એક વાર ફરી જોરદાર નવા અંદાજ માં એકલો બનેવી સાભળી પસી એકલો જમાઈ મોજ કરો હજુ ઘણુ આવશે નરવત આવે એટલે નવુ લાવે ભલે ને પસી બધાં ની આખો ફાટે બધા બોવ દુખ કરે છે બધાં પણ મહેનત કરો તો બધા નુ ચાલશે આપડે તો આવશુ તો હટકે બાકી મોજ તો રેવાની ❤🎉 તમારો સપોર્ટ છે કરતા રહો