મનીષભાઈને હું ઓળખું છું તેમને અમરેલીમાં નાસ્તાની અને શેરડીની રસની દુકાન છે. I Support You 💯
@Sage_soul-e5pАй бұрын
🤣🤣🤣🤣🤣🤣
@DhruvRajsinh-ld6fnАй бұрын
વિચાર તો કરો સ્વતંત્રતા સેનાની ના પોત્ર ને આવા દુઃખ સહન કરવા પડે તો ખુબ જ દુઃખ ની વાત છે...પંડ્યા ભાઈ સાથે કામ કરેલ છે...ખૂબ જ પ્રમાણિક અને બાહોશ અધિકારી છે...
@mayurdodhia424Ай бұрын
તમારી પાસે ફોન નંબર હોય તો મોકલવા વિનંતી or ના હોય તો મેળવી ને શેર કરો તો કોઈક મદદે આવી શકે
@jatinkumarbharadaАй бұрын
ભાઈ અત્યારે આવુજ ચાલે સાચાનું કોઈ નથી જો સાચી માહિતી કે કોઈનું કૌભાંડ ઉજાગર કરો તો આ ભાઈની જેમ થાય
@b.mgadhvi-yg2rbАй бұрын
બીજાના કનેક્શન આપી દીયે છે સર્વે નંબર બીજા ને કનેક્શન બીજૈ આપે એવા દાખલા છે મીટર આવી જાય પણ બીલ નથી આવતા એવા કનેક્શન પકડાયા છે આવા કૌભાંડ બહાર આવે તો સારૂ છે
@b.mgadhvi-yg2rbАй бұрын
કોન્ટ્રાકટર દ્વારા પણ ખેડૂત હેરાન કરે છે ટીસી બદલાવા પણ પૈસા માગે તો સૂ એ વ્યાજબી છે
@sandipchavda84Ай бұрын
આ ભાઈને મદદની જરૂર છે મદદએ આવો
@mayurdodhia424Ай бұрын
ફોન નંબર મોકલવા વિનંતી
@sandipchavda84Ай бұрын
અમરેલીમાં geb માંથી મળી જશે
@mayurdodhia424Ай бұрын
એ થોડી લાંબી વિધિ થાય તમે આ લાઇન ના જાણકાર હો તો તકલીફ લઈ ને શેર કરો પુણ્ય ના ભાગીદાર થશો
@naksh0406Ай бұрын
મારી જોડે પણ આવી પ્રધાનમંત્રી આવાસ અને મનરેગા ના કૌભાંડની માહિતી છે.હું પણ ઇન્ટરવ્યૂ આપવા માંગુ છું શું.તમે ત્યાર છો. મે પણ તકેદારી આયોગમાં ફરિયાદ કરેલ છે.તે પણ શહેરી વિકાસ પાસેથી માહિતી મંગાવે છે.
@DilipkumarSejpalАй бұрын
2રૂપિયા યુનિટ નાં 8.50 કરી નાખ્યાં સારું થયું 240આવી નહિ તો 15રૂપિયા યુનિટ કરત
તમે હરિશ્ચંદ્ર થવા ગયા હશો પણ આ કળિયુગ છે ભાઈ દુનિયા આપણે કહી એમ ના કરે દુનિયા કહે એમ આપણે કરવું પડે અને તમે ગરીબ માણસ ના કનેક્શન કર્મ ચારી આપે તમે જધતા હશો એટલે તમને હાય લાગી ભાઈ આમાં ચિચોડા જ હાકવા પડે
@kanaksinhgohil7335Ай бұрын
ગુજરાત મોડલ
@dixitparmar3662Ай бұрын
Reliance jamnagar na news kem bandh thay gya bhai
@sandipchavda84Ай бұрын
@@dixitparmar3662 ભાઈ e બાપ છે india નો એટલે કોઈ નો બોલે
@TheAjaymehtaАй бұрын
Mari naakhe P.N SAHEB
@piyushrokadАй бұрын
?
@piyushrokadАй бұрын
દબાણ આવ્યુ કે શુ
@Sage_soul-e5pАй бұрын
😂😂😂😂 khota news hta
@MahendrasinhJadeja-sv2jnАй бұрын
Vikas Vikas Vikas 😢😢😢
@AjaysinhRathod-b3wАй бұрын
Aa video bhupa ne batavo
@mayurdodhia424Ай бұрын
આ ભાઈ નું નામ address ફોન નંબર વગેરે વિગત હોય તો કોઈક મદદે આવી શકે
@ashokpranami2701Ай бұрын
ભરપૂર ભ્રષ્ટ્રાચાર,
@ranjitparmar3813Ай бұрын
Otmt aave che .piesa lay ne ... Bharati karta nathi ..aanu pan vicharo
@bharatmevada8463Ай бұрын
Katara. ne htavo pela to pgvcl mathi
@VpGujarati-h8cАй бұрын
Satya aka divas savar padse
@mayurdodhia424Ай бұрын
ભાઈ ના ફોન નંબર મોકલો
@ashokbasida7857Ай бұрын
Bhai tame chinta na sarta satyno jay thase thase ne thase ante ravn nu su thayu duriyodhan nu su thayu aa deshna nyay jevu kai rahyu nthi iswarna Darbar ma der che andher nthi bhai
@jwalantmackwan8118Ай бұрын
Pandya bhai ne amni nokri pachi made temaj corrupt loko ne saja made ama maru temne samrthan che. Himat nahi harta upar wado tamari sathe che.