માં બાપ ની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે પરંતુ માં બાપ ની સેવા કરવામાં કોઇ ભાગ પાડતું નથી Raghav boliya 🙏
@ghelabhaidhrangiya26893 жыл бұрын
ખૂબ સરસ રીતે ગીત ને નયાય આપિયો છે મેહુલ ભાઈ ખૂબ સરસ આતો જે સમજે તેના કામ નું છે અને આ ગીત જે કોઈ સાંભળશે એ લાઈક કરશે
@mayurdharngiya23333 жыл бұрын
વાહ વાહ નાગલધામ વાહ વાહ નવઘણ મુધવા આ એક એવી વેદનાં થીં ભરેલું છે જે બાપ દીકરી ના રૂપીયા લેવા નું વીચાર તો હશે ને પણ આ કરૂણતા વાળું ગીત સાંભળીલીયે એટલે એને જીંદગી માં દીકરી ના નહીં પણ કોઈ ના ખોટા રૂપિયા પણ નો લીયે
@jogranaharesh5373 жыл бұрын
Sachi vat se Bhai
@Vaibhavrabari83993 жыл бұрын
વાહ માલસુર કવિરાજ વાહ.. જોરદાર શબ્દો.....અને એ શબ્દો ને સોને મઢયા શે મેહુલભાઈ અલગોતર ના સુમધુર કંઠે અને સુનીલ વાઘેશ્વરી ના સંગીતના સુરે....💚♥️👌🏻 અને સાથે સાથે ખુબ સુંદર સ્ટોરી સાથે વિડિયો એડિટિંગ પણ... ______વૈભવ રબારી થાનગઢ
@NewShyamAudio3 жыл бұрын
super 1
@fores33373 жыл бұрын
ભાઈ તમારો વિડિઓ જોયો જોય કોક ની આંખ તો ઉધડશે 🙏🙏🙏 માં ખોડલ તમારી બધી મનો કામના પુરી કરશે.🙏🙏🙏
@jasobharwad98033 жыл бұрын
🙏Jay Thakar🙏 JAY ho nagal dham group 👌 Super duper hitt song wald 🌍
@anshu_vlog_25816 ай бұрын
કદાચ ભગવાન દ્વારકાધીશ આવે ને તોય આ સમાજ ના સમજે ભાઈ 😢😢
@vishnuraval793312 жыл бұрын
માલસુર રબારી લેખક સુપર સોંગ લખ્યું છે અને કાયમીક આવા સોંગ લખજો..ભગવાન માતાજી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે....
@kishan_bharwad_1683 жыл бұрын
*Ha Mehulraj Algotar Ha🔥* *Hali Gyu Ho Mehulbhai tamaru...🥳*
🌹 ઘરના આંગણે રમતી દીકરી 🌹 ગળ્યો છે ગોળ અને એથીય સાકર છે મીઠી મારાં ઘરનાં આંગણે મેંતો દીકરીને રમતી દીઠી પા પા પગલીને ઝાંઝરનો કરતી મીઠો રણકાર મારી દીકરી સીતા,ગીતા ને લક્ષ્મીનો અવતાર દીકરીતો પિતાનાં વ્હાલની પ્રભુએ લખેલી ચીઠ્ઠી મારાં ઘરનાં આંગણે મેં તો દીકરીને રમતી દીઠી બે કૂળોને તારતી અને પિતાની લાડલી છે દીકરી દીકરાની સમોવડી છે દીકરી નથી રસ્તાની ઠીકરી પિતાનું દુઃખ જાણી ના રહે ક્યારેય એ તો છેટી ? મારાં ઘરનાં આંગણે મેં તો દીકરીને રમતી દીઠી બાપનો વિસામો,બાપનો દીકરી સાચો પડછાયો સુખ દુઃખમાં દીકરી પરિવાર માટે બંને છે છાંયો સારા કર્મોનાં ફળ સ્વરૂપે ઘરમાં અવતરે છે બેટી મારાં ઘરનાં આંગણે મેં તો દીકરીને રમતી દીઠી
@skk92133 жыл бұрын
સુંદર ભાઈ
@bhaveshjadpabhavesh6453 жыл бұрын
Good
@jogranarahul44353 жыл бұрын
Wahh rayaka wahh
@lhrabarilhrabari71883 жыл бұрын
Super 👌 Bhai હા માલસુર ભાઈ કલમ હા
@dashushepherd89523 жыл бұрын
Dil ne Hearts thay evu song chhe bhai vahhh mehul bhai vahhh❤️🙏🤗
@lalomundhava16163 жыл бұрын
Wha navghar bhai wha mehulraj algotar🙏🙏🙏
@hetanshgoltar2443 жыл бұрын
Sachhu bhai. Samaj ni kupratha nabud Thai tevi pahel 6e a song ma. Jay Thakar
@HV_ahir3 жыл бұрын
Super voice ha nagaldham grup ha
@vgbharvadofficial14423 жыл бұрын
Super mehul Raj algotar 👌👌
@gayl_govad_81823 жыл бұрын
વાહ મેહુલભાઇ સુંપંર👍🏻👍🏻👍🏻👍🏻👌👌👌👌👌👍👍👍👍👍☝☝☝☝☝👈🏻👆👆👆👆
@gayl_govad_81823 жыл бұрын
👌👌👌👌✌👌👍👍👍👍👍👍🏻👍🏻
@govaliyodijital3 жыл бұрын
હા મેહુલ ભાઈ. હા જોરદાર વાલા 👌👌👌👌
@rગેમીગ3 жыл бұрын
Ha Bhai ha
@rajangamararajkot44623 жыл бұрын
હા મારૂ નાગલધામ હા
@nldijital60863 жыл бұрын
જય હો નાગલધામ
@Sreenathdjsoundsundhiya92583 жыл бұрын
1 nabar song 👌🥰 mehulbai
@khodagamara62263 жыл бұрын
Jay ho maru Nagaldham 🙏.... Jay Dwarkadhish 🙏❤️🙏.......
@Kailash021 Жыл бұрын
જેટલી વાર સાંભળીયે આટલી વાર રડવું આવે, એવા શબ્દો, દરેક દીકરી ની વેદના 😢😢
Jordar Prakash bhai navgan bhai mundwa jay thakar Jay mogal Jay ma vihat aa song thi uacu koi song na hoy sake jay thakr
@radabharat99323 жыл бұрын
Jay hoo 🙏🏻
@mkghayal1013 жыл бұрын
Jay Ho thakar Jay Nagaldham
@desaikalotra91213 жыл бұрын
Va khub Sara's jay Goga 🙏🙏
@jvzapda64073 жыл бұрын
ખરેખર ખુબ સરસ ગીત ગાયું છે તમે મેહુલભાઈ અને લોકોને ગમ્યું પણ ખરુ 👍👍👍
@m.k.status03443 жыл бұрын
Jay ho👌👌👌
@sohilkaladiya67833 жыл бұрын
Supar Song
@GJRaykaofficial_23 жыл бұрын
Wah Mehul Bhai Jordar kavi Raj M.R
@susrajay58953 жыл бұрын
🙏🙏JAYTHAKAR jay darkadhis 🙏🙏
@vikarmdesai3953 жыл бұрын
Saras git che, Bharat Bhai chaudhary ni acting Bahuj saras che ,2021na lagbhag tamam gito ma Bharat Bhai tame jordar acting karyu che, tame aagad khub 2022ma vadho, tevi prathana. Jay mogal
@kajalbarot183910 ай бұрын
નવઘણ મુધવા ખરેખર દીકરી ના એક નંબર સોગ બનાવે છે જેમ કે બાપ ની વાલી દીકરી આ બેય સોગ મને બોવજ ગમે છે 👌💓👌
@bhgamara16183 жыл бұрын
Supar hit dikrina bapa ne shamja jevu se Bhai pan aapdi shamaj no shamje ho Bhai bharvad shamaj ne shamja jevi vat se bhai