Nand Lala Ne MataJasodajiSambhare|DineshVaghasiya|Gujarati PrachinBhajan|નંદલાલાનેમાતા યશોદાજીસાંભરે

  Рет қаралды 66,508

Meshwa Bhakti Sangeet

Meshwa Bhakti Sangeet

Жыл бұрын

‪@MeshwaBhaktiSangeet‬
Presenting : Nand Lala Ne Mata Jasodaji Sambhare | Dinesh Vaghasiya | Gujarati Prachin Bhajan |
#krishna #gujaratidevotionalsong
Audio Song : Nand Lala Ne Mata Jasodaji Sambhare
Singer : Dinesh Vaghasiya
Lyrics : Dhairya Chandrabudh
Music : Jayesh Patel
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Genre : Gujarati Prachin Bhajan
Label : Meshwa Electronics
નંદલાલાને માતા યશોદાજી સાંભરે
મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને
છપ્પન ભોગના અહીં રોજ પીરસાતા,
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં... નંદલાલાને
સોના ના થાળ અહીં સોના ના કટોરા
રુડી મારી તાસળી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને
સિતાર સારંગી ના ગીત અહીં ગુંજતા
વ્હાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને
હીરા માણેકના જળહળતા હાર અહીં
તુલસી ને ફૂલછડી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને
મણિ ને રત્ન જડિત મુગુટ અહીં શોભતા
મોરપીંછ પાઘડી મારી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને
હજાર હાથીડા અહીં ઝુલેરે અંબાડીએ
ગોરી મારી ગાવલડી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને
મોજડી મુલાયમ શોભતી રે મખમલ શાપાએ
ચંદન ચાકડી મારી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને
ઓધવ જઈને બુધ રાધિકા ને કહેજો
અમીભરી આંખડી મારી રહી ગઈ ગોકુળમાં...નંદબાબાને
Like Our Facebook Page: bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram :bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :meshwafilms.com/

Пікірлер: 9
@manubhaigohil9689
@manubhaigohil9689 Жыл бұрын
વાહ દીનેશભાઈ વઘાસીયા વાહ સરસ મનુગોહીલ
@DineshVaghasiya
@DineshVaghasiya Жыл бұрын
Thanks bhai
@mehulvaishnani768
@mehulvaishnani768 3 ай бұрын
Jay shree krishna 🙏
@pahalscientificbhaveshpate8246
@pahalscientificbhaveshpate8246 5 ай бұрын
Love you krishna
@AnjanaPatel-hj9gv
@AnjanaPatel-hj9gv Ай бұрын
😂❤❤
@anshgujaratibhajan
@anshgujaratibhajan 4 ай бұрын
😮😮😮
@ayubbhai294
@ayubbhai294 7 ай бұрын
My favourite song
@sodharahulofficial9235
@sodharahulofficial9235 10 ай бұрын
Best
@user-hi3jd3bo7u
@user-hi3jd3bo7u 8 ай бұрын
😮😮😮
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 84 МЛН
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 19 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 2,4 МЛН
Nandlala - Jignesh  Barot - HD Video - Gujarati Bhakti Song - Jigar Studio Bhakti
8:46
Jigar Studio Bhakti Sagar Gujarati
Рет қаралды 19 МЛН
Hare Dan Mange Kanudo Dan Mange | Dinesh Vaghasiya | Gujarati Devotional Song |
5:02
jignesh dada(Radhe Radhe)-mamtani murti mari rahi gai gokul ma
16:51
Dev Ahir Banshi Studio
Рет қаралды 2,2 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 306 М.
Ulug'bek Yulchiyev - Ko'zlari bejo (Premyera Klip)
4:39
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 3,5 МЛН
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 3,3 МЛН
6ELLUCCI - KOBELEK | ПРЕМЬЕРА (ТЕКСТ)
4:12
6ELLUCCI
Рет қаралды 291 М.
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 6 МЛН
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 557 М.