ખુબ સરસ . તમારૂં દામ્પત્ય જીવન ખુશખુશાલ છે.સાથે સાથે થોડું ભગવાનનું કામ પણ કરો તો ભગવાન પણ ખુશ થશે.ધનયવાદ
@ભિખાભાઈગલથરિયા2 ай бұрын
પરેશભાઈ તથા નૈના બેન આપ સૌ પરીવાર ને જન્માષ્ટમી ની હાર્દીક શુભેચ્છાઓ.. હર હર મહાદેવ
@arjunchaudhari44562 ай бұрын
પરેશ ભાઈ તથા નૈના બેન તથા સમગ્ર પરિવાર ને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ.આપ લોકો પ્રકૃતિ ને ખોળે જીવાતી ખેડુતો ની નિર્દોષ જીંદગી ને વિજ્ઞાન નો ઉપયોગ કરી સંસાર સમક્ષ મુકો છો તે પ્રસંશા ને પાત્ર છે.
@makawanaAshish80252 ай бұрын
જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત તરફથી ખુબ ખુબ અભિનંદન
@jaysidhdhnath-js2 ай бұрын
હરહર મહાદેવ જય માતાજી પરેશભાઈ તમને અને તમારા આખા પરિવારને આવતી કાલે જન્માષ્ટમી ની શુભેચ્છાઓ
@sindhavkuldeep32242 ай бұрын
નયનાબેન કેતા તા કે હવે વરસાદ આવી જાય તો સારું સાતમ આઠમ શાંતિ થી થાય તો લો બેન વરસાદ તો આવી ગયો શાંતિ થી સાતમ. આઠમ કરો ભગવાને તમારી પ્રાર્થના સાંભળી ભગવાન નો બેન આભાર માનજો. જય મહાદેવ.❤