🌹નદી કીનારે મારું ગામડું 🌹(લખેલું છે)

  Рет қаралды 114,425

Vaikunth Bhajan Mandal Vadodara

Vaikunth Bhajan Mandal Vadodara

Күн бұрын

નદી કિનારે મારુ ગામડું
ગામડામાં મોરલા ટહુકા કરે. (૨)
એકવાર આવો મારે ગામડે
ગામડામાં મોરલા ટહુકા કરે
જુવાર બાજરી ના રોટલા બનાવું
સાથે અડદની દાળ બનાવું
ગામડાની રીતે જમાડું
ગામડામાં મોરલા ટહુકા કરે
નદી કિનારે મારુ ગામડું...
ગુંદા કેરીના અથાણા બનાવું
કોરી દોણી માં છાશ બનાવું
એકવાર આવો મારે ગામડે
ગામડામાં મોરલા ટહુકા કરે
નદી કિનારે મારુ ગામડું....
કોરે ભરથાણે મેં તો ભાત જ બાંધ્યો
લીધો વાડીનો મેં તો માર્ગ સીધો
વાડીએ વાલા ને બોલાવ્યા
ગામડામાં મોરલા ટહુકા કરે
ખેતરના છેડે લીમડાની છાય છે
લીલા લીલા જીંજવાના આસન બનાવ્યા
વાલા ને પ્રેમથી બેસાડીયા
ગામડામાં મોરલા ટહુકા કરે
ટાઢે છાયડે મેં તો ભાત જ છોડીયા
પંખો કરીને મેં તો પ્રેમથી જમાડ્યા
નદીના નીર પીવડાવ્યા
ગામડામાં મોરલા ટહુકા કરે
આંબાની ડાળીએ બાંધ્યો હિંડોળો
આજે મારા વાલા ને પ્રેમથી ઝુલાવું
કપૂરની આરતી ઉતારું
ગામડામાં મોરલા ટહુકા કરે
મારા ખેતરમાં જુવારના પોંક છે
સુરતની સેવ સાથે પોંક જ આપુ
જમણા હાથે ખવડાવું
ગામડામાં મોરલા ટહુકા કરે
નદી કિનારે મારુ ગામડું
ગામડામાં મોરલા ટહુકા કરે
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
##કીર્તન #krishna #gujaratibhajan #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #ram #ramayan #rammandir #ayodhya #satsang_bhajan #kirtan #krishna ##satsang #bhakti

Пікірлер: 100
@jashvantpatel569
@jashvantpatel569 2 ай бұрын
બહુ જ સરસ ભજન ગાયું મંજુબેન ગામડા ની યાદ અપાવી મોરલા ના ટહુકા સાંભળી ને બાળપણ યાદ આવી ગયું બહુ જ સરસ મંજુબેન દક્ષાબેન બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏💕♥️♥️♥️🌹🌹
@Manjubenghosh
@Manjubenghosh 2 ай бұрын
❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰
@tarulatapancholi2012
@tarulatapancholi2012 6 ай бұрын
ખુબ્ સરસ્ bhjan👌👌👌
@jayshreepatel3918
@jayshreepatel3918 5 ай бұрын
બહુ સરસ થાળ ગાયો છે
@indubenchauhan7686
@indubenchauhan7686 21 күн бұрын
વાહ વાહ મંજુબેન ખૂબ જ સરસ ભજન ગાયુ મજા આવી ગયી❤❤ જય રણછોડ
@kailashparmar6450
@kailashparmar6450 2 ай бұрын
Very nice 👌👌👍👌👍
@mamtaparikh989
@mamtaparikh989 4 ай бұрын
Jay shree krishna
@Mita-po2kk
@Mita-po2kk Ай бұрын
Mast bhajan 🙏👌👌👌👌👌
@meenapatel87
@meenapatel87 6 ай бұрын
વાહ વાહ સરસ મજાનો થાળ ગાયો 👌👌🙏🙏
@neeladave3947
@neeladave3947 6 ай бұрын
Vaah vaikunth mandal vaah
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️🥰🥰❤️🥰🙏
@urmilaben8776
@urmilaben8776 Ай бұрын
manjula ben bahu mast ...bahu maja avi ....jay mataji 🙏🏻🙏🏻🙏🏻
@vashubenpatel5218
@vashubenpatel5218 6 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન દક્ષા બેન બંને બહેનો નાં લખાણ કરૂં એટલાં ઓછાં પડે મંજુલાબેન દક્ષા બેન હુંતો ખુબ જ નાચી નાચી ને ખુબ જ આનંદ થયો મને ખૂબ જ ભજન ગમ્યું મારા ગામમાં શિવરાત્રી એ ડાયીરો છે ત્યારે શીખી લવ એટલે ડાયરામાં ગાયિશ અરે નદી કિનારે મારું ગામડું મારું ગામડું ગામડામાં મોરલા ટહુકા કરે. અરે મારા ખેતરમાં રાધા રાણી આવશે અરે ડાંડીયા રાશે રમવા તું આવજે તું આવજે ગામડામાં મોરલા ટહુકા કરે. આરે મારા ખેતરમાં સંતો ભક્તો આવશે અરે દર્શન દેવાને વહેલો આવજે વહેલો આવજે ગામડામાં મોરલા ટહુકા કરે ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ મજલા બૅન દશા બેન જોરદાર ભજન ચગાવીયુ પેલા બે ન સરસ મોરલા જેવું જ નાચે છે બધીજ વૈકુંઠ મંડળની બહેનોને ખુબ ખુબ અભિનંદન ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ છે મંજુલાબેન દક્ષા બેન તમાંરો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ ચગે છે બંને ની જોડી અમર રહે એવી પ્રાર્થના ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ હું બધીજ ગોપીઓ ના ઘરે ભજન ગાવા આવું મને ખૂબ જ તમારા ભજન ગમે છે વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય અંબે બજરંગ બલી હનુમાન દાદા ના આશીવાદ ખુબ ખુબ આગળ વધો એવાં મારા આશીવાદ
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
તમારા જેવા ભક્તોના આશીર્વાદ છે 🙏🙏🙏🙏🙏❤️🥰🥰❤️🥰
@jyotikapatel2659
@jyotikapatel2659 4 ай бұрын
Super❤❤❤❤
@sadhanapatel2661
@sadhanapatel2661 21 күн бұрын
Very nice Bhajan Mane bhu gamyu
@kumbhanisonal1863
@kumbhanisonal1863 6 ай бұрын
વાહ તમારા ગીત સાંભળીને મજા આવી ગઈ.....😊
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏🥰❤️❤️
@kokilapatel5968
@kokilapatel5968 5 ай бұрын
Jay shree Krishan. Saras bhajan gayu.
@bhavanapatel6147
@bhavanapatel6147 Ай бұрын
My favourite Bhajan mandal very very very very very very very nice ❤❤❤❤❤❤❤❤❤
@reenabagtharia8613
@reenabagtharia8613 6 ай бұрын
Khub Sara's gayu bhajan sitaram 🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🥰🥰❤️❤️❤️
@khambhatikalavatiben6300
@khambhatikalavatiben6300 6 ай бұрын
Khub khub saras Bhajan manjuben Daxaben Mandal ni bahenone dhanyvad avoj utsah kayam rahe evi Parbhu ne prathana 🙏Jay Sree krishana Parbhu
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
તમારા જેવા ભક્તોના આશીર્વાદ છે 🙏🙏🙏🙏❤️🥰❤️❤️🥰🥰
@bhartibenjada
@bhartibenjada 4 ай бұрын
જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏
@Kanta_Prajapati
@Kanta_Prajapati 5 ай бұрын
બહુજ સરસ ભજન 👌🙏 મજા આવે છે સાભળવાને
@darjitejal303
@darjitejal303 6 ай бұрын
ખૂબ સરસ 👌👌👌👌👌જય શ્રીકૃષ્ણ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏❤️❤️🥰
@kanchanvariya414
@kanchanvariya414 6 ай бұрын
વાહ વાહ બહેનો મોરલાનું ભજન શું મસ્ત ગાયું છે
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏🥰🥰❤️❤️❤️❤️
@hemapatel6316
@hemapatel6316 6 ай бұрын
Khubj saras Bhajan che manjuben ekdam navu che
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏❤️🥰
@sharmisthasoni8963
@sharmisthasoni8963 6 ай бұрын
Wah re wah Manju ben wah jeva tame saras ava Tamar saras bhajan
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏❤️🥰🙏🙏🙏🙏🥰❤️
@manjulapatel5801
@manjulapatel5801 Ай бұрын
Very good Bhajan
@PatelSaya
@PatelSaya 6 ай бұрын
ખુબ.ખુબ.સરસ
@meenaxiparmar3475
@meenaxiparmar3475 6 ай бұрын
Saras Bhajan chhe
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
❤️🙏🙏❤️
@jotikashah6086
@jotikashah6086 6 ай бұрын
વાહ રે વાહ મોરલા નું ભજન બહુ સરસ
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏❤️🥰
@jayshreepatel7379
@jayshreepatel7379 6 ай бұрын
Jayshree Umreth khubj saras Bhajan gauy manjuben
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🌹❤️❤️❤️🥰
@bhavanapanchal2733
@bhavanapanchal2733 6 ай бұрын
Khub saras gamda ni moj karavi didhi
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏❤️🥰
@bhavnapatel4595
@bhavnapatel4595 6 ай бұрын
Supar
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏❤️🥰
@khatrijulee140
@khatrijulee140 6 ай бұрын
Lakhi ne muko saras Bhajan chhe
@bhavnasatsang
@bhavnasatsang 6 ай бұрын
વાહ ખૂબ સરસ તમારા સ્વરમાં સરસ્વતી બિરાજમાન કાઈમ માટે રહે ખુબ પ્રગતિ કરો
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
❤️🥰🥰🥰🙏તમારા જેવા ભક્તોના આશીર્વાદ છે
@kalpanadave819
@kalpanadave819 6 ай бұрын
Bahu mast.juvar bajara narotala khai lidha tamara hath na.maja aavi gai
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏❤️😅👍👍
@jayaparmar9762
@jayaparmar9762 3 ай бұрын
Nice
@JayabenParmar-sy3fg
@JayabenParmar-sy3fg 3 ай бұрын
❤ very very very nice...❤
@FalguniPatel-f7y
@FalguniPatel-f7y 6 ай бұрын
Nice bhajan
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏❤️🥰
@kapilaben1671
@kapilaben1671 6 ай бұрын
મોટાબેન બધી જ બહેનો ને કપિલાબેન ના જય શ્રી કૃષ્ણ❤❤❤🎉🎉
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🥰❤️ વૈકુંઠ ભજન મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏❤️🥰
@kanchanpatel1998
@kanchanpatel1998 6 ай бұрын
❤🎉ખૂબજ સરસ ભજન ગાયું છે બેન પલીસ લખી ને મૂકવા વિનંતી છે
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏🥰❤️🙏❤️
@tailorkiran991
@tailorkiran991 6 ай бұрын
Very nice 🙂🙂 bhajan
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏❤️🥰
@jyotikapatel2659
@jyotikapatel2659 6 ай бұрын
Very nice che
@champaprajapati4201
@champaprajapati4201 6 ай бұрын
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹
@bhartipatel3042
@bhartipatel3042 6 ай бұрын
Mast bhajan che lkhi ne muko🥰🥰
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏❤️🥰
@namratasolanki523
@namratasolanki523 6 ай бұрын
Bahuj sars ben
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏❤️🥰
@shrutimistry8452
@shrutimistry8452 5 ай бұрын
Saras pan bhajan lathi ne muko music ma words kabar nathi padti
@jayeshthakkar5090
@jayeshthakkar5090 6 ай бұрын
बहु सरस छै🎉🎉
@WHIMZYCK
@WHIMZYCK 6 ай бұрын
Bhajan is super❤
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏❤️🥰
@kanubhaidmewada7595
@kanubhaidmewada7595 6 ай бұрын
જય બહુચર આનંદ મંડળ ના સરસ ભજન ગાયુ લખીને મુકવા વીનંતી છે અમારા ઊઝા ગામમાં એકવાર પધારજો ઉમિયા માતા ના દશૅન કરવા આવજો🎉🎉🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰 ભક્તો તમારા આશીર્વાદ છે
@purnimashah1317
@purnimashah1317 6 ай бұрын
Super bhajan 6 lakhi moklo🎉🎉🎉
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏❤️🥰
@rokutv3257
@rokutv3257 6 ай бұрын
વાહરેવાહમેારલાનુ
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🥰🥰🥰❤️❤️❤️
@ffgamerpro2959
@ffgamerpro2959 6 ай бұрын
લખીને મોકલો બહુ જ સરસ છે
@shrutimistry8452
@shrutimistry8452 5 ай бұрын
Bhajan please lakho ne muko
@miteshpatel9580
@miteshpatel9580 6 ай бұрын
Bhajan Lakhi ne muko
@BhavnaPatel-pe6vw
@BhavnaPatel-pe6vw Ай бұрын
Al ways w rite. So person like me can write
@bhavnapandya7684
@bhavnapandya7684 4 ай бұрын
ચાલો ત્યારે તમારા ગામડે બંગાળ માં
@nayanajiyani3438
@nayanajiyani3438 6 ай бұрын
👌👌👌lakhi muko
@varsharathod5124
@varsharathod5124 6 ай бұрын
Varsha rathod😊
@PramilabenPatel-k2u
@PramilabenPatel-k2u Күн бұрын
Video is so speedy can you. Put again good video please
@HETALPATEL-ps6ds
@HETALPATEL-ps6ds 20 күн бұрын
Barodama ક્યાં chale che
@meenaxiparmar3475
@meenaxiparmar3475 6 ай бұрын
Lakhi ne mokala
@bobbyrajput8069
@bobbyrajput8069 4 ай бұрын
Bajan lakhine mukava amuka shamd khabar nathi padati
@Manjubenghosh
@Manjubenghosh 4 ай бұрын
લખેલું છે 🙏
@AlkaVyas-ht7uq
@AlkaVyas-ht7uq 6 ай бұрын
Lakhine muko sharu che
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
લખેલું છે
@csbhakta5532
@csbhakta5532 6 ай бұрын
Amne bolavjo gamade
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
😅😅🙏🙏🙏❤️👍👍👍👍
@manjulapatel5801
@manjulapatel5801 3 ай бұрын
Barabar sambhaltu nathi spasht
@meenaxiparmar3475
@meenaxiparmar3475 6 ай бұрын
Saras Bhajan chhe
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏❤️🥰
@bhavanapatel7457
@bhavanapatel7457 6 ай бұрын
Nice
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 11 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,6 МЛН
17092024 -01.
12:41
Pusti Margiy Satsang
Рет қаралды 15 М.