મને મારા ભાઈ ની યાદ આવે છે જે હવે આ દુનિયામાં નથી... મારું મામેરું કોણ ભરશે?... મારી દીકરી ૨૦ વર્ષ ની થઇ ગય.. બહું જ યાદ આવે છે તમારી મોટા ભાઈ 😢😢
@અસ્મીતાડિજીટલ11 ай бұрын
હુતો કહુ છુ કે આ ગીત પર ધાર્મીક પીચર બનાવો સમજવા જેવુ ગીત છે બહુ સરસ ગમ્યુ અમને આંખ મા આસુ આવી ગયા
@kaliakalia69732 ай бұрын
ઙઙઙઙઙઙંઙ❤ઙઙઙંઙઙઙંઙ❤❤❤❤❤ઙંઙંઔઅંઔઙ
@kj_meer Жыл бұрын
દિકરી ના જન્મ પછી જ એક પિતા નું ભાગ્ય ખુલે છે, એટલે જ દિકરીને ઘર ની લક્ષ્મી કહેવાય છે,
@vikramboricha38466 ай бұрын
💯
@kanubhaithakor35224 ай бұрын
સાચી વાત મારું ખુલી ગયું
@King.of.Raja.Chamunda.meladi Жыл бұрын
ખરેખર આંખ માં આંસુ આવી ગયા સુપર હિટ સોંગ સે મને તો દિલ થી ગમ્યુ તમને ગમે તો ૧ લાઈક કરો
@kishorparmar49069 ай бұрын
Qq❤😊😊❤_😊_""sd
@ashapuraofficialchannel51486 ай бұрын
❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹😭🥳🥳😭આ સોંગ સાંભળી આંખોમાં આંસુ આવી જાયઃ છે ભાઈ જેણે દીકરી હોઈ એની ખબર પડે ભાઈ
@ashokthakor432Ай бұрын
❤❤❤❤
@kuldipsinhzala8359 Жыл бұрын
કાળજું કપાય એવું આખું ભરાઈ જાય ભાઈ ❤👌🏻👌🏻👌🏻👌🏻
@dabhibhavesh1548 ай бұрын
ખુબ સરસ આ ગીત સાંભળી તો બે ને યાદ આવી જાય ને દીકરી યાદ આવી જાય😢😢😢😢😢
@JagdishMeer-g7y4 ай бұрын
મારે પણ એક દીકરી છે 🥺😔🥺
@GJmoviereview7 Жыл бұрын
તેજલ ઠાકોર અને કૌશિક ભરવાડ નું સોંગ કોને ગમ્યું ❤
@NitinChauhan-v5r Жыл бұрын
બહુ સરસ સોંગ છે મારી પણ આંખોમાં આંસુ આવી ગયા❤❤❤
@husennai Жыл бұрын
@lyricistbharat8579 Жыл бұрын
bhai song lakhvano moko aapo
@ravirajmaru5635 Жыл бұрын
❤
@rahulhadgarda9147 Жыл бұрын
❤❤❤❤
@chunaradashrathbhai382511 ай бұрын
ખુબ સરસ.... વારંવાર સાંભળવાનું મન થાય છે... તેજલબેન અને કૌશિકભાઈ ના વોઇસ નું પરફેક્ટ કોમ્બિનેશન છે... ખરેખર બઉ ગમ્યું સોન્ગ.... જો દીકરી ની વિદાય સમયે આ સોન્ગ વગાડવામાં આવે તો કોઈ પોતાના આંસુ રોકી ના શકે...
@matampadhar-unknowntopic8 ай бұрын
ગીત બવ સારું છે પણ પાપા કરતા જો "બાપ ના ઘર નું પારેવડું" રાખ્યું હોત તો આ ગીત ની શોભા વધી જાત. 🙏🙏
@ShahilManshuriya6 ай бұрын
❤❤😂🎉
@sumitamakvana5246 ай бұрын
Gogarjhxkfkghjflp👍🥺😘🤩😍🥰💜🖤🤍❤️💙💝💕💜
@gopalmajithiya5571 Жыл бұрын
VA jasvant gangani khub saras shong aavi ne aavi Kalam lakhata jav ame tamne full saport karshu
@SDSTUDIOPATAN Жыл бұрын
Super duper song tejalben and kaushikbhai full support from laxmanshinh rathod singar MUDETHA NYM DIGITAL
@darbarpriya419410 ай бұрын
બહુ જ સરસ song છે જેને પિતાનું ઘર છોડ્યું હોય એને જ ખબર હોય કે કેટલું દુઃખ થાય😭....એક દીકરી ની વેદના કોઈ નઈ સમજી શકે yaar
@lalaaajra Жыл бұрын
સુપર છે ગીત મને પણ મારી બેન યાદ આવીગય વાહ સાવજ ❤
@sharifuddin-khan-360 Жыл бұрын
Me muslim hu or shree ram ka bhakt hu जय श्री राम 🚩🚩🚩🚩🚩 Allah hu akbar 🤲🏽🕋👆🏽
@daxabengandhi5681 Жыл бұрын
Vihan na Dada Dadi તરફ થી આભાર. ભાઈ નો રોલ કરનાર વિહાન
@sharifuddin-khan-360 Жыл бұрын
@@daxabengandhi5681 thank you daxaben 🙏🏽🙏🏽
@VaishuPatel-lb1jc Жыл бұрын
Khub sarash bhai
@VaishuPatel-lb1jc Жыл бұрын
I proud U
@manojkhoda18336 ай бұрын
Bhai Hindu hoi ke muslim dikri to badha mate ek j hoi dikari e dikri j hoi
@anilbhai6659 Жыл бұрын
બહું સરસ ગીત છે ભાઈ મારા ધરે ત્રણ દીકર છે પણ જ્યારે એમના લગ્ન થશે તો આ સોંગ જરૂર વગાડી શ હમણાં આંખ માં પાણી આવી ગયું છે ભાઈ
@dharamshibera51394 ай бұрын
Tame bahu nadhib Vada cho Durga no janam thayo che
@CakubhaRathod3 ай бұрын
MiAiSiTA
@nareshpatel6009 Жыл бұрын
Ha mara kaushik bhai and tejal ben super song saabhal Tani sathej akhamathi ashuda aavi Gaya ❤
@champamakwana183611 ай бұрын
Gane ne to rula Diya 😢😢
@Sagarvaghela7744 Жыл бұрын
😢😢😢😢આખોમા આશુ આવી ગયા સરસ ગીત છે
@lalubhathakor794911 ай бұрын
ખરેખર આંખમાં આંસું આવી જાય એવું ગીત બનાવ્યું છે...ખુબ સરસ કૌશિક ભાઇ તથા તેજલ બેન...
@Dsthakorgj811 ай бұрын
માબાપે નાના માંથી મોટી કરી દીકરી ને સાસરે વળાવે ત્યારે તે દુઃખ માબાપ સમજે છે બહુ સરસ લગ્ન ગીત બનાવ્યું છે બહેને અને ભાઇ એ આંખ માંથી આવી જાય એવું વિદાય ગીત બનાવ્યું છે