વર્ષો થી ચાલતી રમત છે , આજે સુશાસન નીચે ઉજાગર થઈ રહ્યું છે... Great work team નવજીવન...
@DineshPandya-em6mz5 ай бұрын
ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસ આટલી હદે ગુંડા ગીરી ઉપર આવે તો જનતાં નું શું થશે.જે જનતા સુંડલા મોઢે મત આપે છે વિધાન સભા માં ૧૬૧ સીટ આપી ,લોક સભામાં ૨૫ સીટ આપી જનતા સાથે આવો ત્રાસ ગુજારવાનો ? ક્યાંય ન્યાય મળે નહિ , અદાલત માં જવાનું ?, સરકાર પણ ન્યાય આપે નહિ ? આ સરકાર પણ ગુંન્ડા ઓ ની જ અને પોલીસ માં બધા ગુંડા ઓ જ છે. કોઈ ને હરામ કંઈ થવા નું નથી. કોઈ કોઈ સમાચાર માધ્યમો, કે ચેનલો પણ બતાવતી નથી. રાષ્ટ્રિય ફલક ઉપર આવા પોલીસ ની ગુંડા ગિરિ ના ખબર દેવા જોઇએ..તમને ધન્યવાદ
@rafikbhaifatani59105 ай бұрын
નવજીવન ન્યુઝ ના નીડર બહાદુર અને જાંબાઝ પત્રકાર પ્રશાંત દયાળ ને ખૂબ ખૂબ અભિનંદન
@manjurgaha42375 ай бұрын
👌
@shaileshmaheriya78885 ай бұрын
અસલ પત્રકાર सैल्यूट ગણ્યાગાઠ્યા પત્રકારો ઊપર હાલ વિશ્વાસ કરી શકાય છે. એમા નવજીવન નો પ્રથમ નંબરે આવે છે..
@jtmalvi98805 ай бұрын
તદ્દન સાચી વાત છે. આખા ગુજરાતમાં આજ પરિસ્થિતિ છે.
@vishalbhayani5 ай бұрын
ખુબ સરસ કામ કરી રહ્યું છે નવજીવન ન્યુઝ સેલ્યુટ છે તમને પ્રશાંત દયાળ તમારી ચેનલ અને અને જમાવટ ચેનલ આ બંને ન્યુઝ ચેનલ જ એવી છે જે સરકાર અને અધિકારીઓ સામે ખુલ્લે થી થી બોલી શકે છે અને અધિકારીઓ પણ બે નંબર નું કામ કરવાથી ડરે છે.
@vvv-nnn-kkk-ppp-0075 ай бұрын
આપણા દેશમાં કોર્ટ નામ નો એક કોઠો આવેલો છે જ્યાં કાનૂન નામ ની વેશ્યાં હર રોજ નૃત્ય કરે છે જય હિન્દ જય શ્રી રામ
@pradipbhatt74124 ай бұрын
પ્રશાંતભાઈ આપના નીડર પત્રકારત્વ ને હૃદયપૂર્વક લાખ લાખ ધન્યવાદ 🙏🙏
@mehulchaudhari29495 ай бұрын
નિડર પત્રકારત્વ ને દિલથી સલામ.
@dpsolanki98942 ай бұрын
નીડર અને સચોટ સમાચાર આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન,જો આ લોકોનો કાન આમળવા વાળુ કોઈ ન હોય તો બેફામ બની જાય આ લોકો.
@ARJANBHAIBAMBHANIYA-i9c4 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ પ્રશાંતભાઈ ને સત્ય ને માર્ગે ચાલી અને લોકોને જાગૃત કરવા બદલ,,
@dineshpatel-bz3ff5 ай бұрын
હષઁ સંઘવી એ રાજીનામુ આપી દેવુ જોઈએ
@natvarlalgardhariya2915 ай бұрын
Sachi vat kari bhai tame
@jagadaku92285 ай бұрын
મલાઈ ખાવા માં મસ્ત છે સઘવી
@gordhanpanvi57625 ай бұрын
Tapori ka Raj haptaraj rahega Butlegar navsaritodilhi
@JAYTHAKARSERVICES-to1sj5 ай бұрын
💯
@ManuBhaskar-w2g5 ай бұрын
રાજીનામું નિતી હોય તેવા રાજનેતા આપે નિતી જ ના હોય તે રાજીનામું ના આપે
@vimalpatel6355 ай бұрын
દરેક જિલ્લાની શુ હાલત હસે આમ જનતાની વિચારો
@altafbaghadiya-vh2ee5 ай бұрын
આ ગુજરાત મોડેલ છે
@rajputramsinh-mp4qh4 ай бұрын
નવજીવન ન્યૂઝ અને આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
@ambaramprajapati5 ай бұрын
ખરેખર દરેક ને પૈસા જોવે છે કોની ફરિયાદ સાચી કોની ખોટી જોવા માં નથી આવતું બસ પૈસાથી જ મતલબ હોય છે આવું ઘણી જગ્યાએ થતું છે થતું આવે છે કોની હિંમત છે આ સ્ટોરીમાં ઉપદેશ મળે છે કે હિંમત ક્યારે હારવી જોઈએ નહીં અને સત્યને ઉજાગરો કરવો જોઈએ પ્રશાંત સાહેબ તમારી હિંમત તમારી ચેનલ ધન્યવાદ ભગવાન તમને વધુને વધુ હિંમત આપી દરેક ના પ્રશ્નો હલ થઈ શકે હવે તો વાળ શીભડા ગળે છે અસ્તુ
@maheshkumarmehta19515 ай бұрын
❤. good.
@rashmikantshah64335 ай бұрын
પૈસો અને લાગવાનો પ્રભાવ તો ન્યાયતંત્રમાં પણ ફેલાયેલો છે. ક્યાં જશો?
@bharatanadkat4 ай бұрын
પ્રશાંતજી ધન્યવાદ...... સરસ સ્ટોરી
@allresearchmahuva24405 ай бұрын
સીનીયર અધીકારીઓને સસ્પેન્ડની જગ્યા એ ફારગતી આપો કરવામાં આવે
@MinubhaiBhil5 ай бұрын
પ્રશાંત સર નો આભાર
@partialbapu45415 ай бұрын
સાહેબ સુપ્રીમ કોર્ટે કચ્છ વાણા કેસ અધિકારી ઉપર કેસ હુકમ કર્યો તેનું છું થયું
@dhirendragoswami46925 ай бұрын
Gujrat હાઈ courte cm ne જ કેજરીવાલ ની જેમ જૈલ માં puri દેવા જોઈએ
@sadikjagarala42075 ай бұрын
મોટા ભાગે અધિકારી બહુ ભ્રષ્ટ છે
@ahmedabadDentist5 ай бұрын
જો પોલીસ, રાજકારણીઓ, સરકારી વહીવટી તંત્ર. અને ન્યાયતંત્ર વગેરે તમામ લોકો જનતાના હિતમાં કામ નહીં કરે તો લોકશાહીનો અર્થ શું ? ?
@devidassadhu59025 ай бұрын
પોલીસ કમિશ્નર ને સસ્પેન્ડ કરો
@dilipbhaivaghela46295 ай бұрын
Vah navjivan news
@ranveerfact811kviews65 ай бұрын
Good work.... navjivan
@manojvyas29014 ай бұрын
મેહુલ બોઘરા સર અને આપ શ્રી જેવા નીડર અને લોકસેવક પત્રકાર ને કોટી કોટિ પ્રણામ 🙏🇮🇳🙏🇮🇳
@mahendragadhiya97105 ай бұрын
ખૂબ સરસ કામગીરી
@ViholVijaysinh-fq9ns4 ай бұрын
અતુલ પ્રજાપતિ કેમ બોલતા નથી પછી એમ ન કહે કે મિડિયા ખોટું બોલે છે
@kirankumarvaghela95285 ай бұрын
માત્ર ને માત્ર પ્રશાંત દયાળ જ છે નિર્ભય પત્રકાર અને એકદમ સચોટ વાચા આપે છે
@ananddesai17345 ай бұрын
ખોટું કરે છે તોય તમે એમ કો એ લોકો સાચા છે
@madihaapathan10405 ай бұрын
સાહેબ ..... ગુજરાત હવે ગરબે રમી રહ્યો છે.... કેમકે કેટલા સમય થી ગુજરાત માં લાલિયા વાડી જ ચાલી રહી છે...😢
@rafikbhaifatani59107 күн бұрын
પ્રશાંતભાઈ તમારી હીમંત ને દિલ થી સલામ છે
@tikambhaijikadara61114 ай бұрын
ધન્યવાદ, વૈષ્ણજનને.
@rajatdevendrabhai68815 ай бұрын
ભાઈ ની વાત બિલકુલ સાચી છે
@PiyushShah-lw8un5 ай бұрын
કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી જોઈએ.18વર્ષ જેલ આપવી જોઈએ
@langhaJahira5 ай бұрын
તમારી,, મુલાકાત,, કરવી,, છે
@rightmike245 ай бұрын
તમારો આભાર માનિએ એટલો ઓછો પડે છે🙏🙏🙏🙏🙏
@kuntalashukla5 ай бұрын
મુરબ્બી પ્રશાંત ભાઈ, તમારા રિપોર્ટિંગ માં પ્રિન્ટ સમય ના પત્રકારત્વ ની છાંટ હજી પણ જળકે છે. ભાષાકીય પ્રભુત્વ માટે તમારા માટે માન છે. અસ્તુ.
@miqbalshaikh32085 ай бұрын
WELLDONE PRASHANTBHAI DAYAL AND TEAM......M ...BAS AA RITE AAGAL VADHTA RAHO....... ALL THE BEST.........
@sprajgor46235 ай бұрын
❤ પ્રજાપતિ તો પોલીસ કરતા કડક હોય ને મારા ભાઈ
@bashirsiddo18354 ай бұрын
Welldone good job navabharat
@rafikbhaifatani59107 күн бұрын
પ્રશાંત ભાઈ તમે હેડીંગ એકદમ સાચુ લખ્યુ છે
@jayantilalpatel18782 ай бұрын
Dhanyvad, jordar
@siddharthmehta59795 ай бұрын
અદભૂત....
@KETANPATEL-fy8eb5 ай бұрын
પોલીસ ડિપાર્ટમેન્ટ બંધ કરવો જોઇએ
@zilujivaghela14234 ай бұрын
, ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ
@firojbloch34475 ай бұрын
સત્ય ન્યુઝ એટલે નવ જીવન ન્યુઝ 🎉
@RakeshPatel-yg1sw5 ай бұрын
Good job av patrakar na dil thi salam
@altafvaiyani85852 ай бұрын
Good job parsant bhai
@salimnawab5365 ай бұрын
Jindabad navjivan news
@vinabk5 ай бұрын
શું તમને નથી લાગતું . પોલીસ વગર ગુજરાત સારું હોય?
@avir705617 күн бұрын
હા સાચી વાત પોલીસ ના હોય તો જ સારું અમારું રક્ષણ, સેવા ,શાંતિ પ્રજા જાતે જ કરી લેશું ...પોલીસ નો ત્રાસ બોવ છે
@Musical_36904 ай бұрын
ખૂબ સરસ સર
@aasifmamon98605 ай бұрын
Good sir prasant bhai
@sarvaiyamahipalsinh667712 күн бұрын
Dhanya 6e...
@kirpalsinghkirpalsingh55705 ай бұрын
Vahhhhhhh verrry good prashant dayal bhai
@DkKalola5 ай бұрын
Thanks for this story God bless you You are right person in india You are lion of Gujarat Jay hind jay bharat Jay Javan Jay kishan
P. Bhai... Part time nahi full time ane kyarek kyarek overtime pan kare chhe. 😅
@parmarmanilal89855 ай бұрын
ધન્ય વાદ છે સાહેબ તમને. એક ડૉ હરિભાઈ દેસાઇ અને બીજા તમે. સત્ય અને તથ્ય ની પુરાવા સાથે વાત કરો છો
@damjibaliya56565 ай бұрын
આપ પુરાવા સાથે કોઈ પણ વાત રજૂ કરો છો અભિનંદન
@immyhashmi74135 ай бұрын
You are great
@laxmantalpada25125 ай бұрын
ખુબ સરસ
@pathanrasulkhan91815 ай бұрын
Good..job..😊
@vinabk5 ай бұрын
ખરેખર સ્થિતિ ખૂબ જ
@ratansinhbihola99815 ай бұрын
Dabal engine sarkar karta majbut lider ni jarur che
@bapujidashrathbhaipatel4 ай бұрын
❤❤❤
@sunilsalvi8064 ай бұрын
Salute Navjeen News
@axaypargi29495 ай бұрын
Tamara kam Bahu sarahniy che sir
@ramanbhairatwa23085 ай бұрын
✍️👍✊
@NnnSss-i8o4 ай бұрын
Wah bhai wah
@mehndrabariyabariya70615 ай бұрын
Good work nav jivan news 🎉🎉
@ghanshyampatel36044 ай бұрын
👌right
@vipulbaldev73843 ай бұрын
गुजरात मे पुलिस पूरे देश मे सबसे भृस्ट्राचार होता है
@hareshbhai85614 ай бұрын
Very good comments
@sikanderpathan75084 ай бұрын
સુપર ફાઇન લાગી
@rajendrakumarpatel80765 ай бұрын
Nice
@altafvaiyani85852 ай бұрын
Sabka sath sabka vakas Jay javan Jay hind jayBharat mera Des mahan ❤❤❤
@rajputkailash20714 ай бұрын
Jai ho
@LaxmiGoswami-vv7dn5 ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani
@makavananarsih41823 ай бұрын
સુપર ❤❤❤
@bhalabhaipurabiya64275 ай бұрын
best
@amischristian76075 ай бұрын
👌👌👌👌👌
@bharatbhaipatel8325 ай бұрын
વ્યકતિ એ હિંમત કરી જાતે જ લડવું પડે વાત બિલકુલ સાચી છે.
@dahyabhaipatel28324 ай бұрын
Very good
@jaypalsinhzala37225 ай бұрын
Wah good work Sir
@vasarambhaichauhan26425 ай бұрын
કોઈ કઠોર ટિપ્પણીકાર તો કોઈ સવાલકરતા!અનંત સત્તા હોવા છતાં કોઈ ડર નહી.
@inayatshekh50675 ай бұрын
Nider patrakar imandar patrakar selute karata hu sir aapako aur aapaki patrakarika ko
@Vaghela95127 күн бұрын
શાબાશ પ્રશાંત ભાઈ
@hanifsandhi-u6k3 ай бұрын
Nice good
@dhanjichauhan54365 ай бұрын
❤ Veri good
@kanujoshi34795 ай бұрын
Salute sir
@sureshprajapati4622Ай бұрын
ok done
@girishrathod52105 ай бұрын
Prashant dayar bhai good job
@rknews94975 ай бұрын
V.Good updates Always...
@manjurgaha42375 ай бұрын
👌
@kanhaiyalalmodi38583 ай бұрын
આવા પોલીસ ને સસ્પેન્ડ કરવામાં આવે તેવો મારો અભિપ્રાય છે