એક જૂથ થઈને લડતા રહો જ્યાં સુધી તમને કાયમી ન કરે ત્યાં સુધી આંદોલન નબળું પાડવાનું કરે તો નબળું ન પડવા દેતા રાજગાદી ઉપર બેસવા વાળા તમારી કરતા પણ વધારે લાભ લે છે એમને આટલો પગાર આટલી સગવડ ખરેખર તો ના હોવી જોઈએ એ તો સેવા કરવા બેઠા છે તો પછી આટલી સગવડ શાની ્ આંગણવાડી બહેનો અને આશાઓ તો ઘરે-ઘરે ફરી અને બિચારા ના કરવાના કામ કરે છે ઘરના બાળકોને પણ સમય નથી આપી શકતા કોઈપણ ક્ષેત્રનું કામ એમની જોડે જ કરાવવામાં આવે છે છતાં બી પગારમાં સૌથી ઓછો પગાર એમનો અરે સરકારે જે દૈનિક .ભથુ નક્કી કર્યું છે રોજ મદાર અને શ્રમિકોનું.. તે પ્રમાણે પણ આ બહેનોને નથી નેતાઓ. એસ ઓ આરામ ની જીંદગી જીવે છે . તેમને પણ મળતા તમામ લાભો અને પગાર બંધ થઈ જવા જોઈએ ત્યારે સરકારશ્રીને ખબર પડે કે આ બેનો કેમનું સમાજમાં જીવન જીવતા હશે. 5000 . માં જિંદગી કઈ રીતે જીવે એમને પણ સમાજ કુટુંબ બે ટાઈમ ખાવાનું કપડા બધું જોઈએ છે. સરકાર ને આપવું ગમતું નથી લઈ લેવું ગમે છે. કાયમી ન કરે ત્યાં સુધી લડત ચાલુ રાખો. જનતા જનાર્દન તમારી સાથે છે ફુલ સપોર્ટ
@ManishaChaudhari-n8p22 күн бұрын
Sachi vaad
@shoaibshaikh603323 күн бұрын
ખૂબ સરસ ❤ રિપોર્ટર ભાઈ
@AshaBen-x8d22 күн бұрын
Jitoda1 🎉❤❤❤
@bipingosai606623 күн бұрын
ખુબ સરસ
@S.k.king.traveling9 күн бұрын
પહેલા તો ન્યુઝ ચેનલ વાળા ને સો સો સલામ કેમ કે આ ચેનલ એવી છે કે જેને એક નાના કર્મચારીઓને ધ્યાનમાં રાખી અને તેમનો અવાજ કેન્દ્ર સુધી લઈ જવામાં મદદ કરવા માંગે છે માટે ન્ય ચેનલ નો ખુબ ખુબ આભાર. એક જૂથ થઈ લડતા રહો.. ગુડ ન્યુઝ
@sanjaybhaidahyabhai38458 күн бұрын
Sarkari karmchari goshit karo
@ganvitumeshbhai342118 күн бұрын
Sarkare..baheno.nu.vichavu.joye
@RATHOREMEENABAMEENABA22 күн бұрын
Good work all of you
@chavdabhavna203520 күн бұрын
Sachu che
@pratapkalabhai415421 күн бұрын
Good
@rekhadesai411323 күн бұрын
Good Dear sister
@poojavithalani58923 күн бұрын
👌👌👌
@bipingosai606622 күн бұрын
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવીધાન ખુબ માન આપે છે
@hemantshomeshwar116719 күн бұрын
નેતા ઓનુપેટભરા પછીવાત કસે
@HiteshPatel-hj8qk22 күн бұрын
પાટીલ સાહેબ કહો
@rutviklagdhir94448 күн бұрын
60 000karo kaymi karo bhai korona ma ah beno bachayu ta bhai