સ્વામી નારાયણ નારાયણ નામે કોઈ પૈસા આપતુ નથી એટલે હવે હનુમાનજી નામે પૈસા કમાવાનો ધંધો ચાલુ કર્યો. પણ આ હનુમાન છે તમને છોડશે નહિ. આ વિવાદ એમનો એક પરચો છે જ. જોવો તમ તમારે થાઈ એ......
@hetalpatel8404 Жыл бұрын
Jay shree Ram Jay Bajarang dal 🚩🚩🚩🚩
@maheshalgotar4533 Жыл бұрын
હનુમાનજી એ માત્ર પ્રભુ શ્રી રામ ની સામે હાથ જોડી અને વંદન કરેલા અને સ્વામિનારાયણ તો હજુ હમણાં થઈ ગયા તો પછી હનુમાનજી અને સ્વામિનારાયણ કઈ રીતે મેળ ખાય .....
@smithkevadiya79 Жыл бұрын
તમારે સ્કંધ પુરાણ વાંચવાની જરૂર છે
@maheshalgotar4533 Жыл бұрын
હનુમાનજી દાદા એ પ્રભુ શ્રી રામ સિવાય કોઈની સામે હાથ જોડેલા નથી અને પ્રભુ શ્રી રામ સિવાય કોઈ સંત ની સેવા કરેલી નથી....... જય હો જય દાદા
@lalithargan6556 Жыл бұрын
આ લોકો ક્યારેય સુધરશે નહિ...
@gosaibapu Жыл бұрын
Hashi vat
@jayktita Жыл бұрын
Bhai AA Loko pehlethi aj bagdel 6e. Bagdela toh bagdel aj rehne
@kunalpatel755 Жыл бұрын
Sachi vat ...
@kamabhaisadhu7853 Жыл бұрын
મગજ વગર નો સાબિત થયો છે યાર.
@ashokthakor485 Жыл бұрын
હું તો આ સ્વામી ઓ ને હોશિયાર અને educated માનતો હતો...😂😂😂😂😂😂😂😂😂આમના કરતા તો મારા ગામના ગાંડા મને હોશિયાર લાગેસે
@jayktita Жыл бұрын
Bhai Swami hoshiyar aj 6e aetle toh aapnne lutine desh videsh ma Swami na mandiro banave 6e
@gosaibapu Жыл бұрын
@@jayktitaha Bhai
@devdodiya740 Жыл бұрын
Tamara jeva Ganda hoy j gaam hoy tya
@gosaibapu Жыл бұрын
Hu pan aem manto pan aato pakhdi se
@jayktita Жыл бұрын
@@devdodiya740 Tamara jeva Ane Tamara Swami jeva Dahya Loko ma Bo budhi 6e aetle toh Shiv na raudra swaroop shree Hanuman ji nu apman Karo 6o.. je Loko AEK ladu mate 51rs. Ne 101rs. Leta hoi aeva Loko ne keva ganva??
@kalpeshpatel561 Жыл бұрын
સ્વામી તમે ભલે ગમે તેટલા મોટા હોય પણ હું જાણું છું ત્યાં સુધી હનુમાનજી ઘનશ્યામ મહારાજ ના ઇષ્ટદેવ હતા, તો ઇષ્ટદેવ માં સ્થાને ઘનશ્યામ જી ને શુ કરવા મુકો છો?
@tusharpatel3478 Жыл бұрын
અનંત કોટિ ભ્રમાંડ ના અધિપતિ રાજા મહારાજ સ્વામિનારાયભગવાન છે
@GujaratiInUsa Жыл бұрын
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય!
@indianindian1743 Жыл бұрын
અમે અનેકાનેક વાર સાળંગપુર હનુમાનજીના દાદા ના દશૅને જઇએ છીએ પણ ફક્ત ને ફક્ત હનુમાન દાદા ના દશૅનનો જ ભાવ હોય છે કેમ કે સમગ્ર હીન્દુઓ ના એ દેવતા છે પણ અનેક વખત સાળંગપુર ગયા હોવા છતાં ક્યારેય પણ કોઇ સ્વામીના દશૅન નો મનમા વિચાર સુધ્ધા નથી આવ્યો કેમકે એ લોકો ભગવાન છે કે હોઇ શકે એવો રૂદીયા મા ભાવ જ ઉત્પન નથી થયો કે નથી થતો હા બાપા સીતારામ કે જલારામ બાપા ના દશૅને જતા એ ભાવ જરૂર થાય છે કેમકે એ મહાન સંતોએ પોતે એના જીવન કાળ મા ક્યારેય એવું નથી બોલ્યા કે અંમે ભગવાન છીએ અને આપળા ભગવાન ના છવીસેય અવતાર ના એકેય ભગવાને એવુ કહ્યું કે અમે ભગવાન છીએ 😅😅😅 કોઇ પણ કાળા માથાનો માનવી પોતે જ એમ કહે કે અમે ભગવાન છીએ એટલે શું દુનીયા એના પગમા પડી જાય???????? પાચ પાચ દશ દશ કરોડના મંદીરો બાધંવાથી જો ભગવાન થય જવાતુ હોય તો તો દાવુદ ઇબા્હીમ પાસે પણ અરબો ખરબો રૂપિયા છે કાલ ઇ દશ હજાર કરોડ નુ મંદિર બનાવીને પોતે અદંર પલોઠી મારીને બેસી જાય એટલે શુ એ ભગવાન થય જાય?????????????????
@jagdishacharya752 Жыл бұрын
તમારો સંપ્રદાય હનુમાનજીના પુછડા નો એક વાર પણ નથી
@devdodiya740 Жыл бұрын
Potanu tapaso
@smithkevadiya79 Жыл бұрын
@@devdodiya740😂
@smithkevadiya79 Жыл бұрын
તારા બોલવાથી કાઈ નહિ થાય દોસ્ત
@virendravasava9008 Жыл бұрын
સ્વામિનારાયણ હનુમાન જી ના દાસ છે જય હનુમાન દાદા... 😁😁😎😜😆😆🙏
@kartikpatel6175 Жыл бұрын
Baka photo to nahi hate jai swaminarayan
@harshadhariyani6686 Жыл бұрын
@@kartikpatel6175 tara bapa ne hatavvo pdse joi leje
@feelgood1356 Жыл бұрын
@@kartikpatel6175phota to hatse j , nahitar to swaminarayan Narayan ni pedhi uthi jaase
@kartikpatel6175 Жыл бұрын
@@feelgood1356 jai swaminarayan photo nai hate 😂😂🤣🤣
તમે તો પાચ વરસ પછી પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી ને ભગવાન બનાવી દેશો તમે બધા ને લુટવા શીવાય કાય કરીયુ નથી મદીરો મા દક્ષીણા મુજબ સગવઙ અપાય છે અને વાત મફત ની કરો છો તમારી ગુરુકુળ મા ઉચી ફી લય ને ભણાવે છે કોઇ ગરીબ ને તો ગુરુકુળ મા પગ પણ મુકવા દેતા નથી અને વાત સેવા ની કરો છો પરસાદી પણ રુપિયા વગર દેતા નથી
@dhaval256 Жыл бұрын
Brother it is free . Check out sardhar .
@kaushikkoriya9683 Жыл бұрын
Jay Hanuman bapa Swaminarayan nu kai nai hale Java de java goito nai jade
@solankidipak. Жыл бұрын
Jay Shree Hanuman DaDa Ki Jay
@indiaisgreat6082 Жыл бұрын
હજી રાહ જોવો…. બીજા નવા ભગવાનો આવશે…..
@maheshsen6057 Жыл бұрын
પ્રમુખ સ્વામી
@nanuben6950 Жыл бұрын
Bukvs bundh kro hanuman ne tame sevak banvo sarm karo hnumn ram vakht na che ...plz runi koi nhi avu boli nicha n thaso seva karo to maft nhi krta paisa to loj cho prmukhswami ni ejat gumavo tame badha....adharm no nas nischit che
@rathodpravinbhai4444 Жыл бұрын
વિનાશ કાલે વિપરિત બુધી
@bharatbharvadiya2940 Жыл бұрын
Tu bhai revade swaminarayan sant hata bhagvan nay ne bhai Tara mate ek sari Salah apu shree mad bhagwat geeta read kar
@kartikpatel6175 Жыл бұрын
Tu Muslim Chu Hindu nathi tane ek sare sala aapu tu have Christian Thai jai
@yogeshdave395 Жыл бұрын
પાપ ભરાય ગયુ જય બજરંગ
@dhadukmaulik3039 Жыл бұрын
આ લોકો ક્યારેય સુધરશે નહિ...મગજ વગર નો સાબિત થયો છે
@ritapatelpatel2296 Жыл бұрын
સ્વામિનાાયણ ના નામ આગળ કરી ને ધંધો ચાલુ કર્યો છે
@Climex20 Жыл бұрын
Dofao..hali su niklya😂😂
@NayanaPatel-du4sf Жыл бұрын
હનુમાનદાદાતોરૃદૃઆવતારછે
@jayktita Жыл бұрын
Ha Ben pn aa Swami Loko na magaj ma ghustu nhi aenu shu karvanu??
@@amrutjithakor7786ok to tu mne samjav ne kon hata e hanuman dada ee😅
@feelgood1356 Жыл бұрын
@@smithkevadiya79taro swaminarayan chhe 250 vars plano, ane amara hanuman Dada chhe 5000 vrs pelana, swaminarayan ni atli aukaat nathi ke hanuman Dada ne days banaave
@tusharpatel3984 Жыл бұрын
Swamiji SEVA karo pan SANATAN SANSKRITI no etihas na badalo.
@dabhiketank.d4657 Жыл бұрын
પાસા નથી પડતા
@Climex20 Жыл бұрын
Sinalva pacha thoda pde😂😂😂😂😂
@jayktita Жыл бұрын
Rupiya bhega karo 6o...
@kartikpatel6175 Жыл бұрын
Tu na aapies ne Tara lai lidha che paisa
@sangit_ Жыл бұрын
Jay hanuman ji....
@jayktita Жыл бұрын
@@kartikpatel6175 Sanatan Hindu Dharm ne badnam Karine Rupiya aj bhega Karo 6o.. muhme Swami aur bagal me churi
@kartikpatel6175 Жыл бұрын
@@jayktita te kitla aapiya ??
@fultariyakishor4041 Жыл бұрын
પેલા તો એ કયો કે તમારા સ્વામિનારાયણ ભગવાન ને પૂર્ણ પુરુષોત્તમ કેમ કેવાય? કોઈ પાસે જવાબ હોય તો કહેજો.
@devdodiya740 Жыл бұрын
Nathi Kem a batavo
@dwarkadhishofficel Жыл бұрын
Swaminarayan hay hay
@Urmilpatel-uc1ug Жыл бұрын
Virodhiyo ki to EsiKi Tesi,,,,Dedkao thi Daro Nahi,,,,,Swamiji Hum SAB AAP Sachai k Sath hai,,,Go Ahead,,Jay Hanuman,Jay SwamiNarayan,JSK,Jay Shri Ram
@nrnr8849 Жыл бұрын
સહજાનંદ પણ કૃષ્ણ ભક્ત હતા અને શિક્ષાપત્રી માં પણ કૃષ્ણ ની પુજા કરવી એમ લખ્યું હતું પણ પાછળ થી ટકલાઓ પોતાની મનઘડંત વાતો લખી ધનશ્યામ પાન્ડે ને ભગવાન બનાવ્યો
@nrnr8849 Жыл бұрын
શું હાલી નીકળ્યા છો અરે તમારા દાદા ના દાદા કોની પૂજા કરતા હતા યાદ કરો આ ટકલાઓ તમને ખોટા રસ્તે લઈ જાય છે
@gosaibapu Жыл бұрын
ભાઈ તું બહુ બોલમાં ખાખરા નિકળતાં વાર નઈ લાગે અને હાં આજ પછી આ તારાં સ્વામિનારાયણ ને તારાં સંપ્રદાય સુધી રાખજે અને વાત રઈ હનુમાનજી દાદા સાથે એક થવાની ઈ ભુલી જા તારું બધું આ દાદો હનુમાન બેઠો છે ને ત્યાં સુધી હાલે છે અને એને તું જુકાવી રાખવાં માંગસ તારો બાપ જન્મતા વેત સુર્ય ને ગળી ગ્યો તો ઈ ભૂલી ગયો કે શું 😡😡😡🤬🤬🤬🤬
@smithkevadiya79 Жыл бұрын
મને લાગે છે કે તમારે શાસ્ત્રો વાંચવાની ખૂબ જરૂર છે..
@gosaibapu Жыл бұрын
@@smithkevadiya79 અરે હું શું શાસ્ત્ર વાંચું તું જ વાંચી લે પછી કેજે ક્યું શાસ્ત્ર હતું જેમાં લખ્યું હતું કે હનુમાનજી સ્વામી નારાયણનાં દાસ છે અને ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે કુળદેવતા આવીને પગમાં પડી જાય
@gosaibapu Жыл бұрын
@@smithkevadiya79 તારાં સ્વામી નારાયણ આવ્યાં ને 300 વર્ષ નથી થ્યાં નેં તું તેને વિષ્ણુ નો આવતા કહે છે જો ભાઈ ખબર નાં હોયને તો કહીં દઉં છું કે તમે જે હનુમાનજીનો દાસ ભાવ નો સાળંગપુરમાં ફોટો મુક્યો છે નેં એ ભગવાન શિવ શંકરનાં અગિયારમાં રૂદ્રરુપ એવાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનો છે. આ સત્ય સનાતન હિંદુ ધર્મ માટે સ્હેજ પણ ન શોભનાર કૃત્ય છે...
@shaileshparmar1257 Жыл бұрын
Jay Hindutva Jay Sanatan Jay Swaminarayan We are One ☝🏻
@dwarkadhishofficel Жыл бұрын
Swami hay hay
@biren5445 Жыл бұрын
મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે તેઓ એક સંત હતા તેમની પુસ્તક માં પણ તેઓ શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવા પર ભાર આપતા હતાં. એમના ગયા પછી એમના શિષ્યો કેટલાક એવા હશે જે એમને જ ભગવાન બનાવીને આખે આખો સંપ્રદાય ઊભો કરી દિધો. આમાં ઘણા બધા ગ્રુપ બને છે બધા ની જ વિચારધારા એક નથી હોતી.
@ShaktirajHerma100hil Жыл бұрын
We are not one...we are not like fraud swami narayan...! Noone can be god like hanumaanji...! Jai shree ram!
@dharmikthakkar6974 Жыл бұрын
jay shrre ram
@Climex20 Жыл бұрын
Kevu sikshan ape.. 😂😂😂balko sathe srushtivirudh nu kam kre, se
@@Climex20 Nai anubhav mara krta tne vadhare lage 6 bcs te comment lakhi 6 me nai😄😄🤣
@Climex20 Жыл бұрын
@@smithkevadiya79 na aato tne ધુમાડા niklya mari coment thi to kdas tari Swami mari gya hoy 😃😃😃😃
@jatinpatel8677 Жыл бұрын
Jai Swaminarayan, Jai Shri Ram, Amea carodo hari bhakto tamari sathe chiye...Swamiji ...saru kam thatu hoy tya Havan ma Hadka nakhwa vala avi jata hoy...tame 200 vars thi Maharaj Ni seva karo cho ..roj 2 lakh loko no prasad banavo cho...ne jamado cho prem thi...roj savare 3 vage uthi ne dada ni seva pooja karo cho....dada b jota to hase j ne 200 vars thi ne toj aje atla loko nu bhalu dada e karyu che.....
@dwarkadhishofficel Жыл бұрын
Hay hay swami swami bhukh na petna
@jatinpatel8677 Жыл бұрын
@@dwarkadhishofficel amara bhagwan ne 16000 rani o noti
@jatinpatel8677 Жыл бұрын
@@dwarkadhishofficel chori nathi karta amara bhagwan
@jatinpatel8677 Жыл бұрын
@@dwarkadhishofficel amara bhgawan Talav k nadi ma nati chokrio na kapda nota lai jata k nota ene jota
@jatinpatel8677 Жыл бұрын
@@dwarkadhishofficel kewa jaiye to bov badhu badhanu nikle vala....pan apdo hindu aje ek nathi? Etle apda hindu Samrat ne Rajao ekla ladi ne war ma mughalo same sahid thyaee gya ne apdi ranimata o ne Johar karvu padyu... Mughalo ne angrejo ni 1000 vars gulami, duniya no sauthi amir des Bharat je e time duniya no 25% GDP eklu produce kartu tu aje ek garib des che ... karan apde j chiye....apda ma ekta hot to aje avu na that...
@HasmukhValand-c1m Жыл бұрын
Nice 👍 jay swaminarayan gn
@Urmilpatel-uc1ug Жыл бұрын
Morariye Ali Molani Dhun bole to te Sanatani? Baki bija Sanatani nahi?
@devdodiya740 Жыл бұрын
Right Aane gamtu j nathi swaminaray bhagwan kevay a
@maheshalgotar4533 Жыл бұрын
Jay shree RAM
@hirenkukadiya9558 Жыл бұрын
jyare koi manas ne bhagvan banavi devay, tyare samajvanu k samaj ma murkha o ni sankhya vadhi gai che, aa ghanshyam pande ane tena chelao loko ne murkh ane potane bhagvan batavi rahya che....
Alya bhai revade swami nathi tu.. Jay shree ram.. Jay dada bajrangbali..
@virendravasava9008 Жыл бұрын
ભગવાન ના કેવાય ભાઈ સંત સ્વામિનારાયણ સંત છે 😁😁😆😆😆😁😁
@devdodiya740 Жыл бұрын
Tara keva thi su thay
@xyzabc4038 Жыл бұрын
Jay dada
@jayeshsinghparihar9391 Жыл бұрын
Jay shree ram 🙏
@hetalpatel8404 Жыл бұрын
Jay shree Ram Jay bajarang dal 🚩🚩🚩
@manojsoni8988 Жыл бұрын
Jay shree swaminarayan, Jay shree kashtbhanjan dada... Jay shree Ram
@NayanaPatel-du4sf Жыл бұрын
5:18
@biologywithjaimin8853 Жыл бұрын
Hnuman dada ne lidhe salngpur odkhay che.. swaminarayan na lidhe nhi..tya javanu bandh kri devu joea..atle Swami ullu banave che..
@rameshbhaiparmar246 Жыл бұрын
આ દારૂ પી ગયેલો લાગે છે
@ganganishailesh7295 Жыл бұрын
Halti no tha ne nagina
@mkpa1382 Жыл бұрын
Only our Swaminarayan Santo very True Santo. Other BAVA cigarate,bhang,ganzo,chalam, pinara never make 1 hanumanji, shree ramji temple talking about hanumanji. Bava o ni jamaat. They are before maharaj time to and now to they live. Morari always swaminarayan agains. His Sabha only maximum 50 000 people our swaminarayan mahotsav 5 to 10 lakhs people . Jay swaminarayan Jay kashtbhanjan dev
@GG-kt4xb Жыл бұрын
અપના કાર્ય સામે કોઇને પ્રશ્ન ઉઠાવવાનો હક નથી આ આપનો અંગત મામલો છે.
@jitubhaipatel5367 Жыл бұрын
Shwami ji to pachi tame tamara shawami ni murti kem No banavi
@kartikpatel6175 Жыл бұрын
Bhai tane gam tu hoi to tu na aavies sarangpur darshan kr va
@Rajp670 Жыл бұрын
કારણ તારા જેવાને સ્વામિનારાયણ પચે તેમ નથી માટે હનુમાનજી માં બધાને શ્રધ્ધા હોય તો લોકો ખોટા જંત્ર મંત્ર માં ફસાય નહી પરંતુ અહીયાં કામ તો સ્વામિનારાયણના સાધુ ગોપાદાનંદ સ્વામી જ કરે છે.
Svaminainh bhgvan nati ak 186vars phelano jetpurno.mochi hato
@vijaydabesara1953 Жыл бұрын
Tu ghadiye ghadiye Swami narayan ne bhagvan kahish to su ame bhagvan keshu...bhai amara mate bhagvan nathi amara bhagvan to Mahadev , Bhagvan Ram and Bhagvan Krishna 6, Hanuman Dada 6.
@VaghelavijayVaghelavijay-i3j Жыл бұрын
Swaminarayan bhagwan pela hanuman hata dhongi satsang gi
@kartikpatel6175 Жыл бұрын
Same to u
@Rajp670 Жыл бұрын
એમ તો હનુમાનજી કૃષ્ણ પહેલા પણ હતા તો શું એ કૃષ્ણને ના નમે?
@kartikpatel6175 Жыл бұрын
bhai full proof che amare pase pen aa dhongi jeva words use na karai.... Km ke hu ek Hindu Thai ne bika Hindu ne and ae Je bhagwan ne manee che aenu hu kharab na boli kasu @user-rg5iu5fn8m
@kartikpatel6175 Жыл бұрын
@@Rajp670 agree 👍
@jayabensagar3523 Жыл бұрын
Daya aave ch ke su thase sanatan dharm nu aa bhuto ne bhuto banave ch hanumanji Maharaj ne baju ma ne savami narayan narayan savami narayan narayan
@gadusolanki Жыл бұрын
Jene ahankar hoy ae sant na hoy ane amne sambhadi ne too... Swaminarayan no ahankar amna je kuti kuti ne bharelo dekhay 6e kehvu j 6u
@Urmilpatel-uc1ug Жыл бұрын
(Morari)Bapu Nathi e Daku chhe::Rajiv Dixit
@lalithargan6556 Жыл бұрын
બાપુ ડાકુ છે તો તમે ભણેલા ગણેલા ડાકુ જ છો ને....😂😂😂
@virendravasava9008 Жыл бұрын
કોણ ભગવાન... 😁😁😁😁
@TheHindiHindustan Жыл бұрын
Jay Kastabhajandev Jay Sanatan Jay Swaminarayan
@darshankumarraval2256 Жыл бұрын
This dispute has no value, moraro creat this for self interest,
@devparmar9824 Жыл бұрын
Kyay free of nathi hanuman dada na name par badhu bhegu karo 6o
@vijayhumbal9918 Жыл бұрын
tara Ghano bhavgan am ani 123
@MasterChartist Жыл бұрын
To aa nautamya ne barobar methipak chakhado
@kartikpatel6175 Жыл бұрын
Tane na methipak male jai bhai
@devparmar9824 Жыл бұрын
Are su bolo 6o tame tamne Kai khaber 6 kya Hanuman Dada no janm ne kya swaminarayan no sav pan kya lakhyu 6 kya sastro ma lakhyu 6 evu su fakem fake Karo 6o
@swamidhirajpuri7277 Жыл бұрын
Jago Hindu Jago apdej apda dhrm ni raksha nhi kariye to pachi aamnu badhu chasej sanatan dharm hato ke nhi ae pn koi ne khbar nhi hoy