Netajina Chashmaમાં Chaitar Vasavaએ કહ્યું Schoolમાં શિક્ષક નથી Devanshi Joshiએ કહ્યું ચાલો બતાવો!

  Рет қаралды 649,523

JAMAWAT

JAMAWAT

Жыл бұрын

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #chaitarvasava #tokarva #dediapada #gujarat #adivasi #tribal #tribalarea #school #netajinachasma

Пікірлер: 845
@ankurgems9719
@ankurgems9719 2 ай бұрын
વાહ ચૈતરભાઈ પોતાના વિસ્તાર ની આટલી બધી માહિતી .તેના માટેના ઉપાય બધી માહિતી છે ,વાહ આવા M.L.A હોવા જોઈએ ❤
@chetanvyas5809
@chetanvyas5809 8 ай бұрын
ખુબજ સુંદર દેવાશી બહેન જોષી તમે એક બ્રાહ્મણ છો જેને જાતિવાદ થી ઉપર થઈ અને ૧૮ વર્ણ ને ધ્યાને લઈ સત્ય પ્રકાશીત કરે છે
@vilasrathva
@vilasrathva Жыл бұрын
ગુજરાતના દરેક જિલ્લામાં આવાં Mla હોવું જોઈએ. જય જોહાર 🏹🙏🏻
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Badha aana karta sara che.....cameraman lay ne aa reporting nahi dekhado j kare che.
@krunalrathva5447
@krunalrathva5447 Жыл бұрын
@@Nature-Lover5788 kon che a ke bhai name ke chal joi laye kon sara che
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
@@krunalrathva5447 badha j Kam karvu pade e kare baki badha j politics kare..chaitar vasava aa rite politics kare baki Kai nahi...e Enu Kam kare
@sandyvasava9952
@sandyvasava9952 Жыл бұрын
👍
@krunalrathva5447
@krunalrathva5447 Жыл бұрын
@@Nature-Lover5788 kam kare che bhadha aj Kem famous thayo bhai
@sandipvasava5263
@sandipvasava5263 Жыл бұрын
આવી સ્ટોરીઓ કરવા બદલ જમાવટની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Aa story nathi Khali dekhado karyo madam e
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Jetla tane aap ne congress e aap enathi vadhare
@rtw....2208
@rtw....2208 Жыл бұрын
Ala aa hachu che hu Dediyapada ma rahu chu...
@THEBANDUNIVERSE_12
@THEBANDUNIVERSE_12 Жыл бұрын
@@Nature-Lover5788 ચાલ અવે નીકળ ચમચા તારી બુધ્ધિ તારા પાસે રાખ બીજેપી એ કશું વિકાસ નથી કર્યો અને બીજેપી ની હકીકત બતાવે છે એટલે તને ચચરે છે 😂😅
@dontgiveup8122
@dontgiveup8122 Жыл бұрын
@@Nature-Lover5788 દેખાડો નથી ભાઈ.. સાચું છે.. City માં રહી એક રૂમમાં ભરાઈને મોબાઈલમાં જોઈ રહેવાથી ખબર ના પડે.. બહાર ગામડા એરિયામાં જાવ તો ખબર પડે શું હાલત છે...
@mansukhhirapara5571
@mansukhhirapara5571 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન તમે અને ચૈતર ભાઈ એ આદિવાસી વિસ્તારમાં સારૂં કામ કર્યું ભારત માતા કી જય
@vasavaprabhatbhai9919
@vasavaprabhatbhai9919 Жыл бұрын
O E are
@Bkprmr745
@Bkprmr745 Жыл бұрын
સાચે આ પૂરું વિડિયો જોઈ ને આંખ માં આંસુ આવી જાય છે. દેવાંશી બેન 🙏 ચૈતરભાઈ તમે લોકો માટે સારું કામ કરો એવી આશા રાખીએ છીએ.❤️🙏🙏
@mahmadsida6783
@mahmadsida6783 Жыл бұрын
ધન્યવાદ છે દેવાંશી બેન તમને અને આમ આદમી પાર્ટી નાં MLA ને
@gordhanbhaimalubhai2193
@gordhanbhaimalubhai2193 Жыл бұрын
જોરદાર ધારા સભ્ય સાહેબ ને દેવાંશી બેન તમારો ખુબ ખુબ આભાર
@dipak2413
@dipak2413 Жыл бұрын
દેવાંશી મેમ મને "ભારત એક નયિ સોચ" ના પલ્લવી મેમ ની હમેશાં યાદ અપાવે છે એકદમ બેધડક અને બેખોફ...ખૂબ અભિનંદન મેમ..નીડર પત્રકારત્વ માટે 👏👏🏻
@rabariramabhairabariramabh7666
@rabariramabhairabariramabh7666 7 ай бұрын
ખુબ ખુબ અભિનંદન પ્શ્રી મતી દેવાંશીબેન સાહેબ તેમજ શ્રી ચૈતરભાઈ સાહેબ ખરેખર આવા ધારાસભ્ય જોઈએ ધન્યવાદ 🙏👍👌
@VineshvineshvineshVineshvinesh
@VineshvineshvineshVineshvinesh Жыл бұрын
ચેતર ભાઈ તમારા જેવા નેતા ની જરૂર છે આદિવાસી સમાજમાં તમામ ગુજરાતમાં આવા અમારા ફતેપુરા તાલુકામાં દાહોદ જિલ્લામાં પણ આવા બધા નેતાઓની જરૂર છે આદિવાસી નેતા મસીહા ની જરૂર છે અમુક નેતાઓ સરકારના ગુલામછે
@amitmandod941
@amitmandod941 11 ай бұрын
Dahod ma aamna jeva koi neta malche to kaik tha che
@bharatbambhaniya2206
@bharatbambhaniya2206 Жыл бұрын
દેવાંશીબેન નુ કામ જોરદાર ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ. આ છે મોડલ ગુજરાત? મોડલ ગુજરાત એટલે માત્ર ને માત્ર અમદાવાદ.
@rameshvasava2604
@rameshvasava2604 Жыл бұрын
દેવાંશી દીદી અમારા વિસ્તારમાં આવીને સરકાર ને વિકાસ દેખાડવા માટે ખુબ ખુબ ધન્યવાદ આ વિડીયો જોયા પછી સરકાર આંખ ખુલશે કેમ?
@kalubhaimalivad9192
@kalubhaimalivad9192 Жыл бұрын
ચૈતરભાઈ માહીતી આપવા ખુબ ખુબ અભિનંદન.ચેતરભાઈ આવાજ ઉઠાવો તેવી આશા વ્યક્ત કરી એ તેવી શુભેચ્છા. જય જોહર જય હિન્દ
@sheelarathva6976
@sheelarathva6976 Жыл бұрын
અંબાજી થી વલસાડ સુધી આવી જ હાલત છે નમન છે ચૈતરભાઇ અને દેવાંશીબેન તમને 👍🏻
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Daxin gujarat ma to saru che...
@478patel
@478patel 3 ай бұрын
​@@Nature-Lover5788 દક્ષિણ ગુજરાત માં આદીવાસીઓને દયનીય સ્થિતિ માં મૂકી રહ્યા છે.. આદિવાસીઓ ની જમીનો,મિલકતો પર બિન આદિવાસીઓ કબ્જો જમાવી રહ્યા છે.
@savitapatel6680
@savitapatel6680 Жыл бұрын
વાહ બેન ખુબ ખુબ આભાર આદિવાસી વિસ્તાર ની હાલત જાણવા બદલ 👌👌
@hitentadvi814
@hitentadvi814 Жыл бұрын
ખૂબ જ વખાણવાલાયક કાર્ય દેવાંશીબેન.. આભાર🙏🏻 વિકાસનો અસલી ચહેરો દેખાડવા બદલ આવું તો અંબાજી થી ઉમરગામ સુધીના આખા પૂર્વ પટ્ટીમાં છે.
@ajvasava6835
@ajvasava6835 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ બેન જે તમે આદિવાસી ના પ્રશ્નો ને દુનિયાની સમક્ષ લાવા બદલ તમરો અને તમારી ટીમ નો ખૂબ ખૂબ આભાર..
@hiteshtadvi6165
@hiteshtadvi6165 Жыл бұрын
જય આદિવાસી જય જોહર ચૈતર ભાઈ ખૂબ સરસ દેવાંશી બેન તમે આદિવાસી વિસ્તારમાં મુલાકાત લેવા બદલ આભાર દૈવાશી બેન
@KSKVASAVA
@KSKVASAVA Жыл бұрын
Reality of Tribal area in Gujarat. Thanks to Jamavat for reporting
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official Жыл бұрын
અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનો ઉજાસ ફેલાવતા શિક્ષીકા બેનનો ખુબ ખુબ આભાર 👏
@R..M..MANDOD
@R..M..MANDOD Жыл бұрын
ખુબ ખુબ અભીનંદન દૅવાનષીબેન ચેતર વસાવા આવા કામો કરતા રહેજો જય જોહાર જય આદિવાસી 🙏🙏
@yogeshchaudhari9986
@yogeshchaudhari9986 Жыл бұрын
ચૈતરભાઈ વસાવા સાહેબ તુમ આગે બડો હમ તુમ્હારે સાથ હૈ 🙏🙏
@Kalpeshvasava586
@Kalpeshvasava586 Жыл бұрын
ખૂબ સરસ દેવાંશી બેન તમારા જેવા પત્રકાર અમારા આદિવાસી વિસ્તારમાં આવી ને વિકાસ કેવો છે ને કેવો નથી એ બતાવ્યું 🙏
@h.b.vaghelbhoya9375
@h.b.vaghelbhoya9375 Жыл бұрын
આવાં MLA હસે તો ગામડાઓનો વિકાસ થશે.. બાકી શહેરનો વિકાસ તો થતો જ રહશે..
@namartatadvi6209
@namartatadvi6209 Жыл бұрын
ધન્યવાદ દેવાંશિબેન-આદિવાસી નો અવાજ માટે
@patelsanjaykumar6539
@patelsanjaykumar6539 Жыл бұрын
ધારાસભ્ય આવા હોવા જોઈએ.
@kismatthakare9255
@kismatthakare9255 Жыл бұрын
દેવાંસીબેન તમને પણ ખુબ ખુબ આભાર આદિવાસી સમાજ માટે કામ કરો છો
@prakashbhilofficial2021
@prakashbhilofficial2021 Жыл бұрын
એક આદિવાસી ધારાસભ્ય તરીકે ગર્વ છે અમને
@Satyamev39
@Satyamev39 Жыл бұрын
એક્ટિવા ઉપર વિશ્વ મા પહેલો.. ઇન્ટરવ્યૂ હસે... દેવાંશી મેડમ...🙏👌 ખૂબ ખૂબ અભિનંદન
@chavdavishalsinh9788
@chavdavishalsinh9788 2 ай бұрын
E pn MLA sathe
@vishalsangada8973
@vishalsangada8973 Жыл бұрын
ખુબ જ સારુ કામ રહયા છો તમે બંને યુવા આવી જ રીતે કામ કરતા રહો અમે તમારી સાથે છીએ🙏🏻
@anishbhaidubhil9165
@anishbhaidubhil9165 Жыл бұрын
Johar
@vivekpatel8159
@vivekpatel8159 Жыл бұрын
ગુજરાત ની શિક્ષણ વ્યવસ્થા ની પરિસ્થિતિ ખૂબ દયનીય છે.
@studywithsailabsumra1964
@studywithsailabsumra1964 Жыл бұрын
દૃશ્ય એક પણ મૂળ સાથે જોડાયેલા બે મહાન અને પોતાના કામ પ્રત્યે સમર્પિત દેવાંશી બેન અને ધારાસભ્ય
@Rajendrakumar-nw5hp
@Rajendrakumar-nw5hp Жыл бұрын
બેન આજ હાલત છે ડાંગ અને વલસાડ માં પણ આવો કોઈ વાર...🙏
@sonalbenaamaliyar8720
@sonalbenaamaliyar8720 5 ай бұрын
ખરે ખર આવાજ m a l હોવા જોઈએ
@rameshbhaigodha9346
@rameshbhaigodha9346 Жыл бұрын
સત્ય હકીકત બતાવવા બદલ અભિનંદન
@jamsingrathwa8680
@jamsingrathwa8680 Жыл бұрын
Best mla very good ચૈતરભાઇ આદિવાસીઓના પ્રશ્નો ને ઉજાગર કરવા બદલ આભાર આદિવાસીઓના ઉત્થાન માટે શિક્ષણ ખુબજ જરૂરી જો 100%શિષણ થાય અને આવા.ધારાસભ્યો આગળ આવે તો આદિવાસી વિકાસ પામી સકે🙏🙏🙏
@harishvirgama3501
@harishvirgama3501 Жыл бұрын
Good MLA of Gujarat
@gujaratibabu8697
@gujaratibabu8697 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દેવાંશીબેન તમે સો વર્ષ કરતાં વધારે જીવો એવી પ્રાર્થના કરું છુ! અમારા MLA ચૈતરભાઈ વસાવા શિક્ષણ વિભાગે કામ કરી રહ્યાં છીએ જે બાળકને યોગ્ય શિક્ષણ મળે તે હેતુથી સરકાર પ્રયત્ન કરે તેવી વિનંતી?આભાર દેવાંશી બેન
@virensavani4948
@virensavani4948 Жыл бұрын
Devanshi ben ne nokar ni jarur 6 tare javu hoy to
@arjunbaria5641
@arjunbaria5641 Жыл бұрын
દેવાંશી બેન હમારા પંચમહાલ જિલ્લામાં પણ એવો અને સ્કૂલોની મુલાકાત લો
@bhivapurkarvijay3602
@bhivapurkarvijay3602 Жыл бұрын
દેવાંશી બેન નો ખુબ ખુબ આભાર જમાવટ નાં માધ્યમ થી છેવાડા નાં માણસની વેદના સમજી, સરકાર સુધી ગુજરાત મોડલ સત્ય વાત ને બતાવે છે એક નીડર પત્ર કારિતા અને ચેતર વસાવા ને તો ખૂબ સરસ કામગીરી કરી રહહ્યાં છે આદિવાસી સમાજ નો મહાનાયક છે ચેતર ભાઈ ♥️✌️
@thepowerofknowledge1322
@thepowerofknowledge1322 Жыл бұрын
Real facts બતાવવા ખુબ ખુબ આભાર જે લોકોએ ખોબે ખોબે મત આપ્યા છે એમને ખબર પડે કે જો એ લોકો આવામાં રહેતા હોય તો જ ખબર પડે કે કઈ સરકાર આવી જોવે 👍👍👍
@mehulravaldev111
@mehulravaldev111 Жыл бұрын
આવા વિસ્તાર માં જ્યાં સુધી શિક્ષણ નય પોહચે ત્યાં સુધી દેશ માં વિકાસ ન થઈ શકે. સ્કૂલો માં સુધારો કરો
@dineshkotarvadiya3890
@dineshkotarvadiya3890 Жыл бұрын
કમ નસીબી છે....! આપણાં દેશમાં આજે પણ...ખૂબ દુઃખ થયું આ બધું નજરે જોયા પશી...?
@rathvanarendrabhai6099
@rathvanarendrabhai6099 Жыл бұрын
આદિવાસી ચૈતર ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏
@rabariramabhairabariramabh7666
@rabariramabhairabariramabh7666 7 ай бұрын
ખરેખર શ્રી ચૈતરભાઈ સાહેબને વંદન લાખ લાખ અભિનંદન 🙏🙏
@mahendrasinhdamor6206
@mahendrasinhdamor6206 Жыл бұрын
Powerful mla and Powerful press reporter....
@hitashrathwa5702
@hitashrathwa5702 Жыл бұрын
ચૈતરભાઈ એક ઈમાનદાર માનસછે આગળ વધો જય જોહાર જય આદીવાસી
@xyzxyzxyz3
@xyzxyzxyz3 Жыл бұрын
હા ભાઈ ખુબ ઈમાનદાર છે કે એની સ્કૂટર પરથી ખબર પડે છે નંબર પ્લેટ નથી 😂
@prakashbhai8031
@prakashbhai8031 Жыл бұрын
​@@xyzxyzxyz3 નંબર પ્લેટ હોવી જ ઈમાનદારી નું સર્ટિફિકેટ છે!
@vsvtushar6950
@vsvtushar6950 8 ай бұрын
ભાઈ તારા પાસે સુ પ્રૂફ છે ?
@vitthalbhairathva4809
@vitthalbhairathva4809 Жыл бұрын
વાહ, આવા MLA હોવા જોઈએ
@ashurathvavlogs
@ashurathvavlogs Жыл бұрын
ખૂબજ સરસ દેવાંશી બેન.. તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો અને આદિવાસીઓ નો તમારા દ્વારા સરકાર સુધી પ્રશ્ન પોચે છે. આભાર દેવાંશી બેન 🙏 જય જોહાર્ જય આદિવાસી
@AG-bj8jy
@AG-bj8jy Жыл бұрын
જય જોહાર 🙏🏻 બહેન તમે આદિવાસી સમાજ ને સપોર્ટ કરો છો એ બદલ તમારો આભાર.
@brahma_reading_zone
@brahma_reading_zone Жыл бұрын
One of the best episode.. jamawat🥰🔥🔥
@Ncap_Story-voice_2039
@Ncap_Story-voice_2039 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન તમને અને તમારી ટીમ ને,અને આમ આદમી પાર્ટીના MLA ચૈતર ભાઇ વસાવા ને👍
@PrasadNayakLUCKY
@PrasadNayakLUCKY Жыл бұрын
ખૂબ સરસ દેવાંશી બેન તમારા જેવા પત્રકાર અમારા આદિવાસી વિસ્તારમાં આવી ને વિકાસ કેવો છે ને કેવો નથી એ બતાવ્યું 🙏One of the best episode.. jamawat🥰🔥🔥
@sandyvasava3623
@sandyvasava3623 Жыл бұрын
જય આદિવાસી જય જોહર 🏹🏹🏹💪 આને MLA કહેવાય .... 156 ગણપત ભાઈ જોઈ લેજો હા.... બાઈક પર ફરી જુઓ પોલીસ વગર..... દેવાંશી બેન તમારો ખુબ ખુબ આભાર.....🙏 જય આદિવાસી જય જોહર 🏹🏹🏹💪
@sunilvasava4505
@sunilvasava4505 10 ай бұрын
સાચી વાત
@shaktiparmar3210
@shaktiparmar3210 3 ай бұрын
Bilkul Sachi vat
@aap.ki.jay.muldarm.ki.j
@aap.ki.jay.muldarm.ki.j Жыл бұрын
जोहार जय सेवा जय आदिवासी धन्यवाद पत्रकार मॅडम
@bhaveshparekh674
@bhaveshparekh674 Жыл бұрын
સલામ છે તમારા વિચાર ને .જય ક્રાંતિકારી
@SANJAYKUMAR-gs4lv
@SANJAYKUMAR-gs4lv Жыл бұрын
મેડમ દાહોદ માં પણ કોઈ ધારાસભ્ય ની મુલાકાત લો અને આજુબાજુ ની પ્રાથમિક શાળાઓ ની મુલાકાત લો અહીંયા ની પણ પરિસ્થિતિ આવીજ છે.
@rajbhuriya3609
@rajbhuriya3609 3 ай бұрын
Sachi vat che bhai
@bhikhabhaimachhar1153
@bhikhabhaimachhar1153 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ચૈતર ભાઈ વનમેન આર્મી જેવું તમારું કામ છે અને ધન્યવાદ દેવાંશીબેન તમને પણ તમારાં જેવી સાહસિક વિરાગના પત્રકાર અમે ભારતમાં પહેલીવાર જોઈ એ છીએ
@viralkumar2715
@viralkumar2715 Жыл бұрын
બેન જોય લીધો BJP નો વિકાસ.... 💐💐💐
@kanaksinhparmar5304
@kanaksinhparmar5304 Жыл бұрын
આમાં સરકાર પોતાનાં વિચારો ઉપર ખૂબ ખૂબ ધ્યાન આપે છે સમજો કે બધાં ભણશે તો મજૂરી માટે ક્યાં થી માણસો મળસે જોઇ ભણી જશે તો સરકાર સામે રોજગારી ની માંગ કરશે અને પોતાનું શોષણ થતુ જોવે તો એ સરકાર સામે બંડ પોકારશે તો એ સરકાર માટે એક જોખમ સાબિત થાય હવે કહો કે સરકાર પોતાને બચાવવા પછાત વિસ્તારોમાં યોગ્ય શિક્ષણ નથી આપી રહી
@vasavajd
@vasavajd Жыл бұрын
Jay johar chaitr bhai and devanshi Ben 👍 good work
@bhilvlogs
@bhilvlogs Жыл бұрын
Wow proud of you devanshi mem and chaitar Vasava sir 🙏❤️
@jaypalsarvaiya1689
@jaypalsarvaiya1689 Жыл бұрын
Great work by zamawat tim & great gesture by chaitar vachava sir...🙏💐
@aaruvasava45
@aaruvasava45 Жыл бұрын
મજા આવી ગઈ જમાવટ જોવાની. | jay bhim , jay johar. .🍃🌾🙌
@jaivikkhetivlog
@jaivikkhetivlog Жыл бұрын
Super reporting 1000 salute
@akshaypandya141
@akshaypandya141 Жыл бұрын
આમા આપણો દેશ કયાંથી આગળ આવે પછાત ગામડાઓમાં બાળકોને ભણાવા માટે પુરતા શિક્ષકો પણ નથી.જયારે વિદેશના એવા કિસ્સા જોયા છે એક પરિવાર પહાડ પર રહે છે.તેના બાળકને ભણાવા માટે ત્યાની સરકાર સ્કુલ બનાવી આપે છે.
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 Жыл бұрын
અહિ તો બાળકોની સંખ્યા થોડી ઓછી હોય તો શાળા જ બંધ કરી દે છે.
@sachindeshmukh4408
@sachindeshmukh4408 3 ай бұрын
શિક્ષકને પણ ખુબ ખુબ અભિનંદન જેઓ અવી પરિસ્થિતીમાં પણ અહિ ભણાવે છે.
@vikramchhatbar286
@vikramchhatbar286 Жыл бұрын
ટિચરોને અને વિદ્યાથી ને જોઈ ને મારું બાળપણ યાદ આવી ગયું. સરકાર ને મારે એટલું કેવાનું બાળકો આપડા દેશ નું ભવિષ્ય છે. અને ઉજ્વલ બનાવા માટે પરર્વુતી ની જરૂર છે. અને આવા શિશકો સત સત નમન 🙏🙏
@milanvegad6171
@milanvegad6171 Жыл бұрын
દેવાંશીબેન ખુબ જ સરસ keep it up ઈશ્વર તમને જરૂર એક મુકામ પર પોહચાડશે
@Madan_Chaudharyy
@Madan_Chaudharyy Жыл бұрын
पहली बार हम देख रहै है की 1 विधायक एक्टीवा से एक पत्रकार को स्कूल दिखाने जा रहे है❤‍🩹
@hiteshnarsingani5654
@hiteshnarsingani5654 Жыл бұрын
49 લાખના કેન્દ્રના ઉદ્ઘાટન માટે 5 કરોડથી વધુ નો ખર્ચ શું આ જ છે વિકાસ ?
@KishandanNandhu-mm1ho
@KishandanNandhu-mm1ho 7 ай бұрын
વાહ ચૈતરભાઈ જબરદસ્ત ધારાસભ્ય છે અને દેવાંશી બેન ને પણ અભિનંદન
@rahulchaudhri1938
@rahulchaudhri1938 Жыл бұрын
ગુજરાત ના નંબર વન પત્રકાર અને નંબર વન MLA 🙏🙏🙏🙏
@rahulshah7755
@rahulshah7755 Жыл бұрын
વાહ ચૈતર વસાવા સાહેબ 👏👏
@jaybhimjaysavidhan809
@jaybhimjaysavidhan809 3 ай бұрын
જય જોહાર જય ભીમ જય સવિધાન જય આદિવાસી
@pratapvasavalifechanger1513
@pratapvasavalifechanger1513 Жыл бұрын
CD VASAVA નો લક્ષણ છે જે જાતે જોઈને મુલાકાત લીધી અને આ જ વ્યક્તિ આદિવાસી મસીહા જે ખરા સાબિત થશે 👍
@p.smakwna906
@p.smakwna906 Жыл бұрын
ધન્યવાદ દેવાંશી બહેન તથા માનનીય ચૈતર વસાવા ને, તમે જે કામ કરી રહ્યા છો આવતા પાંચ વર્ષમાં તમને ઘરે ઘરે વોટ માંગવા ની જરૂર નહિ પડે ગેંડા ની ચામડી ના બીજા નેતાઓએ એમની પાસેથી શીખવું જોઈએ ભાગ્યેજ આવા નેતા દેખવા મળતા હશે
@dippatel7686
@dippatel7686 Жыл бұрын
Salute છે ભાઈ અને દેવાનશીબેન
@mietshdrathwamietshdrathwa9855
@mietshdrathwamietshdrathwa9855 Жыл бұрын
જય જોહર જય આદિવાસી આમ આદમી પાર્ટી જિંદાબાદ
@pratapbadhiya6887
@pratapbadhiya6887 Ай бұрын
જમાવટ છે,બેન, ગુજરાતમાં વાસ્તવિક ખરેખર કેટલો વિકાસ થયો છે, તે બતાવવા માટે ચૈતર ભાઈ અને દેવાશી બેન તમને ખુબ ખુબ અભિનંદન
@ashvinpatel.shavdrra.5520
@ashvinpatel.shavdrra.5520 3 ай бұрын
દેવાંશી બેન, धन्यवाद
@gj20dahodvale28
@gj20dahodvale28 Жыл бұрын
દેવાંશી તમે દાહોદના ગામડાઓમાં જોવ તો હમને સારુ પ્રદર્શન દેખવા મલેશે મારા ગામમાં જજો ગુંદીખેડા ગામમાં,,,,,,
@dilipvasavadhalnagar4730
@dilipvasavadhalnagar4730 Жыл бұрын
ખુબ સરસ જાણકારી આપવા બદલ આભાર 👍👍👍
@bhupatsinhraj7868
@bhupatsinhraj7868 Ай бұрын
Hats off, Devanshi Ben for your hard work and for ground level reporting. Eye opening reality.
@dontgiveup8122
@dontgiveup8122 Жыл бұрын
Good work devanshiben... 🙏🙏🙏
@js.madhaniadvocate5335
@js.madhaniadvocate5335 Жыл бұрын
ખુબ સરસ દેવાંશીબેન 👍
@rakeshvasava2616
@rakeshvasava2616 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન... દેવાંશી બેન અને ચૈતર ભાઈ 👌👌👌 આદિવાસી વિસ્તારમાં ક્યારેક નવું લાવે તેવી વિનંતી કરીએ છીએ 🙏🙏🙏 જય આદિવાસી જય જોહર 💪💪💪💪
@jagdishkhetiya6068
@jagdishkhetiya6068 Жыл бұрын
ચૈતર ભાઈ નો સ્વભાવ તેની બોલવા ની ભાષા માં સચ્ચાઈ તથા તેમના કાર્યો જ તેમને ખુબજ આગળ લાવશે આદિવાસી વિસ્તારોમાં લોકોનું સારું કરશે અમારા ચૈતર ભાઈ ને અભિનંદન.
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Na kare Kai pan
@user-zo4ee7vu5s
@user-zo4ee7vu5s Жыл бұрын
@@Nature-Lover5788 lora map ma re nvri chhpri
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
@@user-zo4ee7vu5s aama gad ka aavi ? Barabar samaj na pade etle gad devanu hadhare ni etle gad aapi devani 🤣😂
@THEBANDUNIVERSE_12
@THEBANDUNIVERSE_12 Жыл бұрын
@@Nature-Lover5788 બીજેપી વાળા નહિ કરતા એટલે એમ નાય કે આમ આદમી પાર્ટી વાળા ના કરે 😂 ભાઈ બધા તમારા જેમ ચોર ન હોય
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
@@THEBANDUNIVERSE_12 aapiya loko ni ketli seat par jamanat japt tahyeli ? Ketli seat aaveli ?
@zezariyaankit8534
@zezariyaankit8534 Жыл бұрын
દેવાંસી બેન બાઇક માં બેસી ગયા પણ પાછળ ના ટાયર માં ડ્રેસ ના આવિજાય તેનું ધ્યાન રાખજો તમારે અમારા ભગવાન છો યુવાનો માટે સરકાર સામે સવાલ ઉઠાવતા એવા અમારા બેન મે આ વીડિયો માં જોયું પાછળ ના ટાયર માં નીચે પવન માં ડ્રેસ ફંગોળાઈ છે ધન્યવાદ માફ કરજો
@gitarathva2862
@gitarathva2862 Жыл бұрын
Great work devanshi ben
@BMPATEL-hw5gh
@BMPATEL-hw5gh 6 ай бұрын
Devansi you have done very nice reporting and shown to system of reality with Mr. Chaiterbhai salute to Devansi & her Team
@navinsolanki3257
@navinsolanki3257 Жыл бұрын
જુગ જુગ જીવો સાહેબ એક દિવસ જરૂર આપને ભગવાન ન્યાય આપશે.
@sanjaybaraiya6567
@sanjaybaraiya6567 Жыл бұрын
દેવાંશી બેન વાસ્તવિકતા બતાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર 🙏
@ashokpanchal4609
@ashokpanchal4609 Жыл бұрын
Khub saras Ane sarahniy kamgiri chhe Chaitar Vasava saheb dhanyvad
@hirenparmar777
@hirenparmar777 Жыл бұрын
हंगामा खड़ा करना मेरा मकसद नहीं कौसीस यह है कि सूरत बदलनी चाहिए मेरे दिल में ना सही तो तेरे दिल में आग जलती रहनी चाहिए Dedicated To Devanshi Joshi Madam
@AnkurKhantt
@AnkurKhantt Жыл бұрын
Jay Johar🏹 Tamara jeva badha j Adivasi MLA hoy to samaj bau sari rite aagal vadhi sake m 6e💯💯💯
@dasharathvasava251
@dasharathvasava251 Ай бұрын
Aadivasi Vistar ma Aavine Jamavat News Marfate Mahiti Aapi Te Badal Devanshiben Aapne khub khub Abhinandan.MLA Chaitarbhai Jeva hova Joiye. Vikas Aane Kahevay.🏹🏹🏹🙏
@hadula31
@hadula31 2 ай бұрын
દેવાંશીબેનનો ખુબ ખુબ આભાર 🙏
@Kirandangi940
@Kirandangi940 Жыл бұрын
આવા MLA ગુજરાત માં હોય તો ગુજરાતનો કોઈ એરીઓ વિકાસ વગર રે નઇ
@vasavasonal4718
@vasavasonal4718 Жыл бұрын
દેવાંશી બેન નું કામ ખુબજ સરસ છે... સ્વાગત છે અમારા વિસ્તાર માં આવી તમે સાચાં ન્યૂઝ આપો છો...
@MehulRDamor0020Official
@MehulRDamor0020Official Жыл бұрын
🌿જય જોહાર 🌿
@devasabhad1037
@devasabhad1037 Жыл бұрын
ચૈતર ભાઈ ક્રાન્તિકારી યુવાન ઇમાનદાર આદિવાસી નેતા છે તો જમાવટ ચેનલમાં દેવાશી બહેન ખૂબ સરસ રીતે કામ કરે છે ખૂબ ખૂબ અભિનંદન નિડર ક્રાન્તિકારી પત્રકાર સો સો સલામ
@ketantadvi491
@ketantadvi491 Жыл бұрын
દરેક ચેનલોએ દેશની હાલની વાસ્તવિક પરિસ્થિતિ બતાવી આદિવાસી ફંડ ફક્ત નેતાઓ ના કાયૅક્રમમાં વાપરી આદિવાસી ઓને હતાં ત્યારે રાખવાની નીતિથી પર આવી જનતાના વિકાસ નો વિચાર કરવો જોઇએ.
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 18 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 63 МЛН
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 108 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 18 МЛН