર સારી શક્તિ આપે અને તમે પણ ખુશ રહો તો અમને ખુશી મળે આવી જ રીતે તમે કામ કરતા રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના છે ભગવાન તમારું હર સપનું પૂરું કરે આવ્યા મારી પ્રાર્થના છે
@shreyansisolanki5555 Жыл бұрын
Jay shree kasat Bhajan dada
@Thakor-te9ro Жыл бұрын
કયા. ગામથી.સો.તાલુકો.જિલ્લો
@mehulkmejliya12042 жыл бұрын
Next level 🔥👌
@dkahir55752 жыл бұрын
તમારું ઘર ખૂબ સારું છે બેન જય માતાજી
@AmrutRathod14252 жыл бұрын
ખુબ જ સરસ,બેન કયા ગામ ,તાલુકા થી છો? અમે ભાભર થી છીએ