Devanshi mam આપે આદિવાસી વિસ્તાર માટે એક મુહિમ ચાલુ કરી છે જેની ઉપર આદિવાસી સમાજ માટે એક આશા નું કિરણ બની રહેશે
@mahendrachaudhary77982 жыл бұрын
ખરેખર ખૂબ જ દુઃખ ની વાત છે , ગુજરાતનું ભવિષ્ય આજે ય અંધારામાં છે.
@bhagirthasinhgohil22732 жыл бұрын
વાહ દેવાંશીબેન દેવાંશીબેન તમને ખૂબ ખૂબ અભિનંદન
@kamleshjoshi90182 жыл бұрын
બેન તમે સાચેજ હાસીયામા ધકેલાયા લોકો ની પીડા સમજો છૉ તમને અને તમારા માત, પિતા ને ધન્ય વાદ ગમે તે પરીસ્થિતી આવે તમે આ ચાલુ રાખજો ભગવાન તમને આશીર્વાદ આપશે
@ncdesai43732 жыл бұрын
દેવ્યાંશી બેનને ધન્યવાદ આપીએ તેટલા ઓછા પડે.
@padvimanita93572 жыл бұрын
Hii di Mara gam ma pan aavjo
@MukeshRathva12710 ай бұрын
Have Galibili ma pan aavo
@MukeshRathva12710 ай бұрын
Sosalayjova
@rakeshvasava33332 жыл бұрын
ગુજરાતના ગામોના સરપંચો મા ભય છવાયો.. કારણ કે દેવાશી બેન ક્યારેય પણ તેમના ગામો ની મુલાકાત કરી શકે છે.. અને તેમની પોલ ખોલી શકે છે..
@harnesh.vasava.vasava23622 жыл бұрын
દેવાંશી બેન તમે દેડિયાપાડા મા પણ એક વાર આવો એવી વિનંતી કરુ છૂં
@Rahul63068 Жыл бұрын
હા👍
@thakorpruthvi58217 ай бұрын
💯 💯💯💯💯
@namratashukla24077 ай бұрын
Sarnuktyar sahi ni saruaat che,praja.ni jagruti jaruri che
@ajaymakwana7312 жыл бұрын
સરસ કામ કરી રહ્યા છો..👍સલામ છે તમારી આ નિડરતા ને
@jigneshjignesh5190 Жыл бұрын
તમે જયારે આવા વિસ્તાર ની મુલાકાત કરો સો ત્યારે આવા બાળકો માટે કંઈક નમકીન બિસ્કિટ કઈ પણ 500-1000 ની પ્રસાદી લેતા જાવ.સરકાર,સરકાર ની ઠેકાણે
@rajeshbhaichaudhari87582 жыл бұрын
આવા આદિવાસી બાળકો સાથે કેટલી મજા આવે છે. આ બાળકો ને સારાં સંસ્કાર, શિક્ષણ આપવા આવે તો આગળ વધી શકે.
@kiranthakor4602 жыл бұрын
બાળક હંમેશ સાચું બેલે સે ખોટું ક્યારેય નહિ બોલતું
@vm92782 жыл бұрын
sanskar sikshan pehla prathmik suvidhaa apvani jrur che , majburi hoi tyare pehla sanskaar apvani lap ma na padi sakay . sanskaar gaya bhaad ma pehla suvidha apo
@banasnidharti11702 жыл бұрын
Ha
@vipulbavariya51386 ай бұрын
સરસ કામ કરૉસૉ
@naginrathvavlog81735 ай бұрын
વેરી ગોડી ને પાણી શિવે છે.
@hinatadvi72892 жыл бұрын
એક વાર સ્ટૅચુ ઓફ યુનિટી વિસ્તાર ના આદિવાસી ઓ ની મુલાકાત એક વાર જરૂર થી લેજો ...દેવાંશીben
@lalodesai23572 жыл бұрын
પત્રકારીતાનું એક અદભૂત પાસું - દેવાંશીબેન અને જમાવટ💫
@mukeshchatur17572 жыл бұрын
આવા આદિવાસી વિસ્તાર માં બધાજ ગામડામાં આવી પરિસ્થિતિ સે
@pravin14922 жыл бұрын
દેવાંશીબેન ના નાના નાના પત્રકાર સાથિયો, વર્ષા હર્ષા ,પૃથ્વી, વનરાજ,દેવરાજ , અંકિત ને બહુ જ વહાલ
@vipulrathva91892 жыл бұрын
😊 જે પણ હોય આદિવાસીઓ વિસ્તારમાં જઈને નિહાળવું અને તેમના જીવન સુધી વિકાસની પહોંચ ઉજાગર કરતા હાલના સમયમાં આવા પત્રકાર કયાં નઈ મળે 🙏🏻ખુબ ખુબ આભાર
@user-nv8lq7gt8w2 жыл бұрын
સાચું ગ્રામીણ દ્રશ્ય બતાવનાર પત્રકાર જોઈને ખુબ આનંદ થાય છે.
@ThakkarNarendrakumar9 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@lsbalat8562 жыл бұрын
દેવાંશી બેન ખરેખર આપનાં કર્તવ્ય નિષ્ઠા,સહજતા , સરળતા અને સમભાવ અને પારકાં પરત્વેનો મમત્વ ભાવને નતમસ્તકે સલામ.
@RahulsinhSolanki-vr8ke2 жыл бұрын
આપડે મંગળ પર પોકી ગયા પણ આ લોકો ને હજુ પાણી પીવાના પણ ફાંફા છે😥😥
@mayurkaswala71972 жыл бұрын
તમારી જેવા પત્રકાર કોઈ નહિ... હકીકતમાં મીડિયા ને આ કામ કરવા જેવું છે જે તમે કરી રહ્યા છો.. લાખ લાખ ધન્યવાદ તમને... ભગવાન તમારી સદાયે રક્ષા કરે... જય સ્વામિનારાયણ
@nileshbarot642 Жыл бұрын
ખુબ સરસ રીતે લોકોની લાગણીઓ તમે સમજી શકો છો ખુબ ખુબ આભાર બેન
@anisshaikh75712 жыл бұрын
This is the real journalism As a Gujrati proud on jmawat
@mukeshbatiya8847 Жыл бұрын
ધન્યવાદ દેવાનશી બહેન હકીકત સામે લાવવા માટે
@manoj1611762 жыл бұрын
બેન, મારી પાસે આખા બારીયા તાલુકાના ૮૭ ગામનો ડેટા છે ! ૮ મહિના ઘરે ઘરે જઇ અને કલેક્ટ કરેલ ડેટા ! જો તમને રસ હોય તો જણાવજો હું તમને મેઇલ દ્રારા મોકલાવીશ !
@timalikingofficial89722 жыл бұрын
Thanks mem તમે પહેલાં એવા મીડિયા કર્મચારી છો કે જેને રિયાલિટી બતાવવાની હિંમત કરો ધન્યવાદ
@rathvanarendrabhai60992 жыл бұрын
જે કેજરીવાલ બોલે શે એ સાચું શે 👌👌👌
@rathodsandip56009 ай бұрын
દેશ ને આગળ લાવવા માગે છે
@mavipareshsvlog2282 жыл бұрын
દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર માં આ બધા જિલ્લા માં આ હાલત છે બેન આ વીડિયો મોદી સાહેબ ને મોકલો
@rathodsandip56009 ай бұрын
મોદી સરકાર તો એમ કેય છે કે આદિવાસી માટે અમે બોવ વિકાસ કર્યો 😂😂
@pafulchavda1180 Жыл бұрын
ધન્ય છે તારી માતાને કે જેને દેવાંશી આપી ગુજરાત ને
@kevalmbhut8492 жыл бұрын
ખરેખર ધન્યવાદ છે તમારા કામને તમે જે હકીકત બતાવી અને જેવી રીતે આ સામાન્ય માણસોને પડતી તકલીફ તમે સામે લાવીયા ખરેખર તમારા કામની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે 🙏🙏
@savitabenkatara56992 жыл бұрын
Good jankari
@patelprakash13362 жыл бұрын
બેન તમે ખૂબ જ સાચું બતાવી રહ્યા છો ધન્ય છે તમારી નીડર પત્રકારી
@brahma_reading_zone2 жыл бұрын
જમાવટ નો સૌથી બેસ્ટ વિડિઓ.. ખુબ ખુબ ધન્યવાદ,, ben👍🙏
@jethalalmadaiyar50832 жыл бұрын
Dhanyvad ben
@jethalalmadaiyar50832 жыл бұрын
Officer contact number
@rameshrajputgohilgam88872 жыл бұрын
વંદન દેવાંશી બેન તમારી પત્રકારીતા ને ભગવાન તમને ખુબ ખુશ રાખે તમે ગરીબોના અવાજ
@infinitcomp2 жыл бұрын
Mam, I really appreciate your courage, આ રીતે પાયાની હકીકત દર્શાવવા માટે ખરેખર હિમત જોઈએ. સવાલ છે તંત્રનો.. બહુ મોટો સવાલ છે. પણ પ્રજાએ આ હકીકત સ્વીકારવી પડશે, એનો સામે અવાજ પણ ઉઠાવવો પડશે.
@nitinninama20012 жыл бұрын
ગુજરાતના આદિવાસી સમાજના કચડાયેલા,દબાયલા,અને પિસાઇલા લોકોનો અવાજ ઉઠાવવામાં જમાવટની આખી ટીમ ખૂબ જ સરસ કામ કરી રહી છે, સ્પેશિયલી દિવ્યનો ખૂબ ખૂબ આભાર ! સરસ રીતે શૂટ કર્યુ.
@girish.r.rathva95172 жыл бұрын
Good work 💯
@alpeshrawal90406 ай бұрын
રતન મહાલ ગામ માં પાણી રસ્તા અને શૌચાલય ની વ્યવસ્થા ત્યાંનાં ગામડાનાં સરપંચ ધારાસભ્ય સંસદ સભ્ય કલેકટર તથા તમામ સરકારી અધિકારીઓ મલીને સગવડો ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનો નહિતર તમારી પેઢીઓને આ લોકો ની હાય લાગશે
@rudramak64102 жыл бұрын
તૂ જ્યાં જાયછે ત્યાં બધા સાથે ભળી જા છો એ જ તારા સારા ગુણ ને કારણે તૂ બોવ સારી એવી સિદ્ધિ હાસિલ કરીશ... 💐😊🙏
@JD_02-j2d2 жыл бұрын
વાહ દેવાંશિબેન્ , તમારી એક જ એવી મીડિયા ચેનલ છે, જે વરવી વાસ્તવિકતા ને પ્રસ્તુત કરે છે.
@aravidparamar57192 жыл бұрын
મારા વિસ્તારમા જવા માટે ખુબ ખુબ આભાર
@Rudraanshfoodie2 жыл бұрын
આ છે.. ગામડાનું જીવન એ પણ આદિવાસી ઓનું.. એ પણ ઘણી બધી સુવધાઓ થી વંચિત.. તેમ એક જાગ્રત પત્રકાર છો.. કંઈક કરો. આવા વિકાસ બંચિત ગમો માટે
@kishorthakor36812 жыл бұрын
ખુબ સરસ પત્રકારીક્તા બેન શ્રી ને ખુબ ખુબ અભિનંદન
@samirchaudhari99402 жыл бұрын
દેવાંશીબેન તમારા વિડિઓ ખરેખર ખુબ જ સારા છે. તમે દરેક ગામમાં ફરીને ત્યાંના લોકોની તકલીફ, તેઓના પ્રશ્નો સાંભળો છો. પ્રજામાં જાગૃતિ ફેલાવો છો. આ કામ વોટ માંગવા આવનાર નેતાઓના છે. તમારું આ કામ ખરેખર ખુબ સારુ છે.દરેક ગામડાઓમાં આવું જ થયું છે. નળ છે પણ એમાંથી હવા પણ આવતી નથી પાણી તો દૂરની વાત. 100% શૌચાલયની વાત કરનારાઓ આ બધું ઓનપેપર જ છે. ભાઈ કહે છે તે મુજબ કોઈ ફરિયાદ કરો તો ધમકીઓ આપે છે. સમાન્ય પ્રજાને કોણ સાંભળે છે. વિકાસ વિકાસ કરનારાઓ ને આવા વિડિઓ મોકલો બેન... મારી એક વિનંતી છે બેન આવા દરેક ગામમાં તમે ફરીને આવા વિડિઓ બનાવો. આ કામ થોડું અઘરું છે સાચાને કોઈ સાથ આપતું નથી.તમારા પર પણ દબાણ કરશે. So take care.
@chirag_damor2 жыл бұрын
આખા દાહોદ જિલ્લા ના ગામડા માં આજ પરિસ્થિતિ છે બેન, તમે સરસ કામ કરી રહ્યા છો, આદિવાસી પટ્ટો સાવ ગરીબ છે
@ajaypanda3555 ай бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન તમારો..આજે તમે ગામડા ના છેક છેવાડા સુધી પહોંચી ને જે કાર્ય કરી રહ્યા છો..ત્યાં ની શું પરિસ્થિતિ છે .જે તમે મીડિયા દ્વારા સરકાર સુધી પહોંચાડી રહ્યા છો... એ કોઈક સાહસિક વ્યક્તિ જ કરી શકે... કે જેના માં કઈક માનવતા જેવું છે.. કે જે પોતાનું કાર્ય પૂરી નિષ્ઠા થી કરે છે. ભગવાન તમારી સહાયતા કરે અને ગુજરાત માં નું પૂરા ભારત માં તમારું નામ રોશન થાય....આવા કાર્ય કરીને હું એવી ભગવાન ને પ્રાર્થના કરું છું.
સત્ય હમેશા કડવું હોય છે બેન તમે હમેશા સાચું બતાવો છો નમસ્કાર 🙏🙏🙏👍👍
@rajachamundasarkarofficial5792 жыл бұрын
જય માતાજી જય જોહાર જય આદિવાસી તમારો ખુબ ખુબ આભાર બેન કેમકે તમે એ કાર્ય કરી રહ્યા છો જે દિલ્લી માં બેઠા બેઠા કહે છે કે વિકાસ થયો છે. હવે તો અમારા આદિવાસી વિસ્તારમાં બાળકો ના નામ વિકાસ રાખવાનું બંધ કરી દીધું છે.
Thank you devanshi Ben🙏Hamara taluka ni hakikat બતાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર
@joharchenal29992 жыл бұрын
Thanks devansi mam
@oldisgoldwithsanjayvora90292 жыл бұрын
આવા ગામડા સૌરાષ્ટ્રમાં પણ ઘણા છે, લગભગ આખા ગુજરાતમાં પણ હશે, વિકાસના નામે ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર થયો છે
@mastertechy27682 жыл бұрын
We salute you sister.... great reporting for honesty...we need change!
@dvishnubhaijoshi14062 жыл бұрын
ખરેખર છેવાડાના માનવીના અવાજને વાચા આપવાનુ કામ આપે કર્યું છે ધન્યવાદ આપને
@pareshchauhan67732 жыл бұрын
બોવસારૂકામકરૂછે આવા કામ કરતા રહેજો બે ન
@baraiya11402 жыл бұрын
Good job devanshi
@SpritualSunrise2 жыл бұрын
Mne dar che ke tmari channel band na thai jaay.. aavu kam tmaru chaltu j rehvu joiye ❤️ real journalism hju jive che ❤️
@pravin14922 жыл бұрын
થોડું પાણી ઢાંકણીમા અમે પણ આપશું તમને!!! વાહ
@ishvarkhatana12132 жыл бұрын
વાહ
@dineshbaria10772 жыл бұрын
આવા વિડીયો મોદી સાહેબ ને બતાવવા જોઈએ.
@manoj1611762 жыл бұрын
તમને શું લાગે છે મોદીને ખબર નહીં હોય ? 😀😀
@kamlesh12652 жыл бұрын
મોદી સાહેબ બધું જાણે છે
@kalabhaitadvi33042 жыл бұрын
મોદી સાહેબ જુએ તો, રાજીનામુ તરત આપી દે ભાઈ!!!!!
@williesmacwan28392 жыл бұрын
Seno saheb
@dineshrathvadines21212 жыл бұрын
મોદી આંધળો છે મીડિયા એ બતાવે એ જોતો હસે
@7080mj2 жыл бұрын
આદિવાસી વિસ્તાર માં દરેક ગામ માં આવીજ પરિસ્થિતિ છે.
@advocateravi182 жыл бұрын
😍 નાના બાળકો( મોદી સાહેબના બાળમિત્રો🥺)
@vm92782 жыл бұрын
vote mate saheb balako no upyaag kre che loko ne murkh smje che
@parthprajapati70982 жыл бұрын
Waha devanshiben supar Very nice
@nikeshmakwana42602 жыл бұрын
What a courageous journalism is! Stay safe, stay healthy. God bless.
@tomsonkatara90992 жыл бұрын
Proud to be an reporter like u.. જમાવટ તો જમ કે થાય છે ...on paper j ch devanshi ben bdhu ..
@atuldhoriya40802 жыл бұрын
Great journalist 🔥🙏
@manishachaudhari2562 Жыл бұрын
Good work devanshiben
@Rajendrakumar-nw5hp2 жыл бұрын
આવી જ હાલત બેન દક્ષિણ ગુજરાત ડાંગ કપરાડા ધરમપુર પૂર્વ પટ્ટી ના ( વલસાડ )ના ગામો ની છે બેન...ત્યાં પણ આવજો કોક વાર....🙏
@sanjaygohil5752 жыл бұрын
હજી દેવાંશી બેન આનાથી આગળનું ગુજરાતનું છેલ્લું ગામ ભુવેરો ની પણ મુલાકાત લો.
@kanakrathwa84322 жыл бұрын
તમે બહાદુર છો, હમણાં તો પ્રિન્ટ મીડિયા વાહ વાહ કરવા માજ પડીયા છે
@studyiqias68312 жыл бұрын
આ વખતે સરકાર બદલીએ .. ચાલો બધા આમ આદમી પાર્ટીને વોટ આપીએ..💪💪
@meghajibhaivora3942 жыл бұрын
મિડીયા વાળા બેન સરકાર ને ધારદાર રજૂઆત કરો
@VihaN6349 ай бұрын
ક્યાં સુધી સત્ય હકીકત થી ભાગતા રહશો ભક્તો આજ આપડા દેશ ની હકીકત છે જે આપડે આ વિડીઓ માં જોય એ છીએ
@victorb226222 жыл бұрын
सिर्फ एक यही एपिसोड काफी है गुजरात की विकास की वास्तविकता के लिए
@makwanakiritbhai94238 ай бұрын
धन धन आपके माता पिता
@maheshbaldaniya65252 жыл бұрын
Appreciate your work Devanshiben👍
@bachubhaigamit4488 Жыл бұрын
Thanks to you Devanshiben for sharing good information
@GJHind2 жыл бұрын
I have tears in my eyes.
@vijaybhairathode5664 Жыл бұрын
બિહાર માં મનીષ કશ્યપ અને ગુજરાત માં દેવાંશી જોષી એક એવા પત્રકાર જે નેતાઓ ના પુછડા પકડી ને નથી ચાલતા પણ સરકાર ની સચ્ચાઇ અને અંતરિયાળ ગામડા ની સચ્ચાઇ બતાવો છો, તમને મારા ધન્યવાદ છે .
@anilbhaichaudhari96242 жыл бұрын
બાળકો ભગવાનુ બીજું રૂપ હોય છે એ ભગવાનુ પ્રતિનિધિત્વ કરે છે.... અભિનંદન..
@rathvadinesh62842 жыл бұрын
Aedam sachi vat se
@sandyrtv83302 жыл бұрын
દિવા તળે અંધારું જેવી પરિસ્થિતિ આપણા વડાપ્રધાનને છે
@mahendrachaudhary77982 жыл бұрын
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનો વતની છું , એક વાર અવશ્ય મુલાકાત કરો દેવાંશી બેન.
@Atul27072 жыл бұрын
ચુંટણી ની રેલીઓ માંથી થોડા રૂપિયા બચી જાય તો અહિયાં વાપરજો ...
@pandyaharsh142 жыл бұрын
Ma'am મને ખબર નથી કે તમે એ કરતાં હોય કે નહીં.... પણ એક આપને વિનંતી કરું છું...હવે આપ આવા અંતરિયાળ ગામ માં જાઓ તો ત્યાંના નાના બાળકો માટે કંઈક બિસ્કિટ,ચોકલેટ્સ લેતાં જજો....બહુ રાજી થશે....😇
@vm92782 жыл бұрын
sachi vaat che , videos mathi income ave eno thodo part ama pn use krvo joiye . nahi to only content mate use krya kehvay
@tabiyadkiran54132 жыл бұрын
ગામડા ઓ ની પરિસ્થિતિ આજ છે બેન તમે વાસ્તવિકતા બતાવો છો
@chirag_damor2 жыл бұрын
જેને શિક્ષણ અને રોજગારી માં અનામત ની જરૂર છે તેને જ મળતું નથી,આ વીડિયો એનો પુરાવો છે, અમુક લોકો જે અનામત નો વિરોધ કરે છે એ લોકો ને આ વીડિયો જોવા વિનંતી..
@rahulrathwa44832 жыл бұрын
ખૂબ ખૂબ આભાર તમે જે ડાહા ના ડાહા ની વાત કરી એનો અર્થ પૂર્વજો થશે અને બીજી રીતે કહીએ તો દાદા ના દાદા એમ કેવા માંગે છે એ કાકી મારો આશય તમને જાણકારી આપવા માટે નો છે આપ એમ સમજ્યા કે વર્ષો ના વર્ષો જતા રહ્યા વિડિઓ માં.સમય(16 મિનિટ 12 sec )
@rajubhaivyas14509 ай бұрын
Bilkul sachi vaat Kari 😊
@naransipariya19942 жыл бұрын
2019 થી 2022 થયા હવે આખુ ગુજરાત આગળ વધી ગયું, એક આ લોકો અને બિન સચિવાલય વાળા ત્યાં ને ત્યાં જ છે.
@chhaganbaria81232 жыл бұрын
Congratulations Ma'am 👍👍👍
@Rasikrathva022 Жыл бұрын
દેવાંશી મેડમ એક વાર અમારા ગામમાં પણ આવો... કોસુમ, તા -જેતપુર પાવી, જી - છોટાઉદેપુર... એક વાર અમારી બાજુ પણ આવી ને મુલાકાત લો મેડમ
@tendercoconutmarketgaduman69332 жыл бұрын
વાહ ખુબ સરસ
@king_of_dhd74202 жыл бұрын
એક વાર અમારા ધાનપુર તાલુકાના ડુમકા ગામ ની મુલાકાત પણ લો....🙏
@kandoriyalaxman35462 жыл бұрын
Nice work mem
@chhimapatel53082 жыл бұрын
બેન હુ હાલમાં યુરોપમાં રહું છું મને કોઈ વાતની તકલીફ નથી અહીંના કેટલાક ગામોમાં મે ફરિયો, કેટલા ગામો સુખી અને સંપન્ન છે. પણ હું જ્યારે તમારો વીડિયો જોયા. આપણે ગુજરાતના ગામોની અંદર આવી હાલત તો મને ખૂબ જ દુઃખ થાય છે. અહીંના ગામો કેટલા વિકસિત છે, કે લોકો શહેર કરતાં ગામના લોકોને વધારે મહત્વ આપે છે. સરકાર પણ ત્યાંના લોકોને વધારે મહત્વ આપે છે એક નાના નાના ગામની અંદર દૂધ માટેનું એટીએમ હોય. દુઃખ થાય છે કે આપણી ગવર્મેન્ટ આપણી જે પ્રજા માટે કંઈ કરી શકતી નથી.
@ramandamor225 Жыл бұрын
Vah bhai
@rajubhaivyas14509 ай бұрын
તો... આવો ભારત માં અને વિકાસ કરો.... તમારા જેવા મિત્રો ની જરૂર જ છે વ્હાલા.... દૂરથી કોઇ કામ થોડું થનાર છે બાપા....!!😊
@chhimapatel53089 ай бұрын
@@rajubhaivyas1450 Bhai aavish ne Kam par karish...SU AA Kam beta mate nathi....jiya huvi tiya samajik karykarta Kam kare chhe tame par Jota j hase....SU tamne dukh ni thay jiyare beta vote mate adar na andar gamda ma Sabha Kari sake to aeni faraj nathi Bhai....Hu Europe ma chhu jo India ma revu kone na game.videsh ma Reva Vara ne puchho ae majburi ma j ahiya aave chhe
@BlissfulBreeezeАй бұрын
God bless you and protect you dear ❤ for showing the truth
@dimpalraval73412 жыл бұрын
પાણી મિનરલ કરતા પણ વધુ શુદ્ધ અને ઠંડુ હશે અમે આ પાણી ઘણી બધી વખત પીધું છે
@journeyofsarthi8882 жыл бұрын
Jordar devanshi Ben good work 👍👍👍
@chinusuthar4512 жыл бұрын
Good work Ben
@dipakparmar18982 жыл бұрын
દેવાંશીબેન દિલથી આશીર્વાદ આશુ આવી જય છે
@muniai51782 жыл бұрын
One of best episode i seen
@patelratilal40033 ай бұрын
વિકાસથી વંચિત લોકોની પીડા રજુ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન બહેનશ્રી
@mohammadhanifpatel33532 жыл бұрын
ગુજરાત મોડલ કેહવાય😄😄😄😄😄
@NipamChoksi Жыл бұрын
Real picture of situation wah devansiben great
@ladhabhaitadhani48992 жыл бұрын
સરકાર માં આવેલ નેતાઓ પોતાના રાજમહેલ પુરા થાય પછી સામાન્ય પ્રજા નુ ધ્યાન આપે ને
@khairmanubhaibhurabhai73702 жыл бұрын
આવુ તો આખા ગુજરાત મા બધી જ પંચાયતો મા થાય છે ...ધન્ય છે બેન તમને કવરેજ બદલ....