નિકુંજભાઈ આપ કલીમલી ની ભાજી નામ પહેલીવાર જાણવા મળેલ છે, ધણાજ સરસ નવી નવી રેસીપી ના વીડીયો જોવા મળે છે વીડીયો જોવામા આનંદ મળે અને નવુ નવુ જાણવા મળે છે .God bless you 🙏 જય શ્રીકૃષ્ણ
@Deepakparmar0117425 күн бұрын
👌👌👌🙏
@jaykishanparmar1104Ай бұрын
નિકુંજભાઈ શિયાળામાં કોઇ સ્પેશ્યિલ વિડિયો આવાના છે હવે રેગ્યુલર હવે હું તમારાં વિડિયો ને બવ યાદ કરૂં છું હવે નવાં નવાં રેગ્યુલર વિડિયો ક્યારથી શરૂઆત કરો છો
@TusharGondaliya-sq7ge20 күн бұрын
👌
@kenny916827 күн бұрын
wah Nikunj bhai
@SonuVasava-u8p7 күн бұрын
Ragda ni resipi bana vo 💯
@ansuyagamit38721 күн бұрын
Delicious
@nileshjinwala180Ай бұрын
*બહુ જ સરસ...👍👍👌👌*
@vijaysolanki485Ай бұрын
Bhai jaje di 👌👌👌👌👌👌👌👌👌👌👌
@anarmehta9098Ай бұрын
Bahu saras looks so yummy 😍😍😋😋😋
@RajeshRati-i4kАй бұрын
Vah Patel sab kuch naya
@bhaveshdave3972Ай бұрын
Jay Shree Krishna 🙏🏻, Nikunjbhai khubj saras recipe lagi, aap ni rasoi ni vaat j saras che,aap ni rasoi jovano khubj gaame che.
@RadhaGPatelАй бұрын
Wow healthy tasty 😋😋👌👌🎉
@ronyrocks3667Ай бұрын
Kali mali ni bhaji ni kadhi bahu jordar bane che
@shradhdhaofficialАй бұрын
Menebhi video banaye dekhiye
@gayatridholakia2865Ай бұрын
Wow yummy yummy and healthy 😋❤
@nayanaghoda227Ай бұрын
Muthiya bahu j mast
@jasminpatel8362Ай бұрын
Saras🎉
@vaishaligandhi9932Ай бұрын
Healthy and superb
@girdharbhaitarsariya5118Ай бұрын
કલી ની ભાજી અમારે સાવરકુંડલા નાં નાની વડાળ ગામ ના ડુંગરો ઊપર બહુ થાય છે.
@Mykitchenfoods10.8Ай бұрын
Hu savarkundla rahu chu pan a bhaji goti n shku
@girdharbhaitarsariya5118Ай бұрын
@@Mykitchenfoods10.8 hu mumbai ma hal goregaon ma rahu chu pan darek chomasa ma amne aa bhaji mid july to auguest ma male che ane ame dar vashe khaye chiye
@dhruvpatel8814Ай бұрын
Vary nice resipi
@shradhdhaofficialАй бұрын
Shraddha cooking
@chhotalajignashaАй бұрын
Bav yad aave che
@binduyagnik9996Ай бұрын
જોરદાર
@shradhdhaofficialАй бұрын
Shraddha cooking
@AlkaGandhi-bl3dnАй бұрын
Nice receipe
@JagidshParmarАй бұрын
P3hlii vakhat joi aa. Bhaji thank s nikunj
@praffulapatel3894Ай бұрын
Saras
@RkbudhelvlogsАй бұрын
Jay dawarikadhis
@vijyamann6265Ай бұрын
Hi nikunj bhai after long time nice vishakha from London
@shobhanupadhyay919Ай бұрын
A bhaji saher ma kya gotva javi
@PareshMakwana-u5yАй бұрын
Nikuj bai pahpa nu saak
@shradhdhaofficialАй бұрын
Shraddha cooking
@sonanighanshyam9631Ай бұрын
Good
@jigneshpatel196416 күн бұрын
Nikunjbhaj khub khub aabhar aa receipe ane biji ghani badhi receipe share karava badal. Ek question e che ke aa vasan ( black color ) nu je che Jema tame cook karo cho. e Kayu che ane kyanthi kharidi shakay ? Hu Florida, USA ma rahu chu. Thank you again.
@Nikhilkumar-vr8umАй бұрын
કોળી ની ભાજી... અરવલ્લી જિલ્લામાં ઓળખાય ✅✅
@archuvasava192129 күн бұрын
ભાઈ મુઠીયા ને લસણની ચટણી સાથે વઘાયરા હોત તો વધારે મજા આવત. બોવ સરસ લાગે વઘારેલા મુઠીયા
@gkparmar2740Ай бұрын
અમારે જસદણ વિસ્તારમાં પણ કલી મલી કહેવાય છે
@dakshamota534629 күн бұрын
Mumbai ma kavli chi bhaji kehvae che Moong dal sathe banavi jo jo,bahuj tasty bane che.
@HUHYUJINNIE24 күн бұрын
Nikunj Bhai ketla time pachi tame active thaya KZbin par❤ khusi thayi joine🎉,aa bhaji nu name to first time sambhlyu ahiaya to jova nathi malti
@uskm187425 күн бұрын
મે બનાવી છે કલી ભાજી આ રીતે ચોમાસા મા જ મળે
@JaiminChauhan-tx6hfАй бұрын
Nikunj Bhai daily video muko ne mne tumara video bov j gme che
@shradhdhaofficialАй бұрын
Shradhdha cooking
@pragnavasava5141Ай бұрын
Lashan vali chtani ma akha laltika marchah j vatva thy another swd jordar Ave che
@Crown_FinanceАй бұрын
You should Upload atleast 4 video per Week ✅
@nayanaghoda227Ай бұрын
City ma raheta hoy a kya leva jay?
@UmeshChaudhari-p3pАй бұрын
Dungarbhaji, safedmusdi
@bhumilgamerop123Ай бұрын
Dugarni baji
@pragnajoshi1384Ай бұрын
Ame rice flour juwar or bajari flour Besan flour Wheat no karakaro flour and tame handava floor only lo and roti no barik lot thodo add karo bahu saras banase
@Shwetaa3477Ай бұрын
Nathi saru banyu, darr lage aavu khata...😢😢😢😢
@pragnavasava5141Ай бұрын
Pudal pan shra lage che
@MitaRajeshToliaАй бұрын
Kadali ni bhaji
@ChetanKamli-io7ezАй бұрын
ભાઈ અમે દરિયા કિનારા નો વિસ્તારમાં રહીએ છીએ અમારા અહીંયા પણ આ ભાજી જોવા મળે છે એને તુંમરી ની ભાજી કહેવામાં આવે છે
@AlkaGandhi-bl3dnАй бұрын
Dahi nakai bat pan nakai methi bhaji dudhi kanni rakhai
@pragnavasava5141Ай бұрын
Pukalani pan shara lge che
@Mykitchenfoods10.8Ай бұрын
A bhaji me koi divas nthi chakhi
@sunildavey4244Ай бұрын
Nikunj bhai I taught you have stopped vlogging😢
@SamirThakor-v4gАй бұрын
Patora Nana karela no sak banavo
@Rbmusic2424Ай бұрын
સર એક વાર વાંસ નું શાક બનાવો .... દક્ષિણ ગુજરાત નું ફેમસ છે
@ansuyagamit38721 күн бұрын
Damli ni bhaji ,સાઉથ ગુજરાત ma એનુ naam.
@pragnavasava5141Ай бұрын
Rajpipala baju kuvribhji ke che
@dalwadiofficial16 күн бұрын
અમારે ત્યાં કરલી નિ ભાજી કહેવાય છે
@DharmrajsinhJadeja-xt3nmАй бұрын
ખાઈ ની દસ્તો કયાં મળશે
@namratadubey9769Ай бұрын
इस सब्जी का नाम क्या है
@amitmaniar572624 күн бұрын
Nikunj bhai kupmaduk na bano kalli ni bhaji maharashtra ma pedhiothi loko khay chhe tema kai navi shak.nathi
@GeetabenPatel-r4xАй бұрын
Kali mali atle su
@shradhdhaofficialАй бұрын
Shraddha cooking
@kishorshah2390Ай бұрын
રસોઈ સમ્રાટ માસ્ટર ચેફ અંનંત અંબાણીએ તમે ભાજી આરોગી એ દ્રશ્ય શ્રી કૃષ્ણ એ વિદુરજીને ત્યા તાદળીયાની ભાજી ખાધી એ કહેવામાં કશુય ખોટુ નથી મુંબઇ માં અમે દીવસે બેટરી લઈને ગોતવા જઈએ તોય આ કલી મલીની ભાજી અમને હલી મલી ના શકે આ ચમત્કાર તો તમે જ કરી શકો બાકી તો શું કહીએ નિકુંજ વસોયા એટલે સારા રસોઇયા ધન્યવાદ કલયાણમસતુ
@kishorshah2390Ай бұрын
તમારી
@chhotalajignashaАй бұрын
Kya re regular video mukao?
@sushmadavegm6918Ай бұрын
Bhaji o aakhi mota Vasan ma dhovu
@madhurikaunadkat19Ай бұрын
ભાણવડમાં કલીની ભાજી કહે છે મલી નથી બોલતા
@indianarmyex602Ай бұрын
અમારા વાપી તલાસરી ઉમરગામ વિ્સ્તાર મા કરલી ની ભાજી કહેવાય છે
@ansuyagamit38721 күн бұрын
ડુંગર par thay છે. ધોળી મુસળી.
@shreejifarmvillagelifeАй бұрын
Kali ni bhaji Ane ena jevi hoy ene પાણ કન્દો કેવાય
@RameshBhai-uq3coАй бұрын
અમે પન ખાધીછે અમારા બાજુ કળવોટીયુ કેય છે ચોમાસામાં થાય છે 👍
@shradhdhaofficialАй бұрын
Mene bhi banaya hai
@khushbusanghani1005Ай бұрын
mari mummyy kayaam banave kali ni bhaji ane. rotlo.
@VillageWildAdventuresАй бұрын
રેસીપી અને વિડિયો તો બહુ જ સરસ છે . પણ નિકુંજભાઈ હવે જવાબ આપતા નથી પેહલાની જેમ . અને વીડિયોમાં કહે છે કૉમેન્ટ કરજો .😅
@pragnajoshi1384Ай бұрын
Ame ane dholi musali kahia chhia a Amari market ma kadi kadi mali jai chhe ame khai a chhia
@BhanuPatel-me1ptАй бұрын
Aama telnu mon nakhvanu hoy
@VillagelifenjoyАй бұрын
A baji Navsari village pan male Che adivasi loko use kare a name biju mame che dava ma pan use kare a n મૂળ boj use kare
@shradhdhaofficialАй бұрын
Ha mene bhi banaye recipe dekhiye
@PritiDesai-ih1qwАй бұрын
Dungar ni bhaji che As
@PritiDesai-ih1qwАй бұрын
Aa
@Spvlog2006Ай бұрын
કોણે કોણે મારો વ્લોગ જોયો છે😊❤🎉
@shradhdhaofficialАй бұрын
Maro video recipe jovo
@AlkaGandhi-bl3dnАй бұрын
Everyday blog nathi apta
@asu18313 күн бұрын
kem aatli occhi videos post karo cho
@VrajZandariaVlogsАй бұрын
નિકુંજ ભાઈ સાન્જે 5 વાગે મેં તમને જોયા તા તમે walk માં નીકળા તા હું activa લઈ ને નીકળો તો યાદ છે
@patelamit161822 күн бұрын
Safed musli kevama aave se valsad jilla ma pella varsade nikle se passi aakha varas na male