તુરિયા પાત્રા નું શાક નિકુંજ વસોયા દ્વારા | Nikunj Vasoya | Gujarati Thali

  Рет қаралды 204,322

Rasoi Thi Gujarati Recipes

Rasoi Thi Gujarati Recipes

Күн бұрын

Turiya Patra Nu Shaak, Rawa No Sheero, Bataka No Sambharo ane Fulka Roti Banavani Rit Nikunj Vasoya dwara.
*******************************
My Clay Pots: tinyurl.com/Cl...
My Spice Box: tinyurl.com/wo...
My Stone Mortar and Pestle: tinyurl.com/Mo...
My Big Tawa: tinyurl.com/bi...
My Dosa Tawa: tinyurl.com/do...
********************************
Nikunj Vasoya Instagram: tinyurl.com/ni...
Nikunj Vasoya Facebook: tinyurl.com/ni...
Best Gujarati Shaak Recipes.
Dhokli Nu Shaak: • ઢોકળી નું શાક નિકુંજ વ...
Lila Lasan Nu Shaak: • લીલા લસણ નું શાક ને બા...
Dudhi Mag Nu Shaak: • દૂધી મગ નું એક નવુજ શા...
Bharela Ringan: • ભરેલા રીંગણ અને મરચા ન...
Bhindi Do Pyaza: • ભીંડા દો પ્યાઝા, લચ્છા...
Guvar Nu Shaak: • ગુવાર નું શાક નિકુંજ વ...
Pav Bhaji: • શુદ્ધ દેશી પાવ ભાજી નિ...
Bhinda Nu Shaak: • ભીંડા નું દેશી શાક નિક...
Ghuto: • ઘુટો બનાવાની રીત નિકું...
Lili Dungli Sev Nu Shaak: • કાઠિયાવાડી થાળી નિકુંજ...
Sev Tameta Nu Shaak: • કાઠિયાવાડી સેવ ટામેટા ...
Paneer Nu Shaak: • હોટેલ જેવું પનીર નું શ...
Ringan No Oro: • Ringan No Oro Recipe |...
Lila Chana Nu Shaak: • લીલા ચણા નું શાક, 64 પ...
Bateta Nu Shaak: • બટેટા નું શાક બનાવા ની...
Shekela Bharela Bhinda: • ભરેલા ભીંડા નું શાક અન...
Palak Nu Shaak: • વાડી ની ગુજરાતી થાળી ...
Methi Nu Shaak: • મેથી નું શાક ને દેશી ખ...
Methi Ni Kadhi: • ગુજરાતી કઢી બનાવાની રી...
Deshi Sev Tameta: • સેવ ટમેટા નું શાક બનાવ...
Undhiyu: • ઊંધિયું બનાવાની રીત નિ...
Muda Ni Bhaji: • Video
Ringan Ni Bhaji: • રીંગણ નું શાક બનાવાની ...
Kobi Bateta: • કોબી બટાટા નું શાક નિક...
Shekela Bhinda: • કાઠિયાવાડી શેકેલ ભીંડા...
Shekela Guvar: • ગુવાર નું શાક અને ધુવા...
Muda Ni Bhaji: • દેશી ગુજરાતી થાળી નિકુ...
Shekela Vatana Bateta: • ધુવાણીયા મરચા, વટાણા બ...
Kadhi Bhaat: • કઢી ભાત બનાવની રીત નિક...
Dum Aloo: • દમ આલુ અને ધોકાઈ પરોઠા...
Luni Ni Bhaji: • દેશી ગુજરાતી થાળી નિકુ...
Vadi Nu Shaak: • કાઠિયાવાડી વાળી નું શા...
Kaju Kari: • ફક્ત 10 જ મિનિટ મા હોટ...
Sekela Methi Bateta: • શેકેલા બટેટા અને મેથી ...
Dahi Ringan Shaak: • રીંગણ નું એક અનોખું શા...
Fulavar Keda Nu Shaak: • ફૂલાવર કેળા નું એક નવુ...
Akhi Dungali Nu Shaak: • આખી ડૂંગળી નું શાક બના...
Deshi Thali: • ઢૉહા ના લાડવા, બટેટા ન...
Makai Bharta: • કોર્ન ભરથા અને લચ્છા પ...
Lili Haldar Nu Shaak: • લીલી હળદર નું શાક નિકુ...
Dudhi Nu Shaak: • એકદમ દેશી કાઠિયાવાડી થ...
Gujarati Nasta and Fast Food.
Matla Biryani: • એકવાર માટલા મા બનાવો બ...
Khaman: • ખમણ રેસીપી નિકુંજ વસોય...
Navo Nasto: • માત્ર 2 ડૂંગળી 2 બટેટા...
Bharelo Rotlo: • ભરેલો રોટલો Best Kathi...
Rasiya Bhat: • જામનગર ના પ્રખ્યાત રસી...
Pudla: • રાજકોટ ના પ્રખ્યાત પુડ...
Sizzler Khichdi: • સિઝલર ખીચડી રેસિપી નિક...
Thepla: • થેપલા બનાવની રીત નિકું...
Bhareli Puri: • કાઠિયાવાડી ભરેલી પુરી ...
Dal Bhaat: • દાળ ભાત બનાવવાની રીત ન...
Deshi Manchurian: • મંચુરિયન બનાવાની રીત ન...
Fulvada Methi Na Gota: • Methi Na Gota Traditio...
Muthiya Dhokla: • મુઠીયા અને રસિયા ઢોકળા...
Kachori: • કચોરી બનાવા ની રીત નિક...
Vanela Gathiya: • વણેલા ગાંઠિયા, પોપયા ન...
Kathiyawadi Rolls: • અનોખું કાઠિયાવાડી ભોજન...
Masala Chips: • મસાલા ચિપ્સ નિકુંજ વસો...
Shak Bhaat: • શાક ભાત બનાવવાની રીત ન...
Palak Ni Dal: • આ રીતે બનાવીને દાળ ભાત...
Vagharela Bhaat: • આ બે રીતે બનાવો ભાત કે...
Khichdo: • કાઠિયાવાડી ખીચડો અને ખ...
Bharela Tameta Bhajiya: • ભરેલા ટામેટા ના ભજીયા ...
Ravlo: • નવો ગુજરાતી નાસ્તો નિક...
Vagharelo Rotlo: • કાઠિયાવાડી વઘારેલો રોટ...
Dal Fry Jeera Rice: • દાલ ફ્રાય અને જીરા રાઈ...
Fafda: • ફાફડા કઢી અને પોપયા નો...
Smokey Veg Wraps: • સ્મોકી વેજ રેપ્સ નિકું...
Samosa: • એકદમ પરફેક્ટ સમોસા બના...
*******************************
મારુ માટીનું વાસણ : tinyurl.com/Cl...
મારુ મસાલિયું : tinyurl.com/wo...
મારો ખાંડણી અને દસ્તો : tinyurl.com/Mo...
મોટો તવો: tinyurl.com/bi...
ઢોસા તવો: tinyurl.com/do...
********************************
Namaskar Mitro Hu Nikunj Vasoya Mari Gujarati Food Channel par tamaru Swagat Karu Chu.
Mitro aa channel par tame Gujarati Recipes in Gujarati Language ma joi sakso. Mitro Mari darek Gujarati Vangi ane Gujarati Vangi Banavani Rit hu Tamne Khubaj Saral Tathi Sikhvadis.
Mitro Mari Gujarati Vangi o Joy ne tamne khubaj Anand avse. Mari Gujarati Recipes in Gujarati vadi channel ne jarur thi follow karjo jethi tamne Gujarati Recipe Vegetarian Jevi ke Gujarati Shaak, Gujarati Sweet, Gujarati Namkeen, Gujarati special recipes jova madi rese. Mitro Maru Gujarati Food khas rahese karan ke hu Mari Gujarati rasoi ne ek alagaj andaj ma raju karis. Mitro maro aa Gujarati Rasoi Show vadhu loko Sudhi pohachadva vinanti.
#shaakrecipe #gujaratifood #gujaratithali

Пікірлер: 275
@shashikalabhatt5473
@shashikalabhatt5473 10 ай бұрын
તુરીયા નું શાક ખૂબ જ પસંદ છે અમારા આખા કુટુંબને અને તે પણ બિલકુલ સીધા સાદા મસાલા સહિતનું તમારી રસોઈ અને તમારા વીડિયો અમને ખૂબ જ ગમે છે અને કાયમ જોઈએ છીએ
@truptiraut7599
@truptiraut7599 10 ай бұрын
તમારી વાડીમાં બધા જ પ્રકારના શાકભાજી થાય છે
@indiradavetrivedi.yogeshtr3374
@indiradavetrivedi.yogeshtr3374 10 ай бұрын
કુદરતી નજારો અને પંખી નો કલરવ બહુ જ ગમે છે
@hetalmaru5792
@hetalmaru5792 10 ай бұрын
Very long video
@Satyam-craft.
@Satyam-craft. 10 ай бұрын
Ame lai saki vadi ni mulakat??
@PriyabenPithwa-ky2kw
@PriyabenPithwa-ky2kw 10 ай бұрын
તમે જે તાજા શાક ભાજી તોડી ને જે રેસીપી બનાવો એ મને ખૂબ જ ગમે છે ભાઈ
@shreekrishna639
@shreekrishna639 10 ай бұрын
Surati khawasa ane locho banavo
@mansukhkalsariya264
@mansukhkalsariya264 10 ай бұрын
વાહ! નિકુંજભાઈ વાહ કાઠિયાવાડ ની મોજ કોઈ પણ વિલાયતી ખાતર નાખ્યા વગર તમે દેશી ખાતર થી ખુબ સરસ પકવો એ અમને ખૂબ જ ગમે છે અમે તમારા વિડિઓ નિયમિત જોઈએ છીએ . તમે અમારી કોમેન્ટ નો જવાબ જરૂર થઈ આપજો . બાપા સીતારામ 😀☺👍
@ranjansarvaiya7200
@ranjansarvaiya7200 10 ай бұрын
tame sabji wash nathi karta sarkhi davaiya na hoi tema
@nileshjinwala180
@nileshjinwala180 10 ай бұрын
*તુરીયા ઘણી વાર કડવા હોય છે,તેને ચાખી ને બનાવવા પડે....કડવા કેમ થઈ જાય છે,તે જણાવશોજી....🙏🙏*
@vasantkerai6814
@vasantkerai6814 9 ай бұрын
Vasant Kerai from London UK hi and Namaste 🙏 very nicely presented 🙏 please keep it up with more improvisations , please slow photography ?? Reality photography? Namaste 🙏 Kutchi Bhuj,
@jackjolly8995
@jackjolly8995 10 ай бұрын
Nikunj Bhai Shiyalo avi gayo che . Gujrat ni visrati mithay Mohanthal no video banavo...
@chefpravinajoshi
@chefpravinajoshi 10 ай бұрын
Apdi kathiyavadi special puranpoli ni recipe batavo nikuj bhai ekdam ghee maa jabodine 👌🤗👍 katohl nu undhyu
@PradipPatel-y2z
@PradipPatel-y2z 10 ай бұрын
Nikunj Bhai pliz vagharelo બાજરાનો રોટલો બનાવો પ્લીઝ
@dipakkumardelvaniya2052
@dipakkumardelvaniya2052 10 ай бұрын
આગલી સેશીપી ગુલાબ જાંબુ બનાવજો પ્લીઝ રીપ્લે આપજો
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 10 ай бұрын
Mne lila dana mutiya nu shak btavjo je green thay che🙏
@dhirubhaipandav8381
@dhirubhaipandav8381 Ай бұрын
Very nice, I wish to have such farm, where to buy such farm in Gujarat? Should have plenty of sweet water, with good fertile land. With reasonable rate.
@manoramaninan5146
@manoramaninan5146 10 ай бұрын
Turia moongdal yellow nu Shak saru Bane che.
@Dave80438
@Dave80438 Ай бұрын
भाई ना अवद्तु ना होय तो न बनावी पत्रना बेसन एम ना बने पता नी नसों कादी नखव्वी पड़े बेसन मां मिठू मिर्ची हल्दी धनियापावदेर खसखस आमली नू पानी गोल गरम मसलों हींग संचल पावडर joi ye
@monikamalivad920
@monikamalivad920 9 ай бұрын
Nikunj bhai mara husband sathe zagdo Thai gayu hamna Mane bolayu me kidhu vidio joine aavu chu. 😂😂😂😂aetlama to bolvanu Thai gayu Pan me bolta bolta vidio to puroj joyu....😂😂😂😂😂😂
@ilahajirakar5414
@ilahajirakar5414 11 күн бұрын
Thank you for all the recipes you share . I just would like to mention, how to know bitter turia other than testing it.
@vinaychaudhari5879
@vinaychaudhari5879 10 ай бұрын
અળવી નાં પાન નાખી ને ચોખાનાં લોટ માં પૂડલા પણ બનાવી શકો. ચોખા નાં લોટ ને સાંજે દહીંમાં આથો કરવા મૂકી દઈ,સવારે મરી મસાલા નાખી ને અને અળવી ના પણ સમારી ને નાખી,પૂડલા પણ બનાવી શકાય.
@montupatel1523
@montupatel1523 10 ай бұрын
Egg item banavo surti
@rekhavyas8427
@rekhavyas8427 10 ай бұрын
turiya magdalnu shak thay
@varshabhargava282
@varshabhargava282 7 ай бұрын
Turiya magni daal pansaras Lage chhe. Uperthi thodi limbu Ane Mari nakhvathi swaad bevdai jaay chhe.
@yoginidave6047
@yoginidave6047 2 ай бұрын
ખૂબ જ સરસ રેસિપી છે.વાડીમા ઉગાડેલા તાજાં શાકભાજી અને ચૂલા પર માટીના વાસણમાં બનાવી યુ એનો ટેસ્ટ જ જોરદાર આવે 😋
@ritabenpatel112
@ritabenpatel112 10 ай бұрын
Kaju lasun nu sak nikunj Bhai Ashvinbhai surat thi
@geetahakani9530
@geetahakani9530 10 ай бұрын
Kudrati. Vastu. Albhy. Che. Mate. Nature. Batavjo
@Rahulrajahir7
@Rahulrajahir7 10 ай бұрын
One of the best channel for kathiyawadi pure food items in KZbin Mega millionaire mister nikunj bhai ❤ love you bhai keep it up 😊
@jayamaa7408
@jayamaa7408 10 ай бұрын
Kamco. Jay mataji na sita ram. To. Mast. Banavi. Kavanu. To. Ami. To. Tamara. Gam. Mati. Vasan. Amoya. Lada. Hata. Tamara. Gar. Avata. Tami. Nota. Ok. Porbadar. Ti. Avya. Ta. Ok. To. U, k. , Vara. Ok
@ramilapatel7118
@ramilapatel7118 10 ай бұрын
मगनी फोटरा वाडी दाड अने तुरिया नू मिक्स साक बहुत सरस बने अमे मेहसाणा वाडा एविरीते तुरिया खाये
@પ્રભુભાઈખાવડીયા
@પ્રભુભાઈખાવડીયા 7 ай бұрын
વાહ ખુબ સરસ રીતે તુરીયા પાત્રનું શાક અને રવાનો શીરો બનાવ્યું છે નિકુંજ ભાઈ ખુબ ખુબ અભિનંદન જય માતાજી
@jyotsnavpatel4938
@jyotsnavpatel4938 7 ай бұрын
Kachu papaiyu Gajar ne marchano sambharo ne kachi keri nakhvi
@jyotsnavpatel4938
@jyotsnavpatel4938 7 ай бұрын
Turiyani uparni chhalno sambharo
@jyotsnavpatel4938
@jyotsnavpatel4938 7 ай бұрын
Kacha korano sambharo
@chetna699
@chetna699 7 ай бұрын
​@jyotsnavpatel49386no ઝટ હું Hy n
@jagudsavriya7189
@jagudsavriya7189 10 ай бұрын
Umbadiyu banavo...
@Rahulrajahir7
@Rahulrajahir7 10 ай бұрын
દૂધીના મુઠીયા આલુ પરોઠા બનાવો એ બેસ્ટ છે ભાઈ
@sandhya275
@sandhya275 18 күн бұрын
Where can i get the perforated mud Tawa ? Can anyone suggest .🙏
@ushashah4838
@ushashah4838 9 ай бұрын
Turiya vatana ane turiya muthiyanu shak bantu hoy chhe Turiya patra amare tya varsothi bane. Chhe,,ghana gujrati dining hallma pn male chhe
@varshaasari3257
@varshaasari3257 7 ай бұрын
Bhai tme badhij resipi potani vadi mathi fres laine bnavoso Ane resipima to kai kevanu j n hoy bhuj sars bnavoso Amara moma Pani aavi Jay ambe to tmare tya meman banvani issa thay se athvadiyu nikunjbhaine tya phochi jaia tya revani suvidha hoyto kudarti sin Mane bhuj gamese akdam desi vasno bi mne bhuj gamese
@smita22778
@smita22778 7 ай бұрын
Mane Tamara videos jova bahuj gamey chey. Mumbai naa aatla fast life maa aavu nature, greenery, aatla saras vaadina shaakbhaji ane aatli Shanti jova nathi malti. Hu turiya mag ni chutti dal nu shaak banavu chu. E pan lasan naa vaghar maa bahuj saras lage chey
@diptimehta8437
@diptimehta8437 10 ай бұрын
Tamaro vadi no kudarati najaro ane pankhio no kalarav sambhadine bau maja Ave che Tamari vangi bhi badhi mast hoy che
@harekrishnafal
@harekrishnafal Ай бұрын
Amey turiya ni dal dhokli style dhokli banaaviye che
@bhartibensolanki3730
@bhartibensolanki3730 Ай бұрын
Kobi Gajar tindora a badha sathe Marcha no sambhar bni sake
@nileshjinwala180
@nileshjinwala180 10 ай бұрын
*1st...👍👍* *જય જય ગરવી ગુજરાત 🙏🌹🙏* *મારું ફેવરીટ....👌👌* *સરસ રેસીપી....😋😋*
@shilpashah8386
@shilpashah8386 20 күн бұрын
Love to be there n enjoy such a delicious food.
@pragnajoshi1384
@pragnajoshi1384 9 ай бұрын
Tame kya chho ? Ame tamari vadi ni visit kari sakia ? Hu to Mumbai rahu chhu Tame kya raho chho Gujarat ma
@hanumansoni1757
@hanumansoni1757 10 ай бұрын
भाई की विडिओ देखते हुवे खाना खाने में आनंद आजाता!स्वाद की कल्पना का!🥰😋😅
@vijyamann6265
@vijyamann6265 7 ай бұрын
Very nice video banavo cho Nikunj bai vishakha from London
@rasikathakrar4923
@rasikathakrar4923 10 ай бұрын
V.nice.rec.i.like.all.your.rec.t.you.god.b.you.🎉.
@shakuntalapanchal67
@shakuntalapanchal67 10 ай бұрын
Turiya na gota bahu saras Bane che Bhai
@bindu.pandyab3071
@bindu.pandyab3071 10 ай бұрын
Bhai hindu chiye aapane but chappal kadhi ne rasoi banavo maryada jalavashe bharat ni
@Aatishheena
@Aatishheena 4 күн бұрын
Please tame Handvo jarur thi banavo
@skysunskysun4774
@skysunskysun4774 10 ай бұрын
prakrutik vatavaran - accha lagta hai - beech beech mai dekhna ( carry on) aap se accha bhojan koi bhi viyaakti nhi bana sakta hai - itna hume pata hai nice video - keep it up
@krishnagosvami864
@krishnagosvami864 4 ай бұрын
Nikunj hai badhi j vangi tamari vakhanva layak hoy che hu Patra baharthi lavine turai na sak ma mix Kari dais
@dipakkumardelvaniya2052
@dipakkumardelvaniya2052 10 ай бұрын
નીકુજ ભાઈ ગુલાબ જાંબુ બનાવોને કોમેન્ટ કરી કરીને થાકી ગયો
@mukeshtrivedi3819
@mukeshtrivedi3819 10 ай бұрын
We will visit your wadi after mid-December.
@krupa1549
@krupa1549 10 ай бұрын
સુરત ની famous આલુ પૂરી ની recipe જણાવજો
@ajaybamroliya1298
@ajaybamroliya1298 10 ай бұрын
તમારા વિડિયો ખૂબ જ સરસ છે અને ખૂબ મજા આવે
@khy14gohil
@khy14gohil 9 ай бұрын
amara tya turiya nu lasan valu shak ane turiya bateta nu shak bantu hoy che
@RamjibhaiVekaria
@RamjibhaiVekaria 15 күн бұрын
Meena Ram vekaria rajkot Jay shree krishna
@arvindbhimani8553
@arvindbhimani8553 10 ай бұрын
જોરદાર રવાનો શીરો બનીયો છે નિકુંજ ભાઈ
@JayshreePatel-zm1yf
@JayshreePatel-zm1yf 10 ай бұрын
Nikuj Bhai Hu Surat Thi Tamara Badhaj Video Jou Chhu & Banavu Chhu koi var Very Nice Bhai 🎉🎉
@poonamshah4182
@poonamshah4182 27 күн бұрын
Turiya, vatana,Tameta nu jada rasa nu sak
@sonallapsiwala7586
@sonallapsiwala7586 2 ай бұрын
Patra na besan ma god ane limbu ras nakhavathi saras test ave che
@mansangparmar9076
@mansangparmar9076 10 ай бұрын
Surti locho
@rafuchaghanashyam7703
@rafuchaghanashyam7703 10 ай бұрын
ખુબ સરસ રેસીપી
@DjPatni-yr4hd
@DjPatni-yr4hd 10 ай бұрын
Without red chilli n vatana nakhi ne green banavjo fari n jovo
@kiritbhindi5899
@kiritbhindi5899 10 ай бұрын
Nikunj Bhai Sev turiya nu sak pan saars Bane che.
@manishatrivedi5716
@manishatrivedi5716 7 ай бұрын
Nani Lili surti papdi valor nu lilu shak banavo
@alpatrivedi7449
@alpatrivedi7449 27 күн бұрын
Bateta no sambharo aaje pahrli vaar joyo
@parulraval5040
@parulraval5040 9 ай бұрын
Aevu khavanu khava mate pan nsib hovu joyeae
@vinodgajiwala5172
@vinodgajiwala5172 15 күн бұрын
સૂરતી ઉધંયુ બનાવો
@janakbhalani400
@janakbhalani400 10 ай бұрын
Bhai ani defli na hoi... Ane patharvano na hoi
@rakeshpanchal3344
@rakeshpanchal3344 10 ай бұрын
નિકુંજ ભાઈ તમારી સ્વચ્છતા અને સુઘડતા જ ખૂબ જ ગમે છે ભાઈ 👍👌❤️🙏🏼
@NayanaRaval-lx7km
@NayanaRaval-lx7km 21 күн бұрын
Amedabadma pan teriyaki kahe che
@divyeshtala2366
@divyeshtala2366 4 ай бұрын
Turiya Patra nu sak Surya ma aa rite nathi Bantu bhai,
@gopiabichandani5015
@gopiabichandani5015 10 ай бұрын
Mane khavu chhe. Vadodra thi lakhu chhu
@chhotalajignasha
@chhotalajignasha Ай бұрын
Nikunj bhai kaju karry nu shaak banavo
@rajendrasinhsolanki8631
@rajendrasinhsolanki8631 Ай бұрын
તુરીયા ચવાના નુ પણ મસ્ત બને
@bharthiharshadmehta4136
@bharthiharshadmehta4136 7 ай бұрын
nekuj bhi surti locho banavo
@stanelyjacob8985
@stanelyjacob8985 5 ай бұрын
Mare tamne jova chhe .. malvu chhe
@sheelachauhan7747
@sheelachauhan7747 Ай бұрын
ભાઈ બુટ કાઢીને રસોઈ બનાવો
@vishvajitparmar2379
@vishvajitparmar2379 10 ай бұрын
Wah😊❤ Hu pan banavis rava no shiro 😁
@Veena1nOnly
@Veena1nOnly 29 күн бұрын
બટેટા ના સંભારો પેલી વખત સાંભળ્યું..😮
@nilamparakhiya8799
@nilamparakhiya8799 8 күн бұрын
Ooooh ato bdha bnavtaj hoy btetano ,mrcha no smbharo Khas kri ne ( ગુજરાત મા) તો બધા લોકો બનાવેજ છે. કેરી નો રસ ને રોટલી એની સાથે બટેટા, મરચા નો સંભારો બોવજ સારો લાગે 😊
@HetalkumarShah-u6r
@HetalkumarShah-u6r 6 ай бұрын
Surti locho kevi rite bane
@kalpanabengohel4932
@kalpanabengohel4932 10 ай бұрын
All recipi
@vyasArya1313
@vyasArya1313 Ай бұрын
Amare Tamara hath nu jAmvuchhe
@ranjanzatakia4933
@ranjanzatakia4933 9 ай бұрын
Tme bov saras rasoi banavta chho
@Shanta-kara
@Shanta-kara Ай бұрын
તમારી રશોઈ હેલથી છે.
@dipakkumardelvaniya2052
@dipakkumardelvaniya2052 10 ай бұрын
ગુલાબ જાંબુ
@dipakkumardelvaniya2052
@dipakkumardelvaniya2052 10 ай бұрын
ગુલાબ જાંબુ
@dipakkumardelvaniya2052
@dipakkumardelvaniya2052 10 ай бұрын
ગુલાબ જાંબુ
@alpatrivedi7449
@alpatrivedi7449 27 күн бұрын
Kobi gajar marcha
@khy14gohil
@khy14gohil 9 ай бұрын
ame alvi na pan na patra banavie chie
@vipulnai1936
@vipulnai1936 10 ай бұрын
Thread choli nu sak
@Veena1nOnly
@Veena1nOnly 29 күн бұрын
મારા મરચા ના સંભરા નું લિસ્ટ; મરચા ને લીલા મોગરા મરચા ને કાકડી મરચા ને ગાજર મરચા ને કોબી + ગાજર મરચા ને કાચા પપૈયા મરચા ને કાચી કેરી મરચા ને કાચા ટમેટા મરચા ને ટીનડોરા મરચા ને કોથમીર એકલા મરચા
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes 27 күн бұрын
Saras, Kkhub khub abhar.
@pjgohil27
@pjgohil27 13 күн бұрын
ભાઈ આ કામ સ્રીઓ નુ છે
@jasminalaheri6117
@jasminalaheri6117 6 ай бұрын
Sev turiya nu shaak,mast laage 6
@prevalentstudies5484
@prevalentstudies5484 10 ай бұрын
Kudarati najara vadharva joiye
@BudBhayani
@BudBhayani 4 ай бұрын
how to make shirkhand?
@jyotsnavpatel4938
@jyotsnavpatel4938 7 ай бұрын
Bhjia pan banavi sakay Turiana
@kalpanabengohel4932
@kalpanabengohel4932 10 ай бұрын
Shiro. 👌👌👌👌🙏🙏🙏
@ruksanashaikh4340
@ruksanashaikh4340 4 ай бұрын
Surti undhiyu Ratalu puri
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 38 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 23 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН