સરસ વાત કરી ફિલ્મ લાઇફ અને સાસુ વહુ ને રૂપિયા આપે અને નાની વહુ નેજ પણમોટી વહુ ને રૂપિયા ના આપે અને વાલી દવલી જ્યારે સાચી વાત તો સાસુ ને ખુબ ખુબ અભિનંદન સહ શુભ મંગલ કામના સહ શુભ દિવસ શુભ વરસ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું અવી બીજી ભાગ હોય તો મોકલો અને આ રીતે ઘણા આગળ વધતા રહો એજ પ્રાર્થના કરું છું શુભ ફળ મળશે જય શ્રી કૃષ્ણ