સાચી વાત છે માસી આ ભજન ના એક એક શબ્દ સાચા છે બહુ સરસ ભજન છે બહુ સરસ ગાયુ છે જય શ્રી કૃષ્ણ મા
@jayakeshavala515110 ай бұрын
જય શ્રી ક્રષ્ણ બેય ને 🙏🏼 બહુ જ સમજવા જેવું છે સાચે જ બવ મજા આવી સાંભળવાની.. સુપર ભજન ગાવ્યુ 👌🏼👌🏼🌹💕
@kokilapatel819210 ай бұрын
Jay Shree krishna everyone xx very nice 👌 bhajan bhawnaben 😊
@vasubarot70510 ай бұрын
🙏👌👌👌👌🙏🙏mast vlog Jsk Jai Matji
@ashikarupapara437110 ай бұрын
🙏આ દુનિયા માં ન કરવાના કરી રહિયા છો કામ કહોને ક્યાંથી રીજે રામ.. ગયો જમાનો રામસિતા નો પવિત્રતા નો પતિવ્રતા નો. આ દુનિયા મા નર નારી એ નેવે મૂકી લાજ કહોને ક્યાંથી રીજે રામ. આ દુનિયા માં.... મંદિરે જાઈ તો વાતો ના ખૂટે પ્રસાદી નું તો કોઈ ના પૂછે, કયક હોઈ તો વાતો વાતો માં કયક સંભળાઈ જાઈ કહોને ક્યાંથી રીજે રામ.. ધર્મ રાજા ની ડેલી એ જઇ ને બે હાથ જોડી ને ઉભા રહીએ પાપ પુણ્ય નો હિસાબ લેશે રામ તણો દરબાર કહોને ક્યાંથી રીજે રામ.. સેવા કે સત્સંગ ન કર્યું કથા કીર્તન કય ના સાંભળ્યું,પાપીઓ નો પંથ વધ્યો છે ધર્મ નું રહ્યું નથી નામ કહોને ક્યાંથી રીજે રામ..🙏
@Vimlabenrameshbhaikhunt10 ай бұрын
વાહ વાહ ખુબ સરસ ભજન સમજાય એવું ભજન સે સમજે તેને બાકી બીજું ઠીક ખરેખર તમે ભજન બહુ સરસ બોલો છો દુનિયાને મગજમાં ઉતરે તો જય શ્રી કૃષ્ણ જય ગોપાલ
@mitalprajapati11628 ай бұрын
જય સ્વામિનારાયણ પૂછીજો અંતર ને તારા ક્યાં થી એ ભજન ગાજો આજ રાગ નું છે
@jignashadesai10 ай бұрын
❤❤ સાચી વાત છે ભાવના બેન અને સારીકા ❤❤ હવે પછી ની જનરેશન તો શું કરશે
@jignashadesai10 ай бұрын
વાહ વાહ ભાવના બેન શું ભજન ગાયું છે સરસ સરસ ❤❤❤❤❤
@jignashadesai10 ай бұрын
❤❤જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી સ્વામિનારાયણ ❤❤
@niravshah19010 ай бұрын
કહો ને ક્યાં થી રીજી રામ............ ખુબ સરસ ભજન માસી ❤
@bhavnasatsang10 ай бұрын
વાહ ખુબ સરસ ગાયું તમારા સ્વરમાં સરસ્વતી બિરાજમાન છે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો
@harshadhakan615510 ай бұрын
વાહ ખુબ સરસ ગાયું તમાટાસ્વરમાસરસ્વતી બિરાજમાન છે ખુબ પ્રગતિ કરો ખુબ આગળ વધો