No video

Nilkanth Dham Poicha Temple, Complete Guide | Episode 1

  Рет қаралды 93

Hungry_Junction

Hungry_Junction

Күн бұрын

ધાર્મિકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવતુ મંદીર એટલે નીલકંઠધામ.
પ્રાચીન સંસ્ક્રુતીના દર્શન કરાવતુ અર્વાચીન મંદીર એટલે નિલકંઠ ધામ પોઇચા
આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે, જે 24 એકરમાં પથરાયેલું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે.
પરિવાર સાથે પિકનિક પર જવા માટેની બેસ્ટ પ્લેસ
વીકેન્ડ પર પોઈચાના 'નીલકંઠધામ'માં પિકનિક માણી આવો, મૂડ ફ્રેશ થઈ જશે
વડોદરાથી રાજપીપળાના રસ્તે માત્ર 65 કિમી દૂર નર્મદા નદીના કિનારે પોઈચા ગામમાં ભવ્ય નિલકંઠ ધામ બનાવવામાં આવ્યું છે. વર્ષ 2013માં બનેલું આ સ્વામિનારાયણ મંદિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. મંદિરની વાસ્તુકલા જોવા લાયક છે.
અહીંના મંદિરમાં આરતી સમયે હાથી સાથે સવારી નીકળે છે. સાંજના સમયે રંગબેરંગી પ્રકાશથી ઝળહળતું મંદિર તેની સુંદરતામાં વધારો કરે છે.
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
✅Follow On Facebook : tinyurl.com/Hu...
✅Follow On INSTAGRAM : tinyurl.com/Hu...
✅Follow on whatsapp : bit.ly/Hungry_J...
S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
*સ્વાદની દુનિયાના અવનવા વિડિઓ જોવા Hungry_Junction યૂટ્યૂબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવી નોટિફિકેશન મેળવતા રહો

Пікірлер
Nilkanth Dham Poicha Temple, Complete Guide | Episode 2
5:21
Hungry_Junction
Рет қаралды 59
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 50 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 39 МЛН
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 33 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 50 МЛН