સૌથી મોટા ભૂમાફિયા પરીમલ નથવાણી ! સાંભળો જામનગરના આ ખેડૂતો કેમ આવું કહી રહ્યા છે | Gujarati News

  Рет қаралды 82,844

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

27 күн бұрын

#gujaratinews #Parimalnathwani #gujaratisamachar #farmersnews #khedutnews #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #latestgujaratinews #tajakhabar #tajaupdate #tajanews #taazakhabar #tusharbasiya #PrashantDayal #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 280
@fardinbloch4169
@fardinbloch4169 25 күн бұрын
તુષારભાઈ, હું અને જામનગરવાસી તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે કેમ કે આ મુદ્દાની બહુ રાહ જોઈ અને આ મુદ્દો આવીયો, આ સ્ટોરી દાદાને કરવા આપજો કેમ કે તેમના અવાજથી જે ઘટના ભૂતકાળમાં થઈ અને ભવિષ્યમાં થવાની તેના પર પડઘો પાડી શકે અને આંખો ખોલી શકે અને દાદા છે એટલે સાંભળવાનું પણ પસંદ કરે, હું તો જામનગરનો પચીસવર્ષની નાગરિક આપના માધ્યમથી જામનગરની હકીકત આંખો સમક્ષ રાખું છું અને આપ આ બધા પ્રશ્નો તમારા માધ્યમથી રિપોર્ટિંગ કરીને જવાબ આપજો, 1) શુ જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આવી તો જામનગરવાસી ખુશ હતા અને હાલમાં છે ? 2) જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આવી તો પ્રકૃતિને કેટલું નુકશાન થાય છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની આજુબાજુના ગામના લોકોને કઈ કઈ ગંભીર બીમારીયો થાય છે અને માણસો પેટ્રોલિયમ ગેસમાં કઈ રીતે રહે છે અને કઈ રીતે ખેતી કરે શકે છે કે નહીં ? 3) રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આવી તો જામનગરના કેટલા લોકોને નોકરીયો મળી અને હાલમાં કેટલા ટકા લોકો નોકરી કરે છે ? 4 )રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા કેટલા પરિવારની જમીન પૈસા વગર અને થોડાક પૈસા આપી બળ જબરી રીતે હડપેટી લીધી ? 5) જામનગરમા રિલાયન્સ આવી તો માત્રને માત્ર દુર્ઘટના લાવી છે અને પોતાના ફાયદા માટે જામનગરનાવાસીની શુ કામ બળી પર ચડવું પડે છે ? 6) પરિમલ નથવાણી વાત કરીયે તો તેમની પાસે શુ હતું એક કાર્યકર્તા માંથી કરોડો રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી કઈ રીતે આવી અને આમાં તે એક તો છે નહીં જોવો પૂનમ માડમને અને હકુભાને અને ભાજપના મંત્રી અને ઘણા બધા છે પરિમલ નથવાણી એક ફોટો છે અને તેના પાછળ બધા મોટા લોકો છે અને બહુ મોટું રાજકારણ છે ? 7) શુ રિલાયન્સ ઇન્ડસર્ટ્રીમાં નોકરીના બહાને બહારના લોકોનું શોષણ થાય છે ? 8) જામનગરવાસીઓ દ્વારા અને આજુબાજુના ગામના લોકો દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે અવાર નવાર ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટી ઘટના અને વિસ્ફોટ થાય છે અને માણસો મરી પણ જાય છે અને બીજા રાજ્યથી આવતા લોકોના પરિવારને કઈ પણ જાણ કરવામાં આવતી નથી અને ખબર પડે તો બે -પાચ લાખમાં વાતને બંધ કરી દેવામાં આવે છે ? 8) શુ આમાં સરકારી વહીવટદારોની શુ શુ ભૂમિકા છે ? 9) જામનગરના વાસી તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મારાં મતે આવનાર સમયમાં બહુ ઘાતક છે અને તેના જામનગરને અને જામનગરવાસીને બહુ મોટી કિંમત ચૂકવી પડશે 10) રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હોય કે તેમના નામે વહીવટકર્તા તે લોકોએ પુષ્કળ પ્રમાણમાં પૈસા બનાવ્યા અને બનાવે છે જે મધ્યમ વર્ગની એક સોં પેઢી કરતા પણ વધુ જે આપણે કલ્પના ના કરી શકીયે ? 11) ભુપેન્દ્ર દાદાને આના પર ધ્યાન નાખવાની જરૂર છે અને આનાથી ગુજરાતનું બધું દેવું નાબૂદ થઈ શકે.
@rajeshrathod5989
@rajeshrathod5989 24 күн бұрын
સાચી વાત
@sp7008
@sp7008 23 күн бұрын
Looks like a hand in glive job,- if true SHAME ON MODI GOVT.
@gujarat4431
@gujarat4431 21 күн бұрын
તો બધા ગામ ધુમાડો બંધ રાખીને ગામ લોકો કેમ જમવા ગ્યાતા પ્રિ વેડિંગ મા?
@bhupat.Rabari01
@bhupat.Rabari01 14 күн бұрын
સાચું ભાઈ
@DharmendrasinhChavda-dt1on
@DharmendrasinhChavda-dt1on 24 күн бұрын
ચાની કેટલી વારો એ વેપારી કહેવાય અને રિલાયન્સ વાળો વેપારી કહેવાય જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી જય માતાજી
@jagadishsinhvaghela4000
@jagadishsinhvaghela4000 21 күн бұрын
ખૂબ સરસ નવજીવન મૂકેશ અંબાણીની આ દેશ લૂંટવા બેઠો છે
@sahdevsinhjadeja324
@sahdevsinhjadeja324 23 күн бұрын
તુષાર ભાઈ હકીકત તો આના કરતાં પણ વધારે ભયાનક છે
@saumil8546
@saumil8546 24 күн бұрын
આ વિસ્તારમાં રહેતા તમામ ખેડૂતો માટે જરૂરી માહિતી મુજબ પત્રકાર ભાઇ મદદરૂપ થાય છે અવાજ ઉઠાવ્યો અને મદદરૂપ થાવ જય હો
@meetmehta471
@meetmehta471 25 күн бұрын
Tusar bhai ek request chhe, khali aa j parivar j nay bija anek pariwar madse aemno video (interview) karva vinanti.🙏
@bharatsinhgohil6068
@bharatsinhgohil6068 25 күн бұрын
નવજીવન સરસ
@brijeshvani
@brijeshvani 25 күн бұрын
આ વિડીઓ ને શેર કરો અને ખેડૂતો ને ન્યાય આપો
@jayshukla7541
@jayshukla7541 25 күн бұрын
Rahul Gandhi sudi news pochado ane suprem court ma jav
@ashikmeghani5665
@ashikmeghani5665 12 күн бұрын
કોર્ટ માં ન્યાય મળશે?
@vijayrajyaguru5503
@vijayrajyaguru5503 25 күн бұрын
બરડા ડુંગર ઉપર પણ અંબાણીની નજર છે. આગળ જતાં એના કબજામાં હશે.
@RAJDIPSINH9
@RAJDIPSINH9 25 күн бұрын
Jam shaheb jamngar 💪👑👑
@NoBody-ge3dw
@NoBody-ge3dw 24 күн бұрын
Girnar ane gir nu jungle pan bhai
@gujarat4431
@gujarat4431 21 күн бұрын
​@@RAJDIPSINH9 મોદી ને પાઘડી પેરાવિતી એજ જામ સાહેબ
@gujarat4431
@gujarat4431 21 күн бұрын
​@@RAJDIPSINH9 મોદીને પાઘડી પેરાવીતી એજ જામ સાહેબ😂
@jadejaarvindsinh5275
@jadejaarvindsinh5275 16 күн бұрын
@@gujarat4431 ha aej Kem kay taklib
@sandipchavda1984
@sandipchavda1984 24 күн бұрын
આવા તો આંખે આખા ગામ છે
@angryindian7568
@angryindian7568 25 күн бұрын
રીફાઈનરી બનયે વરસો થયા અતયારે જમીન કેમ જોઇએ.
@manishdesai4428
@manishdesai4428 25 күн бұрын
તારા બનેવી ૨૦૦૮ થી વિરોધ કરે છે. બન્યા પછી વિસ્તરણ પણ થાય એવી બુદ્ધિ નથી ડફોળ?
@Muhammad_Shahid78692
@Muhammad_Shahid78692 17 күн бұрын
Plant expansion karwa બીજી જમીન joie chhe
@meetmehta471
@meetmehta471 25 күн бұрын
City name 1st private city name (Unofficial) Old name: Jamnagar New name: Reliance
@nareshparmar-xu6yn
@nareshparmar-xu6yn 25 күн бұрын
Bhu mafiya na kevay gunnda kevay
@RafiqueThara-uw1dy
@RafiqueThara-uw1dy 24 күн бұрын
Aava SHABDO NAHI VAPRO DARO MODERN BHAGWAN SHE JUDGE LOYA ???????~?
@keshuparmar4321
@keshuparmar4321 25 күн бұрын
Bhagvan nyay apse
@allresearchmahuva2440
@allresearchmahuva2440 25 күн бұрын
આ સાચી વાત છે દેશ બચાવો ભાઈ
@nareshparmar-xu6yn
@nareshparmar-xu6yn 25 күн бұрын
Reliance sarkar ne paisa aape sarkar kem bole na bolay bhai😂😂
@tembhachudasma8456
@tembhachudasma8456 25 күн бұрын
परिमल नाथवाणी लीडर छे भुमाफियानो
@Dinsukhprajapti321
@Dinsukhprajapti321 24 күн бұрын
Apo hju vote
@kananichaturbhai2539
@kananichaturbhai2539 25 күн бұрын
સરસ તમે કામ કરી રહીયા છો
@user-nc9xu7xk1z
@user-nc9xu7xk1z 25 күн бұрын
2006 model Narendra Modi mukhymantri hota hai
@jadejamahendrsinh5198
@jadejamahendrsinh5198 25 күн бұрын
મોટો ભૂમાફિયો મોદીકાકા છે
@NoBody-ge3dw
@NoBody-ge3dw 24 күн бұрын
🙏🏿
@jetubhaJadeja
@jetubhaJadeja 24 күн бұрын
સાચી વાત છે
@jetubhaJadeja
@jetubhaJadeja 24 күн бұрын
બીજેપી સાંસદ નેતાની તાનાશાહી ગુંડાગર્દી અભદ્રતા નહિ ચાલે
@jetubhaJadeja
@jetubhaJadeja 24 күн бұрын
બીજેપી ને મત આપો
@jetubhaJadeja
@jetubhaJadeja 24 күн бұрын
મોદી ની તાનાશાહી છે મોદી ને અમિત શાહ ને ખબર છે અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી નો હાથ છે બીજેપી ને હિસાબે રોજગાર નથી પેપર લીક થાય છે બીજેપી ને મત નો આપો
@rljadejapadariya3976
@rljadejapadariya3976 22 күн бұрын
Sachi vat
@rudra_1892
@rudra_1892 25 күн бұрын
Wah sachi vat bhai
@kisanlife6700
@kisanlife6700 25 күн бұрын
કેમ એવા મોટા માણસો સામે કાયદેસર કાર્યવાહી નથી થતી
@amitbhadaniya3450
@amitbhadaniya3450 25 күн бұрын
True journalism
@NoBody-ge3dw
@NoBody-ge3dw 24 күн бұрын
હિંદુ હિંદુ ની જમીન ખાય ગયો 😂😂😂 હવે હિંદુ કોની પાસે જાય 😂😂😂
@ashikmeghani5665
@ashikmeghani5665 12 күн бұрын
હિન્દુ મુસલમાન ની જમીન ખાય તો ચાલે?
@keshuparmar4321
@keshuparmar4321 25 күн бұрын
Tame really sacha haso to nyay malse
@nareshparmar-xu6yn
@nareshparmar-xu6yn 25 күн бұрын
Jamavanu to khali gam lokone ullu banava mate hati ke reliance company sari chhe am lage atle
@PARBATGDV
@PARBATGDV 4 күн бұрын
Sachi vat chhe
@user-ce5lg6di2e
@user-ce5lg6di2e 25 күн бұрын
Tushar basiya saras mahnat karo c-ho 👌
@user-fy6us4sp8h
@user-fy6us4sp8h 18 күн бұрын
💯% sachi vat 6e
@maheshKundariya5230
@maheshKundariya5230 16 күн бұрын
તમે ભાઈ aa vat ગુજરાત બહાર mota મીડિયા મોટા પેપર ma headline સાથે આંખો રિપોર્ટ અપાવો તાકાત મીડિયા pase છે બાકી આને કોઇ નહીં પહોંચે
@vimalgohil1920
@vimalgohil1920 21 күн бұрын
Jamnagar nu nam reliance thay jase in future
@kishorgosrani4030
@kishorgosrani4030 16 күн бұрын
નવજીવન ન્યૂઝ ને ધન્યવાદ
@ketandesai525
@ketandesai525 16 күн бұрын
गूजरात को तीन भाग मे बाट दिया गया है अहमदाबाद गाधीनगर मे सौदागर नेता सौराष्ट्र अंबानी को करछ अदानी सबका मालिक मोअडानी
@utkarsh9388
@utkarsh9388 25 күн бұрын
Bold and Brave reporting...Keep it up...Best wishes
@AVSAVS24
@AVSAVS24 13 күн бұрын
સલામ છે તમારી પત્રકારિતા, નીડરતા અને ઈમાનદારી ને..
@nisharshelat4244
@nisharshelat4244 25 күн бұрын
Sabko nyay milna chahe......
@NaresGida
@NaresGida 23 күн бұрын
ખૂબ ખૂબ સરસ
@manojdeshani3601
@manojdeshani3601 25 күн бұрын
જય રામદેવપીર
@rajibenodedra1423
@rajibenodedra1423 25 күн бұрын
amara sagao ni jamin aama j gai che
@pratikkumarpargi5186
@pratikkumarpargi5186 22 күн бұрын
Gujrat ma to ekj vat chale bhai.....jor jor se bolo Jai shree Ram 🙏🙏🙏
@user-uj6ff7cw2f
@user-uj6ff7cw2f Күн бұрын
દરેક તાલકા મો જિલ્લામાં અને ગ્રામ મો..આવુજ.ચાલે.છે
@vkb02
@vkb02 25 күн бұрын
Jamnagar ma reliance ni gunda gardi j chale che.
@moodrelaxation5114
@moodrelaxation5114 3 күн бұрын
Ooooooh. !!!
@user-mw4jm7lp3s
@user-mw4jm7lp3s 10 күн бұрын
પણ કલેકટર ની કચેરી માં કેટલા નાખ્યા એનો કાકા સીધો જવાબ આપતા નથી કે 60,000 70,000 કેટલા....?
@Om-6837
@Om-6837 15 күн бұрын
True words
@gjashokff730
@gjashokff730 16 күн бұрын
ગામનું કોઈ ભળવું હોય તો ગામમાં ની બારે કાઢી નાખો
@rajgohil5576
@rajgohil5576 25 күн бұрын
Saras
@sandippatel2947
@sandippatel2947 5 күн бұрын
Surat hajira ma pan aj Hal che
@RamanBhai-vr6yf
@RamanBhai-vr6yf 25 күн бұрын
ભાજપ ઼ને.વોટ.આપે.તેની.આવી.દ શ.થાય
@bharaimayank1956
@bharaimayank1956 13 күн бұрын
તુષાર ભાઈ આ મુદ્દા માં રાહુલ ગાંધી જરું મદદ કરશે જો રાહુલ ગાંધી નો કોન્ટેક્ટ થાય તો જરૂર કરો જે વિરોધ પક્ષ નો નેતા બન્યો છે
@viraldesai3715
@viraldesai3715 13 күн бұрын
રાહુલ ગાંધી હોય કે મોદી બધા એકજ વાંસ ના ટોપલા ખોટી આશા નો રાખો
@narendrasinhsolanki5791
@narendrasinhsolanki5791 25 күн бұрын
Khedut ne patavi devano kaydo avi gayo se
@jadavharsh3490
@jadavharsh3490 22 күн бұрын
modi sahebni maherbani
@gjashokff730
@gjashokff730 16 күн бұрын
કલેકટર કોન છે જામનગર મા અને કય તમે રાજી નામું દય દિયો તો સારું છે
@dhruvbhatt6972
@dhruvbhatt6972 23 күн бұрын
Vote modi.
@devendrasinhvaghela4000
@devendrasinhvaghela4000 25 күн бұрын
Company vara aakha gujrat ma 7 12 ma kedutna nam nahi reva de ladai karvi padse
@MrJchoksi39
@MrJchoksi39 25 күн бұрын
Demand For Presidential Rules 🎉
@kevalmadhak5606
@kevalmadhak5606 24 күн бұрын
સરસ કામ કરી રહ્યા છો
@RayEsports
@RayEsports 21 күн бұрын
165 lavya chho to bhogavu to padsej
@ashishpandya1172
@ashishpandya1172 16 күн бұрын
BJP ne modi ni dadagiri thi bachvivi padse.. BJP pqrty ne aa modi kaka ane aema chelao thi bavhawwi jaroori che.....🇮🇳🙏
@mansukhbhaisavaliya6085
@mansukhbhaisavaliya6085 25 күн бұрын
બધા ધમૅનો વિકાસ મીત્રો
@Srdulcvakiya
@Srdulcvakiya 6 күн бұрын
R ni same hii kort suprim sudhi lado karm no kes karo
@moribharat7776
@moribharat7776 25 күн бұрын
Tushar bhai ne abhinadan
@LaxmanbhaiDharajiya-eu6zi
@LaxmanbhaiDharajiya-eu6zi 3 күн бұрын
2014.se.janta.trahimam.
@eaglegaming002
@eaglegaming002 19 күн бұрын
Nathwani khali Poonam Ben nuj sambharse eni pase jaav
@vijaypatel2032
@vijaypatel2032 14 күн бұрын
Nathwani ane poonam bane ek j che 2 jism 1 jan 😂😂😂
@sSV-vn8xh
@sSV-vn8xh 25 күн бұрын
Khedutojagonaitarthokaijaso
@user-sz8ry5ii1q
@user-sz8ry5ii1q 25 күн бұрын
Parimal tadipar no chelo chhe
@jaypalzala8632
@jaypalzala8632 25 күн бұрын
Bjp ne mat aapo
@LaxmanbhaiDharajiya-eu6zi
@LaxmanbhaiDharajiya-eu6zi 3 күн бұрын
Adani.ambani.poora.privar.koi.hawai.hadse.me.ramnam.hi.des.ki.janta.ka.hit
@user-mw4jm7lp3s
@user-mw4jm7lp3s 10 күн бұрын
અરે બહેન તમારી પાસેથી જમીન વેચાતી લીધી છે કે ભાડે તમારો ખરો પ્રશ્ન શું છે એ તો તમે જણાવતા જ નથી..? તમને કેટલા પૈસા આપ્યા છે એ પણ તમે નથી જણાવતા.....
@Indrajeet8598
@Indrajeet8598 20 күн бұрын
Badha pidit kheduto bhega thai Union banavi High court appel k andolan kari sakai.
@mukeshmalani8311
@mukeshmalani8311 12 күн бұрын
Vaniya se bhai
@mayurchavda9221
@mayurchavda9221 25 күн бұрын
💯🙏
@shekhpravin535
@shekhpravin535 25 күн бұрын
ન્યાય આપવો જોએ
@user-ub6ms4yo4n
@user-ub6ms4yo4n 25 күн бұрын
Dilhi Rahul Gandhi ne jaan karo please
@ashishpandya1172
@ashishpandya1172 16 күн бұрын
saav bhola loko ne ullu bnaave 6e aa.......reliancewadao..... 😡😡😡
@ramdebhatiya980
@ramdebhatiya980 25 күн бұрын
kudrat nyay apse
@manavvikas9553
@manavvikas9553 24 күн бұрын
Aaj loko maa problem chhe Solution is Jury trial court and Right to recall CM MLA
@user-nc9xu7xk1z
@user-nc9xu7xk1z 25 күн бұрын
Gujarat na mukhymantri
@mehndrabariyabariya7061
@mehndrabariyabariya7061 24 күн бұрын
Good work
@manubhaithakor5091
@manubhaithakor5091 25 күн бұрын
Tusharbhai amari halat pan aa kaka jevi j chhe,
@hirenshah8450
@hirenshah8450 21 күн бұрын
V good
@gajendrarathod1086
@gajendrarathod1086 22 күн бұрын
Step by step court ma javu joiye
@maheshKundariya5230
@maheshKundariya5230 16 күн бұрын
Bhai aa vat ne rastra levele लाओ कोई પણ position ma, સારા ma સારા कार्य માટે તમને ખુબ શુભેચ્છા
@kanubhaipatel3429
@kanubhaipatel3429 8 күн бұрын
Modiji ne vote loko shamate aape chhe tej samajatu nathi?
@user-ui5zp3ge8c
@user-ui5zp3ge8c 10 күн бұрын
રાહુલ ગાંધી સુધી તમારી વાત પોહચડો પછી જોવ સુ થાય છે
@user-mg8vu8jj2n
@user-mg8vu8jj2n 22 күн бұрын
B..j..p..ls..rellance
@hardiksinhjadeja790
@hardiksinhjadeja790 Күн бұрын
Bhumafiya No kevay Bhai BJP na Member ne Reliance Na Manso chhe Aa news barey no aavey paap barey aavey chhe ..
@mansukhbhairabadiya6314
@mansukhbhairabadiya6314 25 күн бұрын
Mudivadio nisarkar chhe panmara gujarat ni bholi praja ne vare vare chhetarnara pindhraj karnio ne satiill na jivadao padse
@LaxmanbhaiDharajiya-eu6zi
@LaxmanbhaiDharajiya-eu6zi 3 күн бұрын
Amani.ke.nokar.gulam..vafadar
@allresearchmahuva2440
@allresearchmahuva2440 25 күн бұрын
રિલાયન્સ બેન કરો
@gohilabhijeetsinh5050
@gohilabhijeetsinh5050 22 күн бұрын
@@allresearchmahuva2440 🙏
@PatidarUB
@PatidarUB 24 күн бұрын
You do have a choice. G. U. N.
@sp7008
@sp7008 23 күн бұрын
If this is true, a really deep curse on m.ambani family.
@vkb02
@vkb02 25 күн бұрын
Jamnagar prashasan gulam che reliance nu.
@abdulrazzaqbuchad8350
@abdulrazzaqbuchad8350 9 күн бұрын
Nasha j patrakar setting Karva vaara hoy chhe
@markhibhaihardashbhai6308
@markhibhaihardashbhai6308 25 күн бұрын
Midea pan dare che video utarine 7 day pachi release kare che
@apurvpanchal2558
@apurvpanchal2558 18 күн бұрын
Bhai tame Mumbai jai ne mukesh bhai ne kaho..
@1969mht
@1969mht 12 күн бұрын
If Navjeevan has guts why don’t you file RTI. Farmers with small piece of land get small share. This is the real problem. Why Navjeevan not speaking truth
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 33 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 80 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 51 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 33 МЛН