Рет қаралды 50,475
🌺 કૃષ્ણનાં મંદિર લાગે રળિયામણા 🌺 Krishna bhajan ||Gujarati kirtan|| #krishnabhajan
🌹 કીર્તનું લખાણ 🌹
કૃષ્ણજી ના મંદિર લાગે રળિયામણા
મંદિરે જાવાનું નથી ટાણું જંજાળમાં ભૂલ્યા ભગવાનને
તુલસી વવરાવી ઘેરે શોભા વધારે
ભાવથી પૂજન નવ કીધા જંજાળમાં ભૂલ્યા ભગવાનને
કાના તારી ગાવડી ને માવડી રે કીધી
અધવચ્ચ જાતા એને રેઢી મેંલી દીધી
પાછી એની ખબર ના લીધી જંજાળમાં ભૂલ્યા ભગવાનને
તુલસી વવરાવી મેં તો ગીતા ગવરાવી ગીતાજીના જ્ઞાનના લીધા જંજાળમાં ભૂલ્યા ભગવાનને
દેવના દીધેલા રૂડા આંગણિયે દીકરા
મોટા કરવામાં વખત ખોયો જંજાળમાં ભૂલ્યા ભગવાનને
મોટા થયા ને એના સગપણ કીધા
વેવાયુમાં વેવલા થયા જંજાળમાં ભૂલ્યા ભગવાનને
દીકરા પરણાવીને વવારૂ લાવ્યા
મારા તારામાં વખત ખોયો જંજાળમાં ભૂલ્યા ભગવાનને
ઘડપણ આવ્યું તોય હરિને નો ભજીયા
ઘરમાં સાસુને વહુના રોજ કજિયા વહુના વગોણા ગાયા જંજાળમાં ભૂલ્યા ભગવાન ને.
રામ ભજવાની રૂડી રીતુ ના જાણી
જિંદગી ઝઘડામાં ખોઈ ઝંઝાળમાં ભૂલ્યા ભગવાનને
સંતો સૌને વારે વારે સમજાવે
હવે સમજો તો ઘણું સારું જંજાળમાં ભૂલ્યા ભગવાનને
કૃષ્ણજીના મંદિર તો લાગે રળિયામણા
મંદિરે જાવાનું નથી ટાણું જંજાળમાં ભૂલ્યા ભગવાનને
Gujarati kirtan
Krishna na kirtan
kanuda na Bhajan
kanuda na kirtan
bhajan kirtan
mahila mandal na kirtan
રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
• 🙏 કૃષ્ણ ભજન 🙏
🙏 રામનાં ભજન 🙏: • 🙏 રામનાં ભજન 🙏
Mahadev na kirtan.bhajan: • Mahadev na kirtan.bhajan
🙏 માં - બાપનાં ભજન 🙏: • 🙏 માં - બાપનાં ભજન 🙏
🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏: • 🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏
#mahila_mandal
#Satsang_mandal
#krishna_bhajan
#mahila_satsang_mandal
#New_bhajan_kirtan_ved_Smit
#ગુજરાતી_કીર્તન
#કીર્તન_મંડળ
#bhajan_mandal
#પરંપરાગત_કીર્તન
#કૃષ્ણભજન
#કીર્તન
#satsang_bhajan
#bhajan_kirtan
#krishna_kirtan
#કૃષ્ણજીના_મંદિર_લાગે_રળિયામણા