ન્યૂજર્સીમાં રહેતા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડવા પહોંચેલી ICEની ટીમની કાર્યવાહીથી બબાલ થઈ ગઈ

  Рет қаралды 13,673

I am Gujarat

I am Gujarat

26 күн бұрын

અમેરિકામાં ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે ICEનું નામ સાંભળતા જ ભલભલાને પરસેવો છૂટી જાય છે. તેમાંય અમેરિકામાં ઈલીગલી રહેતા લોકો તો ICEથી હંમેશા દૂર જ રહેતા હોય છે. જોકે, ICE દ્વારા ન્યૂજર્સીના પ્રિન્સટનમાં બુધવારે વહેલી સવારે રેડ કરવામાં આવતા જોરદાર હોબાળો થયો હતો. ન્યૂજર્સીના 12th કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના રિપ્રેઝન્ટેટિવ બોની વોટ્સન કોલમેને આ ઘટનાની ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે ICEના અધિકારીઓની આ કાર્યવાહીને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. બોની વોટ્સને એવો પણ દાવો કર્યો હતો કે રેડ કરનારા અધિકારીઓએ પોતાની ઓળખ જાહેર નહોતી કરી અને તેમણે સીધા જ લોકોની વચ્ચે જઈને હિસ્પેનિક તેમજ લેટિન અમેરિકન્સ જેવા લાગતા લોકોને રસ્તામાં જ રોકીને તેમની પૂછપરછ કરી તેમની પાસેથી ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા. આ કાર્યવાહીનો વિરોધ કરતાં બોની વોટ્સને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહીનું ન્યૂજર્સી કે અમેરિકામાં કોઈ સ્થાન નથી. ICEના અધિકારીઓએ આ રેડ કેમ કરી હતી અને તેના માટે કોણે ઓર્ડર આપ્યો હતો તેની વિગતો પણ પોતે મેળવી રહ્યા હોવાનું બોની વોટ્સને કહ્યું હતું.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...

Пікірлер
Panorama | 2024-08-03
16:50
Lietuvos nacionalinis radijas ir televizija
Рет қаралды 11 М.
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 20 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 110 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
1972 Andes Plane Crash Survivor
31:17
Nitish Rajput
Рет қаралды 2 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 20 МЛН